Shuru
Apke Nagar Ki App…
બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન પદની અઢી વર્ષની સમય મર્યાદા પૂરી થતાં બીજા અઢી વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી આજે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા રજિસ્ટ્રારની હાજરીમાં યોજાઈ હતી, જેમાં પૂર્વ ચેરમેન ડી.એમ.પટેલની સર્વાનુમતે ચેરમેન તરીકે અને રણજીતભાઈ વાળાની વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વર્ણી થઈ છે. નવનિયુક્ત ચેરમેન ડી.એમ.પટેલે નિવેદન આપ્યું હતું કે આગામી દિવસોમાં ખેડૂતોના હિતમાં કામગીરી કરતા રહેશે. આ બંનેના નામની જાહેરાત થતાં હાજર તમામ ડિરેક્ટરો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને યાર્ડના કર્મચારીઓ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Asvin makwana
બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન પદની અઢી વર્ષની સમય મર્યાદા પૂરી થતાં બીજા અઢી વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી આજે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા રજિસ્ટ્રારની હાજરીમાં યોજાઈ હતી, જેમાં પૂર્વ ચેરમેન ડી.એમ.પટેલની સર્વાનુમતે ચેરમેન તરીકે અને રણજીતભાઈ વાળાની વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વર્ણી થઈ છે. નવનિયુક્ત ચેરમેન ડી.એમ.પટેલે નિવેદન આપ્યું હતું કે આગામી દિવસોમાં ખેડૂતોના હિતમાં કામગીરી કરતા રહેશે. આ બંનેના નામની જાહેરાત થતાં હાજર તમામ ડિરેક્ટરો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને યાર્ડના કર્મચારીઓ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
More news from ગુજરાત and nearby areas
- બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન પદની અઢી વર્ષની સમય મર્યાદા પૂરી થતાં બીજા અઢી વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી આજે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા રજિસ્ટ્રારની હાજરીમાં યોજાઈ હતી, જેમાં પૂર્વ ચેરમેન ડી.એમ.પટેલની સર્વાનુમતે ચેરમેન તરીકે અને રણજીતભાઈ વાળાની વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વર્ણી થઈ છે. નવનિયુક્ત ચેરમેન ડી.એમ.પટેલે નિવેદન આપ્યું હતું કે આગામી દિવસોમાં ખેડૂતોના હિતમાં કામગીરી કરતા રહેશે. આ બંનેના નામની જાહેરાત થતાં હાજર તમામ ડિરેક્ટરો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને યાર્ડના કર્મચારીઓ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.1
- બરવાળા તાલુકાના ચોકડી ગામ ખાતે સીસી રોડના નિર્માણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો સ્થાનિકો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. મંજૂર થયેલો અને બનેલો આ સીસી રોડ હજુ પાંચ મહિનામાં જ બિસ્માર બનવા લાગ્યો છે, જ્યાંથી કપચી નીકળવા માંડી છે. આ ભ્રષ્ટાચારને જોતા, ગામના પૂર્વ સરપંચ નાથાલાલ મકવાણા, માજી ડેલીગેટ કાળુભાઇ ખાભંડીયા, અને માજી ડેલીગેટ પ્રવીણભાઈ સરવૈયા સહિત સ્થાનિક જનોએ તાલુકા અધિકારી અને જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી હતી. જોકે, આ ફરિયાદ પર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા, સ્થાનિકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. આ માજી સરપંચ અને ડેલીગેટ દ્વારા સ્પષ્ટપણે જણાવાયું છે કે, આ સીસી રોડની ગ્રાન્ટના કામમાં જે પણ કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, તેની સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. વધુમાં, તેમની માંગ છે કે આ સીસી રોડ બીજા કોન્ટ્રાક્ટરને આપીને ફરીથી બનાવવામાં આવે. જો તેમની રજૂઆત પર કોઈ કાર્યવાહી નહીં થાય, તો અધિકારીની ઓફિસની બહાર ભૂખ હડતાલ કરવામાં આવશે તેવી કડક ચીમકી ઉચ્ચારવામાં આવી છે.4
- અમદાવાદ જિલ્લાના ધંધુકામાં કાર્યરત શ્રી નારાયણ સેવા સમિતિ દ્વારા માનવસેવાનું એક પ્રશંસનીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સમિતિ દ્વારા આજે ધંધુકા સ્મશાન ખાતે 30 સ્વજનોની અસ્થિઓનું વિધિવત્ પૂજન કરીને તેમને હરિદ્વાર લઈ જઈ ગંગામાં વિસર્જન કરવાની સેવા શરૂ કરવામાં આવી હતી.1
- આજકાલના સમાજનું એક દર્પણ રજૂ કરતો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક નાની બાળકીએ પોતાના ઘરમાં જે જોયું તે જ શબ્દોમાં વર્ણવ્યું છે.1
- અમરેલીમાં આવેલી ‘આસ્થા હોસ્પિટલ’ને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય કક્ષાનું NABH સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે. ગુણવત્તાયુક્ત સારવારના ક્ષેત્રમાં આ એક નોંધપાત્ર સિદ્ધિ છે. આ સાથે, ‘આસ્થા હોસ્પિટલ’ અમરેલી જિલ્લાની પ્રથમ પ્રાઇવેટ હોસ્પિટલ બની છે જેણે આ રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર મેળવીને એક નવો કીર્તિમાન સ્થાપ્યો છે.1
- અમરેલી જિલ્લાના ખાંભા નજીક આવેલા ખડાધાર ગામેથી વન વિભાગે કાળા સસલાનો શિકાર કરનાર એક શિકારીની અટકાયત કરી છે.1
- રાજકોટની જાણીતી હોટલોમાં પીરસાતા ભોજનની ગુણવત્તા પર એક ગંભીર સવાલ ઉઠાવવામાં આવ્યો છે. સીધું જ પૂછવામાં આવ્યું છે કે શું આ હોટલો 'શાહી જમવાનું' વેચી રહી છે કે વાસ્તવમાં 'ઝેર' પીરસી રહી છે. આ સંદર્ભમાં, ખાસ કરીને રાજકોટના બાલાજી થાળમાં જનારા ગ્રાહકોને ખૂબ જ સાવચેત રહેવા માટે ચેતવણી આપવામાં આવી છે.1
- બરવાળા તાલુકાના ચોકડી ગામ ખાતે સીસી રોડના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે માજી સરપંચ નાથાલાલ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સીસી રોડની ગ્રાન્ટનું કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. તેમણે માંગ કરી છે કે આ સીસી રોડને બીજા કોન્ટ્રાક્ટરને સોંપીને ફરીથી બનાવવામાં આવે. માજી સરપંચે ચેતવણી આપી છે કે જો તેમની આ રજૂઆત પર કોઈ કાર્યવાહી નહીં થાય તો અધિકારીની ઓફિસની બહાર ભૂખ હડતાળ કરવામાં આવશે.1