ચલાલા પોલીસ સ્ટેશનનુ જીલ્લા પોલીસવડાએ લીધેલ ઇન્સ્પેકશન વખતે આપેલ ચલાલા પોલીસ તેમજ ચલાલા પોલીસ સ્ટેશનના વિસ્તારના આવેલ કુલ ૩૨ ગામોમા સીસીટીવી કેમેરા લગાવવાનુ વચન પાળીને તમામ ૩૨ ગામોમા સીસીટીવી કેમેરાથી સજજ કરવામા આવેલ ભાવનગર રેન્જ આઇ.જી.પી. આર.વી. અસારી નાઓની સીધી દેખરેખ હેઠળ અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સુચના તથા મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવી ધારી વિભાગના સીધા માર્ગદર્શન તેળ ચલાલા પોલીસ સ્ટેશનમા આવેલ કુલ ૩૨ ગામોમા સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ. જેમા થોડા સમય પહેલા અમરેલી જીલ્લા પોલીસવડા દ્વારા ચલાલા પોલીસ સ્ટેશનનુ વાર્ષિક ઇન્સ્પેકશન લેવામા આવેલ હતુ. જેમા ચલાલા પોલીસ સ્ટેશનના કુલ ૩૨ ગામો પૈકી ૧૩ ગામોમા સીસીટીવી કેમેરા ગામના સરપંચ તથા ગામના પ્રતિષ્ઠિત વ્યકિતો, સમાજના આગેવાનો તથા ગામજનો લોક ફાળાથી ગામમા સીસીટીવી કેમેરા લગાવવામા આવેલ હતા અને બાકી રહેલા ગામોમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે ઉપસ્થિત સરપંચો તથા આગેવાનો પોલીસવડાને વચન આપેલ હતુ, જે બાબતે ચલાલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સ્ટેશન આર.એચ. રતન સાહેબ દ્વારા અવાર-નવાર બાકી રહેલ તમામ ગામોમા જઇને, સરપંચો તથા ગામના આગેવાનો તથા ગામજનોને સીસીટીવી કેમેરા લગાવવા બાબતે માહિતીગાર કરીને, "Eagle Eye Project 2.0" અંતર્ગત ગ્રામીણ સમુદાયોની સુરક્ષા, ઉન્નત તકેદારી, ત્વરિત પ્રતિસાદ તથા શાંતિ અને સલામતિનો સંગાથ, જયારે ગામમા સીસીટીવી કેમેરા હોય ત્યારે તમારી સાથ તેમજ ત્રીજી આંખ એટલે સીસીસીટી કેમેરા, જે રાખશે તમારા ઘર અને ગામની ૨૪ કલાક દેખરેખ એવા હદય સ્પર્શી વાત સાથે ગામજનોના લોકભાગીથી તથા પ્રતિષ્ઠિત વ્યકિતના સિંહ ફાળા સાથે બાકી રહેલ ૧૯ ગામોમા આજરોજ સીસીટીવી કેમેરા લગાવડવાની સંપન્ન કરવામા આવેલ. જે જીલ્લા પોલીસવડાએ આપેલ વચન આજરોજ પાળીને તમામ ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ ગામજનોએ પોતાની તેમજ ગામની સુરક્ષા, શાંતિ, સલામતિને નવા અધ્યન્ય તરફ આગેકુચ કરેલ છે. જે તમામ ગામજનોને પોલીસ અધિક્ષક શ્રી અમરેલી નાઓ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ધારી વિભાગ, ધારી નાઓ તેમજ ચલાલા પોલીસ સ્ટેશન તરફથી "Eagle Eye Project 2.0" કાર્યક્રમને સફળ કરવા સાથ સહકાર આપવા બદલ આભાર.

- રાજુલાના નિંગાળા ગામે ભુતડા દાદા યુવા ગ્રુપ દ્વારા પગપાળા જતા યાત્રાળુઓ માટે પ્રસાદનું આયોજન કરાયું.. રાજુલા તાલુકાના નિંગાળા ગામ નજીક આવેલ બંસીધર ખાતે યુવા ગ્રુપ દ્વારા સાલીને જતા પદયાત્રા યાત્રાળુઓ માટે મહાપ્રસાદનું આયોજન કરાયું1
- 🔋 BNG Green Energy સાથે મેળવો વિશ્વાસપૂર્ણ સોલર સોલ્યુશન 👉 Tata Solar ના Authorised Dealer 📍 ભાવનગર થી દ્વારકા સુધી અમારી બ્રાન્ચો 📍 ગુજરાતભર ઇન્સ્ટોલેશન ઉપલબ્ધ ✅ 8 વર્ષનો અનુભવ ✅ 250+ કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સ પૂર્ણ 🏠 હવે તમારા ઘર માટે સસ્તું અને ટકાઉ સોલર સિસ્ટમ લગાવો 💡 એકવાર ઇન્સ્ટોલ કરો અને વર્ષો સુધી મફત વીજળી મેળવો 📍 સરનામું: છતરીયા રોડ, સરસ્વતી સ્કૂલ સામે, રાજુલા 📞 સંપર્ક: +91 97277 77171 ✨ આજે જ સંપર્ક કરો અને તમારા વીજળીના ખર્ચમાં મોટો બચાવ કરો!1
- Post by Loksamnanews channel1
- motivational story1
- "શ્રી અશોક શારદા મંદીર પ્રાથમિક શાળા - અમરેલી" ના વાર્ષિકોત્સવ (એન્યુઅલ ડે ) ની ભવ્ય અને શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી.1
- વિંછીયા નાં હીગોળગઢ પાસે હાઈવે પર હા કોને કરાવ ટ્રક. બંધ ટ્રક બંધ થતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઘટના સ્થળે વિછીયા પોલીસ દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લીયર કરાવ્યું હતું હિંગોળગઢના ઢાળ પર આ ટ્રક અચાનક જ બંધ પડી ગયો હતો જેને લઇ બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા1
- માધવપુર ખાતે ચાલી રહેલો ઐતિહાસિક મેળો આ વખતે ભક્તિથી વધુ પોલીસના દમન અને અવ્યવસ્થાને કારણે ચર્ચામાં આવ્યો છે. મેળામાં પોલીસ જે પ્રજાનું રક્ષણ કરવા માટે છે, એ જ પોલીસ ઉદ્ધતાઈ અને દાદાગીરી કરતા જોવા મળી રહી છે, જેના કારણે યાત્રાળુઓમાં ભારે રોષ ફેલાયો છે. પાર્કિંગની અવ્યવસ્થા તો જાણે લોકો માટે સજા બની ગઈ છે. મેળા નજીક કોઈ સુવિધા ન ગોઠવાતા લોકોને પોતાના વાહનો 4 થી 5 કિલોમીટર દૂર મુકવા મજબૂર થવું પડે છે. વડીલો, મહિલાઓ અને નાનાં બાળકો માટે આ યાત્રા અત્યંત કંટાળાજનક અને મુશ્કેલ બની ગઈ છે. એક તરફ સામાન્ય લોકો માટે કોઈ વ્યવસ્થા નથી, તો બીજી તરફ VIP માટે અલગ પાર્કિંગ રાખવામાં આવતા તંત્રની ભેદભાવપૂર્ણ નીતિ સ્પષ્ટ દેખાઈ રહી છે. સામાન્ય માણસ માટે તકલીફ અને VIP માટે આરામ – આ ડબલ સ્ટાન્ડર્ડને લઈને લોકોમાં ભારે નારાજગી છે. પરંતુ સૌથી ગંભીર મુદ્દો છે પોલીસનું વર્તન. બહારથી આવેલા શ્રદ્ધાળુઓ સાથે પોલીસ દ્વારા ઉદ્ધતાઈ, અભદ્ર ભાષા અને બિનજરૂરી કડકાઈ દાખવવામાં આવી રહી છે. અનેક યાત્રાળુઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસ રક્ષણ કરતા વધુ હેરાનગતિ કરી રહી છે. મેળો રાત્રે 12 વાગ્યે જ બંધ કરાવી દેતા લોકોમાં વધુ અસંતોષ ફેલાયો છે. દૂર દૂરથી આવેલા યાત્રાળુઓને યોગ્ય સમય પણ ન આપવામાં આવતા લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા 20 વર્ષમાં પહેલી વાર આવી ગેરવ્યવસ્થા અને પોલીસની દાદાગીરી જોવા મળી છે. અગાઉ પંચાયત સંચાલન હેઠળ મેળો વધુ સુવ્યવસ્થિત અને લોકમૈત્રી હતો, જ્યારે હાલની સ્થિતિમાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે. “પાર્કિંગ બહુ દૂર છે, નાના બાળકો અને વડીલોને બહુ તકલીફ પડે છે. પહેલા આવી સમસ્યા નહોતી, હવે પોલીસ પણ બહુ કડક વર્તન કરે છે અને બહારથી આવેલા શ્રદ્ધાળુઓ સાથે અભદ્ર વર્તન થાય છે. સંવાદદાતા : જગદીશ યાદવ, જૂનાગઢ4
- રાજુલા શહેરમાં લવ જેહાદ ને લઇ યુવતીના પરિવારજનો સાથે આગેવાનોએ મિટીંગ યોજી.. રાજુલા શહેરમાં આવેલ લુહાર સુથાર બોર્ડિંગ ખાતે યુવતીના ભાઈ અને તેમના કુટુંબીજ નો સાથે ગુજરાતના વિવિધ શહેરોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા યુવતીના પરિવારજનો સાથે મીટીંગ યોજી તેઓ વિડિયો બનાવી વાયરલ કર્યો હતો1