સફળતાના શિલ્પી: ગ્રીન એમ્બેસેડર જીતુભાઈએ વિજાપુર નજીકના ‘ઋષિવન’ના મેનેજર રાધેશ્યામભાઈની નિઃસ્વાર્થ સેવાનું વૃક્ષારોપણથી કર્યું સન્માન સફળતાના શિલ્પી: ગ્રીન એમ્બેસેડર જીતુભાઈએ વિજાપુર નજીકના ‘ઋષિવન’ના મેનેજર રાધેશ્યામભાઈની નિઃસ્વાર્થ સેવાનું વૃક્ષારોપણથી કર્યું સન્માન સામાજિક સંદેશ અને પર્યાવરણ જાગૃતિમાં રાધેશ્યામભાઈ ગુપ્તાનું યોગદાન અમૂલ્ય : જીતુભાઇ પટેલ રીપોર્ટર મુજક્કીર બુખારી વિજાપુર કોઈપણ સફળ અભિયાન પાછળ એવા અનેક લોકોની મહેનત છુપાયેલી હોય છે, જેઓ મંચ પર નહીં પરંતુ પડદા પાછળ રહીને નિઃસ્વાર્થ ભાવથી કાર્ય કરતા હોય છે. ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સ્થાપક અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈએ આવી જ એક સેવાભાવી વ્યક્તિ ‘વિજાપુર નજીકના ઋષિવન’ના મેનેજર રાધેશ્યામભાઈ ગુપ્તાની કામગીરીને બિરદાવી અનોખી રીતે તેમનું સન્માન કર્યું હતું. રાધેશ્યામભાઈ ગુપ્તા છેલ્લા ચાર વર્ષથી એકપણ દિવસનો વિરામ લીધા વગર પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જાગૃતિના સંદેશાઓ સોશિયલ મીડિયા તથા જાહેર પ્રસાર માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડી રહ્યા છે. “કર ભલા હોગા ભલા”ના સૂત્ર સાથે તેઓ ગ્રીન ગ્લોબલ બ્રિગેડની પ્રવૃત્તિઓને છેવાડાના માનવી સુધી પહોંચાડીને લોકોને વૃક્ષારોપણ અને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરી રહ્યા છે. તેમની આ નિષ્ઠા અને સેવાભાવને બિરદાવવા માટે ઋષિવન ખાતે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જીતુભાઈ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડની ટીમે કોઈ મોમેન્ટો કે શાલના બદલે જીવંત વૃક્ષ વાવીને રાધેશ્યામભાઈનું સન્માન કર્યું હતું. પર્યાવરણપ્રેમી સમાજ માટે આ અનોખું સન્માન એક પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યું છે. જીતુભાઈએ જણાવ્યું હતું કે ગ્રીન ગ્લોબલ બ્રિગેડની સફળતા માત્ર નેતૃત્વની નહીં પરંતુ રાધેશ્યામભાઈ જેવા પાયાના કાર્યકરોની સતત મહેનત અને સમર્પણનું પરિણામ છે. તેમના દ્વારા દરરોજ સોશિયલ મીડિયા પર મૂકાતા સંદેશા, તસવીરો અને પર્યાવરણ જાગૃતિના અભિયાનોને કારણે અનેક લોકો વૃક્ષારોપણ તરફ પ્રેરાયા છે. આ કાર્યક્રમ દરમિયાન ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સભ્યો, પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ રાધેશ્યામભાઈ ગુપ્તાની પડદા પાછળ રહીને કરાતી સેવાઓને હૃદયપૂર્વક બિરદાવી હતી.
સફળતાના શિલ્પી: ગ્રીન એમ્બેસેડર જીતુભાઈએ વિજાપુર નજીકના ‘ઋષિવન’ના મેનેજર રાધેશ્યામભાઈની નિઃસ્વાર્થ સેવાનું વૃક્ષારોપણથી કર્યું સન્માન સફળતાના શિલ્પી: ગ્રીન એમ્બેસેડર જીતુભાઈએ વિજાપુર નજીકના ‘ઋષિવન’ના મેનેજર રાધેશ્યામભાઈની નિઃસ્વાર્થ સેવાનું વૃક્ષારોપણથી કર્યું સન્માન સામાજિક સંદેશ અને પર્યાવરણ જાગૃતિમાં રાધેશ્યામભાઈ ગુપ્તાનું યોગદાન અમૂલ્ય : જીતુભાઇ પટેલ રીપોર્ટર મુજક્કીર બુખારી વિજાપુર કોઈપણ સફળ અભિયાન પાછળ એવા અનેક લોકોની મહેનત છુપાયેલી હોય છે, જેઓ મંચ પર નહીં પરંતુ પડદા પાછળ રહીને નિઃસ્વાર્થ ભાવથી કાર્ય કરતા હોય છે. ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સ્થાપક અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈએ આવી જ એક સેવાભાવી વ્યક્તિ ‘વિજાપુર નજીકના ઋષિવન’ના મેનેજર રાધેશ્યામભાઈ ગુપ્તાની કામગીરીને બિરદાવી અનોખી રીતે તેમનું સન્માન કર્યું હતું. રાધેશ્યામભાઈ ગુપ્તા છેલ્લા ચાર વર્ષથી એકપણ દિવસનો વિરામ લીધા વગર પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જાગૃતિના સંદેશાઓ સોશિયલ મીડિયા તથા જાહેર પ્રસાર માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડી રહ્યા છે. “કર ભલા હોગા ભલા”ના સૂત્ર સાથે તેઓ
ગ્રીન ગ્લોબલ બ્રિગેડની પ્રવૃત્તિઓને છેવાડાના માનવી સુધી પહોંચાડીને લોકોને વૃક્ષારોપણ અને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરી રહ્યા છે. તેમની આ નિષ્ઠા અને સેવાભાવને બિરદાવવા માટે ઋષિવન ખાતે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જીતુભાઈ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડની ટીમે કોઈ મોમેન્ટો કે શાલના બદલે જીવંત વૃક્ષ વાવીને રાધેશ્યામભાઈનું સન્માન કર્યું હતું. પર્યાવરણપ્રેમી સમાજ માટે આ અનોખું સન્માન એક પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યું છે. જીતુભાઈએ જણાવ્યું હતું કે ગ્રીન ગ્લોબલ બ્રિગેડની સફળતા માત્ર નેતૃત્વની નહીં પરંતુ રાધેશ્યામભાઈ જેવા પાયાના કાર્યકરોની સતત મહેનત અને સમર્પણનું પરિણામ છે. તેમના દ્વારા દરરોજ સોશિયલ મીડિયા પર મૂકાતા સંદેશા, તસવીરો અને પર્યાવરણ જાગૃતિના અભિયાનોને કારણે અનેક લોકો વૃક્ષારોપણ તરફ પ્રેરાયા છે. આ કાર્યક્રમ દરમિયાન ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સભ્યો, પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ રાધેશ્યામભાઈ ગુપ્તાની પડદા પાછળ રહીને કરાતી સેવાઓને હૃદયપૂર્વક બિરદાવી હતી.
- વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ખરોડના રામદેવપીર મંદિરે પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો. આ ઉત્સવમાં 24 યુગલોએ લગ્નગ્રંથિથી જોડાઈને નવા જીવનની શરૂઆત કરી. મધ્યમ અને ગરીબ પરિવારોની દીકરીઓના સન્માનભેર લગ્ન કરાવવાના ઉમદા હેતુથી આ આયોજન કરાયું હતું.1
- Post by Pooja patel1
- Post by Gautam Patel1
- બ્રેકિંગ અમરેલી: જાફરાબાદના ટીંબીના ખેડૂતે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને પાઠવ્યો પત્ર...... બ્રેકિંગ....... અમરેલી: જાફરાબાદના ટીંબીના ખેડૂતે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને પાઠવ્યો પત્ર...... સરકાર માન્ય ગાંજો વાવવા અંગે પાઠવ્યો પત્ર....... ખાતર, બિયારણ, જંતુનાશક દવા, ખેતઓજારો અને ડીઝલના ભાવો 10 ગણા વધ્યા... ખેડૂત તરીકે પરમિશન વગર ગાંજાનું વાવેતર કરવામાં આવે તે ક્યાં વિભાગમાં આવે... મામલતદાર, કલેક્ટર , ખેતીવાડી કે પોલીસ વિભાગમાં આવે તો અમારા વિભાગમાં નથી આવતું તેવી જાણ કરવામાં આવે છે.... મંજૂરી વિના કરીએ તો દરેક વિભાગમાં આવે આ તે કેવી કાયદો વ્યવસ્થા છે...... ગુજરાતમાં દારૂ વેચનારને પરમિશન મળે, હથિયારધારીને રિવોલ્વરનો પરવાનો મળે તો ખેડૂત તરીકે ખેડૂતોને સરકાર માન્ય ગાંજો વાવવાની પરમિશન કેમ નહીં...... સરકારની દેખરેખ નીચે વાવેતરથી માંડીને વેચાણ સુધી ગાંજો વાવવાની પરમિશન સરકારના જવાબદાર કૃષિમંત્રી અથવા જવાબદારી કચેરી દ્વારા આપવામાં આવે તેવી માંગ....... ઘઉં, કપાસ, મગફળી, કઠોળના પોષણશમ ભાવો ન હોવાથી વ્યથિત ખેડૂતે પાઠવ્યો પત્ર....... સરકાર માન્ય ગાંજો વાવવાની પરમિશન માટે ઘનશ્યામ ભાલાળાએ પાઠવ્યો પત્ર....... અગાઉ 16 માર્ચના રોજ પણ ઘનશ્યામ ભાલાળાએ પાઠવ્યો હતો પત્ર..... ખેતીમાં મોંઘવારીને કારણે ખેડૂતોની દયનીય હાલત પર કૃષિમંત્રી વાઘાણીને પાઠવ્યો પત્ર....... બાઈટ 1 ઘનશ્યામ ભાલાળા (પત્ર પાઠવનાર ખેડૂત ટીંબી) અશોક મણવર અમરેલી1
- કલોલમાં રોડ રસ્તા બનાવવાની ફોર્ચ્યુંન બિલ્ડર્સની ધીમી કામગીરીથી હાલાકી કલોલમાં વિવિધ ટીપી સ્કીમોની રોડ રસ્તા બનાવવાની ફોર્ચ્યુંન બિલ્ડર્સની ધીમી કામગીરીથી હાલાકી1
- સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરીની પ્રવૃત્તિઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસે હિંમતનગરના ફીરોજખાન પઠાણ નામના એક આરોપીને PASA એક્ટ હેઠળ ઝડપી પાડી અમરેલી જેલ મોકલી દીધો છે. આ કાર્યવાહી વ્યાજખોરોમાં ફફડાટ મચાવી રહી છે.1
- અજમેર દરગાહની મોટી દેગમાં એક યુવક ચઢાવો લૂંટવાના ઇરાદે કૂદ્યો, જેનાથી હડકંપ મચી ગયો. CCTVમાં કેદ થયેલી આ ઘટનાથી દરગાહની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.1
- બ્રેકિંગ...... અમરેલી: લીલીયા બૃહદ ગીર વિસ્તારમાં સિંહણ સાથે 2 સિંહબાળનું રોડ ક્રોસિંગ....... બ્રેકિંગ...... અમરેલી: લીલીયા બૃહદ ગીર વિસ્તારમાં સિંહણ સાથે 2 સિંહબાળનું રોડ ક્રોસિંગ....... લીલીયા તાલુકાના વાઘણીયા અને નાના લીલીયા વચ્ચે સવાર સવારમાં સિંહણ સિંહબાળ સાથે નીકળી..... એક સાઇડથી બીજી સાઇડ રોડ ક્રોસિંગ કરતા સિંહણ સાથે સિંહબાળ.... 2 સિંહબાળોને લઈને ઉનાળામાં સેઇફ જગ્યા પર જવા નીકળી સિંહણ..... સિંહણ સાથેના 2 સિંહબાળનું રોડ ક્રોસિંગ મોબાઈલ કેમેરામાં થયું કેદ...... રોડ ક્રોસિંગનો અદ્ભુત વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ... અશોક મણવર અમરેલી1