logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દાહોદ જિલ્લાના અંતેલા PHC ખાતે પરિવાર નિયોજન સેવાઓને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા માટે સંયુક્ત મુલાકાત અને સમીક્ષા કરાઈ દાહોદ જિલ્લાના અંતેલા PHC ખાતે પરિવાર નિયોજન સેવાઓને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા માટે સંયુક્ત મુલાકાત અને સમીક્ષા કરાઈ આજે તારીખ 27/08/2026 ગુરુવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ગુજરાત રાજ્ય NHMના પરિવાર નિયોજન સલાહકાર ડૉ. દેવેશ ત્રિપાઠીએ PSI ઇન્ડિયાની ટીમ સાથે અંતેલા PHCની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પરિવાર નિયોજનને લગતા રેકોર્ડ, લાભાર્થીઓને આપવામાં આવતી કાઉન્સેલિંગ સેવા, જરૂરી સાધનો અને સામગ્રીની ઉપલબ્ધતા તેમજ આરોગ્ય કેન્દ્રની સેવા માટેની સજ્જતા અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન મળેલા નિરીક્ષણ અને માહિતીના આધારે આરોગ્ય કેન્દ્રના સ્ટાફને પરિવાર નિયોજન સેવાઓની ગુણવત્તામાં વધુ સુધારો લાવવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત દાહોદની SDH ખાતે જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે પરિવાર નિયોજન સેવાઓ અંગે સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં પરિવાર નિયોજન સેવાઓને વધુ વિસ્તૃત બનાવવા અને લોકોને ગુણવત્તાયુક્ત સેવાઓ સમયસર મળી રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરિવાર નિયોજન સેવાઓને વધુ મજબૂત બનાવી આરોગ્ય કેન્દ્ર કક્ષાએ યોગ્ય માર્ગદર્શન અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોના ભાગરૂપે આ મુલાકાત અને સમીક્ષા બેઠક યોજાઈ હતી.

56 min ago
user_Saurabh Gelot
Saurabh Gelot
પત્રકાર Dohad, Gujarat•
56 min ago

દાહોદ જિલ્લાના અંતેલા PHC ખાતે પરિવાર નિયોજન સેવાઓને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા માટે સંયુક્ત મુલાકાત અને સમીક્ષા કરાઈ દાહોદ જિલ્લાના અંતેલા PHC ખાતે પરિવાર નિયોજન સેવાઓને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા માટે સંયુક્ત મુલાકાત અને સમીક્ષા કરાઈ આજે તારીખ 27/08/2026 ગુરુવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ગુજરાત રાજ્ય NHMના પરિવાર નિયોજન સલાહકાર ડૉ. દેવેશ ત્રિપાઠીએ PSI ઇન્ડિયાની ટીમ સાથે અંતેલા PHCની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પરિવાર નિયોજનને લગતા રેકોર્ડ, લાભાર્થીઓને આપવામાં આવતી કાઉન્સેલિંગ સેવા, જરૂરી સાધનો અને સામગ્રીની ઉપલબ્ધતા તેમજ આરોગ્ય કેન્દ્રની સેવા માટેની સજ્જતા અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન મળેલા નિરીક્ષણ અને માહિતીના આધારે આરોગ્ય કેન્દ્રના સ્ટાફને પરિવાર નિયોજન સેવાઓની ગુણવત્તામાં વધુ સુધારો લાવવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત દાહોદની SDH ખાતે જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે પરિવાર નિયોજન સેવાઓ અંગે સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં પરિવાર નિયોજન સેવાઓને વધુ વિસ્તૃત બનાવવા અને લોકોને ગુણવત્તાયુક્ત સેવાઓ સમયસર મળી રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરિવાર નિયોજન સેવાઓને વધુ મજબૂત બનાવી આરોગ્ય કેન્દ્ર કક્ષાએ યોગ્ય માર્ગદર્શન અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોના ભાગરૂપે આ મુલાકાત અને સમીક્ષા બેઠક યોજાઈ હતી.

More news from Panch Mahals and nearby areas
  • કાલોલની એમ. એમ. ગાંધી કોલેજની એન.એસ.એસ.ની વિદ્યાર્થીનીઓએ પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી કાલોલની એમ. એમ. ગાંધી કોલેજની એન.એસ.એસ.ની વિદ્યાર્થીનીઓએ પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી કાલોલ સ્થિત એમ. એમ. ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એન.એસ.એસ. (NSS) વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા આજે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓએ કાલોલ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ ત્યાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે રાત-દિવસ ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને રાખડી બાંધીને રક્ષાબંધનની ભાવસભર ઉજવણી કરી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીનીઓએ કાલોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એમ. આર. મોહનીયા તથા પી.એસ.આઈ. એસ. આર. મકવાણા સહિત ઉપસ્થિત તમામ પોલીસ જવાનોને તિલક કરી રાખડી બાંધી હતી અને તેમના દીર્ઘાયુ તથા સુરક્ષાની પ્રાર્થના કરી હતી. સમાજની સુરક્ષા કાજે સતત તૈનાત રહેતા પોલીસ જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સરાહનીય કાર્યક્રમમાં એન.એસ.એસ. વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડૉ. હરેશ સુથાર તેમજ ડૉ. અર્જુનસિંહ ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીનીઓનું માર્ગદર્શન કર્યું હતું. પોલીસ પરિવારે પણ વિદ્યાર્થીનીઓના આ સ્નેહપૂર્ણ પ્રતિક બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
    2
    કાલોલની એમ. એમ. ગાંધી કોલેજની એન.એસ.એસ.ની વિદ્યાર્થીનીઓએ પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી
કાલોલની એમ. એમ. ગાંધી કોલેજની એન.એસ.એસ.ની વિદ્યાર્થીનીઓએ પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી
કાલોલ સ્થિત એમ. એમ. ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એન.એસ.એસ. (NSS) વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા આજે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓએ કાલોલ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ ત્યાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે રાત-દિવસ ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને રાખડી બાંધીને રક્ષાબંધનની ભાવસભર ઉજવણી કરી હતી.
આ પ્રસંગે વિદ્યાર્થીનીઓએ કાલોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એમ. આર. મોહનીયા તથા પી.એસ.આઈ. એસ. આર. મકવાણા સહિત ઉપસ્થિત તમામ પોલીસ જવાનોને તિલક કરી રાખડી બાંધી હતી અને તેમના દીર્ઘાયુ તથા સુરક્ષાની પ્રાર્થના કરી હતી. સમાજની સુરક્ષા કાજે સતત તૈનાત રહેતા પોલીસ જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સરાહનીય કાર્યક્રમમાં એન.એસ.એસ. વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડૉ. હરેશ સુથાર તેમજ ડૉ. અર્જુનસિંહ ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીનીઓનું માર્ગદર્શન કર્યું હતું. પોલીસ પરિવારે પણ વિદ્યાર્થીનીઓના આ સ્નેહપૂર્ણ પ્રતિક બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
    4 hrs ago
  • good morning sir BHIl Vishnubhai Kalidas भील विष्णुभाई कालिदास hii
    1
    good morning sir BHIl Vishnubhai Kalidas भील विष्णुभाई कालिदास 
hii
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Accountant ભાટપુર•
    7 hrs ago
  • બાલાસિનોરમાં ડુપ્લિકેટ દૂધનો આક્ષેપ, જનતાના આરોગ્ય સાથે ચેડાંનો સવાલ મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં જનતાના આરોગ્ય સાથે ચેડાં થવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. શહેરમાં કથિત રીતે ડુપ્લિકેટ દૂધ બનાવવામાં આવી રહ્યું હોવાની ચર્ચાએ લોકોમાં ચિંતા ફેલાવી છે. લોકોના રોજિંદા જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો એવા દૂધમાં જ જો ભેળસેળ કે નકલી દૂધ બનાવવામાં આવતું હોય તો તે ગંભીર બાબત બની શકે છે. સવાલ એ છે કે બાલાસિનોરમાં આ પ્રકારનું દૂધ કોણ બનાવી રહ્યું છે અને તેની પાછળ કોણ જવાબદાર છે? જો આક્ષેપોમાં તથ્ય હોય તો આવી પ્રવૃત્તિથી નાના બાળકો, વૃદ્ધો સહિત સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની શક્યતા છે. હવે જોવાનું એ રહ્યું કે સમગ્ર મામલે ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર તથા સ્થાનિક વહીવટી તંત્ર તપાસ હાથ ધરે છે કે કેમ? કથિત ડુપ્લિકેટ દૂધના નમૂનાઓ લેવામાં આવશે કે કેમ અને જો નિયમોનો ભંગ સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી થશે કે કેમ? સવાલ સીધો છે—જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે તંત્ર ક્યારે અને કેવી કાર્યવાહી કરશે? આ હકીકત ની પુષ્ટિ કરતાં નથી આ વાયરલ વીડિયો છે... તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે.....
    1
    બાલાસિનોરમાં ડુપ્લિકેટ દૂધનો આક્ષેપ, જનતાના આરોગ્ય સાથે ચેડાંનો સવાલ
મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં જનતાના આરોગ્ય સાથે ચેડાં થવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. શહેરમાં કથિત રીતે ડુપ્લિકેટ દૂધ બનાવવામાં આવી રહ્યું હોવાની ચર્ચાએ લોકોમાં ચિંતા ફેલાવી છે.
લોકોના રોજિંદા જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો એવા દૂધમાં જ જો ભેળસેળ કે નકલી દૂધ બનાવવામાં આવતું હોય તો તે ગંભીર બાબત બની શકે છે. સવાલ એ છે કે બાલાસિનોરમાં આ પ્રકારનું દૂધ કોણ બનાવી રહ્યું છે અને તેની પાછળ કોણ જવાબદાર છે?
જો આક્ષેપોમાં તથ્ય હોય તો આવી પ્રવૃત્તિથી નાના બાળકો, વૃદ્ધો સહિત સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની શક્યતા છે.
હવે જોવાનું એ રહ્યું કે સમગ્ર મામલે ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર તથા સ્થાનિક વહીવટી તંત્ર તપાસ હાથ ધરે છે કે કેમ? કથિત ડુપ્લિકેટ દૂધના નમૂનાઓ લેવામાં આવશે કે કેમ અને જો નિયમોનો ભંગ સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી થશે કે કેમ?
સવાલ સીધો છે—જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે તંત્ર ક્યારે અને કેવી કાર્યવાહી કરશે?
આ હકીકત ની પુષ્ટિ કરતાં નથી આ વાયરલ વીડિયો છે... તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે.....
    user_Sagar Zala
    Sagar Zala
    Photographer બાલાસિનોર, મહીસાગર, ગુજરાત•
    20 hrs ago
  • 🔴 બ્રેકિંગ ન્યૂઝ | અરવલ્લી – મેઘરજ 🕌 મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસ યોજાયો મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વ નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો જોડાઈને શાંતિપૂર્ણ માહોલમાં જુલુસમાં ભાગ લીધો હતો. ઈદ-એ-મિલાદ નિમિત્તે મેઘરજ સહિત દેશભરમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં ભાઈચારા અને શાંતિનો સંદેશ જોવા મળ્યો હતો. 📍 મેઘરજ | અરવલ્લી 📰 રિપોર્ટર: ફલક કુમાર હરેન્દ્ર ભાઈ વ્યાસ, મેઘરજ 🔴 બ્રેકિંગ ન્યૂઝ | અરવલ્લી – મેઘરજ 🕌 મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસ યોજાયો મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વ નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો જોડાઈને શાંતિપૂર્ણ માહોલમાં જુલુસમાં ભાગ લીધો હતો. ઈદ-એ-મિલાદ નિમિત્તે મેઘરજ સહિત દેશભરમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં ભાઈચારા અને શાંતિનો સંદેશ જોવા મળ્યો હતો. 📍 મેઘરજ | અરવલ્લી 📰 રિપોર્ટર: ફલક કુમાર હરેન્દ્ર ભાઈ વ્યાસ, મેઘરજ
    4
    🔴 બ્રેકિંગ ન્યૂઝ | અરવલ્લી – મેઘરજ

🕌 મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસ યોજાયો

મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વ નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો જોડાઈને શાંતિપૂર્ણ માહોલમાં જુલુસમાં ભાગ લીધો હતો.

ઈદ-એ-મિલાદ નિમિત્તે મેઘરજ સહિત દેશભરમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં ભાઈચારા અને શાંતિનો સંદેશ જોવા મળ્યો હતો.

📍 મેઘરજ | અરવલ્લી

📰 રિપોર્ટર: ફલક કુમાર હરેન્દ્ર ભાઈ વ્યાસ, મેઘરજ
🔴 બ્રેકિંગ ન્યૂઝ | અરવલ્લી – મેઘરજ
🕌 મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસ યોજાયો
મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વ નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો જોડાઈને શાંતિપૂર્ણ માહોલમાં જુલુસમાં ભાગ લીધો હતો.
ઈદ-એ-મિલાદ નિમિત્તે મેઘરજ સહિત દેશભરમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં ભાઈચારા અને શાંતિનો સંદેશ જોવા મળ્યો હતો.
📍 મેઘરજ | અરવલ્લી
📰 રિપોર્ટર: ફલક કુમાર હરેન્દ્ર ભાઈ વ્યાસ, મેઘરજ
    user_Raja Bhai
    Raja Bhai
    મેઘરાજ, અરવલ્લી, ગુજરાત•
    21 hrs ago
  • राहुल गांधी कभी तो प्रियंका से राखी बंधवाते...? उनकी रक्षा का वचन देकर दिखाएं... स्वामी अविमुक्तेश्वरानंद सरस्वती
    1
    राहुल गांधी कभी तो प्रियंका से राखी बंधवाते...? उनकी रक्षा का वचन देकर दिखाएं...

स्वामी अविमुक्तेश्वरानंद सरस्वती
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    3 hrs ago
  • શ્રાવણ માસ નિમિત્તે અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરે એફીલ ટાવર ની ભવ્ય પ્રતિકૃતિ નીચે હિંડોળા પર્વની ભવ્ય ઉજવણી
    1
    શ્રાવણ માસ નિમિત્તે અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરે એફીલ ટાવર ની ભવ્ય પ્રતિકૃતિ નીચે હિંડોળા પર્વની ભવ્ય ઉજવણી
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    3 hrs ago
  • ગરબાડા પંથકમાં ચોરી સહિતની ઘટનાઓને અટકાવવા ગરબાડા પોલીસ દ્વારા હાઈટેક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું ગરબાડા પંથકમાં ચોરી સહિતની ઘટનાઓને અટકાવવા ગરબાડા પોલીસ દ્વારા હાઈટેક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું આજે તારીખ 27/08/2026 ગુરુવારના રોજ સવારે 8 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ગરબાડા પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી વિવિધ વિસ્તારોમાં હવાઈ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં પોલીસની નજર વધુ મજબૂત બને અને ચોરીની ઘટનાઓ પર અંકુશ મેળવી શકાય તે માટે ડ્રોન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ગરબાડા તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ ટીમો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ડ્રોન કેમેરા મારફતે એવા વિસ્તારો પર પણ નજર રાખવામાં આવી હતી જ્યાં સામાન્ય પેટ્રોલિંગ દરમિયાન પહોંચવું મુશ્કેલ હોય છે. ડ્રોનની મદદથી હવાઈ સર્વેલન્સ થવાથી પોલીસને અંતરિયાળ વિસ્તારોની સ્થિતિ પર નજર રાખવામાં મદદ મળી રહી છે અને શંકાસ્પદ હિલચાલ પર પણ નજર રાખી શકાય છે. ગરબાડા ડીવાયએસપી એમ. કે. સ્વામી અને પીઆઈ રાદડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ચોરી સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા અને લોકોમાં સુરક્ષાની લાગણી વધુ મજબૂત બનાવવા માટે ગરબાડા પોલીસ દ્વારા ટેક્નોલોજી આધારિત પેટ્રોલિંગને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
    1
    ગરબાડા પંથકમાં ચોરી સહિતની ઘટનાઓને અટકાવવા ગરબાડા પોલીસ દ્વારા હાઈટેક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું

ગરબાડા પંથકમાં ચોરી સહિતની ઘટનાઓને અટકાવવા ગરબાડા પોલીસ દ્વારા હાઈટેક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું
આજે તારીખ 27/08/2026 ગુરુવારના રોજ સવારે 8 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર 
ગરબાડા પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી વિવિધ વિસ્તારોમાં હવાઈ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં પોલીસની નજર વધુ મજબૂત બને અને ચોરીની ઘટનાઓ પર અંકુશ મેળવી શકાય તે માટે ડ્રોન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
ગરબાડા તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ ટીમો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ડ્રોન કેમેરા મારફતે એવા વિસ્તારો પર પણ નજર રાખવામાં આવી હતી જ્યાં સામાન્ય પેટ્રોલિંગ દરમિયાન પહોંચવું મુશ્કેલ હોય છે.
ડ્રોનની મદદથી હવાઈ સર્વેલન્સ થવાથી પોલીસને અંતરિયાળ વિસ્તારોની સ્થિતિ પર નજર રાખવામાં મદદ મળી રહી છે અને શંકાસ્પદ હિલચાલ પર પણ નજર રાખી શકાય છે.
ગરબાડા ડીવાયએસપી એમ. કે. સ્વામી અને પીઆઈ રાદડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ચોરી સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા અને લોકોમાં સુરક્ષાની લાગણી વધુ મજબૂત બનાવવા માટે ગરબાડા પોલીસ દ્વારા ટેક્નોલોજી આધારિત પેટ્રોલિંગને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    58 min ago
  • HII FRIENDS GOOD MORNING SIR ME BHIL VISHNUBHAI KALIDAS good morning sir
    4
    HII FRIENDS GOOD MORNING SIR ME BHIL VISHNUBHAI KALIDAS 
good morning sir
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Accountant ભાટપુર•
    8 hrs ago
  • વડોદરા : નેપાળ ફ્લેશ ફ્લડમાં 100થી વધુ ભારતીયો લાપતા હોવાની પ્રાથમિક માહિતી! કૈલાશ માનસરોવર યાત્રીઓ પણ ફસાયા હોવાની આશંકા. PM મોદીએ નેપાળના PM સાથે વાત કરી; કેન્દ્ર સરકાર મદદ માટે સજ્જ. વડોદરા સાંસદ કાર્યાલયે હેલ્પલાઇન શરૂ કરી—📞 7778826034 #NepalFlood #NepalFlashFlood #IndiaInNepal #KailashMansarovar #Nepal #Vadodara #Gujarat #BreakingNews
    1
    વડોદરા : નેપાળ ફ્લેશ ફ્લડમાં 100થી વધુ ભારતીયો લાપતા હોવાની પ્રાથમિક માહિતી! કૈલાશ માનસરોવર યાત્રીઓ પણ ફસાયા હોવાની આશંકા. PM મોદીએ નેપાળના PM સાથે વાત કરી; કેન્દ્ર સરકાર મદદ માટે સજ્જ. વડોદરા સાંસદ કાર્યાલયે હેલ્પલાઇન શરૂ કરી—📞 7778826034

#NepalFlood #NepalFlashFlood #IndiaInNepal #KailashMansarovar #Nepal #Vadodara #Gujarat #BreakingNews
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.