logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

इरान ताज़ा समाचार।

1 day ago
user_રજની ભાઈ પરીખ
રજની ભાઈ પરીખ
Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
1 day ago

इरान ताज़ा समाचार।

More news from ગુજરાત and nearby areas
  • આમોદ તાલુકાના સુઠોદરા ગામે પ્રાથમિક શાળાના આચાર્યા તથા ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી સન્માનિત રેખાબેન નાથાલાલ મકવાણાના સન્માનાર્થે ગ્રામજનો દ્વારા સ્નેહમિલન અને વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાની ફરજિયાત બદલીને કારણે યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા અગ્રણીઓ, શિક્ષક સંઘના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સુઠોદરા પ્રાથમિક શાળાના નવેસરથી નિર્મિત પ્રવેશદ્વારનું લોકાર્પણ ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંજયસિંહ સિંઘા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનકુમાર શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રવેશદ્વાર રેખાબેન મકવાણાએ પોતાની કારકિર્દી દરમિયાન પ્રાપ્ત થયેલા દાનમાંથી શાળાના વિકાસ હેતુએ કરેલા યોગદાનની સ્મૃતિરૂપે નિર્માણ કરાવ્યું હોવાનું જણાયું હતું.રેખાબેન મકવાણાએ ભરૂચ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સતત ૨૬ વર્ષ સુધી સમર્પણભાવથી સેવા આપી છે. તેમની બદલીના પ્રસંગે જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારીઓની નોંધપાત્ર હાજરી તેમની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને શ્રેષ્ઠ કામગીરીને પ્રતિબિંબિત કરતી હતી.આ કાર્યક્રમમાં ભરૂચ શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંજયસિંહ સિંઘા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનકુમાર શાહ, પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અંગત સચિવ એલ.કે. જોગલ, એસસી ભાજપા મોરચાના પ્રમુખ વસંતભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ ચંદ્રકાંત જંબુસરીયા, આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રધ્યુમનસિંહ રાઉલજી સહિત શિક્ષણ વિભાગના અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. સ્નેહમિલન દરમિયાન રેખાબેન મકવાણાએ ભરૂચ જિલ્લા શિક્ષણ ઘટક સંઘને રૂ. ૭,૦૦૦ તથા આમોદ તાલુકા શિક્ષણ ઘટક સંઘને રૂ. ૫,૦૦૦ની સહાય ચેક રૂપે અર્પણ કરી પોતાની સેવાભાવના વ્યક્ત કરી હતી. ભરૂચ અને આમોદ જિલ્લા શિક્ષણ સમિતિ, તાલુકા શિક્ષણ સંઘ, સુઠોદરા ગ્રામજનો તથા વીર મેઘમાયા સેવા સમિતિ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ, એસસી ભાજપા મોરચાના પ્રમુખ વસંતભાઈ પરમારે રૂ. ૫,૦૦૦ની રોકડ ભેટ આપી તેમની દીર્ઘ શિક્ષણ સેવાને સરાહના કરી હતી.સુઠોદરા ગામે યોજાયેલો આ સ્નેહમિલન અને વિદાય સમારંભ શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ બની સમગ્ર શિક્ષણ જગત માટે સ્મરણિય ક્ષણ બની રહ્યો હતો.
    1
    આમોદ તાલુકાના સુઠોદરા ગામે પ્રાથમિક શાળાના આચાર્યા તથા ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી સન્માનિત રેખાબેન નાથાલાલ મકવાણાના સન્માનાર્થે ગ્રામજનો દ્વારા સ્નેહમિલન અને વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાની ફરજિયાત બદલીને કારણે યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા અગ્રણીઓ, શિક્ષક સંઘના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સુઠોદરા પ્રાથમિક શાળાના નવેસરથી નિર્મિત પ્રવેશદ્વારનું લોકાર્પણ ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંજયસિંહ સિંઘા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનકુમાર શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. 
આ પ્રવેશદ્વાર રેખાબેન મકવાણાએ પોતાની કારકિર્દી દરમિયાન પ્રાપ્ત થયેલા દાનમાંથી શાળાના વિકાસ હેતુએ કરેલા યોગદાનની સ્મૃતિરૂપે નિર્માણ કરાવ્યું હોવાનું જણાયું હતું.રેખાબેન મકવાણાએ ભરૂચ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સતત ૨૬ વર્ષ સુધી સમર્પણભાવથી સેવા આપી છે. તેમની બદલીના પ્રસંગે જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારીઓની નોંધપાત્ર હાજરી તેમની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને શ્રેષ્ઠ કામગીરીને પ્રતિબિંબિત કરતી હતી.આ કાર્યક્રમમાં ભરૂચ શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંજયસિંહ સિંઘા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનકુમાર શાહ, પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અંગત સચિવ એલ.કે. જોગલ, એસસી ભાજપા મોરચાના પ્રમુખ વસંતભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ ચંદ્રકાંત જંબુસરીયા, આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રધ્યુમનસિંહ રાઉલજી સહિત શિક્ષણ વિભાગના અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા.
સ્નેહમિલન દરમિયાન રેખાબેન મકવાણાએ ભરૂચ જિલ્લા શિક્ષણ ઘટક સંઘને રૂ. ૭,૦૦૦ તથા આમોદ તાલુકા શિક્ષણ ઘટક સંઘને રૂ. ૫,૦૦૦ની સહાય ચેક રૂપે અર્પણ કરી પોતાની સેવાભાવના વ્યક્ત કરી હતી. ભરૂચ અને આમોદ જિલ્લા શિક્ષણ સમિતિ, તાલુકા શિક્ષણ સંઘ, સુઠોદરા ગ્રામજનો તથા વીર મેઘમાયા સેવા સમિતિ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ, એસસી ભાજપા મોરચાના પ્રમુખ વસંતભાઈ પરમારે રૂ. ૫,૦૦૦ની રોકડ ભેટ આપી તેમની દીર્ઘ શિક્ષણ સેવાને સરાહના કરી હતી.સુઠોદરા ગામે યોજાયેલો આ સ્નેહમિલન અને વિદાય સમારંભ શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ બની સમગ્ર શિક્ષણ જગત માટે સ્મરણિય ક્ષણ બની રહ્યો હતો.
    user_Daily amod news
    Daily amod news
    Journalist આમોદ, ભરૂચ, ગુજરાત•
    15 hrs ago
  • સુરતના કતારગામ વિસ્તારની ઘટના
    1
    સુરતના કતારગામ વિસ્તારની ઘટના
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    17 hrs ago
  • ❄️ सर्दी किसी के लिए ठंड है, तो किसी के लिए रोज़ की जंग… नेकी की दीवार के माध्यम से भरूच जिले के घोड़ड़ा गांव में Faruk Haslot और आप सभी दानदाताओं के सहयोग से ज़रूरतमंदों को कंबल वितरित किए गए। 🤲 हमारी वीडियो बनाने का मकसद मानव सेवा को प्रेरित करना है, ये कंबल सिर्फ ओढ़ने के लिए नहीं थे, ये थे — उम्मीद, राहत और अपनापन। ❤️ 🔥 एक कंबल — किसी की रात बदल सकता है। 🔥 एक दान — किसी की दुआ बन सकता है। 🙏 हमारी छोटी सी अपील — अगर आपके पास पुराने लेकिन उपयोगी कंबल या गर्म कपड़े हैं, तो इस सेवा में जरूर शामिल करें। 📞 संपर्क करें: Juned Panchbhaya 9537928281 ✨ क्योंकि… सेवा वो दौलत है जो खर्च करने से बढ़ती है। आइए, मिलकर इस सर्दी को जरूरतमंदों के लिए सुकून का मौसम बनाएं। 🤍 #सेवा_का_संकल्प #नेकी_की_दीवार #मानवता #दान #JunedPanchbhaya
    1
    ❄️ सर्दी किसी के लिए ठंड है,
तो किसी के लिए रोज़ की जंग…
नेकी की दीवार के माध्यम से
भरूच जिले के घोड़ड़ा गांव में
Faruk Haslot और आप सभी दानदाताओं के सहयोग से
ज़रूरतमंदों को कंबल वितरित किए गए। 🤲
हमारी वीडियो बनाने का मकसद मानव सेवा को प्रेरित करना है,
ये कंबल सिर्फ ओढ़ने के लिए नहीं थे,
ये थे — उम्मीद, राहत और अपनापन। ❤️
🔥 एक कंबल — किसी की रात बदल सकता है।
🔥 एक दान — किसी की दुआ बन सकता है।
🙏 हमारी छोटी सी अपील —
अगर आपके पास पुराने लेकिन उपयोगी
कंबल या गर्म कपड़े हैं,
तो इस सेवा में जरूर शामिल करें।
📞 संपर्क करें:
Juned Panchbhaya
9537928281
✨ क्योंकि…
सेवा वो दौलत है जो खर्च करने से बढ़ती है।
आइए, मिलकर
इस सर्दी को जरूरतमंदों के लिए
सुकून का मौसम बनाएं। 🤍
#सेवा_का_संकल्प
#नेकी_की_दीवार
#मानवता
#दान
#JunedPanchbhaya
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    10 hrs ago
  • અમરોલી વિસ્તારમાં આવેલી J.Z. કોલેજના કેમ્પસમાં અસામાજિક તત્વોની દાદાગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં અસામાજિક તત્વ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ સાથે મારામારી કરવામાં આવી રહી હોવાના દૃશ્યો જોવા મળે છે. આ ઘટના બાદ કોલેજ કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. વિડિયો વાયરલ થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
    1
    અમરોલી વિસ્તારમાં આવેલી J.Z. કોલેજના કેમ્પસમાં અસામાજિક તત્વોની દાદાગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વાયરલ વીડિયોમાં અસામાજિક તત્વ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ સાથે મારામારી કરવામાં આવી રહી હોવાના દૃશ્યો જોવા મળે છે.
આ ઘટના બાદ કોલેજ કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
વિડિયો વાયરલ થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    Journalist ચોરાસી, સુરત, ગુજરાત•
    15 hrs ago
  • https://youtube.com/shorts/tAFB-xHCm_o?feature=share
    1
    https://youtube.com/shorts/tAFB-xHCm_o?feature=share
    user_CITY UPDATE
    CITY UPDATE
    Journalist Navsari, Gujarat•
    15 min ago
  • https://youtu.be/JhK_dB6_Bt4 GUJARAT MANTRA ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh GUJARAT MANTRA 99792 78677
    1
    https://youtu.be/JhK_dB6_Bt4
GUJARAT MANTRA  ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ.
Kaiyum Shaikh
GUJARAT MANTRA
99792 78677
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Journalist Mangrol, Surat•
    12 hrs ago
  • पंश्र्चिम बंगाल जानकारी।
    1
    पंश्र्चिम बंगाल जानकारी।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • [1/9, 3:05 PM] bharatbrahmbhatt32: સુરત શહેરમાં વર્ષ ૨૦૧૨થી રાત્રી દરમ્યાન ઘરફોડ ચોરી કરતો એક શાતિર આરોપી ઝડપાયો છે. સચિન પોલીસે આરોપીને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી શહેરના અલગ–અલગ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં અત્યાર સુધીમાં ૩૦થી વધુ ઘરફોડ ચોરીઓ કરી ચૂક્યો છે. આરોપી પકડાતા સચિન પોલીસ મથકમાં નોંધાયેલા બે જૂના ગુનાઓના ભેદ પણ ઉકેલાયા છે. ચોરી કરતી વખતે આરોપી પોતાની ઓળખ છુપાવવા માટે અલગ–અલગ પ્રકારના માસ્ક પહેરતો અને કમરના ભાગે રૂમાલ બાંધીને ચોરી કરતો હતો. ઉલ્લેખનીય છે કે આ આરોપીને અગાઉ વર્ષ ૨૦૨૧માં સુરત ક્રાઈમ બ્રાંચે પણ ઝડપી પાડ્યો હતો, છતાં ફરી એકવાર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયો હતો. સચિન પોલીસ દ્વારા આરોપી પાસેથી વધુ ગુનાઓ અંગે પૂછપરછ ચાલુ છે. [1/9, 3:11 PM] bharatbrahmbhatt32: સચિન વિસ્તાર માં માસ્ક પહેરી ઘરફોડ ચોરી ને અંજામ આપનાર આરોપી ને સચિન પોલીસે જડપી પારી વધું તપાસ શરૂ કરી છે.
    1
    [1/9, 3:05 PM] bharatbrahmbhatt32: સુરત શહેરમાં વર્ષ ૨૦૧૨થી રાત્રી દરમ્યાન ઘરફોડ ચોરી કરતો એક શાતિર આરોપી ઝડપાયો છે.
સચિન પોલીસે આરોપીને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી શહેરના અલગ–અલગ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં અત્યાર સુધીમાં ૩૦થી વધુ ઘરફોડ ચોરીઓ કરી ચૂક્યો છે.
આરોપી પકડાતા સચિન પોલીસ મથકમાં નોંધાયેલા બે જૂના ગુનાઓના ભેદ પણ ઉકેલાયા છે.
ચોરી કરતી વખતે આરોપી પોતાની ઓળખ છુપાવવા માટે અલગ–અલગ પ્રકારના માસ્ક પહેરતો અને કમરના ભાગે રૂમાલ બાંધીને ચોરી કરતો હતો.
ઉલ્લેખનીય છે કે આ આરોપીને અગાઉ વર્ષ ૨૦૨૧માં સુરત ક્રાઈમ બ્રાંચે પણ ઝડપી પાડ્યો હતો, છતાં ફરી એકવાર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયો હતો.
સચિન પોલીસ દ્વારા આરોપી પાસેથી વધુ ગુનાઓ અંગે પૂછપરછ ચાલુ છે.
[1/9, 3:11 PM] bharatbrahmbhatt32: સચિન વિસ્તાર માં માસ્ક પહેરી ઘરફોડ ચોરી ને અંજામ આપનાર આરોપી ને સચિન પોલીસે જડપી પારી વધું તપાસ શરૂ કરી છે.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    Journalist ચોરાસી, સુરત, ગુજરાત•
    16 hrs ago
  • https://youtube.com/shorts/l4Q1hk0ISQM?feature=share
    1
    https://youtube.com/shorts/l4Q1hk0ISQM?feature=share
    user_CITY UPDATE
    CITY UPDATE
    Journalist Navsari, Gujarat•
    16 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.