logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

17 hrs ago
user_GUJARAT MANTRA NEWS
GUJARAT MANTRA NEWS
માંગરોળ, સુરત, ગુજરાત•
17 hrs ago
b9df52f4-36b8-4c1a-95dd-db95cfda806c

More news from ગુજરાત and nearby areas
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    માંગરોળ, સુરત, ગુજરાત•
    48 min ago
  • Post by RK News
    2
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    1 hr ago
  • ઉધના જેવી ઘટના માત્ર ભીડની નથી, વ્યવસ્થાની નિષ્ફળતા છે… અને એ નિષ્ફળતાનો ભાર ગરીબ માણસના ખભા પર કેમ? સુરત જેવું શહેર, જ્યાં માણસ મહેનત કરવા આવે છે—એજ માણસ આજે કહે છે “અબ નહીં આઉંગા દોસ્ત…” એટલો થાકી ગયો છે? કેમ થાકી ગયો છે? મોંઘવારીનો માર, ગેસ ન મળવો, ધંધા પર તાળા, લારી ગલ્લાવાળાને રસ્તા પરથી ઉઠાવી દેવા… આ વિકાસ છે કે દમન? એક તરફ રેલવે સ્ટેશન પર ભીડ બેકાબૂ—બાઉન્ડ્રી કૂદવી પડે, પોલીસ લાઠીચાર્જ કરે… બીજી તરફ નેતાઓની રેલી માટે બસોની લાઇન! જનતા માટે વ્યવસ્થા કેમ નથી? ગરીબ માણસ માણસ નથી? દુકાનદાર ભાડામાં દબાય, મજૂર રોજગારીમાં દબાય, લારીવાળો નિયમોમાં દબાય—તો એ બિચારો ક્યાં જાય? શું એનો ગુનો માત્ર એટલો છે કે એ ગરીબ છે? સાચું કહીએ તો પ્રશ્ન માત્ર સરકારનો નથી—આપણે પણ જવાબદાર છીએ. જ્યારે મત આપીએ ત્યારે જાતિ-ધર્મમાં વહેંચાઈએ, ત્યારે આ જ હાલત તૈયાર કરીએ છીએ. આજે બાઉન્ડ્રી કૂદવી પડે છે… કાલે અધિકારો પણ કૂદાવી દેવામાં આવશે—ત્યારે કોને દોષ આપશો? હજુ સમય છે… જાગો! ભાવના નહીં, સમજદારીથી મત આપો. નહીં તો “અબ નહીં આઉંગા દોસ્ત…” જેવી પીડા એક દિવસ દરેક ઘરમાં સંભળાશે.
    1
    ઉધના જેવી ઘટના માત્ર ભીડની નથી, વ્યવસ્થાની નિષ્ફળતા છે… અને એ નિષ્ફળતાનો ભાર ગરીબ માણસના ખભા પર કેમ?
સુરત જેવું શહેર, જ્યાં માણસ મહેનત કરવા આવે છે—એજ માણસ આજે કહે છે “અબ નહીં આઉંગા દોસ્ત…”
એટલો થાકી ગયો છે? કેમ થાકી ગયો છે?
મોંઘવારીનો માર, ગેસ ન મળવો, ધંધા પર તાળા, લારી ગલ્લાવાળાને રસ્તા પરથી ઉઠાવી દેવા… આ વિકાસ છે કે દમન?
એક તરફ રેલવે સ્ટેશન પર ભીડ બેકાબૂ—બાઉન્ડ્રી કૂદવી પડે, પોલીસ લાઠીચાર્જ કરે…
બીજી તરફ નેતાઓની રેલી માટે બસોની લાઇન!
જનતા માટે વ્યવસ્થા કેમ નથી? ગરીબ માણસ માણસ નથી?
દુકાનદાર ભાડામાં દબાય, મજૂર રોજગારીમાં દબાય, લારીવાળો નિયમોમાં દબાય—તો એ બિચારો ક્યાં જાય?
શું એનો ગુનો માત્ર એટલો છે કે એ ગરીબ છે?
સાચું કહીએ તો પ્રશ્ન માત્ર સરકારનો નથી—આપણે પણ જવાબદાર છીએ.
જ્યારે મત આપીએ ત્યારે જાતિ-ધર્મમાં વહેંચાઈએ, ત્યારે આ જ હાલત તૈયાર કરીએ છીએ.
આજે બાઉન્ડ્રી કૂદવી પડે છે… કાલે અધિકારો પણ કૂદાવી દેવામાં આવશે—ત્યારે કોને દોષ આપશો?
હજુ સમય છે… જાગો!
ભાવના નહીં, સમજદારીથી મત આપો.
નહીં તો “અબ નહીં આઉંગા દોસ્ત…” જેવી પીડા એક દિવસ દરેક ઘરમાં સંભળાશે.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    19 hrs ago
  • सूरत उधना रेल्वे स्टेशन पर यूपी बिहार जाने वाले मजदूर वर्ग के लोगों पर पुलिस ने किया लाठी चार्ज
    1
    सूरत उधना रेल्वे स्टेशन पर यूपी बिहार जाने वाले मजदूर वर्ग के लोगों पर पुलिस ने किया लाठी चार्ज
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    18 hrs ago
  • घर-घर से अपार जनसमर्थन प्राप्त हुआ, जनता के आशीर्वाद से सूरत में कमल खिलेगा।” सूरत नगर निगम चुनाव-2026 के तहत, कार्यकर्ताओं ने वार्ड नंबर 26 (गोदादरा दिंडोली) की विभिन्न सोसाइटियों में घर-घर जाकर अभियान चलाकर जनता तक पहुँच बनाई, जिसमें उन्होंने भाजपा के विकास कार्यों के बारे में जानकारी प्रदान की और उन्हें उत्साहजनक प्रतिक्रिया मिली।
    1
    घर-घर से अपार जनसमर्थन प्राप्त हुआ, जनता के आशीर्वाद से सूरत में कमल खिलेगा।”
सूरत नगर निगम चुनाव-2026 के तहत, कार्यकर्ताओं ने वार्ड नंबर 26 (गोदादरा दिंडोली) की विभिन्न सोसाइटियों में घर-घर जाकर अभियान चलाकर जनता तक पहुँच बनाई, जिसमें उन्होंने भाजपा के विकास कार्यों के बारे में जानकारी प्रदान की और उन्हें उत्साहजनक प्रतिक्रिया मिली।
    user_Viral Gujarat news
    Viral Gujarat news
    Spa ઉધના, સુરત, ગુજરાત•
    11 min ago
  • Post by Liveindiasuratnews24
    1
    Post by Liveindiasuratnews24
    user_Liveindiasuratnews24
    Liveindiasuratnews24
    mediya news reporter પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • અરેઠ તાલુકાના ઝરપણગામ ખાતે માંડવીથી કિમ તરફ જતા રોડ ઉપર ટોલટેક્ષ નજીકમાંથી આઇસર ટેમ્પોમાં ચોખાના ભુસાની આડમાં વિદેશીદારૂનો જથ્થો વહન કરી લઇ જવાનો કિમિયો નિષ્ફળ કરી, માતબર વિદેશી દારૂના જથ્થા સહીત કુલ્લે કિ.રૂ.૩૪,૬૯,૩૫૮/- ના મુદ્દામાલ સાથે કુલ-૦૨ આરોપીઓને ઝડપી પાડતી સુરત જીલ્લા એલ.સી.બી મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી, પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ તથા પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહી-જુગારની પ્રવુતિ ઉપર સખત વોચ રાખી, આવી પ્રવૃતિ સદંતર બંધ કરવા સારૂ સુરત જીલ્લામાં સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ. જે આધારે શ્રી આર.બી.ભટોળ પોલીસ ઇન્સ્પેક્ટર, એલ સી.બી, સુરત ગ્રામ્ય તથા શ્રી એન.જી.પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, પેરોલ ફર્લો સ્કોડ, નાઓએ પોલીસ અધિકારી/માણસોની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં પ્રોહી-જુગારના લિસ્ટેડ બુટલેગરોની પ્રવૃતિ ઉપર તથા નેશનલ/સ્ટેટ હાઇ-વે ઉપર મોટા પ્રમાણમા વિદેશીદારૂની હેરાફેરી થતી હોય જેના ઉપર સખત વોચ રાખી, અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપી ચોક્કશ દીશામા વર્ક ચાલુ કરેલ. જે અનુસંધાનમાં એલ.સી.બી શાખાના જે.એલ. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓ પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સુરત જિલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હાજર હતા. દરમ્યાન એલ.સી.બી શાખાના ASI મુકેશભાઇ જયદેવભાઇ તથા HC કાર્તિકગીરી ચેતનગીરી તથા HC અનિલભાઇ રામજીભાઈ તથા HC દિનેશભાઇ કાનજીભાઇ નાઓની ટીમને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, “ એક આઇસર ટેમ્પો રજી.નંબર-GJ-15-AT-7590 નો ચાલક તેના કબ્જાના ટેમ્પોમાં વિદેશીદારૂનો જથ્થો ભરી નાનાૌંઢાથી ધરમપુર, વાંસદા થઇ માંડવી તરફથી આવી રહેલ છે અને આણંદ જનાર છે.” તેવી ચોક્કસ હકિકત મળેલ હોય જે બાતમી હકિકતના આધારે એલ.સી.બી સ્ટાફના માણસો દ્વારા મોજે ઝરપણગામની સીમમાં માંડવીથી કિમ તરફ જતા રોડ ઉપર ટોલટેક્ષની નજીકમાં બાતમી હકિકતવાળા આઇસર ટેમ્પોની વોચ તપાસમા હતા દરમ્યાન ટેમ્પોનો ચાલક તથા ક્લીનર તેઓના કબ્જાનો ટેમ્પો લઇ આવતા તેઓ બન્નેને તેઓના કબ્જાનો આઇસર ટેમ્પોને ઉભો રખાવી સદરહું ટેમ્પોમાં ચેક કરતા ટેમ્પોના પાછળના ભાગેથી ચોખાના ભુસાની બોરીઓની આડમાંથી માતબર વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ હોય જેથી આઇસર ટેમ્પો ચાલક તથા ક્લીનરના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી, સદર ટેમ્પોમા વિદેશીદારૂનો જથ્થો ભરી આપનાર, તથા ટેમ્પોમા ડ્રાઇવીંગ કરવા મોકલનાર, લોકેશન પુછનાર, તથા વિદેશીદારૂનો જથ્થો મંગાવનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી, પકડાયેલ ઇસમોના કબ્જામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. આરોપીઓના નામ સરનામા 1. આઇસર ટેમ્પો રજી.નંબર-GJ-15-AT-7590 નો ચાલક :- ધર્મેન્દ્રકુમાર S/O શ્રીપ્રકાશ રાજનારાયણ વર્મા ઉ.વ.૨૨ ધંધો.ડ્રાઇવીંગ રહે.ગાજીપાકરગામ, પોસ્ટ.રૂદ્રવાર થાના સિકંદરપુર તા.સિકંદરપુર જી.બલીયા (યુ.પી.) 2. આઇસર ટેમ્પો રજી.નંબર-GJ-15-AT-7590 નો ક્લીનર :- બ્રિજેશકુમાર S/O રામઆશરે ફાગુ વર્મા ઉ.વ.૨૪ ધંધો.ક્લીનર રહે. સરેયાગુલાબરાઇગામ પોસ્ટ એકઇલ થાના નગરા તા.બેલથરારૂડ જી.બલીયા (યુ.પી.) ૩. વોન્ટેડ- વિદેશીદારૂનો જથ્થો આઇસર ટેમ્પોમાં ભરી આપનાર- કરણભાઇ જેના પુરા નામ સરનામાની ખબર નથી. 4. વોન્ટેડ- વિદેશીદારૂનો જથ્થો ભરેલ ટેમ્પો ઉપર ડ્રાઇવીંગ કરવા મોકલનાર- ચંદન ચૌધરી રહે ગોંડા (યુ.પી.) જેના પુરા નામ સરનામાની ખબર નથી તે 5. વોન્ટેડ:- પકડાયેલ આરોપીઓને કેટલે પહોચ્યા તેવુ લોકેશન પુછનાર અજાણ્યો ઇસમ જેના નામ સરનામાની ખબર નથી તે 6. વોન્ટેડ:- આણંદ ખાતે વિદેશીદારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યો ઇસમ જેના નામ સરનામાની ખબર નથી તે તથા પોલીસ તપાસમા નિકળે તે વિગેરે કબ્જે કરેલ મુદ્દામાલની વિગત
    4
    અરેઠ તાલુકાના ઝરપણગામ ખાતે માંડવીથી કિમ તરફ જતા રોડ ઉપર ટોલટેક્ષ નજીકમાંથી આઇસર ટેમ્પોમાં ચોખાના ભુસાની આડમાં વિદેશીદારૂનો જથ્થો વહન કરી લઇ જવાનો કિમિયો નિષ્ફળ કરી, માતબર વિદેશી દારૂના જથ્થા સહીત કુલ્લે કિ.રૂ.૩૪,૬૯,૩૫૮/- ના મુદ્દામાલ સાથે કુલ-૦૨ આરોપીઓને ઝડપી પાડતી સુરત જીલ્લા એલ.સી.બી
મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી, પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ તથા પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહી-જુગારની પ્રવુતિ ઉપર સખત વોચ રાખી, આવી પ્રવૃતિ સદંતર બંધ કરવા સારૂ સુરત જીલ્લામાં સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ. જે આધારે શ્રી આર.બી.ભટોળ પોલીસ ઇન્સ્પેક્ટર, એલ સી.બી, સુરત ગ્રામ્ય તથા શ્રી એન.જી.પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, પેરોલ ફર્લો સ્કોડ, નાઓએ પોલીસ અધિકારી/માણસોની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં પ્રોહી-જુગારના લિસ્ટેડ બુટલેગરોની પ્રવૃતિ ઉપર તથા નેશનલ/સ્ટેટ હાઇ-વે ઉપર મોટા પ્રમાણમા વિદેશીદારૂની હેરાફેરી થતી હોય જેના ઉપર સખત વોચ રાખી, અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપી ચોક્કશ દીશામા વર્ક ચાલુ કરેલ.
જે અનુસંધાનમાં એલ.સી.બી શાખાના જે.એલ. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓ પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સુરત જિલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હાજર હતા. દરમ્યાન એલ.સી.બી શાખાના ASI મુકેશભાઇ જયદેવભાઇ તથા HC કાર્તિકગીરી ચેતનગીરી તથા HC અનિલભાઇ રામજીભાઈ તથા HC દિનેશભાઇ કાનજીભાઇ નાઓની ટીમને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, “ એક આઇસર ટેમ્પો રજી.નંબર-GJ-15-AT-7590 નો ચાલક તેના કબ્જાના ટેમ્પોમાં વિદેશીદારૂનો જથ્થો ભરી નાનાૌંઢાથી ધરમપુર, વાંસદા થઇ માંડવી તરફથી આવી રહેલ છે અને આણંદ જનાર છે.” તેવી ચોક્કસ હકિકત મળેલ હોય જે બાતમી હકિકતના આધારે એલ.સી.બી સ્ટાફના માણસો દ્વારા મોજે ઝરપણગામની સીમમાં માંડવીથી કિમ તરફ જતા રોડ ઉપર ટોલટેક્ષની નજીકમાં બાતમી હકિકતવાળા આઇસર ટેમ્પોની વોચ તપાસમા હતા દરમ્યાન ટેમ્પોનો ચાલક તથા
ક્લીનર તેઓના કબ્જાનો ટેમ્પો લઇ આવતા તેઓ બન્નેને તેઓના કબ્જાનો આઇસર ટેમ્પોને ઉભો રખાવી સદરહું ટેમ્પોમાં ચેક કરતા ટેમ્પોના પાછળના ભાગેથી ચોખાના ભુસાની બોરીઓની આડમાંથી માતબર વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ હોય જેથી આઇસર ટેમ્પો ચાલક તથા ક્લીનરના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી, સદર ટેમ્પોમા વિદેશીદારૂનો જથ્થો ભરી આપનાર, તથા ટેમ્પોમા ડ્રાઇવીંગ કરવા મોકલનાર, લોકેશન પુછનાર, તથા વિદેશીદારૂનો જથ્થો મંગાવનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી, પકડાયેલ ઇસમોના કબ્જામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
આરોપીઓના નામ સરનામા
1. આઇસર ટેમ્પો રજી.નંબર-GJ-15-AT-7590 નો ચાલક :- ધર્મેન્દ્રકુમાર S/O શ્રીપ્રકાશ રાજનારાયણ વર્મા ઉ.વ.૨૨ ધંધો.ડ્રાઇવીંગ રહે.ગાજીપાકરગામ, પોસ્ટ.રૂદ્રવાર થાના સિકંદરપુર તા.સિકંદરપુર જી.બલીયા (યુ.પી.)
2. આઇસર ટેમ્પો રજી.નંબર-GJ-15-AT-7590 નો ક્લીનર :- બ્રિજેશકુમાર S/O રામઆશરે ફાગુ વર્મા ઉ.વ.૨૪ ધંધો.ક્લીનર રહે. સરેયાગુલાબરાઇગામ પોસ્ટ એકઇલ થાના નગરા તા.બેલથરારૂડ જી.બલીયા (યુ.પી.)
૩. વોન્ટેડ- વિદેશીદારૂનો જથ્થો આઇસર ટેમ્પોમાં ભરી આપનાર- કરણભાઇ જેના પુરા નામ સરનામાની ખબર નથી.
4. વોન્ટેડ- વિદેશીદારૂનો જથ્થો ભરેલ ટેમ્પો ઉપર ડ્રાઇવીંગ કરવા મોકલનાર- ચંદન ચૌધરી રહે ગોંડા (યુ.પી.) જેના પુરા નામ સરનામાની ખબર નથી તે
5. વોન્ટેડ:- પકડાયેલ આરોપીઓને કેટલે પહોચ્યા તેવુ લોકેશન પુછનાર અજાણ્યો ઇસમ જેના નામ સરનામાની ખબર નથી તે
6. વોન્ટેડ:- આણંદ ખાતે વિદેશીદારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યો ઇસમ જેના નામ સરનામાની ખબર નથી તે તથા પોલીસ તપાસમા નિકળે તે વિગેરે
કબ્જે કરેલ મુદ્દામાલની વિગત
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    1 hr ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    માંગરોળ, સુરત, ગુજરાત•
    48 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.