logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ધંધુકા યુવક હત્યા, દહેગામમાં ન્યાય માટે આવેદનપત્ર અપાયું:વિવિધ સંગઠનોએ મામલતદારને રજૂઆત કરી, કડક કાર્યવાહીની માંગગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં ધંધુકા ખાતે થયેલી યુવકની હત્યાના વિરોધમાં આવેદનપત્ર કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ સામાજિક અને ધાર્મિક સંગઠનોએ ન્યાયની માંગ સાથે દહેગામ મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું હતું.તાજેતરમાં ધંધુકા વિસ્તારમાં ધર્મેશ ભરવાડ નામના યુવકની હત્યા થઈ હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં રોષ વ્યાપી ગયો છે. આવેદનપત્રમાં આ ઘટનાની નિષ્પક્ષ તપાસ અને દોષિતોને ઝડપથી સજા આપવાની માંગ કરવામાં આવી છે.આ ઉપરાંત, અગાઉ થયેલા કિશન ભરવાડ હત્યા કેસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સંગઠનોએ માંગ કરી છે કે આવી ઘટનાઓમાં ઝડપી અને કડક પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ ન બને અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બને

8 hrs ago
user_AAPNU DEHGAM
AAPNU DEHGAM
Farmer દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
8 hrs ago
288572d9-8fb1-4a12-9b5e-4ac2f8e5853a

ધંધુકા યુવક હત્યા, દહેગામમાં ન્યાય માટે આવેદનપત્ર અપાયું:વિવિધ સંગઠનોએ મામલતદારને રજૂઆત કરી, કડક કાર્યવાહીની માંગગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં ધંધુકા ખાતે થયેલી યુવકની હત્યાના વિરોધમાં આવેદનપત્ર કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ સામાજિક અને ધાર્મિક સંગઠનોએ ન્યાયની માંગ સાથે દહેગામ મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું હતું.તાજેતરમાં ધંધુકા વિસ્તારમાં ધર્મેશ ભરવાડ નામના યુવકની હત્યા થઈ હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં રોષ વ્યાપી ગયો છે. આવેદનપત્રમાં આ ઘટનાની નિષ્પક્ષ તપાસ અને દોષિતોને ઝડપથી સજા આપવાની માંગ કરવામાં આવી છે.આ ઉપરાંત, અગાઉ થયેલા કિશન ભરવાડ હત્યા કેસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સંગઠનોએ માંગ કરી છે કે આવી ઘટનાઓમાં ઝડપી અને કડક પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ ન બને અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બને

More news from Ahmadabad and nearby areas
  • સોશિયલ મીડિયાનો ક્રેઝ આ યુવાનને ભારે પડ્યો જુનાગઢમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ ચાલતી કારમાં સૂતા સૂતા બનાવ્યો વિડિયો માળીયા ચોરવાડ રોડ પર જોખમી સ્ટંટ કુકસવાડાના હિતેશ જોરા સામે પોલીસ કાર્યવાહી પોલીસે આરોપી યુવાનને કરાવ્યું કાયદાનું ભાન ભૂલ બદલ યુવકે જાહેરમાં માફી માંગી
    1
    સોશિયલ મીડિયાનો ક્રેઝ આ યુવાનને ભારે પડ્યો
જુનાગઢમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ ચાલતી કારમાં સૂતા સૂતા બનાવ્યો વિડિયો માળીયા ચોરવાડ રોડ પર જોખમી સ્ટંટ કુકસવાડાના હિતેશ જોરા સામે પોલીસ કાર્યવાહી પોલીસે આરોપી યુવાનને કરાવ્યું કાયદાનું ભાન ભૂલ બદલ યુવકે જાહેરમાં માફી માંગી
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Vatva, Ahmadabad•
    18 hrs ago
  • अदानी सीमेंट ग्रुप द्वारा
    1
    अदानी सीमेंट ग्रुप द्वारा
    user_मानव सेवा केंद्र अहमदाबाद
    मानव सेवा केंद्र अहमदाबाद
    Social Welfare Centre Sabarmati, Ahmadabad•
    18 hrs ago
  • Post by સરદાર સંદેશ ન્યુઝ
    1
    Post by સરદાર સંદેશ ન્યુઝ
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    20 hrs ago
  • કઠલાલ ખોડીયાર માતાજી ની મુર્તી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજે તારીખ ૨૦/૦૪/૨૬ ને સોમવાર રાત્રે ૧૦:૦૦ કલાકે. સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર અને શિલ્પા ઠાકોર સાથે ગરબા ની રમઝટ... મુ. ક્લોલી ના મુવાડા, કઠલાલ જી. ખેડા
    2
    કઠલાલ ખોડીયાર માતાજી ની મુર્તી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજે તારીખ ૨૦/૦૪/૨૬ ને સોમવાર રાત્રે ૧૦:૦૦ કલાકે. સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર અને શિલ્પા ઠાકોર સાથે ગરબા ની રમઝટ...
મુ. ક્લોલી  ના મુવાડા, કઠલાલ 
જી. ખેડા
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    23 hrs ago
  • खेड़ा गैंगरेप केस: 17 वर्षीय नाबालिग से दरिंदगी, 3 साल तक ब्लैकमेल खेड़ा से एक बेहद शर्मनाक और चौंकाने वाला मामला सामने आया है। यहां एक 17 वर्षीय नाबालिग लड़की के साथ कथित तौर पर 9 लोगों ने गैंगरेप किया और करीब 3 साल तक उसे ब्लैकमेल कर लगातार शोषण करते रहे। आरोप है कि मुख्य आरोपी ने पहले पीड़िता को झांसे में लिया, फिर उसके आपत्तिजनक वीडियो बनाकर उसे धमकाया। बाद में उन्हीं वीडियो के जरिए अन्य आरोपियों ने भी पीड़िता का शोषण किया। मामला सामने आते ही गुजरात पुलिस ने तेजी से कार्रवाई करते हुए 8 आरोपियों को गिरफ्तार कर लिया है, जबकि एक आरोपी अब भी फरार है। सभी के खिलाफ भारतीय न्याय संहिता (BNS) और POCSO एक्ट के तहत केस दर्ज किया गया है। पुलिस के मुताबिक, शिकायत मिलने के बाद त्वरित जांच शुरू की गई, जिसमें डिजिटल सबूतों को खंगाला जा रहा है ताकि पूरे घटनाक्रम की सच्चाई सामने लाई जा सके। अधिकारियों ने सख्त कार्रवाई का भरोसा दिया है और कहा है कि दोषियों को किसी भी हाल में बख्शा नहीं जाएगा।
    1
    खेड़ा गैंगरेप केस: 17 वर्षीय नाबालिग से दरिंदगी, 3 साल तक ब्लैकमेल
खेड़ा से एक बेहद शर्मनाक और चौंकाने वाला मामला सामने आया है। यहां एक 17 वर्षीय नाबालिग लड़की के साथ कथित तौर पर 9 लोगों ने गैंगरेप किया और करीब 3 साल तक उसे ब्लैकमेल कर लगातार शोषण करते रहे।
आरोप है कि मुख्य आरोपी ने पहले पीड़िता को झांसे में लिया, फिर उसके आपत्तिजनक वीडियो बनाकर उसे धमकाया। बाद में उन्हीं वीडियो के जरिए अन्य आरोपियों ने भी पीड़िता का शोषण किया।
मामला सामने आते ही गुजरात पुलिस ने तेजी से कार्रवाई करते हुए 8 आरोपियों को गिरफ्तार कर लिया है, जबकि एक आरोपी अब भी फरार है। सभी के खिलाफ भारतीय न्याय संहिता (BNS) और POCSO एक्ट के तहत केस दर्ज किया गया है।
पुलिस के मुताबिक, शिकायत मिलने के बाद त्वरित जांच शुरू की गई, जिसमें डिजिटल सबूतों को खंगाला जा रहा है ताकि पूरे घटनाक्रम की सच्चाई सामने लाई जा सके।
अधिकारियों ने सख्त कार्रवाई का भरोसा दिया है और कहा है कि दोषियों को किसी भी हाल में बख्शा नहीं जाएगा।
    user_वाशूदेव बराला
    वाशूदेव बराला
    Kheda, Gujarat•
    19 hrs ago
  • વિજાપુર તાલુકાના ગોવિંદપુરા ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા અને તાલુકા પંચાયત ઉમેદવારોનો જોરદાર ચૂંટણી પ્રચાર મહેસાણા: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લક્ષ્યમાં રાખીને આમ આદમી પાર્ટીએ વિજાપુર તાલુકાના ગોવિંદપુરા વિસ્તારમાં વ્યાપક ચૂંટણી પ્રચાર અભિયાન ચલાવ્યું હતું. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોએ સ્થાનિક લોકો સાથે વ્યક્તિગત વાતચીત કરીને પાર્ટીના વિકાસલક્ષી વિઝન અને સ્થાનિક સમસ્યાઓના નિવારણ માટેના વચનો વિશે જાણકારી આપી. પ્રચાર દરમિયાન ઉમેદવારોએ ગોવિંદપુરાના વાસીઓને સંબોધતા કહ્યું કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સાચા અર્થમાં આમ આદમીનું શાસન સ્થાપવાનો પ્રયાસ છે. પાણી, રસ્તા, વીજળી, આરોગ્ય અને શિક્ષણ જેવા મૂળભૂત મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરવાની વાત કરવામાં આવી. સ્થાનિક ખેડૂતો અને યુવાનોની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેમના જીવનસ્તરમાં સુધારો લાવવાના વચનો પણ આપવામાં આવ્યા. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઘર-ઘર જઈને પ્રચાર કર્યો અને લોકોને પાર્ટીના ઉમેદવારોને સમર્થન આપવા અપીલ કરી. લોકો તરફથી પ્રચાર અભિયાનને સારો પ્રતિસાદ મળ્યો હતો અને તેઓએ પોતાની માંગણીઓ તથા અપેક્ષાઓ વ્યક્ત કરી. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વ્યાપક સ્તરે લોકો સુધી પહોંચી રહી છે અને સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રતિબદ્ધ છે. વિજાપુર તાલુકા પ્રમુખ શ્રી તરુણપટેલ, પ્રદેશ સહમન્ત્રી ચિરાગ પટેલ, પ્રદેશ સહમંત્રી વિપુલ પટેલ, શહેર પ્રમુખ મેહુલ પટેલ,યશ પટેલ, વિજાપુર ઓજી ગોવિંદપુરા જિલ્લા પંચાયત શીટ ના ઉમેદવાર મલન પટેલ, વિજાપુર ગોવિંદપુરા ઓજી 2 તાલુકા પંચાયત ઉમેદવાર શ્રી નિધિ પટેલ, ડાભલા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી પારુલ ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ભારે ઉત્સાહ સાથે ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા. આ ચૂંટણી પ્રચારમાં સ્થાનિક કાર્યકર્તાઓ અને ઉમેદવારોની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. પાર્ટી વધુ વિસ્તારોમાં પ્રચારને વેગ આપવા માટે આયોજન કરી રહી છે.જનતા ને અપીલ કરી છે આમ આદમી પાર્ટી ના ઉમેદવાર સાથીઓ ને જંગી બહુમતી તી જીતાડશો એક મોકો જરૂર આપજો
    1
    વિજાપુર તાલુકાના ગોવિંદપુરા ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા અને તાલુકા પંચાયત ઉમેદવારોનો જોરદાર ચૂંટણી પ્રચાર
મહેસાણા: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લક્ષ્યમાં રાખીને આમ આદમી પાર્ટીએ વિજાપુર તાલુકાના ગોવિંદપુરા વિસ્તારમાં વ્યાપક ચૂંટણી પ્રચાર અભિયાન ચલાવ્યું હતું. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોએ સ્થાનિક લોકો સાથે વ્યક્તિગત વાતચીત કરીને પાર્ટીના વિકાસલક્ષી વિઝન અને સ્થાનિક સમસ્યાઓના નિવારણ માટેના વચનો વિશે જાણકારી આપી.
પ્રચાર દરમિયાન ઉમેદવારોએ ગોવિંદપુરાના વાસીઓને સંબોધતા કહ્યું કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સાચા અર્થમાં આમ આદમીનું શાસન સ્થાપવાનો પ્રયાસ છે. પાણી, રસ્તા, વીજળી, આરોગ્ય અને શિક્ષણ જેવા મૂળભૂત મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરવાની વાત કરવામાં આવી. સ્થાનિક ખેડૂતો અને યુવાનોની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેમના જીવનસ્તરમાં સુધારો લાવવાના વચનો પણ આપવામાં આવ્યા.
આ પ્રસંગે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઘર-ઘર જઈને પ્રચાર કર્યો અને લોકોને પાર્ટીના ઉમેદવારોને સમર્થન આપવા અપીલ કરી. લોકો તરફથી પ્રચાર અભિયાનને સારો પ્રતિસાદ મળ્યો હતો અને તેઓએ પોતાની માંગણીઓ તથા અપેક્ષાઓ વ્યક્ત કરી. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વ્યાપક સ્તરે લોકો સુધી પહોંચી રહી છે અને સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રતિબદ્ધ છે.
વિજાપુર તાલુકા પ્રમુખ શ્રી તરુણપટેલ, પ્રદેશ સહમન્ત્રી ચિરાગ પટેલ, પ્રદેશ સહમંત્રી વિપુલ પટેલ, શહેર પ્રમુખ મેહુલ પટેલ,યશ પટેલ, વિજાપુર ઓજી ગોવિંદપુરા જિલ્લા પંચાયત શીટ ના ઉમેદવાર મલન પટેલ, વિજાપુર ગોવિંદપુરા ઓજી 2 તાલુકા પંચાયત ઉમેદવાર શ્રી નિધિ પટેલ, ડાભલા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી પારુલ ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ભારે ઉત્સાહ સાથે ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા. આ ચૂંટણી પ્રચારમાં સ્થાનિક કાર્યકર્તાઓ અને ઉમેદવારોની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. પાર્ટી વધુ વિસ્તારોમાં પ્રચારને વેગ આપવા માટે આયોજન કરી રહી છે.જનતા ને અપીલ કરી છે આમ આદમી પાર્ટી ના ઉમેદવાર સાથીઓ ને જંગી બહુમતી તી જીતાડશો એક મોકો જરૂર આપજો
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    23 hrs ago
  • Post by Eagle.47999
    1
    Post by Eagle.47999
    user_Eagle.47999
    Eagle.47999
    Voice of people Modasa, Arvalli•
    7 hrs ago
  • પટનામાં દિવસદાઢે સોનાની લૂંટ, હથિયારના જોરે દુકાન સાફ બિહારના પટનામાં દિવસદાઢે જ્વેલરી દુકાનમાં મોટી લૂંટની ઘટના સામે આવી છે. માહિતી મુજબ હથિયારબંધ કેટલાક આરોપીઓ દુકાનમાં ઘૂસી દુકાનદારને ઈજાગ્રસ્ત કરી અંદાજે 20 લાખ રૂપિયાનું સોનાં-ચાંદી લૂંટી ફરાર થઈ ગયા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે અને હાલ તપાસ ચાલુ છે. ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
    1
    પટનામાં દિવસદાઢે સોનાની લૂંટ, હથિયારના
જોરે દુકાન સાફ
બિહારના પટનામાં દિવસદાઢે જ્વેલરી દુકાનમાં મોટી લૂંટની ઘટના સામે આવી છે. માહિતી મુજબ હથિયારબંધ કેટલાક આરોપીઓ દુકાનમાં ઘૂસી દુકાનદારને ઈજાગ્રસ્ત કરી અંદાજે 20 લાખ રૂપિયાનું સોનાં-ચાંદી લૂંટી ફરાર થઈ ગયા.
આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે અને હાલ તપાસ ચાલુ છે. ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Vatva, Ahmadabad•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.