Shuru
Apke Nagar Ki App…
રાજ્યના પોલીસ વડાના પગલે ભરૂચ પોલીસે અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી.કુલ-૨૭ પોલીસ મથક વિસ્તારમાં કુલ ૩૦૮ અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરાઇ. ૧૫૩ બુટલેગર,શરીર સબંધી ગુનાના ૮૨ આરોપી,મિલકત સંબંધી ગુનાના ૪૦ અને જુગારના ૩૦ આરોપીઓની યાદી તૈયાર.કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડાના મકાનનું વીજ કનેક્શન કપાયું.રૂ.3.80 લાખનો દંડ પણ ફટકારવમાં આવ્યો. ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા કાર્યવાહી કરાશે.જામીન રદ્દ કરાવવા સહિતની પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરાશે.
MS NEWS VALSAD

More news from Navsari and nearby areas
- Post by PRESS YAZDI KARANJIA NAVSARI.GANDEVI VASADA1
- ધરમપુર કા આનંદ મેળો બચ્ચો માટે મેળો1
- Post by Sun sine navsari News1
- अहमदाबाद रक्सौल रोड अनुपम थियेटर अगर एचपी पेट्रोल पंप बस एसटी डिपो चालक ने टक्कर मारी ने मारी ना क्यों जय हिंद जय भारत सत्य मां विजेता हो जय शेयर करें डमरू बाबा1
- https://youtube.com/shorts/S-FbXGls3qU?feature=share1
- सूरत पुलिस ने किया बड़ा खुलासा: शीशा तोड़कर चोरी करने वाले तमिलनाडु के 'त्रिची गैंग' के 2 अंतरराज्यीय अपराधी गिरफ्तार; #viralrbharatexpressnews1
- सुरत दक्षिण गुजरात में चार पहिया वाहनों की खिड़कियां तोड़कर कीमती सामान और वाहन चोरी करने वाले तीसरे गिरोह को गिरफ्तार कर लिया गया है1