સાબરકાંઠા પોશીના પોલીસ દ્વારા બે લાખના વિદેશી દારૂ સાથે એક પકડાયો.... સાબરકાંઠા પોશીના પોલીસ દ્વારા બે લાખના વિદેશી દારૂ સાથે એક પકડાયો.... નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ (IPS) ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ (IPS) નાઓએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્વ રીતે યોજાય તે સારૂ સખત પેટ્રોલીંગ રાખી પોસ્ટે. વિસ્તારમાથી દારૂ/જુગારની પ્રવૃતિઓ નેસ્ત નાબુદ કરવા સારૂ સુચના કરેલ હોય જે અન્વયે શ્રી કુલદીપકુમાર નાયી સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ખેડબ્રહ્મા વિભાગ-ખેડબ્રહ્મા નાઓના માર્ગદર્શન હેઠળ અમો ડી.એન.સાધુ પો.ઇન્સ. તથા પોલીસ સ્ટાફના માણસો આ દીશામા સતત વોચ-તપાસ તથા નાકાબંધી પેટ્રોલિંગ રાખી કાર્યરત રહેલ જે દરમ્યાન આજરોજ તા.૨૨/૦૪/૨૦૨૬ ના રોજ અમો તથા પોલીસ સ્ટાફના માણસો પોસ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન સાથેના આ.લોર. દીપકકુમાર પુંજાભાઇ બ નં ૦૭૮૫ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે રાજસ્થાનના વેરાકાતરા ગામેથી એક મહીન્દ્રા કંપનીની નંબર પ્લેટ વગરની કમાન્ડર જીપમા તેનો ચાલક ભારતીય બનાવટના દેશી-વિદેશી દારૂ તથા બિયર લઇ આવે છે તેવી બાતમી આધારે નાકાબંધી દરમ્યાન ચાલક લક્ષ્મણભાઇ ધર્માભાઇ પરમાર ઉ.વ ૨૦ રહે બેડી(ખૂણાદરી ફળો) તા પોશીના,જી સાબરકાંઠાવાળો દેશી-વિદેશી દારૂ તથા બિયર ના કુલ બોટલ/ટીન નંગ-૯૩૬ કુલ કિ.રૂા. ૨,૦૨,૦૮૦/- નો ભરી લઇ આવતા તેમજ મહીન્દ્રા કંપનીની કમાન્ડર જીપ કિ.રૂ.૧,૫૦,૦૦૦/- ની સાથે કુલ કિં.રૂ.૩,૫૨,૦૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પ્રશંસનીય કામગીરી કરી હતી. ઇન્ડિયા 24 ન્યુઝ. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા ચીફ્ બ્યુરો સાબરકાંઠા.

- સત્તાનો અહંકાર કે લોકશાહી પર ઘા? ભાજપ સંસદના નિવેદનથી રાજકીય તાપમાન ઉંચું ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપના નેતાઓના નિવેદનો લોકશાહી મૂલ્યો પર ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. આણંદ ના સંસદ મિતેષ પટેલે એક જાહેર સભામાં, ઉપ મુખ્યમંત્રીની હાજરીમાં, જે ભાષા ઉપયોગ કરયો છે તે માત્ર વિવાદાસ્પદ જ નહીં પરંતુ ધમકીભર્યું ગણાય તેવું છે. તેમણે ખુલ્લેઆમ જણાવ્યું કે જો લોકો કોંગ્રેસને મત આપશે અને તેઓ જીતશે તો તે વિસ્તાર, તાલુકા અથવા જિલ્લામાં સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં નહીં આવે. આ પ્રકારનું નિવેદન સીધું-સીધું મતદાતાઓને ડરાવવા અને દબાણમાં રાખવાનો પ્રયાસ છે, જે લોકશાહી માટે અત્યંત ખતરનાક છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે શું સરકાર વિકાસને લોકોના મત સાથે જોડીને ‘સજા’ અને ‘ઇનામ’ની નીતિ અપનાવી રહી છે? શું વિકાસ હવે રાજકીય વફાદારી પર આધારિત રહેશે? આવા નિવેદનો બતાવે છે કે ભાજપના કેટલાક નેતાઓ સત્તાના નશામાં લોકશાહી સિદ્ધાંતોને ભૂલી રહ્યા છે. આ સમગ્ર મામલો હવે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે અને ભાજપની કાર્યપદ્ધતિ સામે લોકોમાં અસંતોષ અને રોષ વધતો જોવા મળી રહ્યો છે. લોકશાહીમાં મતદાતાઓને ધમકી આપવી એ લોકશાહી પર સીધી ચોટ સમાન છે — અને હવે લોકો જ નક્કી કરશે કે આવી રાજનીતિને સ્વીકારવી કે નકારી કાઢવી. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ1
- Post by मानव सेवा केंद्र अहमदाबाद1
- helpful और trusted ऐप है। इसका इस्तेमाल करना आसान है और performance भी शानदार है। 5 स्टार deserve करता है! ⭐⭐⭐⭐⭐"use me social saving app1
- राजकोट (गुजरात): राजकोट ग्रामीण पुलिस ने ऑपरेशन म्यूल हंट के तहत बड़ी सफलता हासिल करते हुए 2,500 करोड़ रुपये से अधिक के साइबर फ्रॉड का पर्दाफाश किया है। पुलिस के मुताबिक, इस मामले में अब तक 20 आरोपियों को गिरफ्तार किया गया है। जांच में चौंकाने वाला खुलासा हुआ है कि निजी बैंकों—यस बैंक, एक्सिस बैंक और एचडीएफसी बैंक—के कुछ कर्मचारियों ने अपने पद का दुरुपयोग कर साइबर अपराधियों की मदद की। आरोप है कि इन कर्मचारियों ने फर्जी खातों और संदिग्ध ट्रांजेक्शन को सुगम बनाने में अहम भूमिका निभाई। पुलिस के अनुसार, इस गिरोह ने फर्जी कृषि फर्मों के नाम पर कई बैंक खाते खोलकर बड़े पैमाने पर ठगी को अंजाम दिया। साथ ही, ऑनलाइन गेमिंग प्लेटफॉर्म्स का इस्तेमाल और जीएसटी चोरी के जरिए अवैध धन को सफेद करने की भी कोशिश की गई। राजकोट ग्रामीण पुलिस ने बताया कि मामले की जांच तेजी से जारी है और आने वाले दिनों में और गिरफ्तारियां होने की संभावना है।1
- Post by Natvar D Solanki1
- નામ : પટેલ ગૌરાંગ ભાઈ નામ : હરીશ ભાઈ પટેલ નામ : સંદીપ ભાઈ પટેલ નામ : હાર્દિક ભાઈ પટેલ નામ : મયંક ભાઈ પટેલ રિપોર્ટ :પટેલ નીલ ભાઈ1
- heart'1
- નિયમોનો ભંગ કે શક્તિ પ્રદર્શન? ભાજપ કાર્યકર્તાઓનો જાહેરમાં બેફામ શો આચારસંહિતાને ઠેંગો:જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાનો કેશોદ ખાતે જાહેરમાં બેફામ જન્મદિવસ શો કેશોદમાં કાયદા અને આચારસંહિતાના ખુલ્લેઆમ ભંગના દ્રશ્યો સામે આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાએ પોતાના જન્મદિવસ નિમિત્તે જાહેર રસ્તા પર જ ઉજવણી કરીને નિયમોને અવગણ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. કેશોદના ચાર ચોક ખાતે જાહેરમાં કેક કટીંગ કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ભેગા થયા હતા. આચારસંહિતા લાગુ હોવા છતાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી, જેનાથી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉભા થયા છે. આ સમગ્ર ઘટનામાં કેશોદના ધારાસભ્ય દેવા માલમની હાજરી પણ ચર્ચાનો વિષય બની છે. સાથે અનેક ઉમેદવારો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે આચારસંહિતાના ખુલ્લા ભંગના આરોપો વધુ ગાઢ બન્યા છે. સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થશે કે નહીં તે અંગે ચર્ચા ગરમાઈ છે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ1