Shuru
Apke Nagar Ki App…
महाराष्ट्र के नंदुरबार जिल्ला के तापी नदी पर आए शहादा प्रकाशा डेम के 22 दरवाजे खोल दिये गए महाराष्ट्र के नंदुरबार जिल्ला के तापी नदी पर आए शहादा प्रकाशा डेम के 22 दरवाजे खोल दिये गए
प्रतिभा महाजन की आवाज
महाराष्ट्र के नंदुरबार जिल्ला के तापी नदी पर आए शहादा प्रकाशा डेम के 22 दरवाजे खोल दिये गए महाराष्ट्र के नंदुरबार जिल्ला के तापी नदी पर आए शहादा प्रकाशा डेम के 22 दरवाजे खोल दिये गए
More news from ગુજરાત and nearby areas
- महाराष्ट्र के नंदुरबार जिल्ला के तापी नदी पर आए शहादा प्रकाशा डेम के 22 दरवाजे खोल दिये गए महाराष्ट्र के नंदुरबार जिल्ला के तापी नदी पर आए शहादा प्रकाशा डेम के 22 दरवाजे खोल दिये गए1
- પલસાણા પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી રૂ. 6.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, ત્રણ આરોપીઓ ઝડપાયા સુરત ગ્રામ્ય જિલ્લાના પલસાણા પોલીસને મિલકત સંબંધિત ગુનાઓના ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા મળી છે. પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ લોખંડની પાઇપોની ચોરીનો ભેદ ઉકેલી કુલ રૂ. 6.43 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રમવીરસિંહ તથા સુરત ગ્રામ્યના પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓને રોકવા તેમજ નોંધાયેલા ગુનાઓ ઝડપથી ઉકેલવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. તે અનુસંધાને બારડોલી વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર બી. ડી. ઝીલરિયાના નેતૃત્વમાં ટીમ કાર્યરત હતી. તા. 31 જુલાઈ, 2026ના રોજ પલસાણા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હેમંતભાઇ ઘનશ્યામભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગંધુભાઈ તથા અશ્વિનભાઇ ધનાભાઇનાઓને સંયુક્ત ખાનગી બાતમી મળી હતી કે પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં ચોરાયેલી લોખંડની પાઇપો GJ-19-Y-1490 નંબરના સફેદ ભારત બેન્ઝ ટેમ્પોમાં ભરી કામરેજ તાલુકાના નવાગામ સ્થિત ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા લક્ષ્મી સ્ક્રેપમાં રાખવામાં આવી છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી ત્રણ આરોપીઓને ઝડપી પાડી ચોરાયેલો મુદ્દામાલ કબજે કર્યો હતો. કબજે કરાયેલ મુદ્દામાલ પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબનો કુલ રૂ. 6.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો: ભારત બેન્ઝ ટેમ્પો (GJ-19-Y-1490) – અંદાજિત કિંમત રૂ. 5 લાખ આશરે 2,785 કિલો ચોરાયેલી લોખંડની પાઇપો – રૂ. 1 લાખ ત્રણ મોબાઇલ ફોન – રૂ. 30 હજાર રોકડા રૂ. 2 હજાર એલપીજી ગેસ સિલિન્ડર ઓક્સિજન ગેસ સિલિન્ડર ગેસ કટીંગ પાઇપ અને નોઝલ સહિતના સાધનો. ઝડપાયેલા આરોપીઓ પોલીસે નીચેના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે: 1. અશોકભાઈ સંજયભાઈ ઓડ (ઉં.વ. 28) – ટેમ્પો ચાલક 2. ઈશ્વર હરદેવ ગુર્જર (ઉં.વ. 31) – ભંગાર ગોડાઉન ધારક 3. દિનેશ ગોદુજી ગુર્જર (ઉં.વ. 30) – ચોરીનો મુદ્દામાલ ગોડાઉન સુધી પહોંચાડનાર. આ મામલે પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 303(2) અને 54 હેઠળ વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી. ડી. ઝીલરિયા, પી.એસ.આઈ. એન. એન. ગામીત સહિત પલસાણા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.1
- पुणा खाड़ी पर बढ़ा खतरा, जलस्तर बढ़ने की आशंका के बीच NDRF की टीम तैनात#Surat #PunaKhadi #NDRF #FloodAlert #HeavyRain #SuratRain #RainUpdate पुणा खाड़ी पर बढ़ा खतरा, जलस्तर बढ़ने की आशंका के बीच NDRF की टीम तैनात#Surat #PunaKhadi #NDRF #FloodAlert #HeavyRain #SuratRain #RainUpdate1
- सूरत ग्रामीण एलसीबी की बड़ी कार्रवाई: आईसर टेम्पो से विदेशी शराब की खेप जब्त सूरत ग्रामीण एलसीबी ने किम से वडोदरा जाने वाले नेशनल एक्सप्रेस-वे-4 पर मोटी नरोली टोल प्लाजा के पास कार्रवाई करते हुए एक आईसर टेम्पो से विदेशी शराब की बड़ी खेप बरामद की। पुलिस ने टेम्पो चालक को गिरफ्तार कर उसके कब्जे से विदेशी शराब, टेम्पो सहित कुल ₹24,92,396 का मुद्दामाल जब्त किया। प्रारंभिक जांच में सामने आया कि शराब की खेप सिलवासा से वडोदरा ले जाई जा रही थी। यह कार्रवाई आईजी प्रेम वीर सिंह, एसपी राजेश गढ़िया के मार्गदर्शन तथा एलसीबी पुलिस इंस्पेक्टर एन.जी. पांचाणी के निर्देशन में की गई। मामले में आगे की कानूनी कार्रवाई जारी है। सूरत ग्रामीण एलसीबी की बड़ी कार्रवाई: आईसर टेम्पो से विदेशी शराब की खेप जब्त सूरत ग्रामीण एलसीबी ने किम से वडोदरा जाने वाले नेशनल एक्सप्रेस-वे-4 पर मोटी नरोली टोल प्लाजा के पास कार्रवाई करते हुए एक आईसर टेम्पो से विदेशी शराब की बड़ी खेप बरामद की। पुलिस ने टेम्पो चालक को गिरफ्तार कर उसके कब्जे से विदेशी शराब, टेम्पो सहित कुल ₹24,92,396 का मुद्दामाल जब्त किया। प्रारंभिक जांच में सामने आया कि शराब की खेप सिलवासा से वडोदरा ले जाई जा रही थी। यह कार्रवाई आईजी प्रेम वीर सिंह, एसपी राजेश गढ़िया के मार्गदर्शन तथा एलसीबी पुलिस इंस्पेक्टर एन.जी. पांचाणी के निर्देशन में की गई। मामले में आगे की कानूनी कार्रवाई जारी है।1
- ભારે વરસાદ બાદ તાપી નદી બે કાંઠે ભારે વરસાદ ને પગલે કોઝવે ઓવરફ્લો તાપીમાં નવા પાણીની આવક સુરતના નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ સુરતમાં ભારે વરસાદની અસર તાપી કિનારાના વિસ્તારોમાં સાવચેતીની અપીલ ભારે વરસાદ બાદ તાપી નદી બે કાંઠે ભારે વરસાદ ને પગલે કોઝવે ઓવરફ્લો તાપીમાં નવા પાણીની આવક સુરતના નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ સુરતમાં ભારે વરસાદની અસર તાપી કિનારાના વિસ્તારોમાં સાવચેતીની અપીલ1
- Breaking News : 🚨 સુરતમાં 'લૂંટેરી દુલ્હન' ગેંગનો પર્દાફાશ: મંદિરમાં નકલી લગ્ન કરાવી ₹17.20 લાખ પડાવનાર મુખ્ય સૂત્રધાર હિતેશ કાપડિયાની કાપોદ્રા પોલીસે કરી ધરપકડ, ટોળકીની મહિલાઓ ફરાર. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાંથી લગ્ન ઈચ્છુક યુવકોને છેતરતી એક મોટી ગેંગ ઝડપાઈ છે. કાપોદ્રા પોલીસે સરાહનીય કામગીરી કરીને નિર્દોષ યુવકોને શિકાર બનાવતી 'લૂંટેરી દુલ્હન' ગેંગના મુખ્ય માસ્ટરમાઇન્ડ હિતેશ કાપડિયાની ધરપકડ કરી છે. આ ગેંગે મંદિરોમાં નકલી લગ્નોનું નાટક રચીને અત્યાર સુધીમાં કુલ ₹17.20 લાખની મોટી રકમ અને દાગીનાની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે.🚨 ઘટનાની મુખ્ય વિગતો અને મોડસ ઓપરેન્ડીનકલી લગ્નનું નેટવર્ક: આરોપીઓ લગ્ન ન થતા હોય તેવા યુવકોને શોધીને અલગ-અલગ મહિલાઓ સાથે મંદિરમાં બોગસ લગ્ન કરાવતા હતા.મોટી રકમની લૂંટ: લગ્ન બાદ વિશ્વાસમાં લઈને આ ગેંગ રોકડા રૂપિયા અને સોના-ચાંદીના ઘરેણાં પડાવીને ગાયબ થઈ જતી હતી.અલગ-અલગ શહેરોમાં છેતરપિંડી: પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે આ ગેંગે સુરતના કાપોદ્રા, ઉત્રાણ, અમરોલી અને અડાજણ ઉપરાંત અમદાવાદ અને રાજકોટમાં પણ યુવકોને શિકાર બનાવ્યા હતા.ધરપકડ અને તપાસ: કાપોદ્રા પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ વર્કઆઉટ અને બાતમીના આધારે મુખ્ય આરોપી હિતેશ રતીલાલ કાપડિયાને ઝડપી લીધો છે.⚖️ આરોપીનો ગુનાહિત ઇતિહાસઝડપાયેલો માસ્ટરમાઇન્ડ હિતેશ કાપડિયા (ઉંમર 40 વર્ષ, મૂળ જૂનાગઢ) એક રીઢો ગુનેગાર છે. તે અગાઉ પણ સુરતના કતારગામ, વરાછા, ભાવનગરના ગારીયાધાર અને ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના 4 જેટલા ગંભીર ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે.હાલ કાપોદ્રા પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે તેની સાથે સંકળાયેલી અને હાલ ફરાર થઈ ગયેલી 'લૂંટેરી દુલ્હન' બનેલી મહિલાઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.2