logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મોરબી કલેક્ટરની વાંકાનેર-હળવદમાં સરકારી કચેરીઓ પર આકસ્મિક તપાસ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ વાંકાનેર અને હળવદ તાલુકાની વિવિધ સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી. કલેક્ટરે અરજીઓનો સમયસર નિકાલ, પ્રજાલક્ષી સેવાઓમાં ઝડપ અને પારદર્શિતા લાવવા અધિકારીઓને સૂચના આપી હતી. વાંકાનેરમાં મામલતદાર, પ્રાંત કચેરી, નગરપાલિકા, DILR અને તાલુકા પંચાયતની કામગીરીની સમીક્ષા કરી હતી, જ્યારે હળવદમાં પોલીસ સ્ટેશન, સબ રજિસ્ટ્રાર કચેરી, જનસેવા કેન્દ્ર અને ઈ-ધરા કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન કલેક્ટરે અરજદારો સાથે સીધો સંવાદ કરી સેવાઓ અંગે પ્રતિસાદ પણ મેળવ્યો હતો.

16 hrs ago
user_Ramesh thakor Halvad Morbi
Ramesh thakor Halvad Morbi
Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
16 hrs ago
14133dd6-d88d-4c4d-b6d3-1a4d34f037f7

મોરબી કલેક્ટરની વાંકાનેર-હળવદમાં સરકારી કચેરીઓ પર આકસ્મિક તપાસ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ વાંકાનેર અને હળવદ તાલુકાની વિવિધ સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી. કલેક્ટરે અરજીઓનો સમયસર નિકાલ, પ્રજાલક્ષી સેવાઓમાં ઝડપ અને પારદર્શિતા લાવવા અધિકારીઓને સૂચના આપી હતી. વાંકાનેરમાં મામલતદાર, પ્રાંત કચેરી, નગરપાલિકા, DILR અને તાલુકા પંચાયતની કામગીરીની સમીક્ષા કરી હતી, જ્યારે હળવદમાં પોલીસ સ્ટેશન, સબ રજિસ્ટ્રાર કચેરી, જનસેવા કેન્દ્ર અને ઈ-ધરા કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન કલેક્ટરે અરજદારો સાથે સીધો સંવાદ કરી સેવાઓ અંગે પ્રતિસાદ પણ મેળવ્યો હતો.

More news from ગુજરાત and nearby areas
  • ધ્રાંગધ્રા તાલુકાની વિવિધ દૂધ મંડળીઓ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા આકસ્મિક મુલાકાત કરી મંડળીની દૈનિક કામગીરીની ચકાસણી કરી.
    1
    ધ્રાંગધ્રા તાલુકાની વિવિધ દૂધ મંડળીઓ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા આકસ્મિક મુલાકાત કરી મંડળીની દૈનિક કામગીરીની ચકાસણી કરી.
    user_સાહરુખ સિપાઈ
    સાહરુખ સિપાઈ
    Social Media Manager ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    14 hrs ago
  • રેડ એલર્ટ વચ્ચે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા એક્શનમાં મોડ માં NDRF-SDRF ટીમની માંગ, સર્કિટ હાઉસ ખાતે કંટ્રોલ રૂમ શરૂ; આગામી 3 દિવસ ધારાસભ્ય સ્વયં રહેશે હાજર
    1
    રેડ એલર્ટ વચ્ચે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા એક્શનમાં મોડ માં
NDRF-SDRF ટીમની માંગ, સર્કિટ હાઉસ ખાતે કંટ્રોલ રૂમ શરૂ; આગામી 3 દિવસ ધારાસભ્ય સ્વયં રહેશે હાજર
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
  • વડાપ્રધાન નરેન્દ્રમોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે. માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે. પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેકનોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે. આદરણીય મોદીજી યુવાનોને 'નવા ભારત'ના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાધનને મેરિટના આધારે સમાન તક આપીને 'વિકસિત ભારત @ 2047’ ના વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ'ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે.
    1
    વડાપ્રધાન નરેન્દ્રમોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં.
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે. 
માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે.
પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેકનોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે.
આદરણીય મોદીજી યુવાનોને 'નવા ભારત'ના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાધનને મેરિટના આધારે સમાન તક આપીને 'વિકસિત ભારત @ 2047’ ના વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ'ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે.
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    7 hrs ago
  • ધ્રાંગધ્રા તાલુકાની વિવિધ દૂધ મંડળીઓ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા આકસ્મિક મુલાકાત કરી મંડળીની દૈનિક કામગીરીની ચકાસણી કરી.
    1
    ધ્રાંગધ્રા તાલુકાની વિવિધ દૂધ મંડળીઓ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા આકસ્મિક મુલાકાત કરી મંડળીની દૈનિક કામગીરીની ચકાસણી કરી.
    user_સાહરુખ સિપાઈ
    સાહરુખ સિપાઈ
    Social Media Manager ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    14 hrs ago
  • રેડ એલર્ટ વચ્ચે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા એક્શનમાં મોડ માં NDRF-SDRF ટીમની માંગ, સર્કિટ હાઉસ ખાતે કંટ્રોલ રૂમ શરૂ; આગામી 3 દિવસ ધારાસભ્ય સ્વયં રહેશે હાજર
    1
    રેડ એલર્ટ વચ્ચે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા એક્શનમાં મોડ માં
NDRF-SDRF ટીમની માંગ, સર્કિટ હાઉસ ખાતે કંટ્રોલ રૂમ શરૂ; આગામી 3 દિવસ ધારાસભ્ય સ્વયં રહેશે હાજર
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
  • સુરેન્દ્રનગર LCBની ટીમે રાજકોટ બાયપાસ ખેરાળી રોડ ચોકડી પાસેથી દેશી દારૂ સાથે બોલેરો કાર સહિત એક આરોપી દબોચી લીધો રૂપિયા 3,05,000 નો મુદ્દામાલ કબજે કર્યો સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે સફળ કાર્યવાહી હાથ ધરી છે ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS)ના માર્ગદર્શન હેઠળ LCB ટીમે ચોક્કસ બાતમીના આધારે રાજકોટ બાયપાસ રોડ પર આવેલી ખેરાળી ચોકડી પાસેથી એક બોલેરો ગાડી માંથી 465 લીટર દેશી દારૂ, બે મોબાઇલ ફોન અને બોલેરો વાહન સહિત કુલ ₹3 લાખ 5 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે સદામભાઈ ઇરફાનભાઈ શાહ, રહે. રતનપર, તાલુકો વઢવાણ વાળાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય ચાર આરોપીઓ, જેમાં હુસેનભાઇ મહમદભાઈ માણેક રહે રતનપર , એક મહિલા , કાળુભાઈ કાઠી દરબાર અને બોલેરો ગાડીના માલિક સહિતને પકડવા પોલીશ ચક્ર ગતિમાન કર્યા છે આ અંગે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા સુરેન્દ્રનગર
    1
    સુરેન્દ્રનગર LCBની ટીમે  રાજકોટ બાયપાસ ખેરાળી  રોડ ચોકડી પાસેથી દેશી દારૂ સાથે બોલેરો કાર સહિત એક આરોપી દબોચી લીધો 
રૂપિયા 3,05,000 નો મુદ્દામાલ કબજે કર્યો 
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે સફળ કાર્યવાહી હાથ ધરી છે ત્યારે
જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS)ના માર્ગદર્શન હેઠળ LCB ટીમે ચોક્કસ બાતમીના આધારે રાજકોટ બાયપાસ રોડ પર આવેલી ખેરાળી ચોકડી પાસેથી એક બોલેરો ગાડી માંથી 465 લીટર દેશી દારૂ, બે મોબાઇલ ફોન અને બોલેરો વાહન સહિત કુલ ₹3 લાખ 5 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે  સદામભાઈ ઇરફાનભાઈ શાહ, રહે. રતનપર, તાલુકો વઢવાણ વાળાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય ચાર આરોપીઓ, જેમાં હુસેનભાઇ મહમદભાઈ માણેક રહે રતનપર  ,  એક મહિલા , કાળુભાઈ કાઠી દરબાર  અને બોલેરો ગાડીના માલિક સહિતને પકડવા પોલીશ ચક્ર ગતિમાન કર્યા છે
આ અંગે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા સુરેન્દ્રનગર
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.