Shuru
Apke Nagar Ki App…
વલસાડ જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમના અંતે આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરાઈ, જિલ્લામાં હવે કુલ મતદારોની સંખ્યા 11,63,808 થઈ ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં "કોઈ સાચો મતદાર રહી ન જાય " તે માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. વલસાડના જિલ્લામાં અત્યાર સુધીમાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત કામગીરી કરવામાં આવી છે.
ચેતન મહેતા
વલસાડ જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમના અંતે આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરાઈ, જિલ્લામાં હવે કુલ મતદારોની સંખ્યા 11,63,808 થઈ ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં "કોઈ સાચો મતદાર રહી ન જાય " તે માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. વલસાડના જિલ્લામાં અત્યાર સુધીમાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત કામગીરી કરવામાં આવી છે.
More news from ગુજરાત and nearby areas
- ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં "કોઈ સાચો મતદાર રહી ન જાય " તે માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. વલસાડના જિલ્લામાં અત્યાર સુધીમાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત કામગીરી કરવામાં આવી છે.1
- વલસાડ જિલ્લા કોર્ટમાં બોમ્બની ધમકી મળતા સમગ્ર વહીવટીતંત્રમાં ખળભળાટ મેઈલ મળતાની સાથે જ વલસાડ જિલ્લા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી પોલીસની અનેક ટીમો ઘટનાસ્થળે પહોંચી અને સમગ્ર કોર્ટ સંકુલને ચારે બાજુથી કોર્ડન કરી લેવામાં આવ્યું1
- Post by Roshni Thakor1
- Post by Jakir Ali rijwani Jakir Ali rijwani1
- વલસાડ, તા. 18 ફેબ્રુઆરી 2026 વલસાડ જિલ્લા પંચાયત હસ્તક ચાલી રહેલ પારડી તાલુકાની પારડી પોણિયા ફળિયા પ્રાથમિક શાળાએ શૈક્ષણિક ક્ષેત્રે એક નવી દિશા દર્શાવી છે. શાળાના મુખ્ય શિક્ષક શ્રી નરેશભાઈ ઠાકોરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તા. 12 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી 2026 દરમિયાન વિદ્યાર્થીઓ માટે હવાઈ માર્ગે વિશિષ્ટ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે વિદ્યાર્થીઓ પાસેથી પ્રવાસ ફી તરીકે એક પણ રૂપિયા લેવામાં આવ્યો ન હતો અને સમગ્ર ખર્ચ શિક્ષકો દ્વારા વહન કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ Star Air દ્વારા Surat Airportથી Jamnagar Airport સુધી હવાઈ સફર કરી અનોખો અનુભવ મેળવ્યો હતો. ત્યારબાદ દ્વારકા ખાતે વિવિધ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવામાં આવી. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ Dwarkadhish Temple, Bet Dwarka અને Nageshwar Jyotirlinga ખાતે દર્શન કર્યા હતા. ઉપરાંત Shivrajpur Beach, Madhavpur Beach અને Kirti Mandir ની મુલાકાત લેવામાં આવી હતી. સોમનાથ ખાતે રોકાણ દરમિયાન વિદ્યાર્થીઓએ Somnath Temple ખાતે દર્શન કર્યા તેમજ Sakkarbaug Zoological Park ની મુલાકાત લીધી. અંતમાં Jalaram Temple અને Kashtabhanjan Hanuman Temple ખાતે દર્શન કરીને વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે પારડી પરત ફર્યા હતા. આ શૈક્ષણિક પ્રવાસ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હવાઈ સફરનો જીવનમાં પ્રથમ વખત અનુભવ મળ્યો તેમજ સાંસ્કૃતિક, ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો અંગે પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત થયું. શિક્ષકોની આ અનોખી પહેલ શિક્ષણક્ષેત્રે પ્રેરણારૂપ બની છે.1
- https://youtube.com/shorts/5u_yGyoMjpY?feature=share1
- अब हर एक गरीब बच्चे अच्छी शिक्षा ग्रहण करेंगे सब लोग मिशन में हमारा साथ दो ता की हर एक गरीब बच्चे अच्छी शिक्षा ग्रहण करें जय भीम जय संविधान जय मूलनिवासी Jay Johar जय हिंद जय भारत1
- Post by Roshni Thakor1