Shuru
Apke Nagar Ki App…
motivational video
રજની ભાઈ પરીખ
motivational video
More news from Bhavnagar and nearby areas
- મીતલ પટેલ આદીવાસી પ્રજા ને ચોમાસુ કેવું રહ્યું.1
- પાલનપુરમાં પોલીસ દ્વારા 6 આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. એરોમા સર્કલથી હોટલ સુધી કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું. મુખ્ય આરોપી લાલો મંડોરા સહિત તમામ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન એક આરોપીએ ઉગ્ર રીતે કહી દીધું કે “મારું એન્કાઉન્ટર કરી નાખો”, જેના કારણે ઘટનાસ્થળે ક્ષણિક તણાવ પણ જોવા મળ્યો. સમગ્ર કાર્યવાહી ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પાર પાડવામાં આવી હતી.1
- વધુ માહિતી માટે લિંક પર ક્લિક કરો https://geogujaratnews.com/24547/1
- સુરત શહેરમાં પોલીસ કર્મચારીનું ફરજ પર હાર્ટ એટેકથી મોત.મરીન પોલીસ મથકમાં ચાલુ ફરજ પર મોત નિપજ્યું.મરીન પોલીસ મથકમાં 38 વર્ષીય સુખદેવ વસાવા PSO તરીકે ફરજ બજાવતા હતા.પોલીસ કર્મચારી અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતા.સાથી પોલીસ કર્મચારીઓ દોડી આવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ આવ્યા હતા.સિવિલ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ પોલીસ કર્મચારીનું મોત નિપજ્યું.1
- कोसांबा नेशनल हाईवे नंबर 48 पर पुल पर एक ट्रक और बस के बीच एक्सीडेंट हुआ आगे चल रहे ट्रक के पीछे एक लग्जरी बस घुस गई1
- Post by RK News1
- Post by GUJARAT MANTRA NEWS1
- एक रिपोर्ट की कही हुई सही बात।1