logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Looking for Job Expected Salary : 20000 City / Locality : matarvada Experience Level : 3-5 Years Job Type : Full Time Education Qualification : 12th Pass desh

23 hrs ago
user_Jitendra parghi
Jitendra parghi
Grain Distributor પોષિણા, સાબરકાંઠા, ગુજરાત•
23 hrs ago

Looking for Job Expected Salary : 20000 City / Locality : matarvada Experience Level : 3-5 Years Job Type : Full Time Education Qualification : 12th Pass desh

More news from ગુજરાત and nearby areas
  • આજ રોજ મહોર જુથ પંચાયત ના તમામ યુવા મિત્રો ધરોઇ કોલોની સાબરમતી જલ ભવન ખાતે રીવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે નોકરી ધંધા રોજગાર ની રજુવાત કરવામાં આવી.. સંરપચ શ્રી પ્રવિણ સિંહ પરમાર
    1
    આજ રોજ મહોર જુથ પંચાયત ના તમામ યુવા મિત્રો ધરોઇ કોલોની સાબરમતી જલ ભવન ખાતે રીવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે નોકરી ધંધા રોજગાર ની રજુવાત કરવામાં આવી.. સંરપચ શ્રી પ્રવિણ સિંહ પરમાર
    user_મેમણ ફઝલભાઈ વલીભાઈ
    મેમણ ફઝલભાઈ વલીભાઈ
    વડાળી, સાબરકાંઠા, ગુજરાત•
    8 hrs ago
  • 🖋️પાલનપુરમાં માનસરોવર રામજી મંદિરના કાટમાળમાંથી મળ્યા ચાંદીના સિક્કા, લોકોમાં પડાપડી
    1
    🖋️પાલનપુરમાં માનસરોવર રામજી મંદિરના કાટમાળમાંથી મળ્યા ચાંદીના સિક્કા, લોકોમાં પડાપડી
    user_Imran Khan
    Imran Khan
    પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    17 hrs ago
  • હિંમતનગર તાલુકાના અદાપુર ગામમાં વરસાદ પડી રહેલ છે કૃપા કરીને નાના છોકરાઓ ને બહાર નીકળ વા ના દેતા અદાપુર
    1
    હિંમતનગર તાલુકાના અદાપુર ગામમાં વરસાદ પડી રહેલ છે કૃપા કરીને નાના છોકરાઓ ને બહાર નીકળ વા ના દેતા
અદાપુર
    user_Somsinh Chauhan
    Somsinh Chauhan
    Voice of people હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
    18 hrs ago
  • આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે. માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે. પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેકનોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે. આદરણીય મોદીજી યુવાનોને 'નવા ભારત'ના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાધનને મેરિટના આધારે સમાન તક આપીને 'વિકસિત ભારત @ 2047’ ના વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ'ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે. માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે. પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેકનોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે. આદરણીય મોદીજી યુવાનોને 'નવા ભારત'ના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાધનને મેરિટના આધારે સમાન તક આપીને 'વિકસિત ભારત @ 2047’ ના વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ'ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે.
    1
    આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે. 

માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે.

પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેકનોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે.

આદરણીય મોદીજી યુવાનોને 'નવા ભારત'ના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાધનને મેરિટના આધારે સમાન તક આપીને 'વિકસિત ભારત @ 2047’ ના વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ'ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે.


આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે. 
માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે.
પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેકનોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે.
આદરણીય મોદીજી યુવાનોને 'નવા ભારત'ના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાધનને મેરિટના આધારે સમાન તક આપીને 'વિકસિત ભારત @ 2047’ ના વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ'ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે.
    user_Vishal panchal
    Vishal panchal
    વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    8 hrs ago
  • શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાધનપુર રોડ ઉપર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિષદમાં ભવ્ય ડીજે ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું મહેસાણા શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિષદમાં ભવ્ય ડીજે ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જયા પાર્વતી વ્રત જાગરણ કાર્યક્રમમાં વ્રત લઈ રહેલી દીકરીઓ તથા તેમની માતાઓ સાથે ગરબા ની રમઝટ જામી હતી શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન ના પ્રમુખ લાલભાઈ શક્તિ તથા તેમની ટીમ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિષદના કાર્યકર્તાઓએ પણ સાથ સહકાર આપ્યો હતો તમામ દીકરીઓને ફરાળી નાસ્તો આપવામાં આવ્યો હતો
    4
    શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાધનપુર રોડ ઉપર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિષદમાં ભવ્ય ડીજે ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું 
મહેસાણા 
શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિષદમાં ભવ્ય ડીજે ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું 
જયા પાર્વતી વ્રત જાગરણ કાર્યક્રમમાં વ્રત લઈ રહેલી દીકરીઓ તથા તેમની માતાઓ સાથે ગરબા ની રમઝટ જામી હતી શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન ના પ્રમુખ લાલભાઈ શક્તિ તથા તેમની ટીમ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિષદના કાર્યકર્તાઓએ પણ સાથ સહકાર આપ્યો હતો
તમામ દીકરીઓને ફરાળી નાસ્તો આપવામાં આવ્યો હતો
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    8 hrs ago
  • અરવલ્લી : વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દ્વારા ગૌરીવ્રત પૂર્ણાહુતિ પ્રસંગે 500થી વધુ કુમારીકાઓને ફળ વિતરણ દુર્ગાવાહિની સાથે જોડાવા કર્યું આહ્વાન અરવલ્લી જિલ્લાના મોડાસા નગરના ઓધારી મંદિર ખાતે જિલ્લા અધ્યક્ષ સંજયભાઈ ભાવસારની અધ્યક્ષતા હેઠળ જયાપાર્વતી વ્રત કરતી કુમારીકાઓને વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ અને દુગૉવહીની બહેનો દ્વારા 500 થી વધુ કુમારીકાઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું છે.માતૃશક્તિ અને દુગૉવાહીની તથા ઓધારી મંદિરના પૂજારી અતુલભાઈ જોષીદ્વારા ઉપસ્થિત કુમારીકાઓને દુગૉવાહીની અભ્યાસ વગૅમાં જોડાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે..ગૌરીવ્રતના પૂર્ણાહુતિ પ્રસંગે અરવલ્લી જિલ્લા અધ્યક્ષ અમિતા બેન માંડલિયા જિલ્લા માતૃશક્તિ સહ સંયોજિકા સીમાબેન સોની,જયાબેન શમૉ, કલ્પના બેન, તથા જિલ્લા દુગૉવાહીની સંયોજિકા ઝલક બેન ઉપાધ્યાય,સહ સંયોજીકા બંસરીબેન સોની, જ્યોતિબેન ભોઈ, નગરના માતૃશક્તિ કાર્યકર્તા હેતલબેન ત્રિવેદી,કલ્પનાબેન ઉપસ્થિત રહ્યા હતા.
    4
    અરવલ્લી : વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દ્વારા ગૌરીવ્રત પૂર્ણાહુતિ પ્રસંગે 500થી વધુ કુમારીકાઓને ફળ વિતરણ  દુર્ગાવાહિની સાથે જોડાવા કર્યું આહ્વાન
અરવલ્લી જિલ્લાના મોડાસા નગરના ઓધારી મંદિર ખાતે જિલ્લા અધ્યક્ષ સંજયભાઈ ભાવસારની અધ્યક્ષતા હેઠળ જયાપાર્વતી વ્રત કરતી કુમારીકાઓને વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ અને દુગૉવહીની બહેનો દ્વારા 500 થી વધુ કુમારીકાઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું છે.માતૃશક્તિ અને દુગૉવાહીની તથા ઓધારી મંદિરના પૂજારી અતુલભાઈ જોષીદ્વારા ઉપસ્થિત કુમારીકાઓને દુગૉવાહીની અભ્યાસ વગૅમાં જોડાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે..ગૌરીવ્રતના પૂર્ણાહુતિ પ્રસંગે અરવલ્લી જિલ્લા અધ્યક્ષ અમિતા બેન માંડલિયા જિલ્લા માતૃશક્તિ સહ સંયોજિકા સીમાબેન સોની,જયાબેન શમૉ, કલ્પના બેન, તથા જિલ્લા દુગૉવાહીની સંયોજિકા ઝલક બેન ઉપાધ્યાય,સહ સંયોજીકા બંસરીબેન સોની, જ્યોતિબેન ભોઈ, નગરના માતૃશક્તિ કાર્યકર્તા  હેતલબેન ત્રિવેદી,કલ્પનાબેન ઉપસ્થિત રહ્યા હતા.
    user_વૈભવકુમાર એસ. રાઠોડ
    વૈભવકુમાર એસ. રાઠોડ
    મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    9 hrs ago
  • મેઘરજમાં દિવસભરની ભારે ગરમી બાદ સમી સાંજે વરસાદી ઝાપટું, વાતાવરણમાં ઠંડક પ્રસરી મેઘરજ નગરમાં દિવસભરની ભારે ગરમી અને ઉકળાટ બાદ અચાનક વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. વરસાદી ઝાપટાને કારણે માર્ગો ભીના બન્યા હતા અને નગરમાં ખુશનુમા માહોલ સર્જાયો હતો.
    1
    મેઘરજમાં દિવસભરની ભારે ગરમી બાદ સમી સાંજે વરસાદી ઝાપટું, વાતાવરણમાં ઠંડક પ્રસરી

મેઘરજ નગરમાં દિવસભરની ભારે ગરમી અને ઉકળાટ બાદ અચાનક વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. વરસાદી ઝાપટાને કારણે માર્ગો ભીના બન્યા હતા અને નગરમાં ખુશનુમા માહોલ સર્જાયો હતો.
    user_Jaydip bhatiya
    Jaydip bhatiya
    Photographer મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    10 hrs ago
  • એક વર્ષથી નાસતા ફરતા આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો સાબરકાંઠા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ પોશીના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પશુ સંરક્ષણ અધિનિયમના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ મહાનિરીક્ષક વિજયસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ ડી.સી. સાઈડિયા અને પીએસઆઈ આર.જે. જોશીની ટીમે બાતમીના આધારે ઝુંડાળા ગામના રહેવાસી હિતાભાઈ ગુજરાભાઈ બુંબડિયાને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે પોશીના પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 324 તેમજ પશુ સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો હતો. ગુનો નોંધાયા બાદથી આરોપી સતત ફરાર હતો અને પોલીસે તેને પકડી પાડવા માટે સતત પ્રયત્નો કર્યા હતા. પકડાયેલા આરોપીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે પોશીના પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કામગીરી એલસીબીના પીઆઈ ડી.સી. સાઈડિયા, પીએસઆઈ આર.જે. જોશી તથા તેમની ટીમના અધિકારીઓ અને કર્મચારીઓએ સફળતાપૂર્વક પાર પાડી હતી.
    1
    એક વર્ષથી નાસતા ફરતા આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો

સાબરકાંઠા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ પોશીના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પશુ સંરક્ષણ અધિનિયમના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ મહાનિરીક્ષક વિજયસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ ડી.સી. સાઈડિયા અને પીએસઆઈ આર.જે. જોશીની ટીમે બાતમીના આધારે ઝુંડાળા ગામના રહેવાસી હિતાભાઈ ગુજરાભાઈ બુંબડિયાને ઝડપી પાડ્યો હતો.

આરોપી સામે પોશીના પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 324 તેમજ પશુ સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો હતો. ગુનો નોંધાયા બાદથી આરોપી સતત ફરાર હતો અને પોલીસે તેને પકડી પાડવા માટે સતત પ્રયત્નો કર્યા હતા.

પકડાયેલા આરોપીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે પોશીના પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

આ કામગીરી એલસીબીના પીઆઈ ડી.સી. સાઈડિયા, પીએસઆઈ આર.જે. જોશી તથા તેમની ટીમના અધિકારીઓ અને કર્મચારીઓએ સફળતાપૂર્વક પાર પાડી હતી.
    user_મેમણ ફઝલભાઈ વલીભાઈ
    મેમણ ફઝલભાઈ વલીભાઈ
    વડાળી, સાબરકાંઠા, ગુજરાત•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.