logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જાફરાબાદ મરીન પો.સ્ટે. ઇંગ્લીશ દારૂ ગુન્હામાં છેલ્લા “ત્રણ માસથી” નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી આર.વી.અસારી પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ પકડવા ખાસ સુચના આપેલ હોય જે અન્વયે સંજય ખરાત પોલીસ અધિક્ષક, જિ.અમરેલીનાઓ દ્રારા નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ પકડવા અને ખાસ પ્રોહીબીશન તેમજ એન.ડી.પી.એસ.ના કેસોમાં ફરાર આરોપીઓ પકડવા સારૂ જરૂરી માર્ગદર્શન તથા સુચના આપેલ હોય તેમજ એ.ડી. ચાવડા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ જિ.અમરેલી નાઓના સીધા સુપરવીઝન હેઠળ પેરોલ ફર્લો ટીમ દ્વારા જાફરાબાદ મરીનપો.સ્ટે.સી-પાર્ટગુ.ર.નં.૧૧૧૯૩૦૦૨૨૬૦૦૨૧/૨૦૨૬ પ્રોહી કલમ-૬૫એ.ઇ, ૧૧૬ બી,૯૮(૨) મુજબ વિ. મુજબના કામે છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ સોર્સ મારફતે હકીકત મેળવી નાગેશ્રી ટોલ નાકા પાસે તપાસ તજવીજ કરી નાસતા ફરતા આરોપીને તા.૨૯/૦૩/૨૦૨૬ ના રોજ નાગેશ્રી ટોલ નાકા ખાતેથી હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ જાફરાબાદ મરીન પો.સ્ટે.ને સોંપી આપવા તજવીજ કરેલ છે. વિગતઃ- આ કામે જાફરાબાદ મરીન પો.સ્ટે. સી-પાર્ટ ગુ.ર.નં.૦૨૧/૨૦૨૬ પ્રોહી ક.૬૫-એ, ૬૫(ઇ), ૧૧૬-બી, ૯૮(૨) વિ. મુજબના ગુન્હાના કામે આશરે ત્રણ માસ પહેલા મજકુર આરોપીએ સફેદ કલરની મહેંદ્રા બોલેરો પીકઅપ વાહન જેના RTO રજી.નં. GJ-32-T-1707 નો ગેરકાયદેસર રીતે અલગ અલગ બ્રાન્ડની નાની મોટી ભારતીય બનાવટની વિદેશી દારૂની રીંગ પેક બોટલ નંગ-૩૨૫૯ જેની કિં.રૂા.૯,૩૫,૦૪૩/- નો પ્રોહી મુદ્દામાલ રાખી હેરાફેરી કરી મહેંદ્રા બોલેરો પીકઅપ વાહન જેના RTO રજી.નં.GJ-32-T-1707 જેની કી.રૂા.૩,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂા. ૧૨,૮૫,૦૪૩/- નો મુદ્દામાલ મુકી અંધારાનો લાભ લઇ બાવળની કાટમા નાસી ગયેલ હોય જે કામે મજકુર આરોપી આજદિન સુધી નાસતો ફરતો હતો. પકડાયેલ આરોપી:- અલ્પેશભાઇ નગુભાઇ ગોહિલ ઉ.વ.૨૭ ધંધો.ડ્રાઇવીંગ રહે.ઉમેજ તા.ઉના જિ.ગીર સોમનાથ *કામગીરી કરનાર અધિકારી/કર્મચારી*- *આ કામગીરી સંજય ખરાત પોલીસ અધિક્ષક અમરેલીનાઓની સુચના અન્વયે તથા એ.ડી.ચાવડા પો.ઇન્સ. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી તથા એ.એસ.આઇ. એ.એમ.સોલંકી તથા હેડ કોન્સ. એસ.કે.શેખ એ રીતેના જોડાયેલ હતા*

12 hrs ago
user_RAJULANEWSUPDATE
RAJULANEWSUPDATE
News Update રાજુલા, અમરેલી, ગુજરાત•
12 hrs ago
7c081328-cd87-4e59-998d-eee0de6ce7bd

More news from ગુજરાત and nearby areas
  • રાજુલાના નિંગાળા ગામે ભુતડા દાદા યુવા ગ્રુપ દ્વારા પગપાળા જતા યાત્રાળુઓ માટે પ્રસાદનું આયોજન કરાયું.. રાજુલા તાલુકાના નિંગાળા ગામ નજીક આવેલ બંસીધર ખાતે યુવા ગ્રુપ દ્વારા સાલીને જતા પદયાત્રા યાત્રાળુઓ માટે મહાપ્રસાદનું આયોજન કરાયું
    1
    રાજુલાના નિંગાળા ગામે ભુતડા દાદા યુવા ગ્રુપ દ્વારા પગપાળા જતા યાત્રાળુઓ માટે પ્રસાદનું આયોજન કરાયું..
રાજુલા તાલુકાના નિંગાળા ગામ નજીક આવેલ બંસીધર ખાતે યુવા ગ્રુપ દ્વારા સાલીને જતા પદયાત્રા યાત્રાળુઓ માટે મહાપ્રસાદનું આયોજન કરાયું
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    4 hrs ago
  • 🔋 BNG Green Energy સાથે મેળવો વિશ્વાસપૂર્ણ સોલર સોલ્યુશન 👉 Tata Solar ના Authorised Dealer 📍 ભાવનગર થી દ્વારકા સુધી અમારી બ્રાન્ચો 📍 ગુજરાતભર ઇન્સ્ટોલેશન ઉપલબ્ધ ✅ 8 વર્ષનો અનુભવ ✅ 250+ કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સ પૂર્ણ 🏠 હવે તમારા ઘર માટે સસ્તું અને ટકાઉ સોલર સિસ્ટમ લગાવો 💡 એકવાર ઇન્સ્ટોલ કરો અને વર્ષો સુધી મફત વીજળી મેળવો 📍 સરનામું: છતરીયા રોડ, સરસ્વતી સ્કૂલ સામે, રાજુલા 📞 સંપર્ક: +91 97277 77171 ✨ આજે જ સંપર્ક કરો અને તમારા વીજળીના ખર્ચમાં મોટો બચાવ કરો!
    1
    🔋 BNG Green Energy સાથે મેળવો વિશ્વાસપૂર્ણ સોલર સોલ્યુશન
👉 Tata Solar ના Authorised Dealer
📍 ભાવનગર થી દ્વારકા સુધી અમારી બ્રાન્ચો
📍 ગુજરાતભર ઇન્સ્ટોલેશન ઉપલબ્ધ
✅ 8 વર્ષનો અનુભવ
✅ 250+ કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સ પૂર્ણ
🏠 હવે તમારા ઘર માટે સસ્તું અને ટકાઉ સોલર સિસ્ટમ લગાવો
💡 એકવાર ઇન્સ્ટોલ કરો અને વર્ષો સુધી મફત વીજળી મેળવો
📍 સરનામું: છતરીયા રોડ, સરસ્વતી સ્કૂલ સામે, રાજુલા
📞 સંપર્ક: +91 97277 77171
✨ આજે જ સંપર્ક કરો અને તમારા વીજળીના ખર્ચમાં મોટો બચાવ કરો!
    user_RAJULANEWSUPDATE
    RAJULANEWSUPDATE
    News Update રાજુલા, અમરેલી, ગુજરાત•
    12 hrs ago
  • Post by Loksamnanews channel
    1
    Post by Loksamnanews channel
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    1 hr ago
  • motivational story
    1
    motivational story
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    5 hrs ago
  • "શ્રી અશોક શારદા મંદીર પ્રાથમિક શાળા - અમરેલી" ના વાર્ષિકોત્સવ (એન્યુઅલ ડે ) ની ભવ્ય અને શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી.
    1
    "શ્રી અશોક શારદા મંદીર પ્રાથમિક શાળા - અમરેલી" ના વાર્ષિકોત્સવ  (એન્યુઅલ ડે ) ની ભવ્ય અને શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી.
    user_Imtiyaz Baloch
    Imtiyaz Baloch
    Lawyer અમરેલી, અમરેલી, ગુજરાત•
    10 hrs ago
  • વિંછીયા નાં હીગોળગઢ પાસે હાઈવે પર હા કોને કરાવ ટ્રક. બંધ ટ્રક બંધ થતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઘટના સ્થળે વિછીયા પોલીસ દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લીયર કરાવ્યું હતું હિંગોળગઢના ઢાળ પર આ ટ્રક અચાનક જ બંધ પડી ગયો હતો જેને લઇ બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા
    1
    વિંછીયા નાં હીગોળગઢ પાસે હાઈવે પર હા કોને કરાવ ટ્રક. બંધ ટ્રક બંધ થતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઘટના સ્થળે વિછીયા પોલીસ દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લીયર કરાવ્યું હતું હિંગોળગઢના ઢાળ પર આ ટ્રક અચાનક જ બંધ પડી ગયો હતો જેને લઇ બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    4 hrs ago
  • માધવપુર ખાતે ચાલી રહેલો ઐતિહાસિક મેળો આ વખતે ભક્તિથી વધુ પોલીસના દમન અને અવ્યવસ્થાને કારણે ચર્ચામાં આવ્યો છે. મેળામાં પોલીસ જે પ્રજાનું રક્ષણ કરવા માટે છે, એ જ પોલીસ ઉદ્ધતાઈ અને દાદાગીરી કરતા જોવા મળી રહી છે, જેના કારણે યાત્રાળુઓમાં ભારે રોષ ફેલાયો છે. પાર્કિંગની અવ્યવસ્થા તો જાણે લોકો માટે સજા બની ગઈ છે. મેળા નજીક કોઈ સુવિધા ન ગોઠવાતા લોકોને પોતાના વાહનો 4 થી 5 કિલોમીટર દૂર મુકવા મજબૂર થવું પડે છે. વડીલો, મહિલાઓ અને નાનાં બાળકો માટે આ યાત્રા અત્યંત કંટાળાજનક અને મુશ્કેલ બની ગઈ છે. એક તરફ સામાન્ય લોકો માટે કોઈ વ્યવસ્થા નથી, તો બીજી તરફ VIP માટે અલગ પાર્કિંગ રાખવામાં આવતા તંત્રની ભેદભાવપૂર્ણ નીતિ સ્પષ્ટ દેખાઈ રહી છે. સામાન્ય માણસ માટે તકલીફ અને VIP માટે આરામ – આ ડબલ સ્ટાન્ડર્ડને લઈને લોકોમાં ભારે નારાજગી છે. પરંતુ સૌથી ગંભીર મુદ્દો છે પોલીસનું વર્તન. બહારથી આવેલા શ્રદ્ધાળુઓ સાથે પોલીસ દ્વારા ઉદ્ધતાઈ, અભદ્ર ભાષા અને બિનજરૂરી કડકાઈ દાખવવામાં આવી રહી છે. અનેક યાત્રાળુઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસ રક્ષણ કરતા વધુ હેરાનગતિ કરી રહી છે. મેળો રાત્રે 12 વાગ્યે જ બંધ કરાવી દેતા લોકોમાં વધુ અસંતોષ ફેલાયો છે. દૂર દૂરથી આવેલા યાત્રાળુઓને યોગ્ય સમય પણ ન આપવામાં આવતા લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા 20 વર્ષમાં પહેલી વાર આવી ગેરવ્યવસ્થા અને પોલીસની દાદાગીરી જોવા મળી છે. અગાઉ પંચાયત સંચાલન હેઠળ મેળો વધુ સુવ્યવસ્થિત અને લોકમૈત્રી હતો, જ્યારે હાલની સ્થિતિમાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે. “પાર્કિંગ બહુ દૂર છે, નાના બાળકો અને વડીલોને બહુ તકલીફ પડે છે. પહેલા આવી સમસ્યા નહોતી, હવે પોલીસ પણ બહુ કડક વર્તન કરે છે અને બહારથી આવેલા શ્રદ્ધાળુઓ સાથે અભદ્ર વર્તન થાય છે. સંવાદદાતા : જગદીશ યાદવ, જૂનાગઢ
    4
    માધવપુર ખાતે ચાલી રહેલો ઐતિહાસિક મેળો આ વખતે ભક્તિથી વધુ પોલીસના દમન અને અવ્યવસ્થાને કારણે ચર્ચામાં આવ્યો છે. મેળામાં પોલીસ જે પ્રજાનું રક્ષણ કરવા માટે છે, એ જ પોલીસ ઉદ્ધતાઈ અને દાદાગીરી કરતા જોવા મળી રહી છે, જેના કારણે યાત્રાળુઓમાં ભારે રોષ ફેલાયો છે.
પાર્કિંગની અવ્યવસ્થા તો જાણે લોકો માટે સજા બની ગઈ છે. મેળા નજીક કોઈ સુવિધા ન ગોઠવાતા લોકોને પોતાના વાહનો 4 થી 5 કિલોમીટર દૂર મુકવા મજબૂર થવું પડે છે. વડીલો, મહિલાઓ અને નાનાં બાળકો માટે આ યાત્રા અત્યંત કંટાળાજનક અને મુશ્કેલ બની ગઈ છે.
એક તરફ સામાન્ય લોકો માટે કોઈ વ્યવસ્થા નથી, તો બીજી તરફ VIP માટે અલગ પાર્કિંગ રાખવામાં આવતા તંત્રની ભેદભાવપૂર્ણ નીતિ સ્પષ્ટ દેખાઈ રહી છે. સામાન્ય માણસ માટે તકલીફ અને VIP માટે આરામ – આ ડબલ સ્ટાન્ડર્ડને લઈને લોકોમાં ભારે નારાજગી છે.
પરંતુ સૌથી ગંભીર મુદ્દો છે પોલીસનું વર્તન. બહારથી આવેલા શ્રદ્ધાળુઓ સાથે પોલીસ દ્વારા ઉદ્ધતાઈ, અભદ્ર ભાષા અને બિનજરૂરી કડકાઈ દાખવવામાં આવી રહી છે. અનેક યાત્રાળુઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસ રક્ષણ કરતા વધુ હેરાનગતિ કરી રહી છે.
મેળો રાત્રે 12 વાગ્યે જ બંધ કરાવી દેતા લોકોમાં વધુ અસંતોષ ફેલાયો છે. દૂર દૂરથી આવેલા યાત્રાળુઓને યોગ્ય સમય પણ ન આપવામાં આવતા લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા 20 વર્ષમાં પહેલી વાર આવી ગેરવ્યવસ્થા અને પોલીસની દાદાગીરી જોવા મળી છે. અગાઉ પંચાયત સંચાલન હેઠળ મેળો વધુ સુવ્યવસ્થિત અને લોકમૈત્રી હતો, જ્યારે હાલની સ્થિતિમાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે.
“પાર્કિંગ બહુ દૂર છે, નાના બાળકો અને વડીલોને બહુ તકલીફ પડે છે. પહેલા આવી સમસ્યા નહોતી, હવે પોલીસ પણ બહુ કડક વર્તન કરે છે અને બહારથી આવેલા શ્રદ્ધાળુઓ સાથે અભદ્ર વર્તન થાય છે.
સંવાદદાતા :
જગદીશ યાદવ, જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter Keshod, Junagadh•
    2 hrs ago
  • રાજુલા શહેરમાં લવ જેહાદ ને લઇ યુવતીના પરિવારજનો સાથે આગેવાનોએ મિટીંગ યોજી.. રાજુલા શહેરમાં આવેલ લુહાર સુથાર બોર્ડિંગ ખાતે યુવતીના ભાઈ અને તેમના કુટુંબીજ નો સાથે ગુજરાતના વિવિધ શહેરોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા યુવતીના પરિવારજનો સાથે મીટીંગ યોજી તેઓ વિડિયો બનાવી વાયરલ કર્યો હતો
    1
    રાજુલા શહેરમાં લવ જેહાદ ને લઇ યુવતીના પરિવારજનો સાથે આગેવાનોએ મિટીંગ યોજી..
રાજુલા શહેરમાં આવેલ લુહાર સુથાર બોર્ડિંગ ખાતે યુવતીના ભાઈ અને તેમના કુટુંબીજ નો સાથે ગુજરાતના વિવિધ શહેરોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા યુવતીના પરિવારજનો સાથે મીટીંગ યોજી તેઓ વિડિયો બનાવી વાયરલ કર્યો હતો
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.