logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જિલ્લા એલસીબીએ ક્રેટા કારમાં લઈ જવા તો 2 લાખથી વધુ નો દારૂ ઝડપી પાડ્યો

2 hrs ago
user_Roshni Thakor
Roshni Thakor
News anchor વલસાડ, વલસાડ, ગુજરાત•
2 hrs ago

જિલ્લા એલસીબીએ ક્રેટા કારમાં લઈ જવા તો 2 લાખથી વધુ નો દારૂ ઝડપી પાડ્યો

More news from Gujarat and nearby areas
  • Opp, D-Mart Vashier Parnera road Valsad mo:-9033355524
    1
    Opp, D-Mart Vashier Parnera road Valsad mo:-9033355524
    user_MS NEWS VALSAD
    MS NEWS VALSAD
    Valsad, Gujarat•
    29 min ago
  • વલસાડ ડાંગ લોકસભાના લોકપ્રિય સાંસદ અને લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી, અને નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈજી નો આભાર વ્યક્ત કર્યો.આદિજાતિ વિસ્તારોના સામાજિક સશક્તિકરણ, શિક્ષણ અને રોજગારના અવસર વિસ્તરે તેવા દૂરંદેશી નિર્ણયો બદલ હૃદયપૂર્વક આભાર. ખાસ કરીને આદિવાસી યુવા વિદ્યાર્થીઓ માટે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની વાર્ષિક આવક મર્યાદા ₹૨ લાખ ૫૦ હજારથી વધારીને ₹૬ લાખ કરવામાં આવી, આ નિર્ણય અનેક પરિવારો માટે નવી આશા અને નવી દિશા સાબિત થશે.આદિજાતિ સમાજના ઉત્કર્ષ અને “સર્વે જનાઃ સુખિનોભવંતુ”ના સંકલ્પને વધુ બળ આપવા બદલ રાજ્ય સરકારનો પુન: હાર્દિક આભાર.
    1
    વલસાડ ડાંગ લોકસભાના લોકપ્રિય સાંસદ અને લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી, અને નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈજી નો આભાર વ્યક્ત કર્યો.આદિજાતિ વિસ્તારોના સામાજિક સશક્તિકરણ, શિક્ષણ અને રોજગારના અવસર વિસ્તરે તેવા દૂરંદેશી નિર્ણયો બદલ હૃદયપૂર્વક આભાર. ખાસ કરીને આદિવાસી યુવા વિદ્યાર્થીઓ માટે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની વાર્ષિક આવક મર્યાદા ₹૨ લાખ ૫૦ હજારથી વધારીને ₹૬ લાખ કરવામાં આવી, આ નિર્ણય અનેક પરિવારો માટે નવી આશા અને નવી દિશા સાબિત થશે.આદિજાતિ સમાજના ઉત્કર્ષ અને “સર્વે જનાઃ સુખિનોભવંતુ”ના સંકલ્પને વધુ બળ આપવા બદલ રાજ્ય સરકારનો પુન: હાર્દિક આભાર.
    user_Roshni Thakor
    Roshni Thakor
    News anchor વલસાડ, વલસાડ, ગુજરાત•
    2 hrs ago
  • ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં "કોઈ સાચો મતદાર રહી ન જાય " તે માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. વલસાડના જિલ્લામાં અત્યાર સુધીમાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત કામગીરી કરવામાં આવી છે.
    1
    ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં "કોઈ સાચો મતદાર રહી ન જાય " તે માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. વલસાડના જિલ્લામાં અત્યાર સુધીમાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત કામગીરી કરવામાં આવી છે.
    user_ચેતન મહેતા
    ચેતન મહેતા
    વલસાડ, વલસાડ, ગુજરાત•
    23 hrs ago
  • https://youtube.com/shorts/6GKMf_5DIjk?feature=share
    1
    https://youtube.com/shorts/6GKMf_5DIjk?feature=share
    user_CITY UPDATE
    CITY UPDATE
    Navsari, Gujarat•
    9 hrs ago
  • વલસાડ, તા. 18 ફેબ્રુઆરી 2026 વલસાડ જિલ્લા પંચાયત હસ્તક ચાલી રહેલ પારડી તાલુકાની પારડી પોણિયા ફળિયા પ્રાથમિક શાળાએ શૈક્ષણિક ક્ષેત્રે એક નવી દિશા દર્શાવી છે. શાળાના મુખ્ય શિક્ષક શ્રી નરેશભાઈ ઠાકોરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તા. 12 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી 2026 દરમિયાન વિદ્યાર્થીઓ માટે હવાઈ માર્ગે વિશિષ્ટ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે વિદ્યાર્થીઓ પાસેથી પ્રવાસ ફી તરીકે એક પણ રૂપિયા લેવામાં આવ્યો ન હતો અને સમગ્ર ખર્ચ શિક્ષકો દ્વારા વહન કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ Star Air દ્વારા Surat Airportથી Jamnagar Airport સુધી હવાઈ સફર કરી અનોખો અનુભવ મેળવ્યો હતો. ત્યારબાદ દ્વારકા ખાતે વિવિધ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવામાં આવી. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ Dwarkadhish Temple, Bet Dwarka અને Nageshwar Jyotirlinga ખાતે દર્શન કર્યા હતા. ઉપરાંત Shivrajpur Beach, Madhavpur Beach અને Kirti Mandir ની મુલાકાત લેવામાં આવી હતી. સોમનાથ ખાતે રોકાણ દરમિયાન વિદ્યાર્થીઓએ Somnath Temple ખાતે દર્શન કર્યા તેમજ Sakkarbaug Zoological Park ની મુલાકાત લીધી. અંતમાં Jalaram Temple અને Kashtabhanjan Hanuman Temple ખાતે દર્શન કરીને વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે પારડી પરત ફર્યા હતા. આ શૈક્ષણિક પ્રવાસ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હવાઈ સફરનો જીવનમાં પ્રથમ વખત અનુભવ મળ્યો તેમજ સાંસ્કૃતિક, ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો અંગે પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત થયું. શિક્ષકોની આ અનોખી પહેલ શિક્ષણક્ષેત્રે પ્રેરણારૂપ બની છે.
    1
    વલસાડ, તા. 18 ફેબ્રુઆરી 2026
વલસાડ જિલ્લા પંચાયત હસ્તક ચાલી રહેલ પારડી તાલુકાની પારડી પોણિયા ફળિયા પ્રાથમિક શાળાએ શૈક્ષણિક ક્ષેત્રે એક નવી દિશા દર્શાવી છે. શાળાના મુખ્ય શિક્ષક શ્રી નરેશભાઈ ઠાકોરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તા. 12 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી 2026 દરમિયાન વિદ્યાર્થીઓ માટે હવાઈ માર્ગે વિશિષ્ટ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે વિદ્યાર્થીઓ પાસેથી પ્રવાસ ફી તરીકે એક પણ રૂપિયા લેવામાં આવ્યો ન હતો અને સમગ્ર ખર્ચ શિક્ષકો દ્વારા વહન કરવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓએ Star Air દ્વારા Surat Airportથી Jamnagar Airport સુધી હવાઈ સફર કરી અનોખો અનુભવ મેળવ્યો હતો. ત્યારબાદ દ્વારકા ખાતે વિવિધ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવામાં આવી.
પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ Dwarkadhish Temple, Bet Dwarka અને Nageshwar Jyotirlinga ખાતે દર્શન કર્યા હતા. ઉપરાંત Shivrajpur Beach, Madhavpur Beach અને Kirti Mandir ની મુલાકાત લેવામાં આવી હતી.
સોમનાથ ખાતે રોકાણ દરમિયાન વિદ્યાર્થીઓએ Somnath Temple ખાતે દર્શન કર્યા તેમજ Sakkarbaug Zoological Park ની મુલાકાત લીધી. અંતમાં Jalaram Temple અને Kashtabhanjan Hanuman Temple ખાતે દર્શન કરીને વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે પારડી પરત ફર્યા હતા.
આ શૈક્ષણિક પ્રવાસ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હવાઈ સફરનો જીવનમાં પ્રથમ વખત અનુભવ મળ્યો તેમજ સાંસ્કૃતિક, ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો અંગે પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત થયું. શિક્ષકોની આ અનોખી પહેલ શિક્ષણક્ષેત્રે પ્રેરણારૂપ બની છે.
    user_SB KHERGAM BLOGGER
    SB KHERGAM BLOGGER
    Teacher Navsari, Gujarat•
    21 hrs ago
  • સુરત... સચિન નવસારી રોડ પર વેસ્ટેજ કચરામાં આગ ઉન સ્થિત માધવ પાર્કમાં ભીષણ આગ ના પગલે ધુમાડાના ગોટેગોટા કાળા ડીબાંગ ધુમાડા થી આસપાસ ભયનો માહોલ કેમિકલ ના ગોડાઉન નજીક જ આગ જો આગ કેમિકલ ગોડાઉનમાં પ્રસરે તો વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે આગ કોણ દ્વારા લગાડવામાં આવી તે તપાસનો વિષય જાહેરમાં જ વેસ્ટેજ સળગાવતા વાતાવરણ ને વ્યાપક નુકશાન છતાં તંત્રના અધિકારીઓના આંખ આડા કાન સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો ઘટનાથી ફાયર વિભાગ અજાણ
    1
    સુરત...
સચિન નવસારી રોડ પર વેસ્ટેજ કચરામાં આગ
ઉન સ્થિત માધવ પાર્કમાં ભીષણ આગ ના પગલે ધુમાડાના ગોટેગોટા
કાળા ડીબાંગ ધુમાડા થી આસપાસ ભયનો માહોલ
કેમિકલ ના ગોડાઉન નજીક જ આગ
જો આગ કેમિકલ ગોડાઉનમાં પ્રસરે તો વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે
આગ કોણ દ્વારા લગાડવામાં આવી તે તપાસનો વિષય
જાહેરમાં જ વેસ્ટેજ સળગાવતા વાતાવરણ ને વ્યાપક નુકશાન
છતાં તંત્રના અધિકારીઓના આંખ આડા કાન
સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો
ઘટનાથી ફાયર વિભાગ અજાણ
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ અપહરણ ના ગુનાનો ભેદ ઉકેલી ભોગ બનનાર તથા આરોપીને સંયુક્ત રીતે ગણતરીના કલાકો માં શોધી કાઢતી ક્રાઈમ બ્રાન્ચ સુરતઅને ભેસ્તાન પોલીસ..🚨🚨🚨🚨🚨
    1
    ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ અપહરણ ના ગુનાનો ભેદ ઉકેલી ભોગ બનનાર તથા આરોપીને સંયુક્ત રીતે ગણતરીના કલાકો માં શોધી કાઢતી ક્રાઈમ બ્રાન્ચ સુરતઅને  ભેસ્તાન પોલીસ..🚨🚨🚨🚨🚨
    user_Surat Braking news
    Surat Braking news
    Reporter Udhna, Surat•
    56 min ago
  • Post by Roshni Thakor
    1
    Post by Roshni Thakor
    user_Roshni Thakor
    Roshni Thakor
    News anchor વલસાડ, વલસાડ, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.