Shuru
Apke Nagar Ki App…
Parvtnia
Pravin Vasava
Parvtnia
More news from ગુજરાત and nearby areas
- સૌને નમસ્કાર🙏 આપ સૌ જાણો છો એ મુજબ આવતીકાલે એટલે કે ૩૧/૧૨/૨૦૨૫ ના રોજ રામજી મંદિરના દ્વિતીય પાટોત્સવની ભવ્ય ઉજવણી છે. બપોરના ભોજન પ્રસાદની વ્યવસ્થા વૃંદાવન બંગલોઝ -૨ માં રાખેલ છે તો મંદિર ટ્રસ્ટ તરફથી અપેક્ષા છે કે આપણી શાખાના સ્વયંસેવકો વ્યવસ્થામાં રહે, તો જે પણ બંધુને અનુકૂળતા હોય એ કાલે બપોરે વ્યવસ્થામાં આવી શકે . રિપોર્ટ : પટેલ નીલ ભાઈ1
- કઠલાલ: ૩૧ DEC ને લઈ ને કઠલાલ પોલીસ એલર્ટ મોડમાં. ૩૧ ડિસેમ્બર અને નવા વર્ષે ની ઊજવણી ને લઈને ખેડા જિલ્લા પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં આવી છે નવા વર્ષની ફર્સ્ટ નાઈટ દરમિયાન કોઈપણ પ્રકારની અનીશ નિયર ઘટના ના બને તે રીતે પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સમગ્ર ખેડા જિલ્લા માં સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે કઠલાલ શહેર આસપાસના વિસ્તારો જેવા કે કઠલાલ ચોકડી લાડવેલ ચોકડી ખલાલ ચેકપોસ્ટ, કઠલાલ બ્રિજ અને આસપાસના વિસ્તારો માં કઠલાલ પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે કઠલાલ શહેરની ગલી ગલી પર સતત નજર રાખવામાં આવી રહી છે ખાસ કરીને દારૂની પાર્ટીઓ ,ડ્રગ્સ સેવન અને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ પર કઠલાલ પોલીસનું હાઇટેક વોચિંગ ગોઠવાઈ છે કઠલાલ તાલુકામાં 35 થી 40 પોલીસ જવાનો બે પોલીસ ઇન્સ્પેક્ટર 25 જીઆરડી જવાનો ખડે પગે તૈનાત કરવામાં આવ્યા છે. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ1
- 31 ને લઈને જિલ્લા પોલીસ વડા અમીરગઢ બોર્ડર ચેકિંગમાં..1
- Post by પ્રહલાદભાઈ ઠાકોર રાધનપુર1
- જિલ્લા કક્ષાની ફાઇનલ મેચમાં જીત મેળવતા ક્રિકેટ એસોસિએશન દ્વારા સન્માન1
- દિયોદર તાલુકાના લીલાધર ગામે દેવીપૂજક દ્વારા કરાયેલા માલિકી હકો થકી કરાયેલા દબાણો આજે તંત્ર દ્વારા હટાવ્યા હતા જે મુદે દેવી પૂજક પરિવારે તંત્ર ઉપર આક્ષેપો કરી દિયોદર મામલતદાર કચેરીમાં પરિવાર ઘર વખરી સાથે પહોંચી ધામા નાખ્યા હતા અને ન્યાય ની માંગ સાથે મીડિયામાં રજુઆત કરી હતી1
- જૂના તવરા રોડ પર આવેલાં ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા 9ને ઝડપી પાડ્યાં1
- Post by Chotilanewz1
- Post by GUJARAT MANTRA NEWS1