logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ઊના લાયબ્રેરી ચોક મા વહેલી સવારે 7:00 વાગે અજાણ્યા માણસે નાની છોકરી ઊઠાવી જવાના પ્રયત્ન કરેલ છોકરી એ બુમો પાડતા ત્યાંથી અજાણ્યો માણસ નાસી છૂટીયો...તમામ ઘટના કેમેરામાં કેદ સ્થાનિક રહીશો ચિંતામાં અજાણ્યા શખ્સોએ શોધવા કવાયત હાથ ધરી

on 24 January
user_Vinod Bambhaniya
Vinod Bambhaniya
પત્રકાર ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
on 24 January

ઊના લાયબ્રેરી ચોક મા વહેલી સવારે 7:00 વાગે અજાણ્યા માણસે નાની છોકરી ઊઠાવી જવાના પ્રયત્ન કરેલ છોકરી એ બુમો પાડતા ત્યાંથી અજાણ્યો માણસ નાસી છૂટીયો...તમામ ઘટના કેમેરામાં કેદ સ્થાનિક રહીશો ચિંતામાં અજાણ્યા શખ્સોએ શોધવા કવાયત હાથ ધરી

More news from ગુજરાત and nearby areas
  • યુધ્ધ સમાચાર.
    1
    યુધ્ધ સમાચાર.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    3 hrs ago
  • 🅱️ reaking News Dhoraji રાજકોટ જિલ્લાના ધોરાજી જુનાગઢ રોડ પર અકસ્માત ની ઘટના નાં સી સી ટીવી આવ્યા સામે ધોરાજી નાં જુનાગઢ રોડ રીલાયન્સ મોલ પાસે દુધ ભરેલ વાહને મોટરસાયકલ ને હડફેટે લીધા ની ઘટના બની હતી આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર ત્રણ વ્યક્તિઓ નેં ઈજા પહોંચી હતી અને 108 એમ્બ્યુલન્સ નેં જાણ કરવામાં આવી હતી અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ત્રણેય ઇજાગ્રસ્તો ને ધોરાજી સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે જુનાગઢ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા ધોરાજી માં મોટા વાહનો બેફામ રીતે ચલાવતા હોય છે અને નાના વાહન ચાલકો અને રાહદારીઓ નેં ભોગ બનવું પડે છે
    2
    🅱️ reaking News Dhoraji 
રાજકોટ જિલ્લાના ધોરાજી જુનાગઢ રોડ પર અકસ્માત ની ઘટના નાં સી સી ટીવી આવ્યા સામે 
ધોરાજી નાં જુનાગઢ રોડ રીલાયન્સ મોલ પાસે દુધ ભરેલ વાહને મોટરસાયકલ ને હડફેટે લીધા ની ઘટના બની હતી 
આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર ત્રણ વ્યક્તિઓ નેં ઈજા પહોંચી હતી અને 108 એમ્બ્યુલન્સ નેં જાણ કરવામાં આવી હતી 
અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ત્રણેય ઇજાગ્રસ્તો ને ધોરાજી સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા 
અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે જુનાગઢ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા 
ધોરાજી માં મોટા વાહનો બેફામ રીતે ચલાવતા હોય છે અને નાના વાહન ચાલકો અને રાહદારીઓ નેં ભોગ બનવું પડે છે
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    20 hrs ago
  • વિછીયા નાં લાલાવદર સીમમાં થી વાયર ચોરી કરનાર ટોળકી ઝડપાઈ જસદણ પંથકમાં વાયર અને ચોરી કરનાર ટોળકીને એલસીબી એ ઝડપી લીધી હતી ગઢડા માંથી એલ્યુમિનિયમ વાયરને ચોરી કરી અને કબુલાત આપી હતી3. 28 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો હતો લાલા દર સીમ માથી ચાર શખ્સે ને ઝડપી લીધા હતા
    1
    વિછીયા નાં લાલાવદર સીમમાં થી વાયર ચોરી કરનાર ટોળકી ઝડપાઈ જસદણ પંથકમાં વાયર અને ચોરી કરનાર ટોળકીને એલસીબી એ ઝડપી લીધી હતી ગઢડા માંથી એલ્યુમિનિયમ વાયરને ચોરી કરી અને કબુલાત આપી હતી3. 28 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો હતો લાલા દર સીમ માથી ચાર શખ્સે ને ઝડપી લીધા હતા
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    16 hrs ago
  • Post by Gadhadara Ankit
    1
    Post by Gadhadara Ankit
    user_Gadhadara Ankit
    Gadhadara Ankit
    Farmer વિંછિયા, રાજકોટ, ગુજરાત•
    3 hrs ago
  • ભાવનગરના અધેલાઇ ગામેથી કફ શીરપના જથ્થા સાથે શખ્સ ઝડપાયો SOGએ રવી રમેશભાઈ મીઠાપરાને ઝડપી કાર્યવાહી આદરી
    1
    ભાવનગરના અધેલાઇ ગામેથી કફ શીરપના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
SOGએ રવી રમેશભાઈ મીઠાપરાને ઝડપી કાર્યવાહી આદરી
    user_Rakesh sagathiya
    Rakesh sagathiya
    પત્રકાર ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    12 hrs ago
  • ગૌમૂત્ર અને ગોબર દ્વારા જમીનને મળે છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું કુદરતી કવચ કુદરતી સંસાધનો અને નૈસર્ગિક પદ્ધતિના સમન્વય સાથે થતી પ્રાકૃતિક ખેતીનું મહત્વ આજે દેશ અને રાજ્યમાં સતત વધી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી એ માત્ર પદ્ધતિ નથી, પરંતુ ગાય આધારિત એક એવી વ્યવસ્થા છે જે જમીનને જીવંત રાખી ખેતીને ટકાઉ બનાવે છે. આ ખેતીમાં દેશી ગાય પાયાની જરૂરિયાત છે, કારણ કે ગાયનું ગોબર અને ગૌમૂત્ર એ જમીનની ફળદ્રુપતા જાળવવા માટે સૂક્ષ્મ જીવાણુઓનો મહાસાગર છે ગૌમૂત્ર પાકના વૃદ્ધિ-વિકાસ માટે જરૂરી હોર્મોન્સ અને પોષક તત્વોનો ભંડાર છે, જે પાકને જંતુઓ, વાયરસ અને ફૂગ સામે કુદરતી રક્ષણ પૂરું પાડે છે. જ્યારે ગાયનું ગોબર સૂક્ષ્મ જીવાણુઓનો સ્ત્રોત છે; માત્ર એક ગ્રામ ગોબરમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ જેટલા જીવાણુઓ હોય છે. ગોબર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા તત્વો પૂરા પાડી જમીનને સમૃદ્ધ બનાવે છે અને જંતુઓનું જૈવિક નિયંત્રણ કરવામાં પણ અત્યંત અસરકારક સાબિત થાય છે ગાય આધારિત આ ખેતીમાં જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત જેવા જૈવિક ઘટકો દ્વારા જમીનને ફળદ્રુપ બનાવી શકાય છે. વિવિધ અસ્ત્રોના ઉપયોગથી પાક સંરક્ષણ થતા ખેડૂતોએ બજારમાંથી મોંઘા ફર્ટિલાઇઝર કે જંતુનાશકો ખરીદવાની જરૂર રહેતી નથી. પરિણામે, ઉત્પાદન ખર્ચમાં ધરખમ ઘટાડો થાય છે અને ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બને છે.સરકાર દ્વારા ખેડૂતો આ વિષચક્રમાંથી મુક્ત થઈ સમૃદ્ધિ તરફ અગ્રેસર થાય તે માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    ગૌમૂત્ર અને ગોબર દ્વારા જમીનને મળે છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું કુદરતી કવચ કુદરતી સંસાધનો અને નૈસર્ગિક પદ્ધતિના સમન્વય સાથે થતી પ્રાકૃતિક ખેતીનું મહત્વ આજે દેશ અને રાજ્યમાં સતત વધી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી એ માત્ર પદ્ધતિ નથી, પરંતુ ગાય આધારિત એક એવી વ્યવસ્થા છે જે જમીનને જીવંત રાખી ખેતીને ટકાઉ બનાવે છે. આ ખેતીમાં દેશી ગાય પાયાની જરૂરિયાત છે, કારણ કે ગાયનું ગોબર અને ગૌમૂત્ર એ જમીનની ફળદ્રુપતા જાળવવા માટે સૂક્ષ્મ જીવાણુઓનો મહાસાગર છે ગૌમૂત્ર પાકના વૃદ્ધિ-વિકાસ માટે જરૂરી હોર્મોન્સ અને પોષક તત્વોનો ભંડાર છે, જે પાકને જંતુઓ, વાયરસ અને ફૂગ સામે કુદરતી રક્ષણ પૂરું પાડે છે. જ્યારે ગાયનું ગોબર સૂક્ષ્મ જીવાણુઓનો સ્ત્રોત છે; માત્ર એક ગ્રામ ગોબરમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ જેટલા જીવાણુઓ હોય છે. ગોબર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા તત્વો પૂરા પાડી જમીનને સમૃદ્ધ બનાવે છે અને જંતુઓનું જૈવિક નિયંત્રણ કરવામાં પણ અત્યંત અસરકારક સાબિત થાય છે ગાય આધારિત આ ખેતીમાં જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત જેવા જૈવિક ઘટકો દ્વારા જમીનને ફળદ્રુપ બનાવી શકાય છે. વિવિધ અસ્ત્રોના ઉપયોગથી પાક સંરક્ષણ થતા ખેડૂતોએ બજારમાંથી મોંઘા ફર્ટિલાઇઝર કે જંતુનાશકો ખરીદવાની જરૂર રહેતી નથી. પરિણામે, ઉત્પાદન ખર્ચમાં ધરખમ ઘટાડો થાય છે અને ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બને છે.સરકાર દ્વારા ખેડૂતો આ વિષચક્રમાંથી મુક્ત થઈ સમૃદ્ધિ તરફ અગ્રેસર થાય તે માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    13 hrs ago
  • જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ચાખવા ગામે એક ખેતરમાં અચાનક ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ આગ એટલી વિકરાળ હતી કે તેની લપેટમાં આવી એક વ્યક્તિ ગંભીર રીતે સળગી જતાં તેનું મોત નિપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. આગ ઝડપથી ફેલાતા તેની જ્વાળા આજુબાજુ આવેલા કેટલાક મકાનો સુધી પણ પહોંચતાં ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટના બનતા જ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ફાયર વિભાગ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે તંત્ર પણ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા અને તપાસ શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
    5
    જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ચાખવા ગામે એક ખેતરમાં અચાનક ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ આગ એટલી વિકરાળ હતી કે તેની લપેટમાં આવી એક વ્યક્તિ ગંભીર રીતે સળગી જતાં તેનું મોત નિપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે.
આગ ઝડપથી ફેલાતા તેની જ્વાળા આજુબાજુ આવેલા કેટલાક મકાનો સુધી પણ પહોંચતાં ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટના બનતા જ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે ફાયર વિભાગ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે તંત્ર પણ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા અને તપાસ શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે
સંવાદદાતા :  જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    13 hrs ago
  • इतिहास की बातें।
    1
    इतिहास की बातें।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    13 hrs ago
  • મેગા ડિસ્કનેકશ ડ્રાઈવ
    1
    મેગા ડિસ્કનેકશ ડ્રાઈવ
    user_Gadhadara Ankit
    Gadhadara Ankit
    Farmer વિંછિયા, રાજકોટ, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.