logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*दो मोटरसाइकिल चोरी के गुनाह में दो व्यक्ति को पकड़ा गया* सूरत जिला के पलसाना पुलिस को निजी सूत्रों के माध्यम से संयुक्त खुफिया जानकारी मिली कि पलसाना के वणेसा गाव के निवासी समीर मोहर अली खान , अमीनुल अबू हनीफ शेख और अन्य लोगों के साथ पलसाना से बारडोली जाने वाले नेशनल हाईवे-53 पर स्थित वणेसा ओवर ब्रिज के नीचे चोरी के मोटरसाइकिल बेचने के लिए एकत्रित हुए हैं पलसाना पुलिस स्टेशन की टीम ने मौके पर पहुंचकर दोनों आरोपियों को हिरासत में ले लिया और आगे की कार्रवाई की जा रही है सूरत के पलसाना विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट *दो मोटरसाइकिल चोरी के गुनाह में दो व्यक्ति को पकड़ा गया* सूरत जिला के पलसाना पुलिस को निजी सूत्रों के माध्यम से संयुक्त खुफिया जानकारी मिली कि पलसाना के वणेसा गाव के निवासी समीर मोहर अली खान , अमीनुल अबू हनीफ शेख और अन्य लोगों के साथ पलसाना से बारडोली जाने वाले नेशनल हाईवे-53 पर स्थित वणेसा ओवर ब्रिज के नीचे चोरी के मोटरसाइकिल बेचने के लिए एकत्रित हुए हैं पलसाना पुलिस स्टेशन की टीम ने मौके पर पहुंचकर दोनों आरोपियों को हिरासत में ले लिया और आगे की कार्रवाई की जा रही है सूरत के पलसाना विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट

1 hr ago
user_प्रमोद सिंह परमार
प्रमोद सिंह परमार
ઉધના, સુરત, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • સુરતની સલાબતપુરા પોલીસે મિલેનિયમ ટેક્ષ્ટાઈલ માર્કેટના પાર્કિંગમાં પાર્ક કારમાંથી રોકડ ભરેલ બેગની ચોરી કરી ભાગી છુટેલા રીઢાને ઝડપી પાડ્યો હતો.
    1
    સુરતની સલાબતપુરા પોલીસે મિલેનિયમ ટેક્ષ્ટાઈલ માર્કેટના પાર્કિંગમાં પાર્ક કારમાંથી રોકડ ભરેલ બેગની ચોરી કરી ભાગી છુટેલા રીઢાને ઝડપી પાડ્યો હતો.
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • સુરત: બે આરોપી ટ્રાફિક સિગ્નલ માંથી બેટરી ચોરી કરતા હતા સુરત ક્રાઈમ બ્રાન્ચે ટ્રાફિક સિગ્નલની ઇન્વર્ટર બેટરીઓની ચોરી કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી ચોરીની 6 ઇન્વર્ટર બેટરી જપ્ત કરવામાં આવી છે. આ સાથે જ બે મોબાઇલ ફોન અને એક મોટરસાયકલ પણ કબજે કરવામાં આવી છે. પોલીસે કુલ રૂપિયા 1,48,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ આરોપીઓએ સુરતના 16 પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા 55 ટ્રાફિક સિગ્નલ પોઇન્ટ્સ પરથી કુલ 155 ઇન્વર્ટર બેટરીઓની ચોરી કરી હતી.હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત સુરત: બે આરોપી ટ્રાફિક સિગ્નલ માંથી બેટરી ચોરી કરતા હતા સુરત ક્રાઈમ બ્રાન્ચે ટ્રાફિક સિગ્નલની ઇન્વર્ટર બેટરીઓની ચોરી કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી ચોરીની 6 ઇન્વર્ટર બેટરી જપ્ત કરવામાં આવી છે. આ સાથે જ બે મોબાઇલ ફોન અને એક મોટરસાયકલ પણ કબજે કરવામાં આવી છે. પોલીસે કુલ રૂપિયા 1,48,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ આરોપીઓએ સુરતના 16 પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા 55 ટ્રાફિક સિગ્નલ પોઇન્ટ્સ પરથી કુલ 155 ઇન્વર્ટર બેટરીઓની ચોરી કરી હતી.હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત
    1
    સુરત: બે આરોપી ટ્રાફિક સિગ્નલ માંથી બેટરી ચોરી કરતા હતા

સુરત ક્રાઈમ બ્રાન્ચે ટ્રાફિક સિગ્નલની ઇન્વર્ટર બેટરીઓની ચોરી કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી ચોરીની 6 ઇન્વર્ટર બેટરી જપ્ત કરવામાં આવી છે.
આ સાથે જ બે મોબાઇલ ફોન અને એક મોટરસાયકલ પણ કબજે કરવામાં આવી છે. પોલીસે કુલ રૂપિયા 1,48,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ આરોપીઓએ સુરતના 16 પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા 55 ટ્રાફિક સિગ્નલ પોઇન્ટ્સ પરથી કુલ 155 ઇન્વર્ટર બેટરીઓની ચોરી કરી હતી.હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી
આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બ્યુરો ચીફ 
સુનિલ ગાંજાવાલા 
સુરત

    user_Bullet 26 Gujarat News
    Bullet 26 Gujarat News
    Insurance Agent અડાજણ, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • નોકરીમાંથી કાઢી મૂકવાનો બદલો? સુરત સારોલી માર્કેટ આગકાંડનો આરોપી વિનોદ સાવલે મહારાષ્ટ્રથી ગિરફ્તાર સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સારોલી પોલીસનું સફળ ઓપરેશન CCTV ફૂટેજ અને રિવર્સ ટ્રેકિંગની મદદથી આરોપી સુધી પહોંચી પોલીસ અગાઉ જે દુકાનમાં કામ કરતો હતો ત્યાં જ કાપડના પાર્સલો સળગાવ્યા હોવાનો ખુલાસો
    1
    નોકરીમાંથી કાઢી મૂકવાનો બદલો? સુરત સારોલી માર્કેટ આગકાંડનો આરોપી વિનોદ સાવલે મહારાષ્ટ્રથી ગિરફ્તાર
સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સારોલી પોલીસનું સફળ ઓપરેશન CCTV ફૂટેજ અને રિવર્સ ટ્રેકિંગની મદદથી આરોપી સુધી પહોંચી પોલીસ
અગાઉ જે દુકાનમાં કામ કરતો હતો ત્યાં જ કાપડના પાર્સલો સળગાવ્યા હોવાનો ખુલાસો
    user_પ્રણામ સંદેશ ન્યૂઝ
    પ્રણામ સંદેશ ન્યૂઝ
    Media company Udhna, Surat•
    4 hrs ago
  • સુરત સંઘકાય ફાઉન્ડેશન ને ગુજરાત પ્રવાસ વિભાગ દ્વારા 7 મી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિષદ પાલ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે યોજાઇ બાબા સાહેબ આંબેડકર ની 135 મી જન્મ જયંતી ને ધમ્મ ક્રાંતિના 70 અને યુએન આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરાઈ સુરત સંઘકાય ફાઉન્ડેશન ને ગુજરાત પ્રવાસ વિભાગ દ્વારા 7 મી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિષદ પાલ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે યોજાઇ બાબા સાહેબ આંબેડકર ની 135 મી જન્મ જયંતી ને ધમ્મ ક્રાંતિના 70 અને યુએન આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરાઈ
    1
    સુરત સંઘકાય ફાઉન્ડેશન ને ગુજરાત પ્રવાસ વિભાગ દ્વારા 7 મી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિષદ પાલ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે યોજાઇ બાબા સાહેબ આંબેડકર ની 135 મી જન્મ જયંતી ને ધમ્મ ક્રાંતિના 70 અને યુએન આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરાઈ

    user_S A NEWS SACH KI AAWAZ
    S A NEWS SACH KI AAWAZ
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    6 hrs ago
  • 🚨 पलसाणा पुलिस ने वाहन चोरी के 2 मामलों का किया खुलासा 🚨 पलसाणा पुलिस ने वाहन चोरी के 2 मामलों का किया खुलासा
    1
    🚨 पलसाणा पुलिस ने वाहन चोरी के 2 मामलों का किया खुलासा
🚨 पलसाणा पुलिस ने वाहन चोरी के 2 मामलों का किया खुलासा
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    9 hrs ago
  • हलधरू में दर्दनाक हादसा: सफाई कर रही महिला लिफ्ट के नीचे दबी, इलाज के दौरान मौत#Haladhru #SuratNews #Kamrej #AccidentNews #BreakingNews हलधरू में दर्दनाक हादसा: सफाई कर रही महिला लिफ्ट के नीचे दबी, इलाज के दौरान मौत#Haladhru #SuratNews #Kamrej #AccidentNews #BreakingNews
    1
    हलधरू में दर्दनाक हादसा: सफाई कर रही महिला लिफ्ट के नीचे दबी, इलाज के दौरान मौत#Haladhru #SuratNews #Kamrej #AccidentNews #BreakingNews
हलधरू में दर्दनाक हादसा: सफाई कर रही महिला लिफ्ट के नीचे दबी, इलाज के दौरान मौत#Haladhru #SuratNews #Kamrej #AccidentNews #BreakingNews
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સારોલી શ્યામ સંગીની ટેક્ષટાઈલ માર્કેટમા આગ લગાડી રૂપિયા ૨૪ કરોડ થી વધારે કિંમતના માલ સામાનનુ નુકસાન કરી નાસી જનાર ઇસમની ધરપકડ કરતી સુરત શહેર ક્રાઇમબ્રાંચ
    1
    સારોલી શ્યામ સંગીની ટેક્ષટાઈલ માર્કેટમા આગ લગાડી રૂપિયા ૨૪ કરોડ થી વધારે કિંમતના માલ સામાનનુ નુકસાન કરી નાસી જનાર ઇસમની ધરપકડ કરતી સુરત શહેર ક્રાઇમબ્રાંચ
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • અમદાવાદના વટવા વિસ્તારની મહાવીરનગર સોસાયટીમાં રાત્રે ઘરની બહાર અને છત પર સુકવેલા મહિલાઓના કપડાં ચોરી થવાની ફરિયાદો સામે આવી છે. મહાવીરનગરમાં રાત્રિના અંધારામાં શું થઈ રહ્યું છે? અમદાવાદના વટવા વિસ્તારની મહાવીરનગર સોસાયટીમાં રાત્રે ઘરની બહાર અને છત પર સુકવેલા મહિલાઓના કપડાં ચોરી થવાની ફરિયાદો સામે આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ પ્રકારની ઘટનાઓ ખાસ કરીને રાત્રે 3થી 5 વાગ્યાની વચ્ચે બની રહી છે. ઘટનાઓથી રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ છે અને CCTV તપાસ સાથે રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી છે. પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. ⚠️ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો જાતે કાર્યવાહી નહીં—તાત્કાલિક પોલીસને જાણ કરો. મહાવીરનગરના લોકોનો સવાલ—રાત્રે સુરક્ષા કોણ વધારશે?
    1
    અમદાવાદના વટવા વિસ્તારની મહાવીરનગર સોસાયટીમાં રાત્રે ઘરની બહાર અને છત પર સુકવેલા મહિલાઓના કપડાં ચોરી થવાની ફરિયાદો સામે આવી છે.
મહાવીરનગરમાં રાત્રિના અંધારામાં શું થઈ રહ્યું છે?
અમદાવાદના વટવા વિસ્તારની મહાવીરનગર સોસાયટીમાં રાત્રે ઘરની બહાર અને છત પર સુકવેલા મહિલાઓના કપડાં ચોરી થવાની ફરિયાદો સામે આવી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ પ્રકારની ઘટનાઓ ખાસ કરીને રાત્રે 3થી 5 વાગ્યાની વચ્ચે બની રહી છે.
ઘટનાઓથી રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ છે અને CCTV તપાસ સાથે રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી છે.
પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.
⚠️ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો જાતે કાર્યવાહી નહીં—તાત્કાલિક પોલીસને જાણ કરો.
મહાવીરનગરના લોકોનો સવાલ—રાત્રે સુરક્ષા કોણ વધારશે?
    user_SURAT Punchshil news
    SURAT Punchshil news
    Newsstand ચોરાસી, સુરત, ગુજરાત•
    9 hrs ago
  • મહારાષ્ટ્ર ખાતેથી ક્રાઈમ બ્રાન્ચ પોલીસે માત્ર 10,000 રૂપિયા સેલેરી બાકી રહી જતા માર્કેટમાં આગ લગાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો. સુરત બ્રેકિંગ....🚨🚨 શ્યામ સંગીની ટેક્સટાઇલ્સ માર્કેટ આગ મામલો સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સારોલી પોલીસને મળી મોટી સફળતા, માર્કેટમાં આગ લગાડી ફરાર આરોપીની ધરપકડ સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીની મહારાષ્ટ્રથી ધરપકડ કરી આરોપી વિનોદ સાવલે ને ઝડપી પાડવામાં આવ્યો આરોપી શ્યામ સંગીની ટેકસટાઇલ માર્કેટમાં કામ કરતો હતો, માર્કેટના છઠ્ઠા માળે કાપડ વેપારી હનુમાન પ્રસાદ ઝવરને ત્યાં, આરોપી મેં - જૂન મહિના દરમ્યાન કામ કરતો હતો,
    2
    મહારાષ્ટ્ર ખાતેથી ક્રાઈમ બ્રાન્ચ પોલીસે માત્ર 10,000 રૂપિયા સેલેરી બાકી રહી જતા માર્કેટમાં આગ લગાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો.
સુરત બ્રેકિંગ....🚨🚨
શ્યામ સંગીની ટેક્સટાઇલ્સ માર્કેટ આગ મામલો
સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સારોલી પોલીસને મળી મોટી સફળતા,
માર્કેટમાં આગ લગાડી ફરાર આરોપીની ધરપકડ
સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીની મહારાષ્ટ્રથી ધરપકડ કરી
આરોપી વિનોદ સાવલે ને ઝડપી પાડવામાં આવ્યો
આરોપી શ્યામ સંગીની ટેકસટાઇલ માર્કેટમાં કામ કરતો હતો,
માર્કેટના છઠ્ઠા માળે કાપડ વેપારી હનુમાન પ્રસાદ ઝવરને ત્યાં,
આરોપી મેં - જૂન મહિના દરમ્યાન કામ કરતો હતો,
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.