શાળાકીય ગુણવત્તા અને શૈક્ષણિક પ્રગતિને વેગ આપવા બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા આચાર્યોની સમીક્ષા બેઠક કરંજ:તા.૨૭ ઓલપાડ તાલુકાની તમામ શાળાઓનાં આચાર્યો માટે તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નરથાણ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. શાળાકીય ગુણવત્તામાં સતત સુધારો, શૈક્ષણિક પ્રગતિને વેગ તથા સરકારશ્રીની વિવિધ યોજનાઓનાં અસરકારક અમલીકરણનાં હેતુથી યોજાયેલી આ બેઠકમાં આચાર્યોને વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકનાં પ્રથમ સેશનમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનાં નિરીક્ષક મહેશ દેસાઈ, મદદનીશ શિક્ષણ નિરીક્ષક હેતલ કારેલિયા, આચાર્ય વિજય પટેલ, ટીપીઈઓ વિજય જરગલિયા તથા બીટ નિરીક્ષક, સીઆરસી કો-ઓર્ડિનેટર્સ, બીઆરપી, સ્પે.એજ્યુકેટર ઉપસ્થિત રહ્યા હતાં. તેમનાં દ્વારા SQAAF, નિપુણ ગુજરાત, UDISE+, બેક ટુ સ્કૂલ અભિયાન, પ્રશસ્ત એપ, શાળાકીય વહીવટ તથા સરકારશ્રીની વિવિધ પ્રવર્તમાન યોજનાઓ અંગે વિગતવાર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા. બેઠકનાં બીજા સેશનમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં પ્રાચાર્ય હિરેન વ્યાસ ઉપસ્થિત રહી આચાર્યોને ગુણોત્સવ ૨.૦ અંતર્ગત સ્વમૂલ્યાંકન અંગે વિસ્તૃત જાણકારી આપી હતી તેમજ શિક્ષણની ગુણવત્તા સુધારણા, શૈક્ષણિક નેતૃત્વ, વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ તથા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણનાં અસરકારક અમલીકરણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે બીઆરસી કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે ઉપસ્થિત મહાનુભાવો તથા તમામ આચાર્યોનું સ્વાગત કરી શિક્ષણ વિભાગનાં વિવિધ પ્રકલ્પો, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને શાળાકક્ષાએ હાથ ધરવામાં આવતી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે શાળાઓમાં ઉપલબ્ધ સંસાધનોનો મહત્તમ ઉપયોગ, વિવિધ યોજનાઓનું સમયબદ્ધ અમલીકરણ તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો. બેઠક દરમિયાન આચાર્યો દ્વારા શાળાકીય કામગીરીને લગતા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરી માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું. SQAAF દ્વારા શાળાકીય ગુણવત્તા, નિપુણ ગુજરાત દ્વારા પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન, UDISE+માં માહિતીની ચોકસાઈ તથા ગ્રાન્ટનાં પારદર્શક અને નિયમોનુસાર ઉપયોગ જેવાં મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સમગ્ર બેઠકનો મુખ્ય ઉદ્દેશ શાળાકીય વ્યવસ્થાપનને વધુ સુદૃઢ બનાવવો, શૈક્ષણિક ગુણવત્તામાં સતત સુધારો કરવો અને સરકારશ્રીની વિવિધ શૈક્ષણિક યોજનાઓનો મહત્તમ લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો રહ્યો હતો. સમગ્ર તાલીમમાં ટેકનિકલ સહયોગ એમઆઈએસ સંજય રાવલે પૂરો પાડ્યો હતો. જ્યારે બેઠકની સફળતા માટે બીઆરસી ભવન, ઓલપાડની ટીમે જહેમત ઉઠાવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
શાળાકીય ગુણવત્તા અને શૈક્ષણિક પ્રગતિને વેગ આપવા બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા આચાર્યોની સમીક્ષા બેઠક કરંજ:તા.૨૭ ઓલપાડ તાલુકાની તમામ શાળાઓનાં આચાર્યો માટે તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નરથાણ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. શાળાકીય ગુણવત્તામાં સતત સુધારો, શૈક્ષણિક પ્રગતિને વેગ તથા સરકારશ્રીની વિવિધ યોજનાઓનાં અસરકારક અમલીકરણનાં હેતુથી યોજાયેલી આ બેઠકમાં આચાર્યોને વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકનાં પ્રથમ સેશનમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનાં નિરીક્ષક મહેશ દેસાઈ, મદદનીશ શિક્ષણ નિરીક્ષક હેતલ કારેલિયા, આચાર્ય વિજય પટેલ, ટીપીઈઓ વિજય જરગલિયા તથા બીટ નિરીક્ષક, સીઆરસી કો-ઓર્ડિનેટર્સ, બીઆરપી, સ્પે.એજ્યુકેટર ઉપસ્થિત રહ્યા હતાં. તેમનાં દ્વારા SQAAF, નિપુણ ગુજરાત, UDISE+, બેક ટુ સ્કૂલ અભિયાન, પ્રશસ્ત એપ, શાળાકીય વહીવટ તથા સરકારશ્રીની વિવિધ
પ્રવર્તમાન યોજનાઓ અંગે વિગતવાર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા. બેઠકનાં બીજા સેશનમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં પ્રાચાર્ય હિરેન વ્યાસ ઉપસ્થિત રહી આચાર્યોને ગુણોત્સવ ૨.૦ અંતર્ગત સ્વમૂલ્યાંકન અંગે વિસ્તૃત જાણકારી આપી હતી તેમજ શિક્ષણની ગુણવત્તા સુધારણા, શૈક્ષણિક નેતૃત્વ, વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ તથા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણનાં અસરકારક અમલીકરણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે બીઆરસી કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે ઉપસ્થિત મહાનુભાવો તથા તમામ આચાર્યોનું સ્વાગત કરી શિક્ષણ વિભાગનાં વિવિધ પ્રકલ્પો, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને શાળાકક્ષાએ હાથ ધરવામાં આવતી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે શાળાઓમાં ઉપલબ્ધ સંસાધનોનો મહત્તમ ઉપયોગ, વિવિધ યોજનાઓનું સમયબદ્ધ અમલીકરણ તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને કામગીરી કરવા પર ભાર
મૂક્યો હતો. બેઠક દરમિયાન આચાર્યો દ્વારા શાળાકીય કામગીરીને લગતા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરી માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું. SQAAF દ્વારા શાળાકીય ગુણવત્તા, નિપુણ ગુજરાત દ્વારા પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન, UDISE+માં માહિતીની ચોકસાઈ તથા ગ્રાન્ટનાં પારદર્શક અને નિયમોનુસાર ઉપયોગ જેવાં મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સમગ્ર બેઠકનો મુખ્ય ઉદ્દેશ શાળાકીય વ્યવસ્થાપનને વધુ સુદૃઢ બનાવવો, શૈક્ષણિક ગુણવત્તામાં સતત સુધારો કરવો અને સરકારશ્રીની વિવિધ શૈક્ષણિક યોજનાઓનો મહત્તમ લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો રહ્યો હતો. સમગ્ર તાલીમમાં ટેકનિકલ સહયોગ એમઆઈએસ સંજય રાવલે પૂરો પાડ્યો હતો. જ્યારે બેઠકની સફળતા માટે બીઆરસી ભવન, ઓલપાડની ટીમે જહેમત ઉઠાવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
- श्री यादव अहीर समाज सेवा ट्रस्ट बुजुर्ग प्रेमशंकर पंडित का हेल्प कर भेजा अमोली गाँव पहाड़ी इलाका चंदन की खाड़ी उत्तराखंड1
- સુરત નાં ગોડાદરા ડી માટૅ માંથી ખરીદેલો અમુલ નો શ્રીખંડ બગડેલો હોવાનો ગ્રાહક નો આક્ષેપ..... પેકેટ ખોલતાની સાથે જ શ્રીખંડ ની ગુણવત્તા અંગે સવાલો ઉઠ્યા.... જાગૃત ગ્રાહકે વિડીયો બનાવી સમગ્ર મામલો સામે આવ્યો.... હવે જોવાનું એ રહ્યું છે કે આરોગ્ય વિભાગ ડી માર્ટ પર શું કાયૅવાહી કરશે...????? બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત સુરત નાં ગોડાદરા ડી માટૅ માંથી ખરીદેલો અમુલ નો શ્રીખંડ બગડેલો હોવાનો ગ્રાહક નો આક્ષેપ..... પેકેટ ખોલતાની સાથે જ શ્રીખંડ ની ગુણવત્તા અંગે સવાલો ઉઠ્યા.... જાગૃત ગ્રાહકે વિડીયો બનાવી સમગ્ર મામલો સામે આવ્યો.... હવે જોવાનું એ રહ્યું છે કે આરોગ્ય વિભાગ ડી માર્ટ પર શું કાયૅવાહી કરશે...????? બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત1
- સુરતના લિંબાયત વિસ્તારમાં ઈદે મિલાદ નબી નો તહેવાર ધૂમધામ અને શાંતિપૂર્ણ માહોલમા કોમી એકતા સાથે ઉજવવામા આવ્યો હજારોની સંખ્યામા લોકોનો હુઝૂમ જોવા મળ્યો સ્થાનિક કોર્પોરેટરો સમાજના આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા જુલુસ સંપન્ન થયુ સુરતના લિંબાયત વિસ્તારમાં ઈદે મિલાદ નબી નો તહેવાર ધૂમધામ અને શાંતિપૂર્ણ માહોલમા કોમી એકતા સાથે ઉજવવામા આવ્યો હજારોની સંખ્યામા લોકોનો હુઝૂમ જોવા મળ્યો સ્થાનિક કોર્પોરેટરો સમાજના આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા જુલુસ સંપન્ન થયુ1
- સુરતમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદની ઉજવણી સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી ઈદે મિલાદનુ જુલુસ કાઢવામાં આવ્યા જુલુસ ભાગળ ચાર રસ્તા થી પસાર થઈ ખ્વાજા દાના સાહેબ ની દરગાહ ખાતે થશે પૂર્ણ ઝાંપા બજાર વિસ્તારમાં સ્થાનિકોએ વિવિધ ન્યાજ કરી ને કરી ઈદે મિલાદની ઉજવણી હજરત મોહમ્મદ પયગમ્બરની યાદ માં મનાવવામાં આવે છે ઈદે મિલાદુન્નબીનો પર્વ સુરતમાં કોમી એખલાસ સાથે ઈદે મિલાદુન્નબીની ઉજવણી જુલુસ દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહીત પોલીસનો કાફલો ખડે પગે સજ્જ સુરતમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદની ઉજવણી સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી ઈદે મિલાદનુ જુલુસ કાઢવામાં આવ્યા જુલુસ ભાગળ ચાર રસ્તા થી પસાર થઈ ખ્વાજા દાના સાહેબ ની દરગાહ ખાતે થશે પૂર્ણ ઝાંપા બજાર વિસ્તારમાં સ્થાનિકોએ વિવિધ ન્યાજ કરી ને કરી ઈદે મિલાદની ઉજવણી હજરત મોહમ્મદ પયગમ્બરની યાદ માં મનાવવામાં આવે છે ઈદે મિલાદુન્નબીનો પર્વ સુરતમાં કોમી એખલાસ સાથે ઈદે મિલાદુન્નબીની ઉજવણી જુલુસ દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહીત પોલીસનો કાફલો ખડે પગે સજ્જ1
- सूरत म्युनिसिपल कॉर्पोरेशन की जनरल मीटिंग 25 अगस्त, 2026 को हुई, जिसमें अलग-अलग मुद्दों पर चर्चा हुई, डेवलपमेंट के कामों को मंज़ूरी मिली सूरत म्युनिसिपल कॉर्पोरेशन की जनरल मीटिंग 25 अगस्त, 2026 को हुई। जनरल मीटिंग में शहर के अलग-अलग डेवलपमेंट के मुद्दों, नागरिक सुविधाओं और अलग-अलग डेवलपमेंट के कामों से जुड़े ज़रूरी प्रस्तावों पर चर्चा हुई। जनरल मीटिंग में शहर के डेवलपमेंट में तेज़ी लाने और नागरिकों को बेहतर सुविधाएँ देने के लिए अलग-अलग कामों को मंज़ूरी दी गई। इस बारे में, सूरत की मेयर मायाबेन मवानी ने जनरल मीटिंग में हुई चर्चाओं और मंज़ूर किए गए डेवलपमेंट के कामों के बारे में जानकारी दी। उन्होंने कहा कि म्युनिसिपल कॉर्पोरेशन सूरत शहर के ओवरऑल डेवलपमेंट और नागरिक सुविधाओं को मज़बूत करने के लिए लगातार काम कर रहा है। जनरल मीटिंग में शहर के अलग-अलग मुद्दों और डेवलपमेंट के कामों को सदस्यों ने पेश किया और उन पर चर्चा की। उसके बाद, ज़रूरी प्रक्रिया के अनुसार अलग-अलग ज़रूरी कामों को मंज़ूरी दी गई। बैठक: मेयर मायाबेन मवानी ક્રાઈમ રિપોર્ટિંગ મહેન્દ્રસિંહ પરમાર सूरत म्युनिसिपल कॉर्पोरेशन की जनरल मीटिंग 25 अगस्त, 2026 को हुई, जिसमें अलग-अलग मुद्दों पर चर्चा हुई, डेवलपमेंट के कामों को मंज़ूरी मिली सूरत म्युनिसिपल कॉर्पोरेशन की जनरल मीटिंग 25 अगस्त, 2026 को हुई। जनरल मीटिंग में शहर के अलग-अलग डेवलपमेंट के मुद्दों, नागरिक सुविधाओं और अलग-अलग डेवलपमेंट के कामों से जुड़े ज़रूरी प्रस्तावों पर चर्चा हुई। जनरल मीटिंग में शहर के डेवलपमेंट में तेज़ी लाने और नागरिकों को बेहतर सुविधाएँ देने के लिए अलग-अलग कामों को मंज़ूरी दी गई। इस बारे में, सूरत की मेयर मायाबेन मवानी ने जनरल मीटिंग में हुई चर्चाओं और मंज़ूर किए गए डेवलपमेंट के कामों के बारे में जानकारी दी। उन्होंने कहा कि म्युनिसिपल कॉर्पोरेशन सूरत शहर के ओवरऑल डेवलपमेंट और नागरिक सुविधाओं को मज़बूत करने के लिए लगातार काम कर रहा है। जनरल मीटिंग में शहर के अलग-अलग मुद्दों और डेवलपमेंट के कामों को सदस्यों ने पेश किया और उन पर चर्चा की। उसके बाद, ज़रूरी प्रक्रिया के अनुसार अलग-अलग ज़रूरी कामों को मंज़ूरी दी गई। बैठक: मेयर मायाबेन मवानी ક્રાઈમ રિપોર્ટિંગ મહેન્દ્રસિંહ પરમાર1
- સુરતના લિંબાયતમાં કોમી એકતાના માહોલમાં ઈદે મિલાદનું ભવ્ય જુલૂસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂર્ણ સુરત શહેરમાં આજે ઇસ્લામ ધર્મના પયગંબર હજરત મુહમ્મદ સાહેબના પ્રકટોત્સવ 'ઈદે મિલાદુન નબી' પર્વની ભારે ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી1
- अडाजन बापू नगर बोरडी विस्तार में बच्चों का जुलूस-ए-रसूल सादगी और उत्साह के साथ संपन्न अडाजन बापू नगर बोरडी विस्तार में बच्चों का जुलूस-ए-रसूल सादगी और उत्साह के साथ संपन्न1
- સીઝનલ ફલૂ ને લઈ આરોગ્ય વિભાગની ટકોર બાદ સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ તાવ અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો વાતાવરણમાં ફેરફારના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો, સીઝનલ ફલૂ ને લઇ ડૉક્ટરે આપી મહત્વની સલાહ ડેન્ગ્યુ અને મલેરિયાથી બચવા અપીલ: ઘર અને આસપાસ પાણી ભરાઈ ન રહે તે માટે સ્વચ્છતા જાળવવા ડૉક્ટરની ખાસ સૂચના સમયસર સારવાર લેવી જરૂરી છે :ડૉક્ટર તાવ કે કોઈ પણ લક્ષણો જણાય તો જાતે દવા લેવાને બદલે તાત્કાલિક નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવા અનુરોધ સીઝનલ ફલૂ ને લઇ હોસ્પિટલોમાં પૂરતી તૈયારીઓ H1N1 ને લઈ સુરત સિવિલ હોસ્પિટલમાં ખડે પગે વેન્ટિલેટર થી લઈ તમામ દવાનો સ્ટોક કરી દેવાયો સુરત સિવિલ હોસ્પિટલ ના પાંચ વોર્ડમાં અલગથી h1n1 માટે ના બેડ બનાવવામાં આવ્યા સુરત સિવિલ હોસ્પિટલમાં કેસની સંખ્યા નોર્મલ હોવાથી તંત્ર એ રાહતનો શ્વાસ લીધો દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં દવાઓ અને જરૂરી તબીબી સુવિધાઓ ઉપલબ્ધ. બાળકો અને વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખવા સલાહ રોગપ્રતિકારક શક્તિ ઓછી ધરાવતા લોકો માટે વિશેષ સાવચેતી રાખવા તબીબોનું સૂચન ઉકાળેલું પાણી અને પૌષ્ટિક ખોરાક લેવો:ડૉક્ટર બીમારીઓથી બચવા માટે પીવાના પાણી અને ખોરાકની સ્વચ્છતા પર ભાર સીઝનલ ફલૂ ને લઈ આરોગ્ય વિભાગની ટકોર બાદ સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ તાવ અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો વાતાવરણમાં ફેરફારના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો, સીઝનલ ફલૂ ને લઇ ડૉક્ટરે આપી મહત્વની સલાહ ડેન્ગ્યુ અને મલેરિયાથી બચવા અપીલ: ઘર અને આસપાસ પાણી ભરાઈ ન રહે તે માટે સ્વચ્છતા જાળવવા ડૉક્ટરની ખાસ સૂચના સમયસર સારવાર લેવી જરૂરી છે :ડૉક્ટર તાવ કે કોઈ પણ લક્ષણો જણાય તો જાતે દવા લેવાને બદલે તાત્કાલિક નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવા અનુરોધ સીઝનલ ફલૂ ને લઇ હોસ્પિટલોમાં પૂરતી તૈયારીઓ H1N1 ને લઈ સુરત સિવિલ હોસ્પિટલમાં ખડે પગે વેન્ટિલેટર થી લઈ તમામ દવાનો સ્ટોક કરી દેવાયો સુરત સિવિલ હોસ્પિટલ ના પાંચ વોર્ડમાં અલગથી h1n1 માટે ના બેડ બનાવવામાં આવ્યા સુરત સિવિલ હોસ્પિટલમાં કેસની સંખ્યા નોર્મલ હોવાથી તંત્ર એ રાહતનો શ્વાસ લીધો દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં દવાઓ અને જરૂરી તબીબી સુવિધાઓ ઉપલબ્ધ. બાળકો અને વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખવા સલાહ રોગપ્રતિકારક શક્તિ ઓછી ધરાવતા લોકો માટે વિશેષ સાવચેતી રાખવા તબીબોનું સૂચન ઉકાળેલું પાણી અને પૌષ્ટિક ખોરાક લેવો:ડૉક્ટર બીમારીઓથી બચવા માટે પીવાના પાણી અને ખોરાકની સ્વચ્છતા પર ભાર1