Shuru
Apke Nagar Ki App…
ભારત સરકાર પાસે પેટ્રોલનો પુરતો ઉપલબધ છે. ખોટી અફવાઓમાં આવવું નહીં ભારત સરકાર પાસે પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે જેથી જાહેર જનતાને અપીલ ખોટી અફવાઓમાં આવવું નહીં પેટ્રોલ પંપ ઉપર ભીડ લગાવવી નહીં
AAJ KI KHABAR1111
ભારત સરકાર પાસે પેટ્રોલનો પુરતો ઉપલબધ છે. ખોટી અફવાઓમાં આવવું નહીં ભારત સરકાર પાસે પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે જેથી જાહેર જનતાને અપીલ ખોટી અફવાઓમાં આવવું નહીં પેટ્રોલ પંપ ઉપર ભીડ લગાવવી નહીં
More news from Ahmadabad and nearby areas
- ભારત સરકાર પાસે પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે જેથી જાહેર જનતાને અપીલ ખોટી અફવાઓમાં આવવું નહીં પેટ્રોલ પંપ ઉપર ભીડ લગાવવી નહીં1
- અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ પંપ ઉપર ભારે વાહનોની લાઈનો જોવા મળી તારો જોવા મળી જે અંગે પેટ્રોલ પંપના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલે પ્રતિક્રિયા આપી તેમને કહ્યું કે પેટ્રોલની કોઈ અસર નથી અને સરકાર પણ આમાં ખૂબ જ સરાહનીય કામગીરી કરી રહી છે અને અમને પૂરો સહયોગ પણ આપી રહી છે.1
- Post by Safik Khan1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- अहमदाबाद, गुजरात। गुजरात में पेट्रोल और डीजल की उपलब्धता को लेकर फैली अफवाहों के बीच राज्य सरकार, ऑयल कंपनियों के अधिकारियों और डीलर्स एसोसिएशन के प्रतिनिधियों ने स्थिति स्पष्ट करते हुए कहा है कि राज्य में ईंधन की पूरी और पर्याप्त आपूर्ति जारी है। अधिकारियों के अनुसार, राज्य में पेट्रोल और डीजल का पर्याप्त स्टॉक मौजूद है और सप्लाई चेन पूरी तरह सामान्य तरीके से काम कर रही है। उन्होंने बताया कि किसी भी प्रकार की कमी की स्थिति नहीं है। अधिकारियों ने नागरिकों से अपील की है कि वे अफवाहों पर ध्यान न दें और घबराहट में पेट्रोल पंपों पर अनावश्यक भीड़ न लगाएं। उन्होंने कहा कि जरूरत के अनुसार ही ईंधन भरवाएं। बताया जा रहा है कि सोशल मीडिया पर फैली भ्रामक जानकारी के चलते कुछ स्थानों पर पेट्रोल पंपों पर अस्थायी रूप से लंबी कतारें देखने को मिलीं, हालांकि वास्तविक स्थिति में सप्लाई पूरी तरह सामान्य बनी हुई है। सरकार और संबंधित एजेंसियों ने आश्वस्त किया है कि राज्य में ईंधन की उपलब्धता बनाए रखने के लिए सभी आवश्यक कदम उठाए जा रहे हैं।1
- जय श्री सीताराम दोस्तों आज जो पेट्रोल पंपों पर जो व्यवस्था संभाली #गुजरात #पुलिस ने वह अति #प्रसंसनीय है दोस्तों अहमदाबाद पत्रिका1
- મહેસાણા જિલ્લાના કડી અને અન્ય વિસ્તારોમાં સર્જાયેલી આ સ્થિતિ ગંભીર છે. લોકોમાં ફેલાયેલા ડર અને સરકારના આશ્વાસન વચ્ચેના તફાવતને આ રીતે સમજી વર્તમાન પરિસ્થિતિ અને જનતાનો પ્રતિસાદ લોકોની દોડધામ (Panic Buying): જ્યારે પણ અછતની અફવા ફેલાય છે, ત્યારે લોકો જરૂરિયાત કરતા વધુ સંગ્રહ કરવા માટે પેટ્રોલ પંપ પર લાઈનો લગાવે છે. આનાથી જેમને ખરેખર જરૂર છે તેમને ઈંધણ મળતું નથી અને કૃત્રિમ અછત ઊભી થાય છે. સરકારનો પક્ષ: ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતો છે. સપ્લાય ચેઈનમાં કોઈ મોટી અડચણ નથી, તેથી ગભરાવાની જરૂર નથી. વિશ્વાસનો અભાવ ઘણીવાર સોશિયલ મીડિયા પર ફેલાતી અધૂરી માહિતી અથવા ભૂતકાળના અનુભવોને કારણે જનતાને સરકારી આશ્વાસન પર જલ્દી વિશ્વાસ આવતો નથી. ૧. અફવાઓથી બચો: અધિકૃત સમાચાર માધ્યમો અથવા સરકારી જાહેરાત વગર કોઈ પણ વાત પર ભરોસો ન કરવો. ૨. સંયમ જાળવો: જો દરેક વ્યક્તિ માત્ર પોતાની જરૂરિયાત મુજબ જ ઈંધણ ભરાવે, તો પંપ પર આવી ભીડ સર્જાશે નહીં અને વ્યવસ્થા જળવાઈ રહેશે. ૩. તંત્રની કામગીરી: જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે જેથી પુરવઠો ખોરવાય નહીં.🙏🙏3
- રાજ્યના ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં ગેસ પેટ્રોલ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ઉપમુખ્યમંત્રી શ્રી એ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, નાગરિકોને કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમકે whatsapp facebook પર ચાલી રહેલી અફવાહ પર વિશ્વાસ કરવો નહીં. માત્રને માત્ર સરકારી માધ્યમ અથવા સરકારી તંત્ર દ્વારા આપેલી માહિતી પર વિશ્વાસ કરવો.1