logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વડોદરા શહેરના યાકુતપુરા થી મદાર મોહલ્લા સુધી ઈદે મિલાદુન નબી પર્વને લયે રોડ રસ્તા સંઘારવામાં આવ્યા

3 hrs ago
user_Husenbhai multani
Husenbhai multani
Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
3 hrs ago

વડોદરા શહેરના યાકુતપુરા થી મદાર મોહલ્લા સુધી ઈદે મિલાદુન નબી પર્વને લયે રોડ રસ્તા સંઘારવામાં આવ્યા

More news from Gujarat and nearby areas
  • ખાંડના ભાવ ₹70ને પાર, વટવામાં AAPનું અનોખું વિરોધ પ્રદર્શન,રસ્તા પર ખાંડ વહેંચીને સરકારનો વિરોધ *વધતી મોંઘવારી સામે AAPનો અનોખો વિરોધ, સામાન્ય લોકોને રાહત આપવા સરકાર પાસે માંગ* *ખાંડ મોંઘી થતાં સામાન્ય પરિવારનું બજેટ ખોરવાયું, AAPએ વટવામાં સરકાર સામે ઉઠાવ્યો અવાજ* *મોંઘવારી કાબૂમાં લેવામાં સરકાર નિષ્ફળ,ખાંડ વહેંચીને AAP કાર્યકર્તાઓએ નોંધાવ્યો વિરોધ* *અમદાવાદ/ગુજરાત* અમદાવાદમાં વધતી મોંઘવારી અને ખાંડના ભાવમાં થયેલા વધારાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા વટવા વિધાનસભા વિસ્તારમાં અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખાંડના ભાવ ₹70 પ્રતિ કિલોથી પણ વધુ પહોંચી જતા AAP ના કાર્યકર્તાઓએ રસ્તા પર ખાંડ વહેંચીને સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન નિશાંત ઠક્કર અને જતીન પટેલ સહિતના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે ખાદ્ય ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવથી સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોનું ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે. સરકાર મોંઘવારીને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કરી AAPએ તાત્કાલિક અસરથી ભાવ ઘટાડવા અને સામાન્ય લોકોને રાહત આપવા માંગ કરી હતી. AAP ના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે ખાંડ જેવી રોજિંદા જીવનમાં ઉપયોગી આવશ્યક ચીજવસ્તુના ભાવમાં સતત વધારો સામાન્ય પરિવાર માટે ચિંતાનો વિષય છે. સરકાર દ્વારા મોંઘવારીના મુદ્દે માત્ર નિવેદનો આપવાને બદલે ભાવ નિયંત્રણ માટે નક્કર પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. વટવા વિસ્તારમાં કરવામાં આવેલા આ અનોખા વિરોધ પ્રદર્શન દ્વારા AAPએ સરકારનું ધ્યાન સામાન્ય નાગરિકોની આર્થિક મુશ્કેલીઓ તરફ દોરવાનો પ્રયાસ કર્યો હતો અને જો મોંઘવારી પર તાત્કાલિક નિયંત્રણ નહીં લાવવામાં આવે તો જનહિતના મુદ્દે વધુ ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપી હતી.
    1
    ખાંડના ભાવ ₹70ને પાર, વટવામાં AAPનું અનોખું વિરોધ પ્રદર્શન,રસ્તા પર ખાંડ વહેંચીને સરકારનો વિરોધ

*વધતી મોંઘવારી સામે AAPનો અનોખો વિરોધ, સામાન્ય લોકોને રાહત આપવા સરકાર પાસે માંગ* 

*ખાંડ મોંઘી થતાં સામાન્ય પરિવારનું બજેટ ખોરવાયું, AAPએ વટવામાં સરકાર સામે ઉઠાવ્યો અવાજ* 

*મોંઘવારી કાબૂમાં લેવામાં સરકાર નિષ્ફળ,ખાંડ વહેંચીને AAP કાર્યકર્તાઓએ નોંધાવ્યો વિરોધ*

*અમદાવાદ/ગુજરાત*

અમદાવાદમાં વધતી મોંઘવારી અને ખાંડના ભાવમાં થયેલા વધારાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા વટવા વિધાનસભા વિસ્તારમાં અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખાંડના ભાવ ₹70 પ્રતિ કિલોથી પણ વધુ પહોંચી જતા AAP ના કાર્યકર્તાઓએ રસ્તા પર ખાંડ વહેંચીને સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન નિશાંત ઠક્કર અને જતીન પટેલ સહિતના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે ખાદ્ય ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવથી સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોનું ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે. સરકાર મોંઘવારીને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કરી AAPએ તાત્કાલિક અસરથી ભાવ ઘટાડવા અને સામાન્ય લોકોને રાહત આપવા માંગ કરી હતી.

AAP ના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે ખાંડ જેવી રોજિંદા જીવનમાં ઉપયોગી આવશ્યક ચીજવસ્તુના ભાવમાં સતત વધારો સામાન્ય પરિવાર માટે ચિંતાનો વિષય છે. સરકાર દ્વારા મોંઘવારીના મુદ્દે માત્ર નિવેદનો આપવાને બદલે ભાવ નિયંત્રણ માટે નક્કર પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. વટવા વિસ્તારમાં કરવામાં આવેલા આ અનોખા વિરોધ પ્રદર્શન દ્વારા AAPએ સરકારનું ધ્યાન સામાન્ય નાગરિકોની આર્થિક મુશ્કેલીઓ તરફ દોરવાનો પ્રયાસ કર્યો હતો અને જો મોંઘવારી પર તાત્કાલિક નિયંત્રણ નહીં લાવવામાં આવે તો જનહિતના મુદ્દે વધુ ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપી હતી.
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    9 min ago
  • સયાજીગંજ પોલીસ દ્વારા ઈદ તહેવારને અનુલક્ષીને ફૂટ પેટ્રોલિંગ વડોદરા શહેરમાં આવનારા ઈદ તહેવારને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે હેતુથી સયાજીગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ફતેગંજ અને કમાટીપુરા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. આ ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ તહેવાર દરમિયાન નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરવી, શાંતિ જાળવવી અને અસામાજિક તત્વો પર નજર રાખવાનો હતો. શહેર પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને બંદોબસ્ત જાળવી રાખવામાં આવશે.
    1
    સયાજીગંજ પોલીસ દ્વારા ઈદ તહેવારને અનુલક્ષીને ફૂટ પેટ્રોલિંગ
વડોદરા શહેરમાં આવનારા ઈદ તહેવારને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે હેતુથી સયાજીગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ફતેગંજ અને કમાટીપુરા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.
આ ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ તહેવાર દરમિયાન નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરવી, શાંતિ જાળવવી અને અસામાજિક તત્વો પર નજર રાખવાનો હતો. શહેર પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને બંદોબસ્ત જાળવી રાખવામાં આવશે.
    user_Bhavik Solanki
    Bhavik Solanki
    Local News Reporter વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    27 min ago
  • વડોદરા શહેરના યાકુતપુરા થી મદાર મોહલ્લા સુધી ઈદે મિલાદુન નબી પર્વને લયે રોડ રસ્તા સંઘારવામાં આવ્યા
    4
    વડોદરા શહેરના યાકુતપુરા થી મદાર મોહલ્લા સુધી ઈદે મિલાદુન નબી પર્વને લયે રોડ રસ્તા સંઘારવામાં આવ્યા
    user_Husenbhai multani
    Husenbhai multani
    Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    3 hrs ago
  • ભાવનગર લઠ્ઠાકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં પોલીસ તંત્ર ની લાલ આખ . વડોદરા શહેર પી સી બી ને મડી મોટી સફળતા. હાલોલ જવા ના રસ્તા પર ગોલ્ડન ચોકડી પાસે એક આઇસર ગાડી ઝડપી પાડતા . વિદેશી દારૂ ભરેલી જથ્થો પી સી બી દ્વારા જપ્ત
    1
    ભાવનગર લઠ્ઠાકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં પોલીસ તંત્ર ની લાલ આખ . વડોદરા શહેર પી સી બી ને મડી મોટી સફળતા. હાલોલ જવા ના રસ્તા પર ગોલ્ડન ચોકડી પાસે એક આઇસર ગાડી ઝડપી પાડતા . વિદેશી દારૂ ભરેલી જથ્થો પી સી બી દ્વારા જપ્ત
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    11 hrs ago
  • આજ રોજ 112 પોલીસ ની ગાડી નુ ઉજગાટન હર્ષભાઈ સંઘવી સાહેબ ના હાથે કરવામા આવ્યુ...500 નવી ગાડી
    1
    આજ રોજ 112 પોલીસ ની ગાડી નુ ઉજગાટન હર્ષભાઈ સંઘવી સાહેબ ના હાથે કરવામા આવ્યુ...500 નવી ગાડી
    user_Dharmendra m parmar
    Dharmendra m parmar
    Local News Reporter વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    12 hrs ago
  • જંબુસર ટાઉનમાં વર્ષ 2021માં થયેલી ઘરફોડ ચોરીનો આખરે ભેદ ઉકેલાયો છે...! ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વડોદરાથી એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે.
    1
    જંબુસર ટાઉનમાં વર્ષ 2021માં થયેલી ઘરફોડ ચોરીનો આખરે ભેદ ઉકેલાયો છે...! ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વડોદરાથી એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે.
    user_CRIME ATTACK NEWS
    CRIME ATTACK NEWS
    Local News Reporter વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    13 hrs ago
  • ગોલ્ડન બ્રિજ પાસેથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો વડોદરા શહેર PCB દ્વારા ગોલ્ડન બ્રિજ પાસેથી ડ્રાઇવર સહિત MH04KF7622 નંબરના કન્ટેનરમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. PCB ની ટીમે દારૂ સહિતનો મુદ્દામાલ અને કન્ટેનર કબજે કરી વધુ કાર્યવાહી માટે હરણી પોલીસ સ્ટેશન ખાતે ખસેડ્યા હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. ગોલ્ડન બ્રિજ પાસેથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો વડોદરા શહેર PCB દ્વારા ગોલ્ડન બ્રિજ પાસેથી ડ્રાઇવર સહિત MH04KF7622 નંબરના કન્ટેનરમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. PCB ની ટીમે દારૂ સહિતનો મુદ્દામાલ અને કન્ટેનર કબજે કરી વધુ કાર્યવાહી માટે હરણી પોલીસ સ્ટેશન ખાતે ખસેડ્યા હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
    1
    ગોલ્ડન બ્રિજ પાસેથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો

વડોદરા શહેર PCB દ્વારા ગોલ્ડન બ્રિજ પાસેથી ડ્રાઇવર સહિત MH04KF7622 નંબરના કન્ટેનરમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. PCB ની ટીમે દારૂ સહિતનો મુદ્દામાલ અને કન્ટેનર કબજે કરી વધુ કાર્યવાહી માટે હરણી પોલીસ સ્ટેશન ખાતે ખસેડ્યા હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
ગોલ્ડન બ્રિજ પાસેથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો
વડોદરા શહેર PCB દ્વારા ગોલ્ડન બ્રિજ પાસેથી ડ્રાઇવર સહિત MH04KF7622 નંબરના કન્ટેનરમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. PCB ની ટીમે દારૂ સહિતનો મુદ્દામાલ અને કન્ટેનર કબજે કરી વધુ કાર્યવાહી માટે હરણી પોલીસ સ્ટેશન ખાતે ખસેડ્યા હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    13 hrs ago
  • વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર સાહેબ દ્વારા આગામી તહેવારો ને લય ને તપાસ હાથ ધરવામાં આવી
    1
    વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર સાહેબ દ્વારા આગામી તહેવારો ને લય ને તપાસ હાથ ધરવામાં આવી
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.