Shuru
Apke Nagar Ki App…
खेड़ा कपडवंज कपडवंज टाउन पुलिस स्टेशन का तारीफ़ के काबिल काम कपडवंज तालुका के नानी सुल्तान पुर की एक बेटी आज गुजराती का पेपर देने MP स्कूल आई थी लेकिन उसका एग्जाम सेंटर अंतरसुंबा में PI ने बेटी के फ्यूचर को ध्यान में रखते हुए तुरंत गाड़ी भेजी और MP स्कूल के आचार्य जतिन भाई पटेल ने भी टाइम शेड्यूल रखा ताकि स्टूडेंट एग्जाम के लिए टाइम पर स्कूल पहुंच सके
Asvin makwana
खेड़ा कपडवंज कपडवंज टाउन पुलिस स्टेशन का तारीफ़ के काबिल काम कपडवंज तालुका के नानी सुल्तान पुर की एक बेटी आज गुजराती का पेपर देने MP स्कूल आई थी लेकिन उसका एग्जाम सेंटर अंतरसुंबा में PI ने बेटी के फ्यूचर को ध्यान में रखते हुए तुरंत गाड़ी भेजी और MP स्कूल के आचार्य जतिन भाई पटेल ने भी टाइम शेड्यूल रखा ताकि स्टूडेंट एग्जाम के लिए टाइम पर स्कूल पहुंच सके
More news from ગુજરાત and nearby areas
- સૌરાષ્ટ્રની પવિત્ર ધરા પર પંચાલ પ્રદેશ માં વસેલું તિર્થધામ વિહળધામ પાળીયાદ સંત પરંપરા અને આધ્યાત્મિકતા માટે વિશેષ મહત્વ ધરાવતું તીર્થસ્થાન અને લાખો ધર્મપ્રેમી નું આસ્થા નુ કેન્દ્ર છે અહીં સ્થિત પરમ પૂજ્ય વિસામણ બાપુની જગ્યા ભક્તિ, સેવા અને માનવતાના મૂલ્યોનું પ્રતિક માનવામાં આવે છે તિર્થધામ વિહળધામ ખાતે વિસામણ બાપુના મંદિરે ભક્તિભાવથી આરતી/દર્શન મંદિર , જગ્યા પરિસર ના અદભૂત સ્થાનો તથા ૧૦૦૮ પ.પૂ.મહા મંડલેશ્વર નિર્બળા બા ના દર્શન નો લ્હાવો પ્રાપ્ત થયેલ દર્શન સાથે પાળીયાદ ના સહકારી આગેવાન ગૌસેવાભાવી સ્નેહી પત્રકાર શ્રી કનુભાઈ ખાચર દ્વારા મને શાલ ઓઢાડી ગૌમાતા સ્મૃતિ ભેટ આપી અદકેરું સન્માન કરેલ.અને અનોખી મહેમાન ગતિ ના દર્શન કરાવેલ.જગ્યા માં સ્નેહસભર ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- સગીરાને ૨૦ થી ૨૨ સપ્તાહ નો ગર્ભ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું.1
- Post by Vopul luhar1
- રાજકોટ ભાવનગર હાઈવે આટકોટ પાસે આખલા લડતાં ટ્રાફિક જામના દ્રશ્યો આટકોટ જુના બસ સ્ટેન્ડ પાસે બે આખલા જાહેરમાં લડતાં વાહન વ્યવહાર થંભી ગયો લોકો માં પણ નાસભાગ મચી ગઇ હતી અવારનવાર બસ સ્ટેશન પાસે આખલા યુધ્ધ થતાં હોય છે રાહદારીઓ ને ચાલવું મુશ્કેલ બની જાય છે હાઈવે પર ધણી વખત આખલા યુધ્ધ થતાં હોય છે ત્તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતાં નથી2
- *ધંધુકામાં નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો, શોપિંગ ફેસ્ટિવલ 7 દિવસ શરૂ રહેશે.* ધંધુકા પાલિકાના પ્રમુખ પારૂલબેન આદેશરાના હસ્તે રીબીન કાપી મેળો ખુલ્લો મુકાયો હતો. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ધંધુકા નગરપાલિકા દ્વારા સ્વદેશી વસ્તુનો મેળો યોજાયો. કુલ 15 થી વધારે સ્ટોલ મુકવામાં આવ્યા હતા જેમાં ધંધુકા આસપાસ વેચાતી તથા સ્વદેશી વસ્તુઓનો 15 થી વધુ સ્ટોલ મુકવામાં આવ્યા. વોકલ ફોર લોકલ સ્વદેશી વસ્તુ લોકો મોટા પ્રમાણેમાં ખરીદે અને દેશના નાણાં દેશમાં જ રહે, સ્વદેશી ચીજ વસ્તુઓ બનાવનાર લોકોને આર્થિક સહાય મળી રહે તેવો મુખ્ય હેતુ છે.1
- ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાથની મળેલ કે સુરત શહેર કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અને ટ્રેપમાં ફસાવી રેપ તથા કેસમાં પૂરી દેવાની ધમકી આપી એક કરોડની માંગણી કરી અપરણ કરાના ગુનામાં પકડવાના બાકી આરોપી ગૌતમભાઈ ભગવાનભાઈ હાથલ રહે બોરડા ને બોરડા ગામ પેટ્રોલ પંપ ની સામે હાજર છે જે બાદમી વાળી જગ્યાએથી આરોપી પકડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને દાઠા પોલીટેશનમાં સોંપી આ અંગે સુરત કતારગામ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ1
- જય અખંડ ધણી1
- ઢાંકણિયા રોડ પર આવેલી બાપા સીતારામ નગર, તુલસી નગર - 2 ના રહીશો પીવાના પાણી અને રોડ જેવી પાયાની સુવિધાઓથી વર્ષોથી વંચિત હોવાનું કહી તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. આજે સ્થાનિકો એકત્રિત થઈ “પાણી આપો”ના સુત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો અને આગામી દિવસોમાં સમસ્યા હલ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે...1