મહીસાગર જીલ્લાના સંતરામપુરની ભૂમિ પરથી ગોવિંદ ગુરુ અને માનગઢના વીરોને વંદન કરતા માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ.. મહીસાગર જીલ્લાના સંતરામપુરની ભૂમિ પરથી ગોવિંદ ગુરુ અને માનગઢના વીરોને વંદન કરતા માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ.. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અધ્યક્ષતામાં 'વિકાસ સંકલ્પ સભા'માં વિસ્તારના ધારાસભ્યશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર સાહેબે સહભાગી બની, ઉપસ્થિત નાગરિકોને વિકસિત ભારત માટે ભાજપાના પક્ષમાં મહત્તમ મતદાન કરવા માટે નમ્ર અપીલ કરી. અઢી દાયકા પહેલાનો સમય હતો, જ્યારે આ સમગ્ર વિસ્તારમાં પાણી, વીજળી, રોડ રસ્તા સહિતની સુવિધાઓનો ઘણો અભાવ હતો, પણ માનનીય મોદીજીના નેતૃત્વમાં આ વિસ્તારનો કાયાકલ્પ થયો છે. સ્થાનિક નાગરિકોનો ભાજપ પ્રત્યેનો અને માનનીય મોદીજીના વિઝનરી નેતૃત્વ માટેનો સ્નેહ જોઈને ખૂબ આનંદ થયો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને જ્વલંત વિજય અપાવવાનું આહવાન નાગરિકોને કર્યું.
મહીસાગર જીલ્લાના સંતરામપુરની ભૂમિ પરથી ગોવિંદ ગુરુ અને માનગઢના વીરોને વંદન કરતા માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ.. મહીસાગર જીલ્લાના સંતરામપુરની ભૂમિ પરથી ગોવિંદ ગુરુ અને માનગઢના વીરોને વંદન કરતા માન. મુખ્યમંત્રી શ્રી
ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ.. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અધ્યક્ષતામાં 'વિકાસ સંકલ્પ સભા'માં વિસ્તારના ધારાસભ્યશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર સાહેબે સહભાગી બની, ઉપસ્થિત નાગરિકોને વિકસિત
ભારત માટે ભાજપાના પક્ષમાં મહત્તમ મતદાન કરવા માટે નમ્ર અપીલ કરી. અઢી દાયકા પહેલાનો સમય હતો, જ્યારે આ સમગ્ર વિસ્તારમાં પાણી, વીજળી, રોડ રસ્તા સહિતની સુવિધાઓનો ઘણો અભાવ હતો, પણ માનનીય મોદીજીના નેતૃત્વમાં
આ વિસ્તારનો કાયાકલ્પ થયો છે. સ્થાનિક નાગરિકોનો ભાજપ પ્રત્યેનો અને માનનીય મોદીજીના વિઝનરી નેતૃત્વ માટેનો સ્નેહ જોઈને ખૂબ આનંદ થયો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને જ્વલંત વિજય અપાવવાનું આહવાન નાગરિકોને કર્યું.
- #Mahisagar : સંતરામપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રચંડ પ્રચાર. પ્રતાપપુરા મેદાન ખાતે જંગી જનમેદની ઉમટી. #BhupendraPatel | #Campaign | #LocalBodyElection | #ElectionWithNewsCapital1
- Post by Salman moravala2
- દેવગઢ બારીયા ધારાસભ્ય બચુભાઈ ખાબડ દ્વારા ભોરવા જિલ્લા પંચાયત બેઠક પર સભાનુ આયોજન કરાયું આજે તારીખ 20/04/2026 સોમવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં ધાનપુર તાલુકામાં ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે. દેવગઢ બારીયા ધારાસભ્ય બચુભાઈ ખાબડ દ્વારા વિવિધ ગામોમાં જનસંપર્ક અભિયાન હાથ ધરાયું હતું. ભોરવા જિલ્લા પંચાયત હેઠળ અગાસવાણી ગામ, સજોઇ જિલ્લા પંચાયત હેઠળ નળુ ગામ તેમજ પીપેરો જિલ્લા પંચાયત સીટના પીપેરો ગામ ખાતે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જનસંપર્ક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ગ્રામજનો સાથે મુલાકાત કરી પક્ષના ઉમેદવારોને વિજયી બનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. વિસ્તારના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ ભાજપના ‘કમળ’ નિશાનને વિજયી બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ચૂંટણી નજીક આવતા પ્રચાર વધુ જોર પકડતો જોવા મળી રહ્યો છે.1
- Post by Eagle.479991
- હાલોલ ટાઉન પોલીસે ખાનગી ટ્રાવેલ્સ કંપનીની સ્લીપર બસમાંથી ₹. 2 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઇવરને ઝડપી પાડ્યો.. મિત્રો આવી તમામ પ્રકારની નાની મોટી અપડેટ માટે હમણાં જ અપના બજાર હાલોલ ના પેજ ને ફોલો કરી લો અને તમારા મિત્રોને પણ ફોલો કરાવો અને આ વિડીયો અને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..1
- હાલોલ ટાઉન પોલીસે ખાનગી ટ્રાવેલ્સ કંપનીની સ્લીપર બસમાંથી ₹. 2 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઇવરને ઝડપી પાડ્યો.. મિત્રો આવી તમામ પ્રકારની નાની મોટી અપડેટ માટે હમણાં જ અપના બજાર હાલોલ ના પેજ ને ફોલો કરી લો અને તમારા મિત્રોને પણ ફોલો કરાવો અને આ વિડીયો અને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..1
- હાલોલ પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરફેરના મોટા રેકેટનો ભંડાફોડ કરવામાં આવ્યો છે રાજસ્થાનથી નીકળી ગોધરા–હાલોલ–વડોદરા માર્ગે સુરત જઈ રહેલી એક સ્લીપર કોચ લક્ઝરી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, હાલોલ શહેર પોલીસને બાતમી મળી હતી કે ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં પાર્સલના આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે હાલોલના ચંદ્રપુરા ચોકડી પાસે બસને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બસમાંથી અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પર જ કાર્યવાહી કરીને દારૂ સાથે સંડોવાયેલા એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીની ઓળખ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પટેલ ફળિયામાં રહેતા દીપકકુમાર નરેશભાઈ જોશી તરીકે થઈ છે. જ્યારે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે બસમાંથી અંદાજે ₹1,92,000થી વધુ કિંમતનો દારૂ, ₹10,000નો મોબાઈલ અને ₹6,200 રોકડા સાથે લગભગ ₹20 લાખની લક્ઝરી બસ સહિત કુલ ₹22,08,920નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલોલ શહેર પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે1
- 📍 સંતરામપુર, મહીસાગર સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીએ જનસભાને સંબોધી. છેવાડાના માનવી સુધી પહોંચેલા વિકાસ અને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ પર ભાર મૂકી, ભાજપના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહવાન કર્યું. 🦁🚩1