Shuru
Apke Nagar Ki App…
મીતલ પટેલ આદીવાસી પ્રજા ને ચોમાસુ કેવું રહ્યું.
રજની ભાઈ પરીખ
મીતલ પટેલ આદીવાસી પ્રજા ને ચોમાસુ કેવું રહ્યું.
More news from ગુજરાત and nearby areas
- સુરતના ડીંડોલી વિસ્તારની ઘટના..1
- સુરત.સહારા દરવાજા વિસ્તાર ની ઘટના. બ્રિજ ની કામગીરી દરમ્યાન પાણી ની પાઈપલાઈન તૂટી. પાણીની લાઈનમાં ભંગાણ થતા હજારો લીટર પાણી વેડફાયું. પાણી વેડફતા ટ્રાફિક સર્જાઈ. રોડ પર પાણી ના નિકાલ માટે 5 પંપ લગાવામાં આવ્યા. રોડ પર પાણી ભરાતા ટ્રાફિક. સહારા દરવાજા બ્રિજ પર 2 કિલો મીટર નો ટ્રાફિક.1
- Post by RK News1
- GUJARAT MANTRA ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh GUJARAT MANTRA 99792 786771
- માણાવદર થી પાટણવાવ જતો રોડ બીસમાર હાલત ફૂટ ફૂટના ખાડા જોવા મળેલ આ રોડ શોભાના ગાંઠીયા જેવો છે તમે જોઈ રહ્યા છો તેમનો વિડીયો1
- ખેડા: ભારતીય મજદૂર સંઘ દ્વારા નડીયાદ ડેપો ખાતે મિટીંગ યોજાઈ. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ માં ભારતીય મજદૂર સંઘ યુનિયન હાલ ટ્રેડ માર્ક સાથે સૌથી વધારે સંખ્યા ધરાવે છે જેના ભાગ રૂપે આજે નડીયાદ ડેપો ખાતે રવિભાઈ રબારી અને મેઘાબેન પ્રણામી ના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાય જેમાં નડિયાદ ડેપોના દરેક હોદ્દેદારો તેમજ ભારતીય મધુર સંઘ ની પ્રણાલીકા થી પ્રેરાઈને જે કર્મચારી મિત્રો યુનિયન માં જોડાયા છે તેઓનો સત્કાર સમારંભ યોજાયો હતો , કાર્યક્રમ નું સુંદર આયોજન સંદીપભાઈ બારોટ તેમજ રહેમાનભાઈ મલેક અને ડેપોના સર્વ ત્રોએ કર્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતે હર્ષદભાઈ એ કાર્યક્રમ નું સમાપન કર્યું હતું. વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ4
- મીતલ પટેલ આદીવાસી પ્રજા ને ચોમાસુ કેવું રહ્યું.1
- સુધારો - બુહારીના વેપારીના હનીટ્રેપમાં આરોપી મહિલાનો પોલીસ પર પક્ષપાતનો આરોપ. પુણા પોલીસ માં અરજી આપ્યા બાદ પણ કોઈ FIR ન નોંધાતા મહિલા ના આક્ષેપ અઠવા વિસ્તારમાં રહેતા બુહારીના એક વેપારીએ હનીટ્રેપમાં ફસાવીને મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહિલાનો દાવો છે કે ફરિયાદ કરવામાં આવી છે તે બનાવટી છે અને પોલીસમાં વેપારીને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વેપારીએ લગ્ન કરવાનું વચન આપી વારંવાર પુણા વિસ્તાર ની હોટલ માં શારીરિક સંબંધો બાંધ્યા હતા જો કે બાદ માં હેરાનગતિ કરવાનું ચાલુ કરતા મહિલા પોલીસ સ્ટેશાન પહોંચી હતી મહિલાનો આરોપ છે કે પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવી નથી અને એકતરફી કાર્યવાહી થઈ રહી છે. તેણીએ જણાવ્યું કે હનીટ્રેપનો ખોટો આરોપ લગાવીને તેને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મહિલાએ પોલીસ અધિકારીઓ સામે પણ ફરિયાદ નોંધાવવાની વાત કરી છે. હસમુખ તેની ના ઘરે જઈ અવરબવાર ધમકીઓ આપતો અને દારૂના નશામા મહિલા ના ઘર નીચે આવી તમાશો કરતો અને દરવાજો નહીં ખોલતા ફોટો વિડીયો વાયરલ કરવાની પણ ધમકીઓ આપી હતી ૧૧ ડિસેમ્બર ના રોજ પુણા પોલીસ આ અરજી કરી હતી છતાં કોઈ કાર્યવાહી હાલ સુધી થઈ નથી અને પોલીસ સામે દરેક વસ્તુ ની જાણ કરે છે અને અમને તમારી તપાસ ચાલુ છે માત્ર આવા જવાબો આપી કાઢી મૂકે છે કહી મહિલાએ પોલીસ ઉપર આક્ષેપો મૂક્યા હતા અને હનીટ્રેપ ગુના માં સમધાન કરવા માટે જે રકમ નક્કી કરી હતી તે બાબતે તેની ને હનીટ્રેપ મામલે ફસાવી હતી .1
- Post by RK News1