logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

નાગપુરમાં યોજાયેલા પ્રથમ રાષ્ટ્રીય એક્યુપંક્ચર સંમેલન “એક્યુકોન–2026”માં વડોદરાની ડૉ. રેશ્મા સૂર્યવંશીનું ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું છે.

6 hrs ago
user_LAXMAN BANIYA
LAXMAN BANIYA
Photographer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
6 hrs ago

નાગપુરમાં યોજાયેલા પ્રથમ રાષ્ટ્રીય એક્યુપંક્ચર સંમેલન “એક્યુકોન–2026”માં વડોદરાની ડૉ. રેશ્મા સૂર્યવંશીનું ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું છે.

More news from ગુજરાત and nearby areas
  • વડોદરાના ફતેહગંજ પોલીસની ત્વરિત કામગીરીને મોટી સફળતા મળી છે. પોતાના પરિવારથી નારાજ થઈને ઘર છોડીને જતી રહેલી એક ૧૪ વર્ષની સગીરાને પોલીસે માત્ર પાંચ કલાકના ટૂંકા સમયમાં અમદાવાદથી શોધી કાઢી છે. પોલીસની આ ત્વરિત અને સરાહનીય કામગીરીને કારણે આ સગીરાને હેમખેમ મેળવીને તેના પરિવાર સાથે પુનઃમિલાપ કરાવવામાં આવ્યો છે.
    1
    વડોદરાના ફતેહગંજ પોલીસની ત્વરિત કામગીરીને મોટી સફળતા મળી છે. પોતાના પરિવારથી નારાજ થઈને ઘર છોડીને જતી રહેલી એક ૧૪ વર્ષની સગીરાને પોલીસે માત્ર પાંચ કલાકના ટૂંકા સમયમાં અમદાવાદથી શોધી કાઢી છે. પોલીસની આ ત્વરિત અને સરાહનીય કામગીરીને કારણે આ સગીરાને હેમખેમ મેળવીને તેના પરિવાર સાથે પુનઃમિલાપ કરાવવામાં આવ્યો છે.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    24 min ago
  • રાજકોટમાં વાયરલ દાદી તરીકે જાણીતા મંજુલાબેન મીડિયા સાથે વાતચીત કરતા જોવા મળ્યા છે.
    1
    રાજકોટમાં વાયરલ દાદી તરીકે જાણીતા મંજુલાબેન મીડિયા સાથે વાતચીત કરતા જોવા મળ્યા છે.
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    2 hrs ago
  • વડોદરામાં બળાત્કાર અને છેડતીના ગંભીર ગુનામાં ફરાર થયેલો આરોપી આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. આ ગંભીર ગુનાના નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.
    1
    વડોદરામાં બળાત્કાર અને છેડતીના ગંભીર ગુનામાં ફરાર થયેલો આરોપી આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. આ ગંભીર ગુનાના નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.
    user_Times of sandesh
    Times of sandesh
    Local News Reporter વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    3 hrs ago
  • એક વર્ષથી પોલીસને સતત ચકમો આપી રહેલી મહિલા આરોપી આખરે પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે. ભરૂચ પેરોલ-ફર્લો સ્કોર્ડે આણંદમાંથી એક મોટી કાર્યવાહી હાથ ધરીને આ મહિલા આરોપીની ધરપકડ કરી લીધી છે. આ મહિલા છેલ્લા એક વર્ષથી પોલીસની પકડથી દૂર ભાગી રહી હતી, જેને ઝડપી લેવામાં આખરે સફળતા મળી છે.
    1
    એક વર્ષથી પોલીસને સતત ચકમો આપી રહેલી મહિલા આરોપી આખરે પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે. ભરૂચ પેરોલ-ફર્લો સ્કોર્ડે આણંદમાંથી એક મોટી કાર્યવાહી હાથ ધરીને આ મહિલા આરોપીની ધરપકડ કરી લીધી છે. આ મહિલા છેલ્લા એક વર્ષથી પોલીસની પકડથી દૂર ભાગી રહી હતી, જેને ઝડપી લેવામાં આખરે સફળતા મળી છે.
    user_CRIME ATTACK NEWS
    CRIME ATTACK NEWS
    Local News Reporter વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    4 hrs ago
  • નાગપુરમાં યોજાયેલા પ્રથમ રાષ્ટ્રીય એક્યુપંક્ચર સંમેલન “એક્યુકોન–2026”માં વડોદરાની ડૉ. રેશ્મા સૂર્યવંશીનું ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું છે.
    1
    નાગપુરમાં યોજાયેલા પ્રથમ રાષ્ટ્રીય એક્યુપંક્ચર સંમેલન “એક્યુકોન–2026”માં વડોદરાની ડૉ. રેશ્મા સૂર્યવંશીનું ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું છે.
    user_LAXMAN BANIYA
    LAXMAN BANIYA
    Photographer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    6 hrs ago
  • ગુજરાતના અમદાવાદમાં ૧૪૯મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આગામી રથયાત્રા શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે સંપન્ન થાય તે હેતુથી અમદાવાદ પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં એક વિશાળ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આ ફ્લેગ માર્ચ જગન્નાથ મંદિરથી શરૂ થઈને ખમાસા સુધી યોજાઈ હતી.
    1
    ગુજરાતના અમદાવાદમાં ૧૪૯મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આગામી રથયાત્રા શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે સંપન્ન થાય તે હેતુથી અમદાવાદ પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં એક વિશાળ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આ ફ્લેગ માર્ચ જગન્નાથ મંદિરથી શરૂ થઈને ખમાસા સુધી યોજાઈ હતી.
    user_THE BEALERT
    THE BEALERT
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    6 hrs ago
  • ગુજરાતની 145-માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે. કોંગ્રેસે આ પેટાચૂંટણી માટે પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારીને ઉમેદવાર જાહેર કર્યા છે.
    1
    ગુજરાતની 145-માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે. કોંગ્રેસે આ પેટાચૂંટણી માટે પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારીને ઉમેદવાર જાહેર કર્યા છે.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    27 min ago
  • વડોદરાના અકોટા ડી-માર્ટથી ગાય સર્કલ રોડ પર સ્કૂલ યુનિફોર્મમાં એક સગીર વયના વાહનચાલક દ્વારા હેવી બુલેટ મોટરસાયકલ દોડાવીને ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા. જાહેર રસ્તા પર અન્ય નાગરિકોની સુરક્ષા જોખમાય તે રીતે સગીર દ્વારા કરવામાં આવેલી આ બેજવાબદાર પ્રવૃત્તિનો વિડીયો શુક્રવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઘટનાની માહિતી સામે આવતા જ વડોદરા ટ્રાફિક પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે ગણતરીના સમયમાં જ વાહન માલિકને શોધી કાઢ્યો હતો અને મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ આકરો આરટીઓ મેમો ફટકારીને કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વોને કડક પાઠ ભણાવ્યો છે.
    1
    વડોદરાના અકોટા ડી-માર્ટથી ગાય સર્કલ રોડ પર સ્કૂલ યુનિફોર્મમાં એક સગીર વયના વાહનચાલક દ્વારા હેવી બુલેટ મોટરસાયકલ દોડાવીને ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા. જાહેર રસ્તા પર અન્ય નાગરિકોની સુરક્ષા જોખમાય તે રીતે સગીર દ્વારા કરવામાં આવેલી આ બેજવાબદાર પ્રવૃત્તિનો વિડીયો શુક્રવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઘટનાની માહિતી સામે આવતા જ વડોદરા ટ્રાફિક પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે ગણતરીના સમયમાં જ વાહન માલિકને શોધી કાઢ્યો હતો અને મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ આકરો આરટીઓ મેમો ફટકારીને કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વોને કડક પાઠ ભણાવ્યો છે.
    user_Bhavik Solanki
    Bhavik Solanki
    Local News Reporter વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.