રાહુલ ગાંધીની રાષ્ટ્રવિરોધી માનસિકતા વિરુદ્ધ હલ્લા બોલ કરતું કાલોલ ભાજપ યુવા મોરચા દિલ્હી ખાતે યોજાયેલા AI Summit દરમિયાન કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ભારત દેશને ‘હાસ્યાસ્પદ’ કહી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છબીને ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દેશવિરોધી નિવેદનના તેમજ પ્રદર્શનના વિરોધમાં ભાજપા પંચમહાલ જિલ્લા યુવા મોરચા તથા કાલોલ યુવા મોરચા દ્વારા જબરદસ્ત વિરોધ પ્રદર્શન અને વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.કાલોલ બગીચાથી તિરંગા સર્કલ સુધી વિરોધ રેલી કાઢવામાં આવી જેમાં રાહુલ ગાંધી હાય હાય ના નારા લગાવ્યા હતા. કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તથા યુવા મોરચાના નેતાઓ મહિલા અગ્રણીઓ કાલોલ નગર પાલિકા તેમજ તાલુકા પંચાયત સભ્યો, તેમજ સંગઠનના નેતાઓ હાજર રહ્યા હતા.દેશના ગૌરવ અને સન્માનની વિરુદ્ધ રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યા છે તેની ઘોર નિંદા કરી રાહુલ ગાંધી નુ પૂતળું બનાવી તેને લાતો મારવામાં આવી છે.
રાહુલ ગાંધીની રાષ્ટ્રવિરોધી માનસિકતા વિરુદ્ધ હલ્લા બોલ કરતું કાલોલ ભાજપ યુવા મોરચા દિલ્હી ખાતે યોજાયેલા AI Summit દરમિયાન કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ભારત દેશને ‘હાસ્યાસ્પદ’ કહી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છબીને ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દેશવિરોધી નિવેદનના તેમજ પ્રદર્શનના વિરોધમાં ભાજપા પંચમહાલ જિલ્લા યુવા મોરચા તથા કાલોલ યુવા મોરચા દ્વારા જબરદસ્ત વિરોધ પ્રદર્શન અને વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.કાલોલ
બગીચાથી તિરંગા સર્કલ સુધી વિરોધ રેલી કાઢવામાં આવી જેમાં રાહુલ ગાંધી હાય હાય ના નારા લગાવ્યા હતા. કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તથા યુવા મોરચાના નેતાઓ મહિલા અગ્રણીઓ કાલોલ નગર પાલિકા તેમજ તાલુકા પંચાયત સભ્યો, તેમજ સંગઠનના નેતાઓ હાજર રહ્યા હતા.દેશના ગૌરવ અને સન્માનની વિરુદ્ધ રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યા છે તેની ઘોર નિંદા કરી રાહુલ ગાંધી નુ પૂતળું બનાવી તેને લાતો મારવામાં આવી છે.
- દિલ્હી ખાતે યોજાયેલા AI Summit દરમિયાન કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ભારત દેશને ‘હાસ્યાસ્પદ’ કહી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છબીને ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દેશવિરોધી નિવેદનના તેમજ પ્રદર્શનના વિરોધમાં ભાજપા પંચમહાલ જિલ્લા યુવા મોરચા તથા કાલોલ યુવા મોરચા દ્વારા જબરદસ્ત વિરોધ પ્રદર્શન અને વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.કાલોલ બગીચાથી તિરંગા સર્કલ સુધી વિરોધ રેલી કાઢવામાં આવી જેમાં રાહુલ ગાંધી હાય હાય ના નારા લગાવ્યા હતા. કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તથા યુવા મોરચાના નેતાઓ મહિલા અગ્રણીઓ કાલોલ નગર પાલિકા તેમજ તાલુકા પંચાયત સભ્યો, તેમજ સંગઠનના નેતાઓ હાજર રહ્યા હતા.દેશના ગૌરવ અને સન્માનની વિરુદ્ધ રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યા છે તેની ઘોર નિંદા કરી રાહુલ ગાંધી નુ પૂતળું બનાવી તેને લાતો મારવામાં આવી છે.2
- બનાવ અંગે મળતી વિગતો પ્રમાણે હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક આવેલા ઘાટા ગામે ઘાટી ફળિયામાં રહેતા 45 વર્ષીય કેસરભાઈ રતનભાઇ બારીયા પોતાના ઘરની નજીક આવેલા પોતાના ખેતરમાં આજે શનિવારના રોજ ખેતરમાં પાણીવાળી રહ્યા હતા તે દરમિયાન એકાએક એક ઝેરી સાપે તેઓના જમણા પગે બે અલગ અલગ જગ્યા ઉપર બટકા ભરી દંશ દીધો હતો જેમાં પોતાના પગે બે જગ્યાએ સાપે કરડી લેતા પગમાં અસહ્ય દર્દ ઉપડતા કેસરભાઈએ બૂમાબૂમ કરતાં તેઓના પરિવારજનો દોડી આવ્યા હતા અને તેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલની સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને દોડી આવ્યા હતા જેમાં હાલોલની સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે કેસરભાઈની પ્રાથમિક સારવાર હાથ ધરાયા બાદ તેઓને વધુ સારવારની જરૂરત જણાતા કેસરભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા1
- હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક આવેલા ઘાટા ગામે ઘાટી ફળિયામાં રહેતા 45 વર્ષીય કેસરભાઈ રતનભાઇ બારીયા પોતાના ઘરની નજીક આવેલા પોતાના ખેતરમાં આજે શનિવારના રોજ ખેતરમાં પાણીવાળી રહ્યા હતા તે દરમિયાન એકાએક એક ઝેરી સાપે તેઓના જમણા પગે બે અલગ અલગ જગ્યા ઉપર બટકા ભરી દંશ દીધો હતો જેમાં પોતાના પગે બે જગ્યાએ સાપે કરડી લેતા પગમાં અસહ્ય દર્દ ઉપડતા કેસરભાઈએ બૂમાબૂમ કરતાં તેઓના પરિવારજનો દોડી આવ્યા હતા અને તેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલની સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને દોડી આવ્યા હતા જેમાં હાલોલની સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે કેસરભાઈની પ્રાથમિક સારવાર હાથ ધરાયા બાદ તેઓને વધુ સારવારની જરૂરત જણાતા કેસરભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા1
- બોડેલીના હાલોલ રોડ પર આવેલા જલારામ મંદિરે 7મો વાર્ષિક પાટોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો#madhyagujratnoavaz#bodeli#news #gujrati1
- 🎓✨ કઠલાલ તાલુકાના પીઠાઈ સ્થિત શ્રી પીઠેશ્વરી વિદ્યામંદિર ખાતે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓ માટે "શુભેચ્છા સમારંભ" યોજાયો. આગામી બોર્ડની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પરિણામ મેળવે અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે તે હેતુથી મહાનુભાવો અને શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 💐📚 1
- છોટાઉદેપુરના ઘોઘાદેવ ગામે 5 દિવસથી અંધકાર, ડી.પી. પર યુવાનો જીવના જોખમે ચઢતા વીડિયો વાયરલ1
- 🦅 E Kranti News🦅 #છોટાઉદેપુર, #બોડેલી, #કવાંટ, #પાનવડ, #પાવીજેતપુર, #તેજગઢ, #ઝોઝ, #નસવાડી, #કદવાલ અને આસપાસના વિસ્તારોની તાજી ખબર, ગ્રાઉન્ડ રિપોર્ટ્સ અને એક્સક્લૂસિવ અપડેટ્સ. 📰 #ગુજરાત સમાચાર, સ્થાનિક સમાચારો, રાજકીય અપડેટ્સ, #આદિવાસી વિસ્તારના મુદ્દાઓ, તાજા #અકસ્માતો અને #ગ્રામ્ય વિકાસ સંબંધિત રિપોર્ટ્સ. 🎯 E Kranti News – Ground પરની સાચી અને નિર્ભીક પત્રકારિતા. 👉 યુટ્યુબ ચેનલ લાઈક કરો | શેર કરો | ચેનલ સબસ્ક્રાઇબ કરો 🙏 🔔 નવા વિડિયો માટે બેલ આઇકન દબાવો અને "E Kranti News" સાથે જોડાયેલા રહો. ધન્યવાદ! "E Kranti News" "बदलाव हम लाएंगे" MSME Reg. No. UDYAM-GJ-28-0009241 🌐 Website: ekrantinews.blogspot. com 📘 Facebook: facebook/groups/ekrantinews 🐦 Twitter (X): /ekrantinews ▶️ YouTube: @ekrantinews 🏷️ you're query #EKrantiNews #Ekranti #ChhotaUdepur #ChhotaUdepurNews #Bodeli #PaviJetpur #Kawant #Tejgadh #Nasvadi #Panvad #Zoz #GujaratNews #GujaratiNews #LocalNews #GujaratBreakingNews #RuralGujaratNews #TribalNews #GujaratPolitics #GujaratWeather #Congress #BJP #AAP #Modi #Kejriwal #RahulGandhi #News18Gujarati #TV9Gujarati #ABPAsmita #SandeshNews #EkRantiLive #EkrantiGujarat #GujaratTopNews #GujaratFatafatNews #ChhotaUdepurLive #theindiantimes24 #breakingnews #newsupdate #livenews #worldnews #indiaupdate #indiannews #indiannewsdesk #currentevents #headlines #topstories #trendingnews #gujarat #gujarattourism #gujaratculture #exploregujarat #visitgujarat #incrediblegujarat #gujaratheritage #gujaratlifestyle #gujaratfestival #gujarathistory #chhotaudepurculture #explorechhotaudepur #visitchhotaudepur #chhotaudepurheritage #tribalculture #adivasiculture #tribalfestivals #adivasihistory #indianculture #indianheritage #indiantraditions #indianfestivals #incredibleindia #indiatourism #india #newsanalysis #indiapolitics #gujaratdevelopment #gujarateducation #gujaratbusiness #gujaratyouth #gujarathealth #newsalert #gujaratupdates #dailyupdates #newschannel #newsreport #journalism #newsdesk #mediacoverage #currentaffairs #newsbroadcast #indiandharma #hinduphilosophy #sanatanadharma #spiritualindia #heritagesites #adivasilifestyle #culturalpreservation #tribalidentity #traditionalknowledge #indiancuisine #folkart #incredibleindia #gujaratpolice #public #iasofficer #ipsofficers #DSPchhotaudepur #collectorchhotaudepur #DDOChhotaudepur #bhajap #congress #aamAadmiparty #collector #bridge #bus #gujaratinewslive #gujaratpolitics #maharashtrapolitics #madhypradesh #uttarpradesh #Rajkot #Surat #Vadodara #Ahmedabad #Dahod #Godhra #Halol #Lunawada #Patan #Dwarka #Junagadh #Bhavnagar #Jamnagar #Morbi #Anand #Nadiad #Bharuch #Valsad #Navsari #Kheda #Savli #Rajpipla #Kevadiya #Jambughoda #Dabhoi #Sankheda #PaviJetpur #Bodeli #Kawant #Rangpur #Golagamdi #Tejgadh #fatepura #Sanjeli #DevgadhBariya #Himmatnagar #Pavagadh #GujaratTopNews #EkRantiLive #gujaratinews #chhotaudepurdiaries #hotnews #currentevents #indiandharma #exploreindia #visitindia #indianculture1
- નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા એ વિધાનસભા ગૃહમાં શું પ્રશ્ન પૂછ્યો?1