સુધારો - બુહારીના વેપારીના હનીટ્રેપમાં આરોપી મહિલાનો પોલીસ પર પક્ષપાતનો આરોપ. પુણા પોલીસ માં અરજી આપ્યા બાદ પણ કોઈ FIR ન નોંધાતા મહિલા ના આક્ષેપ અઠવા વિસ્તારમાં રહેતા બુહારીના એક વેપારીએ હનીટ્રેપમાં ફસાવીને મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહિલાનો દાવો છે કે ફરિયાદ કરવામાં આવી છે તે બનાવટી છે અને પોલીસમાં વેપારીને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વેપારીએ લગ્ન કરવાનું વચન આપી વારંવાર પુણા વિસ્તાર ની હોટલ માં શારીરિક સંબંધો બાંધ્યા હતા જો કે બાદ માં હેરાનગતિ કરવાનું ચાલુ કરતા મહિલા પોલીસ સ્ટેશાન પહોંચી હતી મહિલાનો આરોપ છે કે પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવી નથી અને એકતરફી કાર્યવાહી થઈ રહી છે. તેણીએ જણાવ્યું કે હનીટ્રેપનો ખોટો આરોપ લગાવીને તેને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મહિલાએ પોલીસ અધિકારીઓ સામે પણ ફરિયાદ નોંધાવવાની વાત કરી છે. હસમુખ તેની ના ઘરે જઈ અવરબવાર ધમકીઓ આપતો અને દારૂના નશામા મહિલા ના ઘર નીચે આવી તમાશો કરતો અને દરવાજો નહીં ખોલતા ફોટો વિડીયો વાયરલ કરવાની પણ ધમકીઓ આપી હતી ૧૧ ડિસેમ્બર ના રોજ પુણા પોલીસ આ અરજી કરી હતી છતાં કોઈ કાર્યવાહી હાલ સુધી થઈ નથી અને પોલીસ સામે દરેક વસ્તુ ની જાણ કરે છે અને અમને તમારી તપાસ ચાલુ છે માત્ર આવા જવાબો આપી કાઢી મૂકે છે કહી મહિલાએ પોલીસ ઉપર આક્ષેપો મૂક્યા હતા અને હનીટ્રેપ ગુના માં સમધાન કરવા માટે જે રકમ નક્કી કરી હતી તે બાબતે તેની ને હનીટ્રેપ મામલે ફસાવી હતી .

- સુરત શહેરમાં પોલીસ કર્મચારીનું ફરજ પર હાર્ટ એટેકથી મોત.મરીન પોલીસ મથકમાં ચાલુ ફરજ પર મોત નિપજ્યું.મરીન પોલીસ મથકમાં 38 વર્ષીય સુખદેવ વસાવા PSO તરીકે ફરજ બજાવતા હતા.પોલીસ કર્મચારી અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતા.સાથી પોલીસ કર્મચારીઓ દોડી આવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ આવ્યા હતા.સિવિલ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ પોલીસ કર્મચારીનું મોત નિપજ્યું.1
- સુરતના ડીંડોલી વિસ્તારની ઘટના..1
- कोसांबा नेशनल हाईवे नंबर 48 पर पुल पर एक ट्रक और बस के बीच एक्सीडेंट हुआ आगे चल रहे ट्रक के पीछे एक लग्जरी बस घुस गई1
- https://youtube.com/shorts/_GSzEfLS_IM?feature=share1
- Post by RK News1
- Post by GUJARAT MANTRA NEWS1
- વધુ માહિતી માટે આ લિંક પર જાઓ https://geogujaratnews.com/24540/1
- સુધારો - બુહારીના વેપારીના હનીટ્રેપમાં આરોપી મહિલાનો પોલીસ પર પક્ષપાતનો આરોપ. પુણા પોલીસ માં અરજી આપ્યા બાદ પણ કોઈ FIR ન નોંધાતા મહિલા ના આક્ષેપ અઠવા વિસ્તારમાં રહેતા બુહારીના એક વેપારીએ હનીટ્રેપમાં ફસાવીને મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહિલાનો દાવો છે કે ફરિયાદ કરવામાં આવી છે તે બનાવટી છે અને પોલીસમાં વેપારીને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વેપારીએ લગ્ન કરવાનું વચન આપી વારંવાર પુણા વિસ્તાર ની હોટલ માં શારીરિક સંબંધો બાંધ્યા હતા જો કે બાદ માં હેરાનગતિ કરવાનું ચાલુ કરતા મહિલા પોલીસ સ્ટેશાન પહોંચી હતી મહિલાનો આરોપ છે કે પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવી નથી અને એકતરફી કાર્યવાહી થઈ રહી છે. તેણીએ જણાવ્યું કે હનીટ્રેપનો ખોટો આરોપ લગાવીને તેને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મહિલાએ પોલીસ અધિકારીઓ સામે પણ ફરિયાદ નોંધાવવાની વાત કરી છે. હસમુખ તેની ના ઘરે જઈ અવરબવાર ધમકીઓ આપતો અને દારૂના નશામા મહિલા ના ઘર નીચે આવી તમાશો કરતો અને દરવાજો નહીં ખોલતા ફોટો વિડીયો વાયરલ કરવાની પણ ધમકીઓ આપી હતી ૧૧ ડિસેમ્બર ના રોજ પુણા પોલીસ આ અરજી કરી હતી છતાં કોઈ કાર્યવાહી હાલ સુધી થઈ નથી અને પોલીસ સામે દરેક વસ્તુ ની જાણ કરે છે અને અમને તમારી તપાસ ચાલુ છે માત્ર આવા જવાબો આપી કાઢી મૂકે છે કહી મહિલાએ પોલીસ ઉપર આક્ષેપો મૂક્યા હતા અને હનીટ્રેપ ગુના માં સમધાન કરવા માટે જે રકમ નક્કી કરી હતી તે બાબતે તેની ને હનીટ્રેપ મામલે ફસાવી હતી .1