Shuru
Apke Nagar Ki App…
રાજકોટની મુંજકા ચોકડી પાસે ગટરનું ઢાંકણું લાંબા સમયથી ખુલ્લું છે. આ ખુલ્લું ગટર કોઈ મોટી દુર્ઘટનાનો ભોગ ન લે તે પહેલાં સ્થાનિકો તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
નિકુંજ અનડકટ
રાજકોટની મુંજકા ચોકડી પાસે ગટરનું ઢાંકણું લાંબા સમયથી ખુલ્લું છે. આ ખુલ્લું ગટર કોઈ મોટી દુર્ઘટનાનો ભોગ ન લે તે પહેલાં સ્થાનિકો તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
More news from ગુજરાત and nearby areas
- મોરબી જિલ્લાના વાંકાનેરના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રીફીલિંગનો પર્દાફાશ થયો છે. પોલીસે ઘટનાસ્થળેથી એક વ્યક્તિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1
- રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં લાખના બંગલાવાળા રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું છે. આ કારણે ડામર રોડ તૂટી ગયો છે અને હજારો લીટર પાણીનો બેફામ બગાડ થઈ રહ્યો છે. રોડમાંથી પાણી કઈ રીતે નીકળી રહ્યું છે તે અંગે સત્તાધીશોની કામગીરી પર સવાલો ઉભા થયા છે.4
- surendranagar 80 fut rod nathi ban to ke saf safai nathi surendranagar ma koi koi nu nathi sambhad tu1
- ધ્રાંગધ્રા શહેરના આંબેડકરનગર વિસ્તાર નજીક પોલીસે દરોડો પાડી જુગાર રમતા 4 શખ્સોને ઝડપી પાડ્યા. તેમની પાસેથી રોકડા રૂ. 21,200 જપ્ત કરવામાં આવ્યા છે. તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.1
- ગીરમાં વન રક્ષકો માટે મોટી સુવિધા | રમળેચી ખાતે ₹2 કરોડના ટ્રાન્ઝિટ હોસ્ટેલનું લોકાર્પણ1
- જૂનાગઢ જિલ્લાના કેશોદમાં બૌદ્ધ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા 9 યુગલોના લગ્ન ધાર્મિક વિધિથી સંપન્ન થયા. સમિતિએ દરેક નવદંપતીને સોના સહિત 55થી વધુ ઘરવખરીની વસ્તુઓ કરિયાવરમાં આપી. આવા આયોજનો ખર્ચાળ લગ્નોનો વિકલ્પ બની સમાજમાં સમરસતાનો સંદેશ આપે છે.4
- રાજકોટની મુંજકા ચોકડી પાસે ગટરનું ઢાંકણું લાંબા સમયથી ખુલ્લું છે. આ ખુલ્લું ગટર કોઈ મોટી દુર્ઘટનાનો ભોગ ન લે તે પહેલાં સ્થાનિકો તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.1
- મોરબીમાં પ્રેમ સંબંધની અદાવતમાં એક મહિલા પર હુમલો થતાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાના આઘાતમાં મહિલાની માતાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.1
- સુરતના વેલંજામાં ચડ્ડી પહેરીને રમવાની નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે ઉગ્ર વિવાદ થયો. પુત્રને માર મારતા રોકવા ગયેલી માતા સાથે ઝપાઝપી કરીને તેના કપડાં ફાડી નાખવામાં આવ્યા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.1