Shuru
Apke Nagar Ki App…
રાજપારડી ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ધારાસભ્ય રિતેશ વસાવા ની ઉપસ્થિતિમાં ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજ્યંતીની ઉજવણી... ઝઘડિયા તાલુકા ભાજપ સંગઠન દ્વારા રાજપારડી ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ભારતીય બંધારણના ઘડવૈયા, સામાજિક સમરસતાના સૂત્રધાર, ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે વિધાનસભા ધારાસભ્ય રિતેશ વસાવા, પ્રકાશ દેસાઈ તેમજ સંગઠનના હોદ્દેદારોએ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા.
Khabar Bridge
રાજપારડી ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ધારાસભ્ય રિતેશ વસાવા ની ઉપસ્થિતિમાં ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજ્યંતીની ઉજવણી... ઝઘડિયા તાલુકા ભાજપ સંગઠન દ્વારા રાજપારડી ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ભારતીય બંધારણના ઘડવૈયા, સામાજિક સમરસતાના સૂત્રધાર, ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે વિધાનસભા ધારાસભ્ય રિતેશ વસાવા, પ્રકાશ દેસાઈ તેમજ સંગઠનના હોદ્દેદારોએ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા.
More news from Gujarat and nearby areas
- love jihad1
- ભરૂચ : ચૂંટણી નજીક આવતાં વિકાસના દાવાઓ વચ્ચે હકીકત બહાર — જુના ભરૂચમાં “વિકાસનો પરપોટો” ફૂટ્યો,1
- કરોડોનો પાક સુકાઈ જવાની ભીતિ: ઉમલ્લા પંથકના ખેડૂતોની 8 કલાક નિયમિત વીજળીની માંગ.1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- LNG ने सूरत में “उमंग 7.0” के साथ 7 वर्ष पूरे होने का उत्सव मनाया सूरत, 11 अप्रैल 2026: LNG (Learn Network Grow) कम्युनिटी ने अपनी 7वीं वर्षगांठ उमंग 7.0 के रूप में रोमन डाइन, सूरत में भव्य रूप से मनाई। यह कार्यक्रम सम्मान, उत्सव और आपसी जुड़ाव से भरपूर रहा, जिसमें वार्षिक अवॉर्ड समारोह के जरिए सदस्यों की उपलब्धियों को सराहा गया। इस आयोजन का नेतृत्व इवेंट चेयरमैन विजय माकवाना ने किया। साथ ही संस्थापक केतन शाह और विकास राजपुरोहित, प्रेसिडेंट सतीश तिवारी, वाइस प्रेसिडेंट हिम्मत लाडूमोर और मानद सचिव रजनीश तिवारी की गरिमामयी उपस्थिति रही। कार्यक्रम को प्रमुख प्रायोजकों का विशेष सहयोग मिला, जिनमें श्री विकास शर्मा, नेशनल ट्रैक्टर ट्रेडर्स (इवेंट स्पॉन्सर), श्री राजीव सिंह, माउंट लिटेरा जी स्कूल और श्री अरविंद भेड़ा, त्विशा कंस्ट्रक्शन कंपनी (को-स्पॉन्सर्स) शामिल रहे। इसके अलावा श्री विजय माकवाना, सदगुरु लेबोरेट्रीज (ट्रॉफी स्पॉन्सर), श्री दीप सेंगानी, पटेल ऑटोमोबाइल्स (यूट्यूब स्पॉन्सर), श्री शैलेश धोला, वोल्यूबिट लुब्रिकेंट्स (गिफ्टिंग स्पॉन्सर) और श्री हिम्मत लाडूमोर, श्याम प्लाज़ा (स्वीट्स स्पॉन्सर) ने भी कार्यक्रम को सफल बनाने में महत्वपूर्ण योगदान दिया। उमंग 7.0 ने LNG के मूल विचार—सीख के साथ विकास, मजबूत रिश्ते और मिलकर सफलता—को खूबसूरती से दर्शाया। इस अवसर पर सदस्यों के साथ उनके परिवारों की उपस्थिति ने कार्यक्रम को और भी यादगार बना दिया। #SaathHaiToSafalHai के भाव के साथ LNG आगे भी विकास और नेटवर्किंग का एक मजबूत मंच बनता रहेगा। सूरत से दिलीप कुमार की यादों की रिपोर्ट सूरत गुजरात1
- भेस्तान तीन सड़कों पर एक अजीब दुर्घटना हुई .. एक दुर्घटना शहर लिंक बस, एक रिक्शा और एक चार पहिया वाहन के बीच हुई .. एक दुर्घटना शहर लिंक बस, एक रिक्शा और एक चार पहिया वाहन के बीच हुई .., भेस्तान तीन सड़कों पर एक अजीब दुर्घटना हुई .. एक दुर्घटना शहर लिंक बस, एक रिक्शा और एक चार पहिया वाहन के बीच हुई .. एक दुर्घटना शहर लिंक बस, एक रिक्शा और एक चार पहिया वाहन के बीच हुई1
- ત્રિ-દિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો ભવ્ય પ્રારંભ પ્રદર્શન ખુલ્લું મુકાયું1