જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપમાં આંતરિક ગતિવિધિઓને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવણીના આક્ષેપોને આધારે ભાજપે 18 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા છે. ચૂંટણી પહેલાં ટિકિટ ફાળવણી બાદ અનેક સ્થળોએ અસંતોષ જોવા મળ્યો હતો. કેટલાક કાર્યકરો પોતાના પક્ષના અધિકૃત ઉમેદવારોનો વિરોધ કરતા, બળવાખોર તરીકે ઉભા રહેતા અથવા અન્ય પક્ષને સમર્થન આપતા હોવાનું સામે આવ્યું હતું. આવી પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈને પક્ષે કડક શિસ્તભંગ કાર્યવાહી કરી છે. ભાજપના જિલ્લા સંગઠન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ચૂંટણી સમયે પક્ષવિરોધી પ્રવૃત્તિ સહન નહીં કરવામાં આવે. પાર્ટીના અધિકૃત ઉમેદવારોને નુકસાન પહોંચાડે તેવી કોઈપણ હરકત સામે સીધી કાર્યવાહી કરવામાં આવશે. આ પગલાને કારણે જિલ્લાની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. સ્થાનિક સ્તરે પહેલાથી જ અસંતોષ અને જૂથબાજી ચાલી રહી હતી, અને હવે આ સસ્પેન્શન બાદ આંતરિક મતભેદ વધુ બહાર આવ્યા છે. CRIME PATROLING NEWS
જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપમાં આંતરિક ગતિવિધિઓને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવણીના આક્ષેપોને આધારે ભાજપે 18 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા છે. ચૂંટણી પહેલાં ટિકિટ ફાળવણી બાદ અનેક સ્થળોએ અસંતોષ જોવા મળ્યો હતો. કેટલાક કાર્યકરો પોતાના પક્ષના અધિકૃત ઉમેદવારોનો વિરોધ કરતા, બળવાખોર તરીકે ઉભા રહેતા અથવા અન્ય પક્ષને સમર્થન આપતા હોવાનું સામે આવ્યું હતું. આવી પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈને પક્ષે કડક શિસ્તભંગ કાર્યવાહી કરી છે. ભાજપના જિલ્લા સંગઠન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ચૂંટણી સમયે પક્ષવિરોધી પ્રવૃત્તિ સહન નહીં કરવામાં આવે. પાર્ટીના અધિકૃત ઉમેદવારોને નુકસાન પહોંચાડે તેવી કોઈપણ હરકત સામે સીધી કાર્યવાહી કરવામાં આવશે. આ પગલાને કારણે જિલ્લાની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. સ્થાનિક સ્તરે પહેલાથી જ અસંતોષ અને જૂથબાજી ચાલી રહી હતી, અને હવે આ સસ્પેન્શન બાદ આંતરિક મતભેદ વધુ બહાર આવ્યા છે. CRIME PATROLING NEWS
- કઠલાલ ખોડીયાર માતાજી ની મુર્તી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજે તારીખ ૨૦/૦૪/૨૬ ને સોમવાર રાત્રે ૧૦:૦૦ કલાકે. સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર અને શિલ્પા ઠાકોર સાથે ગરબા ની રમઝટ... મુ. ક્લોલી ના મુવાડા, કઠલાલ જી. ખેડા2
- સોશિયલ મીડિયાનો ક્રેઝ આ યુવાનને ભારે પડ્યો જુનાગઢમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ ચાલતી કારમાં સૂતા સૂતા બનાવ્યો વિડિયો માળીયા ચોરવાડ રોડ પર જોખમી સ્ટંટ કુકસવાડાના હિતેશ જોરા સામે પોલીસ કાર્યવાહી પોલીસે આરોપી યુવાનને કરાવ્યું કાયદાનું ભાન ભૂલ બદલ યુવકે જાહેરમાં માફી માંગી1
- खेड़ा गैंगरेप केस: 17 वर्षीय नाबालिग से दरिंदगी, 3 साल तक ब्लैकमेल खेड़ा से एक बेहद शर्मनाक और चौंकाने वाला मामला सामने आया है। यहां एक 17 वर्षीय नाबालिग लड़की के साथ कथित तौर पर 9 लोगों ने गैंगरेप किया और करीब 3 साल तक उसे ब्लैकमेल कर लगातार शोषण करते रहे। आरोप है कि मुख्य आरोपी ने पहले पीड़िता को झांसे में लिया, फिर उसके आपत्तिजनक वीडियो बनाकर उसे धमकाया। बाद में उन्हीं वीडियो के जरिए अन्य आरोपियों ने भी पीड़िता का शोषण किया। मामला सामने आते ही गुजरात पुलिस ने तेजी से कार्रवाई करते हुए 8 आरोपियों को गिरफ्तार कर लिया है, जबकि एक आरोपी अब भी फरार है। सभी के खिलाफ भारतीय न्याय संहिता (BNS) और POCSO एक्ट के तहत केस दर्ज किया गया है। पुलिस के मुताबिक, शिकायत मिलने के बाद त्वरित जांच शुरू की गई, जिसमें डिजिटल सबूतों को खंगाला जा रहा है ताकि पूरे घटनाक्रम की सच्चाई सामने लाई जा सके। अधिकारियों ने सख्त कार्रवाई का भरोसा दिया है और कहा है कि दोषियों को किसी भी हाल में बख्शा नहीं जाएगा।1
- Post by Ahmedabad patrika1
- रिपोर्ट भूमिका पंड्या लोकेशन आनंद गुजरात लोकल सेल्फ-गवर्नमेंट जनरल इलेक्शन-2026 डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर श्री प्रवीण चौधरी ने इलेक्शन से जुड़े काम और प्रोसेस के बारे में डिटेल में जानकारी दी डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर श्री प्रवीण चौधरी डिस्ट्रिक्ट इलेक्शन एडमिनिस्ट्रेशन इलेक्शन प्रोसेस को पूरी तरह से फेयर माहौल और आसानी से कराने के लिए तैयार है पोलिंग स्टेशन पर पीने का पानी, बैठने के लिए कुर्सियां और शेड अरेंजमेंट जैसी सुविधाएं मिलेंगी लोकल सेल्फ-गवर्नमेंट इलेक्शन के लिए 26 अप्रैल को सुबह 07-00 बजे से शाम 06-00 बजे तक वोटिंग हो सकेगी आनंद जिले में लोकल सेल्फ-गवर्नमेंट जनरल इलेक्शन के लिए वोटिंग 26 अप्रैल को होनी है। इसके मुताबिक, करमसद-आनंद म्युनिसिपल कॉर्पोरेशन, उमरेठ, बोरसाद, पेटलाड, सोजित्रा, खंभात और तारापुर जैसी 6 म्युनिसिपैलिटी के साथ-साथ डिस्ट्रिक्ट पंचायत की 40 सीटों और तालुका पंचायत की 192 सीटों के आम इलेक्शन के लिए एडमिनिस्ट्रेटिव सिस्टम तैयार कर लिया गया है। जिसके अनुसार जिला कलेक्टर कार्यालय के बैठक कक्ष में जिला चुनाव अधिकारी श्री प्रवीण चौधरी की अध्यक्षता में एक प्रेस कॉन्फ्रेंस आयोजित की गई। इस अवसर पर जिला चुनाव अधिकारी श्री प्रवीण चौधरी ने कहा कि चुनाव प्रणाली द्वारा सभी व्यवस्थाएं विस्तार से की गई हैं ताकि मतदान प्रक्रिया सुचारू रहे और मतदान शांतिपूर्वक हो। उन्होंने कहा कि इस पूरी चुनाव प्रक्रिया के सुचारू प्रबंधन और पर्यवेक्षण के लिए करमसद आनंद नगर निगम के लिए 03, नगर पालिका के लिए 03, जिला पंचायत के लिए 08 और तालुका पंचायत के लिए 16 आरओ-एआरओ नियुक्त किए गए हैं। उन्होंने कहा कि नामांकन फॉर्म के सत्यापन और वापसी के बाद, कई सीटों को निर्विरोध घोषित किया गया है, जिसमें करमसद-आनंद नगर निगम के 13 वार्डों में से वार्ड नंबर 6 को पूरी तरह से निर्विरोध घोषित किया गया है, जबकि अन्य वार्डों में कुल 12 सीटों को निर्विरोध घोषित किया गया है, इसलिए अब मैदान में 100 प्रतिस्पर्धी उम्मीदवार हैं। नगर पालिकाओं की बात करें तो पेटलाड में वार्ड नंबर 3 पूरी तरह से निर्विरोध घोषित किया गया है, इसके अलावा उमरेठ और बोरसद समेत दूसरी नगर पालिकाओं में कुल 12 सीटें निर्विरोध घोषित की गई हैं। उन्होंने कहा कि नगर पालिका क्षेत्र में उमरेठ में 64, बोरसद में 98, पेटलाड में 56, सोजित्रा में 53, खंभात में 88 और तारापुर में 56 उम्मीदवार चुनाव लड़ेंगे। उन्होंने आगे कहा कि जिला पंचायत, चिखोदरा, पालज और वंसोल सीटों पर 98 उम्मीदवार चुनाव लड़ेंगे, जबकि तालुका पंचायत में 12 सीटें निर्विरोध घोषित की जाएंगी, और आनंद, उमरेठ, बोरसद, अंकलाव, पेटलाड, सोजित्रा, खंभात और तारापुर तालुकाओं में कुल 427 सीटों पर वोटिंग होगी। श्री प्रवीण चौधरी ने चुनावों के लिए स्टैटिस्टिकल और टेक्निकल प्लानिंग के बारे में बताया कि करमसद आनंद म्युनिसिपल कॉर्पोरेशन और म्युनिसिपैलिटी के लिए 515 CU और 983 BU मल्टीचॉइस EVMs अलॉट की गई हैं, साथ ही डिस्ट्रिक्ट-तालुका पंचायत के लिए 2869 CU और 2869 BU सिंगलचॉइस EVMs अलॉट की गई हैं। उन्होंने कहा कि वोटर्स की संख्या के हिसाब से, करमसद आनंद म्युनिसिपल कॉर्पोरेशन एरिया में 2,11,877 वोटर्स, म्युनिसिपैलिटीज़ में 2,02,408 और डिस्ट्रिक्ट-तालुका पंचायत लेवल पर 11,17,960 वोटर्स रजिस्टर्ड हैं। वोटिंग के लिए जिले में कुल 1700 पोलिंग स्टेशन बनाए गए हैं, जिनमें से 206 करमसद आनंद म्युनिसिपल कॉर्पोरेशन में, 204 म्युनिसिपैलिटीज़ में और 1290 पंचायतों के लिए हैं। उन्होंने कहा कि सुरक्षा और सतर्कता के तहत, कुल 400 सेंसिटिव और 71 बहुत ज़्यादा सेंसिटिव पोलिंग स्टेशन की पहचान की गई है, जिसमें करमसद आनंद म्युनिसिपल कॉर्पोरेशन में 49 सेंसिटिव और 2 बहुत ज़्यादा सेंसिटिव, नगर पालिकाओं में 55 सेंसिटिव और 16 बहुत ज़्यादा सेंसिटिव और पंचायतों में 296 सेंसिटिव और 53 बहुत ज़्यादा सेंसिटिव स्टेशन शामिल हैं। साथ ही, उन्होंने बताया कि इस पूरे महाकुंभ को पूरा करने के लिए करीब 10,000 पोलिंग स्टाफ काम करेंगे। उन्होंने पत्रकारों को बताया कि चूंकि 111-उमरेठ विधानसभा क्षेत्र के उपचुनाव 23/04/2026 को होने हैं और फिर स्थानीय स्वशासन चुनाव 26/04/2026 को होने हैं, जिसके लिए राज्य चुनाव आयोग के निर्देशानुसार, उमरेठ विधानसभा क्षेत्र के तहत आने वाले आनंद तालुका, उमरेठ तालुका और उमरेठ नगर पालिका के वोटरों के बाएं हाथ की तर्जनी उंगली पर विधानसभा चुनाव की स्याही लग सकती है, इसलिए इन वोटरों को स्थानीय स्वशासन चुनाव के दौरान अपने बाएं हाथ की बीच की उंगली पर अमिट स्याही लगानी होगी। इस मौके पर रेजिडेंट एडिशनल कलेक्टर श्री ऋतुराज देसाई, डिप्टी डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर श्री अनीताबेन लाचुन समेत संबंधित विभाग के अधिकारी और बड़ी संख्या में पत्रकार मौजूद थे।2
- अदानी सीमेंट ग्रुप द्वारा1
- वीडियो 11.k1
- પટનામાં દિવસદાઢે સોનાની લૂંટ, હથિયારના જોરે દુકાન સાફ બિહારના પટનામાં દિવસદાઢે જ્વેલરી દુકાનમાં મોટી લૂંટની ઘટના સામે આવી છે. માહિતી મુજબ હથિયારબંધ કેટલાક આરોપીઓ દુકાનમાં ઘૂસી દુકાનદારને ઈજાગ્રસ્ત કરી અંદાજે 20 લાખ રૂપિયાનું સોનાં-ચાંદી લૂંટી ફરાર થઈ ગયા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે અને હાલ તપાસ ચાલુ છે. ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.1