Shuru
Apke Nagar Ki App…
#Tapi : નિઝર APMC સામે દૂધના ટેન્કરે બાઈકનો અકસ્માત
K
Kurjibhai
#Tapi : નિઝર APMC સામે દૂધના ટેન્કરે બાઈકનો અકસ્માત
More news from Nizar and nearby areas
- #Tapi : નિઝર APMC સામે દૂધના ટેન્કરે બાઈકનો અકસ્માત1
- કુકરમુંડા તાલુકાના બાલદા ગામે તાપી આરોગ્ય વિભાગ હસ્તક સબ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું1
- સાગબારા તાલુકામાં વિધાર્થીનીઓને શાળા પ્રવેશોત્સવ -૨૦૨૩ ની સાયકલો પ્રવેશોત્સવ - ૨૦૨૪ પત્તી ગયો છતાં વિતરણ ન કરી ભંગાર બની રહી છે. અમિયાર આશ્રમ શાળામાં ભંગાર બની રહેલી સાયકલો પ્રવેશોત્સવ -૨૦૨૩ ની વિધારથીઓનીને વિતરણ દિન-૭ માં ન કરવામાં આવે તો ધરણાંની ચિમકી અધિકારીઓની લાપરવાહીથી પ્રજાના ટેકસના પૈસાથી ખરીદાયેલી સાયકલો કાટ ખાઈ રહી છે. સાગબારા તા.૨૧ મી ડિસેમ્બર ૨૦૨૪ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના વિધાર્થીઓને પ્રવેશોત્સવ -૨૦૨૩ ની સાયકલો પ્રવેશોત્સવ -૨૦૨૪ પત્તી ગયો છતાં આજદીન વિતરણ ન કરી પ્રજાના ટેકસના પૈસાથી ખરીદાયેલી સાયકલો ભંગાર થતી જાય છે. જે વિધાર્થીનીઓ ધોરણ-૮ કરીને ધોરણ-૯ માં પ્રવેશ કરે છે.તેવી વિદ્યાર્થીનીઓને ગુજરાત સરકારની સરસ્વતી સાધના યોજના હેઠળ શાળામાં આવવા જવામાં સરળતા રહે તે હેતુસર સાયકલો આપવાની હોય છે.તે યોજના હેઠળ શાળા પ્રવેશોત્સવ -૨૦૨૩ ની સાયકલો હજુ પણ ભંગાર અવસ્થામાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ધી ભરૂચ જિલ્લા રચનાત્મક ટ્રસ્ટ સંચાલિત આશ્રમશાળા અમિયાર અને જનસંસ્થાન કન્યા છાત્રાલય અમિયારના પટાંગણમાં ૩૦૦ સાયકલોથી વધુ સળી રહી છે.આતો કેવી અધિકારીઓની લાપરવાહીકહી શકાય. જેથી સાગબારા તાલુકાના જાગૃત લોકોના જણાવ્યાનુંસાર કહેવામાં આવ્યું છે.કે જો દિન -૭ માં આ સાયકલો શાળા પ્રવેશોત્સવ -૨૦૨૩ ની લાભાર્થી વિધાર્થીનીઓને વિતરણ તાત્કાલિક નહી કરવામાં આવે તો મામલતદાર કચેરી - સાગબારાના પટાંગણમાં ધરણાં પ્રદર્શન સાથે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવશે.1
- હજુ કેટલા બોગસ તબીબો પકડાશે તાપીમાંથી ઝડપાયો બોગસ તબીબ; ભાડાના મકાનમાં કરતો હતો એલોપેથિની સારવાર1
- Tapi : તાપી SOGએ નકલી ડોક્ટરને ડોલવણનાં ધાણીથી ઝડપ્યો | MantavyaNews1