Shuru
Apke Nagar Ki App…
प्लास्टिक स्क्रैप गोदाम में भयानक अग्निकांड, आग की तीव्रता से पिघले लोहे के एंगल; करोड़ों के नुकसान की आशंका। #viralrbharatexpressnews
R bharat express news
प्लास्टिक स्क्रैप गोदाम में भयानक अग्निकांड, आग की तीव्रता से पिघले लोहे के एंगल; करोड़ों के नुकसान की आशंका। #viralrbharatexpressnews
- Press reporterSabarkantha, Gujarat👏on 25 December
More news from Surat and nearby areas
- ઇન્ડિયન યંગ ગ્રુપના અધ્યક્ષ નુરુભાઈ ચાઈનીઝ દ્વારા રમઝાનના પવિત્ર મહિનામાં વિશાળ ઇફ્તાર પાર્ટી યોજાઈ, જેમાં વિવિધ ધર્મના લોકો હાજર રહ્યા. કાર્યક્રમમાં દેશની એકતા, ભાઈચારો અને સમરસતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો. જેમાં સુરત શહેરના આગેવાનો ઉપસ્થિત હતા1
- નવસારીના ગણદેવી રોડ પર ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક ડિવાઇડર પર ચડી ગઈ1
- Post by Parwez Multani1
- Post by GUJARAT MANTRA NEWS1
- ભગવાનદાસ બેંક ના આરોપી કીર્તિ દેસાઈ એ કરોડો રૂપિયા ની વલસાડ નગરપાલિકા ની ડૈનેજની ઓફિસ પણ વેચી મારેલી મફત ના ભાવે અને સાથે ટાઊનહોલનો દાદર તો વેચેલો પાછો ટાઊન હોલના પાછળ અંદર જવાનો રસ્તો બંધ કરી દુકાનો બનાવી મફત ના ભાવે પોતાના મળતિયાઓ ને આપેલી.કીર્તિ દેસાઈ ને ખુલ્લો પાડતા કહેતો ફરે મે તો ઢગલા બંધ આ રીતે આપેલી.મારુ કય નહિ બગડે કલેક્ટર સાહેબ ભવ્ય વર્મા આ કિતિ દેસાઈ ની તપાસ સોંપી તેના પર લેન્ડ ગ્રેબિંગ દાખલ કરે વલસાડ ના હિતમાં1
- જીએનએફ્સીમાં અકસ્માત સર્જાતા 8 કામદારો દાઝી જવાની ઘટના1
- Post by Dileep Kumar yadav1
- સુરતના ભાઠે વિસ્તારથી ૧૪ વર્ષની વિદ્યાર્થીની એક મહિના થી ગુમ ૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ શાળાએ જવા નીકળી હતી, ત્યારબાદ ઘરે પરત ન ફરી સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુમશુદગીની ફરિયાદ નોંધાઈ એક મહિનો વીતી ગયો છતાં પોલીસને હજુ સુધી કોઈ મહત્વપૂર્ણ કડી મળી નથી પરિવારનો સવાલ – દીકરો હોય તો વાત અલગ ગણાય, પરંતુ છોકરી ગુમ છે છતાં પોલીસ પૂરતું ધ્યાન કેમ નથી આપતી? શું ગરીબ પરિવારની દીકરી હોવાથી કેસને ગંભીરતાથી લેવામાં નથી આવતો? એવો પરિવારનો આક્ષેપ સલાબતપુરા પોલીસ ફરી એક વખત વિવાદમાં પરિવારનો આક્ષેપ – એક મહિના બાદ પણ પોલીસ હજુ સુધી દીકરીને શોધી શકી નથી પરિવારની પોલીસ અધિકારીઓ સમક્ષ માંગ – અમારી દીકરીને વહેલી તકે શોધી કાઢો પરિવારનો આરોપ – જો પૈસાદાર લોકોના બાળકો ગુમ થાય તો પોલીસ બે દિવસમાં શોધી કાઢે, પરંતુ સામાન્ય અને ગરીબ પરિવારોના બાળકોના કેસમાં બેદરકારી રાખવામાં આવે છે1
- 🚨 નવસારીના ગણદેવીમાં શ્વાનનો કહેર! 🚨 ગણદેવીમાં રખડતા શ્વાને બે માસૂમ બાળકોને નિશાન બનાવ્યા. એક બાળકને માથામાં ૧૭ ટાંકા, તો બીજાને ગરદને ગંભીર ઇજા. છેલ્લા ૩ મહિનામાં ૧૫૦થી વધુ ડોગ બાઈટના કેસ નોંધાયા છે. તંત્ર ક્યારે એક્શન લેશે? 📍 ગણદેવી, નવસારી #Navsari #Gandevi #BreakingNews #DogAttack #SafetyAlert1