logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવેલ દારૂના જથ્થાનો તા. 30/03/2026 ના રોજ ભીલાડ RTO ચેક પોસ્ટ ખાતે નાશ કરવામાં આવ્યો હતો. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને વલસાડ પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમા કોર્ટના હુકમ બાદ વલસાડ, પારડી અને ધરમપુરના પ્રાંત અધિકારીઓની ઉપસ્થિતિમાં કુલ 2,52,656 બોટલો, જેણી કિંમત રૂ. 6,56,76,232/- થાય છે, તેનો બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

6 hrs ago
user_Parimal Pawar
Parimal Pawar
Local News Reporter પારડી, વલસાડ, ગુજરાત•
6 hrs ago

વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવેલ દારૂના જથ્થાનો તા. 30/03/2026 ના રોજ ભીલાડ RTO ચેક પોસ્ટ ખાતે નાશ કરવામાં આવ્યો હતો. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને વલસાડ પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમા કોર્ટના હુકમ બાદ વલસાડ, પારડી અને ધરમપુરના પ્રાંત અધિકારીઓની ઉપસ્થિતિમાં કુલ 2,52,656 બોટલો, જેણી કિંમત રૂ. 6,56,76,232/- થાય છે, તેનો બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

More news from ગુજરાત and nearby areas
  • #Valsad #CrimeNews #BreakingNews #GujaratPolice #RPF #GRP #Smuggling #Investigation #HamidSheikh #WowNewsGujarat
    1
    #Valsad #CrimeNews #BreakingNews #GujaratPolice #RPF #GRP #Smuggling #Investigation #HamidSheikh  #WowNewsGujarat
    user_AbdulHamid Hussain Shaikh
    AbdulHamid Hussain Shaikh
    Mobile Phone Accessory Shop વલસાડ, વલસાડ, ગુજરાત•
    2 hrs ago
  • Post by Parimal Pawar
    1
    Post by Parimal Pawar
    user_Parimal Pawar
    Parimal Pawar
    Local News Reporter પારડી, વલસાડ, ગુજરાત•
    6 hrs ago
  • gemli
    1
    gemli
    user_Sitaram Vazre
    Sitaram Vazre
    Kaprada, Valsad•
    22 hrs ago
  • Post by Bharat Tv24 News
    1
    Post by Bharat Tv24 News
    user_Bharat Tv24 News
    Bharat Tv24 News
    Media Consultant પલસાણા, સુરત, ગુજરાત•
    25 min ago
  • સુરત બિગ બ્રેકિંગ... લિંબાયત વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના ઘટનામાં પાંચ લોકોના મોત એક ની હાલત અતિગંભીર ચાર મહિના અને એક બાળકનું મોત અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા લિંબાયતમાં મીઠી ખાડી વિસ્તારમાં આવેલ બેઠી કોલોની ની ઘટના ગેસ લીકેજ ના કારણે સૌપ્રથમ આગ લાગી હતી આગની ઘટના બાદ બ્લાસ્ટ થતા પાંચના મોત
    2
    સુરત બિગ બ્રેકિંગ...
લિંબાયત વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના 
ઘટનામાં પાંચ લોકોના મોત 
એક ની હાલત અતિગંભીર 
ચાર મહિના અને એક બાળકનું મોત
અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા 
લિંબાયતમાં મીઠી ખાડી વિસ્તારમાં આવેલ બેઠી કોલોની ની ઘટના 
ગેસ લીકેજ ના કારણે સૌપ્રથમ આગ લાગી હતી 
આગની ઘટના બાદ બ્લાસ્ટ થતા પાંચના મોત
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • सूरत!! एक चलती बस में औरतों का झगड़ा का वीडियो हुई वायरल !
    1
    सूरत!! एक चलती बस में औरतों का झगड़ा का वीडियो हुई वायरल !
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • तेरा तुझको अर्पण": कडोदरा GIDC पुलिस ने CEIR पोर्टल की मदद से ₹6.17 लाख कीमत के 31 खोए हुए मोबाइल उनके असली मालिकों को लौटाए
    1
    तेरा तुझको अर्पण": कडोदरा GIDC पुलिस ने CEIR पोर्टल की मदद से ₹6.17 लाख कीमत के 31 खोए हुए मोबाइल उनके असली मालिकों को लौटाए
    user_R bharat express news
    R bharat express news
    Local News Reporter પલસાણા, સુરત, ગુજરાત•
    16 hrs ago
  • Post by Parimal Pawar
    1
    Post by Parimal Pawar
    user_Parimal Pawar
    Parimal Pawar
    Local News Reporter પારડી, વલસાડ, ગુજરાત•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.