Shuru
Apke Nagar Ki App…
Husenkhan Baloch
More news from ગુજરાત and nearby areas
- બોટાદ. આ ઘટના ત્રણેક માસ પહેલા બની હોવાનું પ્રાથમિક તપાસ મા સામે આવ્યું છે જ્યારે મેડિકલ રીપોર્ટ બાદ ખ્યાલ આવશે કે સગીરાને કેટલા માસનો ગર્ભ છે..1
- બોટાદમાં ઇન્ટરનેશનલ કક્ષાનું ક્રિકેટ ગ્રાઉંડ ઝવેરી જીન ખાતે બનાવવામાં આવે બોટાદમાં જિલ્લા લેવલની જી.આઈ.ડી.સી બની ગઈ છે તેનું કામ પૂર્ણ થઈ ગયું છે તો જી.આઈ.ડી.સી માં ટાટા, રિલાઇન્સ વગેરે જેવા મોટા ઉદ્યોગો લાવવામાં આવે બોટાદમાં જિલ્લા લેવલનો st ડેપો બનાવવાની કરવામાં આવી માંગ આજે માનનીય નાણાં મંત્રી દ્વારા માંગણી ઉપર ની ચર્ચા માં માંગણી ક્રમાંક ૭૪ અને ૯૮ ઉપર કાપ દરખાસ્ત રજૂ કરી હતી સાથોસાથ વિધાનસભા ના ગૃહ મારફત માનનીય નાણામંત્રી ને સૂચન આપ્યા હતા કે જેની અંદર તમે જોયું હશે કે ગુજરાતની મોટાભાગની એસટી બસ માં ધારાસભ્યશ્રીઓ અને સંસદસભ્યશ્રીઓ માટે સીટ રિઝર્વ રાખવામાં આવે છે પરંતુ તમે ક્યાંય એ સીટ પર ધારાસભ્યશ્રી કે સંસદસભ્યને જોયા નહીં હોય માટે મોટાભાગની સીટો ખાલી રહે છે તે સીટો મહિલાઓ, દિવ્યાંગો ને સીટો ફાળવી દેવામાં આવે. કારણકે ધારાસભ્યશ્રીઓ પાસે પોતાની મોંઘી ગાડી હોય છે. માટે આ ધારાસભ્યશ્રી અને સંસદસભ્યશ્રી ની રીઝર્વ સીટો રદ કરી તે સીટો મહિલાઓ અને દિવ્યાંગોને તે સીટ ફાળવી આપવામાં આવે.- ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદમાં ઇન્ટરનેશનલ કક્ષાનું ક્રિકેટ ગ્રાઉંડ ઝવેરી જીન ખાતે બનાવવામાં આવે. તેવી પણ માંગણી કરવામાં આવી છે.-ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદમાં જિલ્લા લેવલની જી.આઈ.ડી.સી બની ગઈ છે તેનું કામ પૂર્ણ થઈ ગયું છે તો જી.આઈ.ડી.સી માં ટાટા, રિલાઇન્સ વગેરે જેવા મોટા ઉદ્યોગો લાવવામાં આવે જેથી કરીને બોટાદ જિલ્લાનું ઝડપથી ડેવલપિંગ થાય તેવી માંગણી પણ કરી છે ઉમેશ મકવાણા બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા વિધાનસભા ગૃહમાં બોટાદમાં જિલ્લા લેવલનો એસ.ટી ડેપો બનાવવાની કરવામાં આવી માંગ સાથોસાથ બોટાદ જિલ્લામાં બની રહેલ સ્પોર્ટ કોમલેક્સ માં સ્વીમીંગ પુલ અને ઇન ડોર ગેમ અને સ્પોર્ટ હોસ્ટેલ બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.-ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદ જિલ્લામાં બની ગયેલ જિલ્લા લેવલની લાઇબ્રેરી માં એમએલએ ગ્રાન્ટમાંથી લાઇબ્રેરી માં પુસ્તકો ફાળવી શકાય તેવી પણ માંગણી કરવામાં આવી છે ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદ જિલ્લાને યાત્રાધામમાં સમાવેશ કરી બોટાદ જિલ્લામાં આવેલ સાળંગપુર કષ્ટભંજનદેવ નું પ્રખ્યાત મંદિર પ્રખ્યાત છે.બી.એ.પી.એસ પ્રમુખ સ્વામીનું સ્મૃતિમંદિર પ્રખ્યાત છે. ગઢડામાં સ્વામીનારાયણ ગોપીનાથ મંદિર આવેલ છે પાળીયાદ માં વિહળધામ આવેલછે બરવાળા તાલુકામાં વિશ્વ વિખ્યાત ભીમનાથ મહાદેવ મંદિર આવેલું છે. આ તમામ મંદિર ને વિકસાવવામાં આવે. તેવી પણ માંગણી કરવામાં આવી છે રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by Vopul luhar1
- ભરૂચ જિલ્લાના મહિલા સાયક્લિસ્ટ શ્વેતા વ્યાસને સાયક્લિંગ અને શારિરીક પ્રવૃત્તિ દ્વારા લોકોને પ્રોત્સાહિત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવા બદલ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.1
- સાબરકાંઠા ઈરાન અમેરિકા ઈઝરાયિલ ના યુદ્ધ ની જવાળા સાબરકાંઠા ના સીરામીક ઉદ્યોગ ne દઝાડી રહી છે1
- મૂગલીસરાનું નામ બદલીને હવે તાપી પૂરા કરવામાં આવ્યું.. મુગલીસરા મેન ઓફિસને તાપી ભવન આપવામાં આવ્યું..1
- ताजा समाचार युध्ध नी असर।1
- PI ने बेटी के फ्यूचर को ध्यान में रखते हुए तुरंत गाड़ी भेजी और MP स्कूल के आचार्य जतिन भाई पटेल ने भी टाइम शेड्यूल रखा ताकि स्टूडेंट एग्जाम के लिए टाइम पर स्कूल पहुंच सके1
- Post by Vopul luhar1