સુરત - રાંદેરમાં બે સગીરો પર જીવલેણ હુમલો કરી હત્યા કરવાનો કરાયો પ્રયાસ સુરત - રાંદેરમાં બે સગીરો પર જીવલેણ હુમલો કરી હત્યા કરવાનો કરાયો પ્રયાસ રાંદેર પોલીસે સગીર સહિત ત્રણની ધરપકડ જ્યારે ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા હત્યાના પ્રયાસના ગુનામાં અનિલ ભટ્ટ અને સાહિલ પવાર સહિત સગીર ઝડપાયો, ફેનીલ પટેલ, રાજ શિંદે, નકુલ પટેલ પોલીસ પકડથી ફરાર માત્ર સામસામે.જોવા જોવામાં. થયેલી સામાન્ય તકરાર જીવલેણ હુમલા માં પરિણમી હતી યસ અને સમર્થ નામના બે કિશોરો પર જીવલેણ હુમલો કરાયો હતો મોપેડ પર આવેલા શખ્સે પોતાના અન્ય સાગરીતો સાથે મળી હુમલો કર્યો હતો રાંદેર ગોરાટ રોડ પર 5 એપ્રિલના રોજ સાંજના સમયે બની હતી ઘટના શ્રીરામ રેસીડેન્સી નજીક ગેટ પાસે ઉભેલા સમર્થ અને યશ નામના સગીરો પર હુમલો કરાયો હતો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી, વધુ કાર્યવાહી રાંદેર પોલીસે હાથ ધરી

- Post by Dileep Kumar yadav4
- सूरत रूरल ब्रेक एक बार फिर सूरत जिले में असामाजिक तत्वों की हरकतें सामने आई हैं कामरेज में सत्यम चौक से वाव रोड पर बदमाशों ने आतंक मचाया बाइक सवार अज्ञात गुंडों ने आतंक मचाया स्थानीय महिलाओं के साथ मारपीट एक स्थानीय युवक को रोकने की कोशिश करने पर उसे पीटा गया पूरे मामले की सूचना कामरेज पुलिस को दी गई वीडियो सोशल मीडिया पर वायरल हो गया1
- सूरत जिला के ओलपाड तालुका में 4 साल से रेप केस में फरार चल रहे आरोपों को सूरत ग्राम में पुलिस द्वारा गिरफ्तार किया गया आगे की कार्रवाई हाथ धरी गई है1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- #Wownewsgujarat #ValsadNews #MinorityMorcha #Hajj2026 #HajjExperience #ValsadDiaries #HajCommittee #SocialInitiative #GujaratNews #DigitalJournalism1
- સુરત... કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકા અર્જુન ખડગેના નિવેદન સામે ભાજપના મૌન ધરણા સુરતમાં ભાજપનો આશ્ચર્યજનક દેખાવ અડાજણ ખાતે ભાજપના મૌન ધરણા મોઢે કાળી પટ્ટી બાંધી નોંધાવ્યો વિરોધ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને લઈ ભાજપમાં રોષ અડાજણ ગુજરાત ગેસ સર્કલ ખાતે કાર્યક્રમ મોઢા પર કાળી પટ્ટી બાંધી ગુજરાતી અપમાનનો કર્યો વિરોધ ગુજરાતી ભાષા અને ગુજરાતીઓના સ્વાભિમાનનું અપમાન બિલકુલ સહન નહીં થાય ,ભાજપ મૌન અમારી કમજોરી નહીં પરંતુ આવનારી તોફાની લડતની શરૂઆત છે ,ભાજપ મોટી સંખ્યામાં સુરતના ભાજપના નેતાઓ મૌન ઘરણામાં જોડાયા , શહેર ભાજપ પ્રમુખ, પૂર્વ મેયર , પૂર્વ કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ દ્વારા કરાયો વિરોધ4
- #सूरत ##LCB ने रेप केस में 4 साल से फरार आरोपी को किया गिरफ्त1
- Post by Dileep Kumar yadav2