Shuru
Apke Nagar Ki App…
છોટાઉદેપુર નગરપાલિકા અને GWSSBના વોટર પ્લાન્ટની જિલ્લા કલેક્ટરની મુલાકાત જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈન દ્વારા છોટાઉદેપુર નગરપાલિકાના વોટર વર્ક્સ તેમજ GWSSBના રોજકુવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થળ મુલાકાત લેવામાં આવી. મુલાકાત દરમિયાન પાણી શુદ્ધિકરણ પ્રક્રિયા, વિતરણ વ્યવસ્થા અને ઉપલબ્ધ સુવિધાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. આવનાર ઉનાળાની ઋતુમાં નાગરિકોને સતત અને સુચારુ પાણી પુરવઠો મળી રહે તે હેતુસર સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. નાગરિકોની મૂળભૂત જરૂરિયાતોને પ્રાથમિકતા આપતાં સમયસર તૈયારી અને અસરકારક આયોજન પર ખાસ ભાર મુકાયો. રિપોર્ટર ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર
Reporter MIRZA IMRAN.973789415

More news from ગુજરાત and nearby areas
- છોટાઉદેપુર : બ્રેકીંગ,, Local Area મીડિયા પર અહેવાલને પગલે તંત્ર હરકતમા,, જાગૃત નાગરિકે મીડિયા સમક્ષ કરી હતી રજૂઆત,, પાવીજેતપુર ઓરસંગ બ્રિજ પર પડેલા ખાડા નો પ્રસિદ્ધ કર્યો હતો અહેવાલ,, રજૂઆતના પગલે તંત્ર દ્વારા ખાડા પુરવાની કામગીરી શરુ કરાઈ,, પાવીજેતપુર થી ચલામલી રોડ પર આવેલ છે તાલુકા સેવાસદન, તાલુકા પંચાયત કચેરી,, જાગૃત નાગરિકો,, વાહન ચાલકોએ ખાડા પુરવાની કરી હતી માંગ, Local Area1
- Post by Jasmin B Shah1
- અમદાવાદમાં માસીબાએ ગૌવ શાળામાં નાનું દાન આપીયા એને ગઈ માતાને સેવા આગળ વધે હર હર મહાદેવ1
- પાવાગઢ ડુંગર પર માચી તરફ જતા રસ્તામાં સાત કમાન પાસે ગત રાત્રીના સુમારે દીપડો દેખાયો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર થયો વાયરલ.. અપના બજાર હાલોલ આ વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતુ.1
- પાવાગઢ ડુંગર પર માચી તરફ જતા રસ્તામાં સાત કમાન પાસે ગત રાત્રીના સુમારે દીપડો દેખાયો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર થયો વાયરલ.. અપના બજાર હાલોલ આ વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતુ.1
- દાહોદના કસ્બા વિસ્તારમાં માત્ર 6 વર્ષીય નિર્દોષ બાળકી સાથે શારીરિક અડપલાનો ગંભીર બનાવ બન્યો છે.1
- प्रधानमंत्री ने कहा कि हाल में पेश केंद्रीय बजट में जानबूझकर अल्पकालिक लोकलुभावन घोषणाओं से बचा गया।1
- છોટાઉદેપુર જિલ્લામાં ટ્રેડ ડીલ મુદ્દે Aam Aadmi Party (AAP) દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. AAPના સ્થાનિક નેતા Vinu Rathwa કાર્યકરો સાથે જિલ્લા સેવા સદન પહોંચ્યા હતા. પ્રદર્શન દરમિયાન AAP કાર્યકરોએ “ટ્રેડ ડીલ રદ કરો”, “ટ્રેડ ડીલ હટાવો, કિસાન બચાવો” જેવા નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. Vinu Rathwaએ અધિક કલેક્ટરને આવેદન પત્ર આપી સરકાર સામે આક્ષેપ કર્યો કે ભારત અને અમેરિકાની વચ્ચે થયેલી ટ્રેડ ડીલથી દેશ અને રાજ્યના ખેડૂતો તથા પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે જો ટ્રેડ ડીલ રદ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં ખેડૂતો અને પશુપાલકોને સાથે રાખી રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે.2