જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભરૂચ ખાતે યોજાયેલ ઝોન કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન–૨૦૨૫માં ટકાઉ ખેતી વિષય હેઠળ “ચાલોને ટકાઉ ખેતી અપનાવીએ” કૃતિએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ખેરગામ તાલુકા તથા નવસારી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. ખેરગામ તાલુકાની વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળા હવે રાજ્યકક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે, જે સમગ્ર તાલુકા માટે ગૌરવની બાબત છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર, તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ બીઆરસી શ્રી વિજયભાઈ પટેલ, KTPSS Khergam ના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રીશ્રી કિરીટભાઈ પટેલ તેમજ NJPSS Navsari ના સહમંત્રીશ્રી ધર્મેશકુમાર પટેલ સહિત તમામ હોદ્દેદારો દ્વારા શાળાને અભિનંદન સાથે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ સિદ્ધિ વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સમગ્ર શાળા પરિવારની મહેનત અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે.

- જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભરૂચ દ્વારા આયોજિત ઝોન કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન–૨૦૨૫માં પ્રાથમિક વિભાગના આરોગ્ય, સ્વચ્છતા તથા જળ સંરક્ષણ વિભાગ હેઠળ “River Cleaning Boat” કૃતિએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. ઉંડાય વાણિયા ફળિયા પ્રાથમિક શાળા, તાલુકો ગણદેવી, જિલ્લો નવસારીના વિદ્યાર્થીઓએ આ સિદ્ધિ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ નવીન કૃતિ નદી સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે ઉપયોગી છે. પ્રથમ સ્થાન સાથે આ કૃતિ હવે રાજ્ય કક્ષાના પ્રદર્શનમાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવી હાર્દિક શુભકામનાઓ વ્યક્ત કરી છે.1
- https://youtube.com/shorts/wkZa80fpwi4?si=LU7z41Rcu48aj71u1
- पालसाना: NH-48 पर अज्ञात वाहन की चपेट में आई दो प्रवासी महिलाएं, एक की मौत, दूसरी के पैर कटे;#viral1
- ચાર પદયાત્રીઓને ટ્રક ચાલકે લીધા અડફેટે..1
- સુરત મહાનગરપાલિકા ખાતે સગરામપુરા-તલાવડીના રહીશોનો વિરોધ મહાનગરપાલિકાના નિર્ણય વિરુદ્ધ સ્થાનિક રહીશોમાં રોષ કમ્પાઉન્ડ વોલ બાંધકામને લઈને ચાર મહોલ્લાનો સંયુક્ત વિરોધ મહાનગરપાલિકા કચેરી ખાતે વિરોધ મોરચો અને આવેદનપત્રની રજુઆત1
- સુરતમાં ડબલ મ*ર્ડરના આરોપી શિવા ટકલાને પોલીસે લંગડો કર્યો, રીકન્ટ્રક્શન દરમિયાન ભાગવા જતા પગમાં મારી ગો*ળી1
- सूरत में डबल हत्याकांड के आरोपी शिवा टाकला को भागने की कोशिश करते समय पुलिस ने पैर में गोली मारकर अपंग कर दिया1
- જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભરૂચ ખાતે યોજાયેલ ઝોન કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન–૨૦૨૫માં ટકાઉ ખેતી વિષય હેઠળ “ચાલોને ટકાઉ ખેતી અપનાવીએ” કૃતિએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ખેરગામ તાલુકા તથા નવસારી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. ખેરગામ તાલુકાની વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળા હવે રાજ્યકક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે, જે સમગ્ર તાલુકા માટે ગૌરવની બાબત છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર, તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ બીઆરસી શ્રી વિજયભાઈ પટેલ, KTPSS Khergam ના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રીશ્રી કિરીટભાઈ પટેલ તેમજ NJPSS Navsari ના સહમંત્રીશ્રી ધર્મેશકુમાર પટેલ સહિત તમામ હોદ્દેદારો દ્વારા શાળાને અભિનંદન સાથે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ સિદ્ધિ વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સમગ્ર શાળા પરિવારની મહેનત અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે.1