logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

138 મુજબના ગુનામાં 1 વર્ષની સજાના વોરંટમાં 14 માસથી નાસ્તા ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ 138 મુજબના ગુનામાં 1 વર્ષની સજાના વોરંટમાં 14 માસથી નાસ્તા ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ પ્રેસનોટ 26 ઓગસ્ટ 2026, બુધવાર *વડોદરા કોર્ટના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ - 138 મુજબના ગુનામાં 1 વર્ષની સજાના વોરંટમાં 14 માસથી નાસ્તા ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ રૂરલ પોલીસ* વડોદરા કોર્ટ:- ફોજદારી કેસ નંબર:- 27046/2022 હુકમ તારીખ:- 18/06/2025 સજા:- 1 વર્ષ આરોપીનુ નામ સરનામુ:- ભુપેન્દ્રભાઈ જાલમભાઈ ડાભી રહે. 513, વાડિયાપુરા, નામણ, તાલુકો.બોરસદ, જિલ્લો.આણંદ. કામગીરી કરનાર:- (૧) શ્રી ડી.આર.ચૌધરી, પોલીસ ઈન્સ્પેક્ટર (૨) દીપીનભાઈ શીવરામભાઈ, અ.હેડ.કો. બ.ન.૮૭૯ (૩) મિનેષકુમાર દાનિયેલભાઈ, અ.હે.કો. બ.ન.૧૧૧૦ (૪) શક્તિસિંહ ગુમાનસિંહ, અ.પો.કો. બ.ન.૭૧૩

3 hrs ago
user_Bhumika pandya Anand
Bhumika pandya Anand
Local News Reporter આણંદ શહેર, આણંદ, ગુજરાત•
3 hrs ago
e3557e3d-b746-47be-a93e-1b8be5c8b584
381eb11e-3aa8-4932-817e-ebfcb99e0512

138 મુજબના ગુનામાં 1 વર્ષની સજાના વોરંટમાં 14 માસથી નાસ્તા ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ 138 મુજબના ગુનામાં 1 વર્ષની સજાના વોરંટમાં 14 માસથી નાસ્તા ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ પ્રેસનોટ 26 ઓગસ્ટ 2026, બુધવાર *વડોદરા કોર્ટના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ - 138 મુજબના ગુનામાં 1 વર્ષની સજાના વોરંટમાં 14 માસથી નાસ્તા ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ રૂરલ પોલીસ* વડોદરા કોર્ટ:- ફોજદારી કેસ નંબર:- 27046/2022 હુકમ તારીખ:- 18/06/2025 સજા:- 1 વર્ષ આરોપીનુ નામ સરનામુ:- ભુપેન્દ્રભાઈ જાલમભાઈ ડાભી રહે. 513, વાડિયાપુરા, નામણ, તાલુકો.બોરસદ, જિલ્લો.આણંદ. કામગીરી કરનાર:- (૧) શ્રી ડી.આર.ચૌધરી, પોલીસ ઈન્સ્પેક્ટર (૨) દીપીનભાઈ શીવરામભાઈ, અ.હેડ.કો. બ.ન.૮૭૯ (૩) મિનેષકુમાર દાનિયેલભાઈ, અ.હે.કો. બ.ન.૧૧૧૦ (૪) શક્તિસિંહ ગુમાનસિંહ, અ.પો.કો. બ.ન.૭૧૩

More news from ગુજરાત and nearby areas
  • દશરથમાં પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ 74 લાભાર્થીઓને આવાસ અર્પણ
    1
    દશરથમાં પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ 74 લાભાર્થીઓને આવાસ અર્પણ
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    1 hr ago
  • સ્માર્ટ મીટર મુદ્દે ઘાઘરેટીયા વિસ્તારમાં ગ્રામજનોનો રોષ સ્માર્ટ મીટર મુદ્દે ઘાઘરેટીયા વિસ્તારમાં ગ્રામજનોનો રોષ વડોદરા શહેરના સોમા તળાવ નજીક આવેલા ઘાઘરેટીયા ગામ, ઇન્દ્રાનગર અને કિશનનગર વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોના આક્ષેપ મુજબ, તેમની પરવાનગી વગર ઘરોમાં જૂના મીટર બદલી સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. આ મુદ્દે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ તંત્ર સમક્ષ યોગ્ય સ્પષ્ટતા કરી કામગીરી અંગે પુનર્વિચાર કરવાની માંગ કરી હતી.
    1
    સ્માર્ટ મીટર મુદ્દે ઘાઘરેટીયા વિસ્તારમાં ગ્રામજનોનો રોષ
સ્માર્ટ મીટર મુદ્દે ઘાઘરેટીયા વિસ્તારમાં ગ્રામજનોનો રોષ
વડોદરા શહેરના સોમા તળાવ નજીક આવેલા ઘાઘરેટીયા ગામ, ઇન્દ્રાનગર અને કિશનનગર વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોના આક્ષેપ મુજબ, તેમની પરવાનગી વગર ઘરોમાં જૂના મીટર બદલી સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. આ મુદ્દે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ તંત્ર સમક્ષ યોગ્ય સ્પષ્ટતા કરી કામગીરી અંગે પુનર્વિચાર કરવાની માંગ કરી હતી.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    1 hr ago
  • અમદાવાદ ના વસ્ત્રાલ રોડ , મહાદેવ નગર માં આવેલા રામજી મંદિર માં દિવ્યાંગ સમૂહ દ્વારા રાખવામાં આવેલા "રોજગાર મેળા ", "રાખી મેળા" ની નેશન ગુજરાત ની ટીમે મુલાકાત કરી. વિવિધ સ્ટોલ માં રાખડી , કોસ્મેટિક , ઔર્વેદિક પ્રોડક્ટ વિશે જાણકારી મેળવી .
    1
    અમદાવાદ ના વસ્ત્રાલ રોડ , મહાદેવ નગર માં આવેલા રામજી મંદિર માં દિવ્યાંગ સમૂહ દ્વારા રાખવામાં આવેલા  "રોજગાર મેળા ", "રાખી મેળા" ની નેશન ગુજરાત ની ટીમે મુલાકાત કરી.  વિવિધ સ્ટોલ માં રાખડી , કોસ્મેટિક , ઔર્વેદિક પ્રોડક્ટ વિશે જાણકારી મેળવી .
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    3 hrs ago
  • સયાજીગંજ પોલીસ દ્વારા ઈદ તહેવારને અનુલક્ષીને ફૂટ પેટ્રોલિંગ વડોદરા શહેરમાં આવનારા ઈદ તહેવારને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે હેતુથી સયાજીગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ફતેગંજ અને કમાટીપુરા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. આ ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ તહેવાર દરમિયાન નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરવી, શાંતિ જાળવવી અને અસામાજિક તત્વો પર નજર રાખવાનો હતો. શહેર પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને બંદોબસ્ત જાળવી રાખવામાં આવશે.
    1
    સયાજીગંજ પોલીસ દ્વારા ઈદ તહેવારને અનુલક્ષીને ફૂટ પેટ્રોલિંગ
વડોદરા શહેરમાં આવનારા ઈદ તહેવારને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે હેતુથી સયાજીગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ફતેગંજ અને કમાટીપુરા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.
આ ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ તહેવાર દરમિયાન નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરવી, શાંતિ જાળવવી અને અસામાજિક તત્વો પર નજર રાખવાનો હતો. શહેર પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને બંદોબસ્ત જાળવી રાખવામાં આવશે.
    user_Bhavik Solanki
    Bhavik Solanki
    Local News Reporter વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    7 hrs ago
  • વડોદરા શહેરના યાકુતપુરા થી મદાર મોહલ્લા સુધી ઈદે મિલાદુન નબી પર્વને લયે રોડ રસ્તા સંઘારવામાં આવ્યા
    4
    વડોદરા શહેરના યાકુતપુરા થી મદાર મોહલ્લા સુધી ઈદે મિલાદુન નબી પર્વને લયે રોડ રસ્તા સંઘારવામાં આવ્યા
    user_Husenbhai multani
    Husenbhai multani
    Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    10 hrs ago
  • આજ રોજ 112 પોલીસ ની ગાડી નુ ઉજગાટન હર્ષભાઈ સંઘવી સાહેબ ના હાથે કરવામા આવ્યુ...500 નવી ગાડી
    1
    આજ રોજ 112 પોલીસ ની ગાડી નુ ઉજગાટન હર્ષભાઈ સંઘવી સાહેબ ના હાથે કરવામા આવ્યુ...500 નવી ગાડી
    user_Dharmendra m parmar
    Dharmendra m parmar
    Local News Reporter વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    19 hrs ago
  • જંબુસર ટાઉનમાં વર્ષ 2021માં થયેલી ઘરફોડ ચોરીનો આખરે ભેદ ઉકેલાયો છે...! ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વડોદરાથી એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે.
    1
    જંબુસર ટાઉનમાં વર્ષ 2021માં થયેલી ઘરફોડ ચોરીનો આખરે ભેદ ઉકેલાયો છે...! ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વડોદરાથી એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે.
    user_CRIME ATTACK NEWS
    CRIME ATTACK NEWS
    Local News Reporter વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    20 hrs ago
  • राहुल गांधी पागल है, पागल था, वो पागल ही रहेगा..."- हिमंता बिस्वा सरमा
    1
    राहुल गांधी पागल है, पागल था, वो पागल ही रहेगा..."- हिमंता बिस्वा सरमा
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.