logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં પોલીસ તંત્ર ની લાલ આખ . વડોદરા શહેર પી સી બી ને મડી મોટી સફળતા. હાલોલ જવા ના રસ્તા પર ગોલ્ડન ચોકડી પાસે એક આઇસર ગાડી ઝડપી પાડતા . વિદેશી દારૂ ભરેલી જથ્થો પી સી બી દ્વારા જપ્ત

13 hrs ago
user_THE BEALERT NEWS
THE BEALERT NEWS
વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
13 hrs ago

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં પોલીસ તંત્ર ની લાલ આખ . વડોદરા શહેર પી સી બી ને મડી મોટી સફળતા. હાલોલ જવા ના રસ્તા પર ગોલ્ડન ચોકડી પાસે એક આઇસર ગાડી ઝડપી પાડતા . વિદેશી દારૂ ભરેલી જથ્થો પી સી બી દ્વારા જપ્ત

More news from ગુજરાત and nearby areas
  • ગોલ્ડન બ્રિજ પાસેથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો વડોદરા શહેર PCB દ્વારા ગોલ્ડન બ્રિજ પાસેથી ડ્રાઇવર સહિત MH04KF7622 નંબરના કન્ટેનરમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. PCB ની ટીમે દારૂ સહિતનો મુદ્દામાલ અને કન્ટેનર કબજે કરી વધુ કાર્યવાહી માટે હરણી પોલીસ સ્ટેશન ખાતે ખસેડ્યા હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. ગોલ્ડન બ્રિજ પાસેથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો વડોદરા શહેર PCB દ્વારા ગોલ્ડન બ્રિજ પાસેથી ડ્રાઇવર સહિત MH04KF7622 નંબરના કન્ટેનરમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. PCB ની ટીમે દારૂ સહિતનો મુદ્દામાલ અને કન્ટેનર કબજે કરી વધુ કાર્યવાહી માટે હરણી પોલીસ સ્ટેશન ખાતે ખસેડ્યા હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
    1
    ગોલ્ડન બ્રિજ પાસેથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો

વડોદરા શહેર PCB દ્વારા ગોલ્ડન બ્રિજ પાસેથી ડ્રાઇવર સહિત MH04KF7622 નંબરના કન્ટેનરમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. PCB ની ટીમે દારૂ સહિતનો મુદ્દામાલ અને કન્ટેનર કબજે કરી વધુ કાર્યવાહી માટે હરણી પોલીસ સ્ટેશન ખાતે ખસેડ્યા હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
ગોલ્ડન બ્રિજ પાસેથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો
વડોદરા શહેર PCB દ્વારા ગોલ્ડન બ્રિજ પાસેથી ડ્રાઇવર સહિત MH04KF7622 નંબરના કન્ટેનરમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. PCB ની ટીમે દારૂ સહિતનો મુદ્દામાલ અને કન્ટેનર કબજે કરી વધુ કાર્યવાહી માટે હરણી પોલીસ સ્ટેશન ખાતે ખસેડ્યા હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    15 hrs ago
  • વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર સાહેબ દ્વારા આગામી તહેવારો ને લય ને તપાસ હાથ ધરવામાં આવી
    1
    વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર સાહેબ દ્વારા આગામી તહેવારો ને લય ને તપાસ હાથ ધરવામાં આવી
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    18 hrs ago
  • મહારાણા પ્રતાપ કી જય . બોલી ઊભી પૂંછડીએ ભાગ્યા આરક્ષણ/ અનામત વિરોધીઓ.
    1
    મહારાણા પ્રતાપ કી જય . બોલી ઊભી પૂંછડીએ ભાગ્યા આરક્ષણ/ અનામત વિરોધીઓ.
    user_Bhavik Solanki
    Bhavik Solanki
    Local News Reporter વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    21 hrs ago
  • હાલોલ ઉમિયા ફાઉન્ડેશનની બહેનોએ પોલીસ કર્મીઓને રાખડી બાંધી ઉમિયા ફાઉન્ડેશનની બહેનોએ પોલીસ કર્મીઓને રાખડી બાંધી
    1
    હાલોલ ઉમિયા ફાઉન્ડેશનની બહેનોએ પોલીસ કર્મીઓને રાખડી બાંધી
ઉમિયા ફાઉન્ડેશનની બહેનોએ પોલીસ કર્મીઓને રાખડી બાંધી
    user_ચાંપાનેર ટાઈમ્સ
    ચાંપાનેર ટાઈમ્સ
    Photographer હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    6 hrs ago
  • પેટલાદમાં સંસ્કૃત સપ્તાહ સમાપન કાર્યક્રમ નિમિત્તે રેલી યોજાઇ
    1
    પેટલાદમાં સંસ્કૃત સપ્તાહ સમાપન કાર્યક્રમ નિમિત્તે રેલી યોજાઇ
    user_Jitu Christi
    Jitu Christi
    પેટલાદ, આણંદ, ગુજરાત•
    18 hrs ago
  • કાલોલ ખાતે સંસ્કૃત સપ્તાહ નિમિત્તે દબદબાભેર 'સંસ્કૃત ગૌરવ યાત્રા' યોજાઈ: વિદ્યાર્થીઓ પૌરાણિક પાત્રોની વેશભૂષામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કાલોલ ખાતે તાલુકા સ્તરીય 'સંસ્કૃત ગૌરવ યાત્રા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવ યાત્રાનો પ્રારંભ કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત ધી એમ. જી. એસ. હાઇસ્કૂલ ખાતેથી થયો હતો. જેમાં ધી એમ. જી. એસ. હાઇસ્કૂલ તેમજ સી. બી. ગર્લ્સ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં જોડાઈને સમગ્ર નગરમાં આકર્ષક રેલી કાઢી હતી. રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ ઋષિ-મુનિઓ તેમજ રામાયણના વિવિધ પૌરાણિક પાત્રોની વેશભૂષા ધારણ કરી હતી, જે નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર, વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે રુચિ વધે અને ભારતીય સંસ્કૃતિનું જતન થાય તેવા ઉમદા હેતુથી આ યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, મંડળ પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયભાઈ રાઠોડ, દુનીયા સરકારી હાઈસ્કૂલના કન્વીનર હાર્દિકભાઈ પટેલ, રાષ્ટ્રીય સંઘના આચાર્ય સંઘના વડા ડી. એચ. ચૌહાણ, ધી એમ. જી. એસ. હાઈસ્કૂલના ઈ. આચાર્ય વી. એ. ચૌહાણ, સી. બી. ગર્લ્સ હાઈસ્કૂલના ઈનચાર્જ આચાર્ય એન. પી. પટેલ સહિત વિવિધ શાળાઓના આચાર્યો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર નગરમાં પરિભ્રમણ કરી સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિનો સંદેશ આપનારી આ રેલીના સફળ આયોજનને સ્થાનિકોએ બિરદાવ્યું હતું.
    2
    કાલોલ ખાતે સંસ્કૃત સપ્તાહ નિમિત્તે દબદબાભેર 'સંસ્કૃત ગૌરવ યાત્રા' યોજાઈ: વિદ્યાર્થીઓ પૌરાણિક પાત્રોની વેશભૂષામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કાલોલ ખાતે તાલુકા સ્તરીય 'સંસ્કૃત ગૌરવ યાત્રા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ ગૌરવ યાત્રાનો પ્રારંભ કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત ધી એમ. જી. એસ. હાઇસ્કૂલ ખાતેથી થયો હતો. જેમાં ધી એમ. જી. એસ. હાઇસ્કૂલ તેમજ સી. બી. ગર્લ્સ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં જોડાઈને સમગ્ર નગરમાં આકર્ષક રેલી કાઢી હતી. રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ ઋષિ-મુનિઓ તેમજ રામાયણના વિવિધ પૌરાણિક પાત્રોની વેશભૂષા ધારણ કરી હતી, જે નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.
સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર, વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે રુચિ વધે અને ભારતીય સંસ્કૃતિનું જતન થાય તેવા ઉમદા હેતુથી આ યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, મંડળ પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયભાઈ રાઠોડ, દુનીયા સરકારી હાઈસ્કૂલના કન્વીનર હાર્દિકભાઈ પટેલ, રાષ્ટ્રીય સંઘના આચાર્ય સંઘના વડા ડી. એચ. ચૌહાણ, ધી એમ. જી. એસ. હાઈસ્કૂલના ઈ. આચાર્ય વી. એ. ચૌહાણ, સી. બી. ગર્લ્સ હાઈસ્કૂલના ઈનચાર્જ આચાર્ય એન. પી. પટેલ સહિત વિવિધ શાળાઓના આચાર્યો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર નગરમાં પરિભ્રમણ કરી સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિનો સંદેશ આપનારી આ રેલીના સફળ આયોજનને સ્થાનિકોએ બિરદાવ્યું હતું.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
    20 hrs ago
  • મફત નું લઈ લો બસ પછી ભલે exspairy વાળા બિસ્કિટ ને ચોકલેટ પણ કેમ ન હોય. વિડીયો યુપી ના છે જે વાયરલ થયો
    1
    મફત નું લઈ લો બસ પછી ભલે exspairy વાળા બિસ્કિટ ને ચોકલેટ પણ કેમ ન હોય. વિડીયો યુપી ના છે જે વાયરલ થયો
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    23 hrs ago
  • hii good morning sri me bhil vishnubhai kalidas veri good namsakaar
    3
    hii good morning sri me bhil vishnubhai kalidas veri good 
namsakaar
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Accountant ભાટપુર•
    1 hr ago
  • ભરૂચમાં મોંઘવારી સામે આમ આદમી પાર્ટીનો હલ્લાબોલ... પાંચબત્તી વિસ્તારમાં ખાંડના વધતા ભાવને લઈને AAP કાર્યકરો રસ્તા પર ઉતર્યા... હાથમાં પોસ્ટરો અને સૂત્રોચ્ચાર સાથે સરકાર સામે વિરોધ નોંધાવ્યો... ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં ખાંડના વધતા ભાવને લઈને આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું. AAPના કાર્યકરો હાથમાં પોસ્ટરો લઈને રસ્તા પર ઉતર્યા અને મોંઘવારીના મુદ્દે સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા. AAPએ આક્ષેપ કર્યો કે ખાંડ સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોનું બજેટ ખોરવાઈ રહ્યું છે. કાર્યકરોએ સરકાર પર મોંઘવારીને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહેવાનો આક્ષેપ કરી ખાંડના ભાવમાં રાહત આપવાની માંગ કરી. વિરોધ દરમિયાન પાંચબત્તી વિસ્તારમાં AAPના કાર્યકરોના સૂત્રોચ્ચાર ગૂંજ્યા હતા.
    1
    ભરૂચમાં મોંઘવારી સામે આમ આદમી પાર્ટીનો હલ્લાબોલ... પાંચબત્તી વિસ્તારમાં ખાંડના વધતા ભાવને લઈને AAP કાર્યકરો રસ્તા પર ઉતર્યા... હાથમાં પોસ્ટરો અને સૂત્રોચ્ચાર સાથે સરકાર સામે વિરોધ નોંધાવ્યો...



ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં ખાંડના વધતા ભાવને લઈને આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું. AAPના કાર્યકરો હાથમાં પોસ્ટરો લઈને રસ્તા પર ઉતર્યા અને મોંઘવારીના મુદ્દે સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા.

AAPએ આક્ષેપ કર્યો કે ખાંડ સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોનું બજેટ ખોરવાઈ રહ્યું છે.

કાર્યકરોએ સરકાર પર મોંઘવારીને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહેવાનો આક્ષેપ કરી ખાંડના ભાવમાં રાહત આપવાની માંગ કરી. વિરોધ દરમિયાન પાંચબત્તી વિસ્તારમાં AAPના કાર્યકરોના સૂત્રોચ્ચાર ગૂંજ્યા હતા.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    46 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.