રાજપૂત સમાજનું ગૌરવ: કિષ્નાબા મહિપતસિંહ પરમાર PSIમાં ૩૮મી રેન્ક સાથે પસંદગી પામી.. તારીખ: 19 એપ્રિલ 2026 પાટણ: રાજપૂત સમાજ માટે ગૌરવની વાત છે કે કિષ્નાબા મહિપતસિંહ પરમારએ પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI) પરીક્ષામાં ગર્લ્સ કેટેગરીમાં ૩૮મી રેન્ક પ્રાપ્ત કરી સફળતા હાંસલ કરી છે. તેમની આ સિદ્ધિથી સમગ્ર સમાજમાં આનંદ અને ગર્વની લાગણી વ્યાપી ગઈ છે. કિષ્નાબાની મહેનત, સંકલ્પ અને લગનને કારણે તેઓએ આ સિદ્ધિ મેળવી છે, જે અન્ય યુવતીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે. શિક્ષણ ક્ષેત્રે કાર્યરત વિવિધ સંસ્થાઓ તેમજ સમાજના આગેવાનો દ્વારા તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ પ્રસંગે #લક્ષ્મીપુરા_યુવા_શિક્ષણ #લક્ષ્મીપુરા_શિક્ષણ_સમિતિ #સદારામ_કન્યાશાળા_પાટણ #ઠાકોર_સમાજ_શિક્ષણ_સમિતિ #સદારામ_ક્લાસિસ_પાટણ દ્વારા પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે અને કિષ્નાબાના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે। રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર. મો,9427221409

- Post by Salman moravala2
- 📍 સંતરામપુર, મહીસાગર સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીએ જનસભાને સંબોધી. છેવાડાના માનવી સુધી પહોંચેલા વિકાસ અને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ પર ભાર મૂકી, ભાજપના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહવાન કર્યું. 🦁🚩1
- દેવગઢ બારીયા ધારાસભ્ય બચુભાઈ ખાબડ દ્વારા ભોરવા જિલ્લા પંચાયત બેઠક પર સભાનુ આયોજન કરાયું આજે તારીખ 20/04/2026 સોમવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં ધાનપુર તાલુકામાં ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે. દેવગઢ બારીયા ધારાસભ્ય બચુભાઈ ખાબડ દ્વારા વિવિધ ગામોમાં જનસંપર્ક અભિયાન હાથ ધરાયું હતું. ભોરવા જિલ્લા પંચાયત હેઠળ અગાસવાણી ગામ, સજોઇ જિલ્લા પંચાયત હેઠળ નળુ ગામ તેમજ પીપેરો જિલ્લા પંચાયત સીટના પીપેરો ગામ ખાતે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જનસંપર્ક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ગ્રામજનો સાથે મુલાકાત કરી પક્ષના ઉમેદવારોને વિજયી બનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. વિસ્તારના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ ભાજપના ‘કમળ’ નિશાનને વિજયી બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ચૂંટણી નજીક આવતા પ્રચાર વધુ જોર પકડતો જોવા મળી રહ્યો છે.1
- Post by Eagle.479991
- હાલોલ ટાઉન પોલીસે ખાનગી ટ્રાવેલ્સ કંપનીની સ્લીપર બસમાંથી ₹. 2 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઇવરને ઝડપી પાડ્યો.. મિત્રો આવી તમામ પ્રકારની નાની મોટી અપડેટ માટે હમણાં જ અપના બજાર હાલોલ ના પેજ ને ફોલો કરી લો અને તમારા મિત્રોને પણ ફોલો કરાવો અને આ વિડીયો અને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..1

- હાલોલ પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરફેરના મોટા રેકેટનો ભંડાફોડ કરવામાં આવ્યો છે રાજસ્થાનથી નીકળી ગોધરા–હાલોલ–વડોદરા માર્ગે સુરત જઈ રહેલી એક સ્લીપર કોચ લક્ઝરી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, હાલોલ શહેર પોલીસને બાતમી મળી હતી કે ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં પાર્સલના આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે હાલોલના ચંદ્રપુરા ચોકડી પાસે બસને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બસમાંથી અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પર જ કાર્યવાહી કરીને દારૂ સાથે સંડોવાયેલા એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીની ઓળખ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પટેલ ફળિયામાં રહેતા દીપકકુમાર નરેશભાઈ જોશી તરીકે થઈ છે. જ્યારે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે બસમાંથી અંદાજે ₹1,92,000થી વધુ કિંમતનો દારૂ, ₹10,000નો મોબાઈલ અને ₹6,200 રોકડા સાથે લગભગ ₹20 લાખની લક્ઝરી બસ સહિત કુલ ₹22,08,920નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલોલ શહેર પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે1
- મોદી સાહેબની કલ્યાણ કારી યોજનાઓ કારણે પરીવારને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક લાભો આપતી ભાજપ સરકાર ત્યારે લાભાર્થીઓ પોતે મોદી સાહેબના આભાર માન્યો હતો1