Shuru
Apke Nagar Ki App…
શિનોર તાલુકાના મોટા ફોફળીયા ગામે રૂપિયા 1 80 કરોડ ના ખર્ચે તૈયાર થયેલ નવીન શાળા નું અક્ષય પટેલના..
MR
Montu Rathod
શિનોર તાલુકાના મોટા ફોફળીયા ગામે રૂપિયા 1 80 કરોડ ના ખર્ચે તૈયાર થયેલ નવીન શાળા નું અક્ષય પટેલના..
More news from Dabhoi and nearby areas
- ડભોઇ પંથકમાં મેઘાવી માહોલ સર્જાયો છે .વહેલી સવારે પડેલા વરસાદ બાદ 2 કલાક વિરામ લીધા પછી ફરી વરસાદ શરૂ થયો છે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે .1
- કરજણ તાલુકા યુવા મોરચા દ્બારા રક્તદાન શિબિરનું આયોજન..સાંસદ મનસુખ વસાવા-સ્નેહલ કુમાર-પૃથ્વીરાજસિંહ પઢીયાર સહિત કાર્યકરો હાજર.. મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું..હાજર સૌએ મોદીજીના ૧૧૧મી મન કી બાત કાર્યક્રમને માણ્યો..મોટી માત્રામાં લોકોએ રક્તદાન કર્યુ..1
- ડભોઇ તાલુકાના થુવાવી ગામે યુવા ભાજપ દ્વારા ડો.શ્યામ પ્રસાદ મુખરજીના સ્મૃતિ દિન નિમિતે રક્તદાન દાન શિબિર ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી.1
- નર્મદા નદી 🚣 Narmada River fant1
- બંધ પડેલ બાઇક ને હાઇવે ઉપર મુકાતા પહેલા ચેતજો? ઘટના કાંઈ એમ છે કરજણ તાલુકાના ઉરદ ગામનો સમીરભાઈ કરીમભાઈ ચૌહાણ પોતે મજૂરી કામ કરીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.સલીમભાઈ શુક્રવારના રોજ પોતાની બાઇક નંબર જી જે 06 એલ એન 5267 કરજણ ખાતે આવતો હતો ત્યારે કરજણ ટોલનાકુ નજીક આવતા બાઈક એકદમ બંધ થઈ જવા પામી હતી.જેથી સમીરભાઈએ પોતાની બાઈક ચેક કરતા બાઇકમાં ઓઈલ પૂરું થઈ જતા બાઈક બંધ થઈ જવા પામી હતી.જેથી સમીરભાઈ ચૌહાણ એ પોતાની બાઈક ટોલનાકા નજીક આવેલી નવજીવન હોટલના પાર્કિંગમાં ઝાડ નીચે બાઇક પાર્ક કરીને ચાલતો ટોલનાકા તરફ ઓઇલ લેવા નીકળ્યો હતો ત્યારે વરસાદ પડતો હોવાથી સમીર ચૌહાણ ટોલનાકે રોકાઈ ગયો હતો અને ઓઇલ લીધા વગર પરત નવજીવન હોટલ પર જતા ત્યાં પાર્ક કરેલી બાઈક ન મળી આવતા તેને હોટલમાં તેમજ આજુબાજુ તપાસ કરવા છતાં બાઈક ન મળી આવતા માત્ર એક જ કલાકમાં 40,000 રૂપિયાની કિંમતની બાઇકની ચોરી થતા કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે. ગુજરાતી ન્યૂઝ ગુજરાતી સમાચાર gujarati samachar latest news of gujarat news update of gujarati gujarati news update trending news gujarat news1
- Narmada river Bridge Bargi Dam1
- ડભોઇ પંથકમાં વહેલી સવાર થતા જ મેઘરાજા ખરા અંદાજમાં વર્ષ્યા1
- ડભોઇ મહિલા અને બાળ વિકાસ વિભાગ અને નિયામક મહિલા કલ્યાણ ગુજરાતના ઉપક્રમે જાતીય સતામણી વિષય પર સેમિનાર1