Shuru
Apke Nagar Ki App…
EVENING BULLETIN: આજના તાજા સમાચાર || ARVALLI SAMACHAR || 02-01-2025
BM
Balveer Mahadi
EVENING BULLETIN: આજના તાજા સમાચાર || ARVALLI SAMACHAR || 02-01-2025
More news from Arvalli and nearby areas
- અરવલ્લી જિલ્લામાં ફોરેસ્ટ તંત્રની નિંદ્રામાં કેમ??? જાણ કે અજાણ? અરવલ્લી જિલ્લામાં દિન પ્રતિ દિન ફોરેસ્ટ તંત્રમાં કાળો કાળો બાળ વધી રહ્યો છે ત્યારે હમણાં જ માલપુર ધોળા દિવસે લાખો રૂપિયાની લાકડાની હેરાફેરી હોય, ભિલોડા રેન્જ ફોરેસ્ટ કચેરીમાં ના ધજાગરા ઉડાડતો ઘેટો બકરો ચલાવતો બાર મજુર હોય, કે કે બાયડ વન પરીક્ષ ક્ષેત્ર કચેરીમાં ધોળા દિવસે ગીતો બકરો ચરાવતો ભરવાડ હોય, બાયડ વિસ્તારમાં લાકડા ભરેલું ટ્રેક્ટર હોય, મોડાસા કલેક્ટર કચેરી હાઇવે સામેના રોડ ઉપર ખુલ્લેઆમ ધોળા દિવસે લાકડો ભરીને જતી ટ્રક હોય અને નીલગાય ભૂંડ કે રોજનો શિકાર હોય આ બધી બાબતોમાં અરવલ્લી જિલ્લાનું તંત્ર જાણ છે કે અજાણ? આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તેવી જાહેર જનતાની લોક માગ છે. જવાનસિંહ ઠાકોર ખબરદાર ન્યૂઝ અરવલ્લી આપણા વિસ્તારની જાહેરાત તથા સમશ્યા માટે સંપર્ક કરો. Mo. 9638500650.3
- બિઝનેસ અને ફાઇનાન્સ વિશે શીખવા અમને ફોલો કરો1
- અરવલ્લી જિલ્લામાં વાલીઓ માટે ચોકાવનારો કિસ્સો1