Shuru
Apke Nagar Ki App…
ભરૂચમાં મોંઘવારી સામે આમ આદમી પાર્ટીનો હલ્લાબોલ... પાંચબત્તી વિસ્તારમાં ખાંડના વધતા ભાવને લઈને AAP કાર્યકરો રસ્તા પર ઉતર્યા... હાથમાં પોસ્ટરો અને સૂત્રોચ્ચાર સાથે સરકાર સામે વિરોધ નોંધાવ્યો... ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં ખાંડના વધતા ભાવને લઈને આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું. AAPના કાર્યકરો હાથમાં પોસ્ટરો લઈને રસ્તા પર ઉતર્યા અને મોંઘવારીના મુદ્દે સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા. AAPએ આક્ષેપ કર્યો કે ખાંડ સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોનું બજેટ ખોરવાઈ રહ્યું છે. કાર્યકરોએ સરકાર પર મોંઘવારીને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહેવાનો આક્ષેપ કરી ખાંડના ભાવમાં રાહત આપવાની માંગ કરી. વિરોધ દરમિયાન પાંચબત્તી વિસ્તારમાં AAPના કાર્યકરોના સૂત્રોચ્ચાર ગૂંજ્યા હતા.
Gujarat Introverted day
ભરૂચમાં મોંઘવારી સામે આમ આદમી પાર્ટીનો હલ્લાબોલ... પાંચબત્તી વિસ્તારમાં ખાંડના વધતા ભાવને લઈને AAP કાર્યકરો રસ્તા પર ઉતર્યા... હાથમાં પોસ્ટરો અને સૂત્રોચ્ચાર સાથે સરકાર સામે વિરોધ નોંધાવ્યો... ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં ખાંડના વધતા ભાવને લઈને આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું. AAPના કાર્યકરો હાથમાં પોસ્ટરો લઈને રસ્તા પર ઉતર્યા અને મોંઘવારીના મુદ્દે સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા. AAPએ આક્ષેપ કર્યો કે ખાંડ સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોનું બજેટ ખોરવાઈ રહ્યું છે. કાર્યકરોએ સરકાર પર મોંઘવારીને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહેવાનો આક્ષેપ કરી ખાંડના ભાવમાં રાહત આપવાની માંગ કરી. વિરોધ દરમિયાન પાંચબત્તી વિસ્તારમાં AAPના કાર્યકરોના સૂત્રોચ્ચાર ગૂંજ્યા હતા.
More news from ગુજરાત and nearby areas
- ભરૂચમાં રક્ષાબંધનની ખરીદીનો જબરદસ્ત માહોલ... આવતીકાલે રક્ષાબંધન... અને આજે ભરૂચના સ્ટેશન રોડ પર રાખડી ખરીદવા ઉમટી ભીડ... રંગબેરંગી અને આકર્ષક રાખડીઓથી સજ્યાં બજારો... બહેનો પોતાના ભાઈ માટે મનપસંદ રાખડી ખરીદતી જોવા મળી... રાખડીની સાથે મીઠાઈ અને ગિફ્ટની ખરીદીમાં પણ તેજી... તહેવારના એક દિવસ પહેલાં ભરૂચના બજારમાં છવાઈ રક્ષાબંધનની રોનક...1
- સુરતના જરી ઉદ્યોગ દ્વારા તૈયાર થયેલ રાખડી શ્રી રામજીના કાંડે બંધાશે સુરત નો રીયલ જરી ઉદ્યોગ છે સુરતની ઓળખ સુરતના રીયલ જરી ઉદ્યોગકારો દ્વારા ખાસ પહેલ સુરતના ધ જરી મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા તૈયાર કરવામાં આવેલ રાખડી અયોધ્યા રામ મંદિર ખાતે પહોંચશે સુરતની ઓળખ એવા રીયલ જરી જરદોશી વર્ક થી તૈયાર કરવામાં આવે છે આ ખાસ રાખડી આ રાખડી બનાવવા માટે ત્રણ દિવસનો લાગ્યો છે સમયગાળો ચાંદીના જરદોશી તારથી તૈયાર કરવામાં આવેલ આ રાખડી સાથે જોડાયેલી છે ખાસ ઉધોગકારો અને રાખડી બનાવનાર ની ભાવના કુરિયર માં બાય એર દ્વારા સમયસર અયોધ્યા રામ મંદિર ખાતે સુરતના ઉદ્યોગની પહોંચશે રાખડી જરદોશી વર્ક કરનાર સુરતની બહેનની મહેનત અને લાગણી જોડાયેલી છે આ રાખડી સાથે સુરતના જરી ઉદ્યોગ અને સુરતની ઓળખ જરી જરદોશી વર્ક વધુ વિકસે કે હેતુથી આ રાખડી ભગવાન રામને કરાય છે સમર્પિત સુરતના જરી ઉદ્યોગ દ્વારા તૈયાર થયેલ રાખડી શ્રી રામજીના કાંડે બંધાશે સુરત નો રીયલ જરી ઉદ્યોગ છે સુરતની ઓળખ સુરતના રીયલ જરી ઉદ્યોગકારો દ્વારા ખાસ પહેલ સુરતના ધ જરી મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા તૈયાર કરવામાં આવેલ રાખડી અયોધ્યા રામ મંદિર ખાતે પહોંચશે સુરતની ઓળખ એવા રીયલ જરી જરદોશી વર્ક થી તૈયાર કરવામાં આવે છે આ ખાસ રાખડી આ રાખડી બનાવવા માટે ત્રણ દિવસનો લાગ્યો છે સમયગાળો ચાંદીના જરદોશી તારથી તૈયાર કરવામાં આવેલ આ રાખડી સાથે જોડાયેલી છે ખાસ ઉધોગકારો અને રાખડી બનાવનાર ની ભાવના કુરિયર માં બાય એર દ્વારા સમયસર અયોધ્યા રામ મંદિર ખાતે સુરતના ઉદ્યોગની પહોંચશે રાખડી જરદોશી વર્ક કરનાર સુરતની બહેનની મહેનત અને લાગણી જોડાયેલી છે આ રાખડી સાથે સુરતના જરી ઉદ્યોગ અને સુરતની ઓળખ જરી જરદોશી વર્ક વધુ વિકસે કે હેતુથી આ રાખડી ભગવાન રામને કરાય છે સમર્પિત1
- सूरत के गोडादरा नहर स्थित बाबा वैद्यनाथ मंदिर परिसर से श्रावण मास के अवसर पर जय बाबा झारखंड धाम कावड़ सेवा संघ, सूरत की ओर से द्वितीय वर्ष भव्य पैदल कावड़ यात्रा का आयोजन किया गया। यात्रा में बड़ी संख्या में झारखंड समाज के शिवभक्त और कांवरिए शामिल हुए।1
- हाँ स्वच्छता और विकास के दावों के बीच प्लास्टिक और कचरे के बड़े-बड़े पहाड़ खड़े हो चुके हैं। हालात इतने बदतर हो चुके हैं कि सड़कों के किनारे आवारा जानवर भी इन कचरे के ढेरों के बीच रहने को मजबूर हैं, जिससे गंभीर बीमारियों का खतरा भी मंडरा रहा है। स्थानीय लोगों का रोष प्रशासन के खिलाफ साफ दिखाई दे रहा है, जो इन समस्याओं पर तुरंत ठोस कदम उठाने की मांग कर रहे हैं।" [सूरत में कचरे और प्लास्टिक के ढेरों के खिलाफ नागरिकों का प्रदर्शन”4
- સુરત: ઈદે મિલાદુન નબીના પર્વે મુસ્લિમ સમાજની અનોખી પહેલ, આંજણા ફાર્મ પાસે લગાવ્યા નશા મુક્તિના બેનરો. ઈદે મિલાદુન નબીના પવિત્ર તહેવાર નિમિત્તે સુરતના આંજણા ફાર્મ પાસે મુસ્લિમ સમાજ દ્વારા નશા મુક્તિ અભિયાન હાથ ધરીને સમાજને જાગૃત કરવાનો એક પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો1
- ભરૂચના કતોપર બજારમાં એક જ રાત્રે ચાર દુકાનોમાં ચોરી... CCTV ફૂટેજ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે B-ડિવિઝન પોલીસની કાર્યવાહી... ગણતરીના કલાકોમાં મોહમદ તૌસીફ શેખ નામનો આરોપી ઝડપાયો... આરોપી પાસેથી 8 મોબાઈલ ફોન, કેમેરા, ઘડિયાળ, રોકડ અને કાપડ સહિતનો મુદ્દામાલ કબજે... પોલીસના જણાવ્યા મુજબ આરોપી સામે અગાઉ પણ ચોરી અને જુગારના ગુનાઓ નોંધાયેલા છે... ચોરીમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ? પોલીસની વધુ તપાસ ચાલુ...1
- कड़ोदरा में भाजपा महिला नेता की बहू ने की आत्महत्या, पति और प्रेमिका गिरफ्तार एंकर: सूरत जिले के कड़ोदरा में भाजपा की महिला नेता की 24 वर्षीय पुत्रवधू द्वारा आत्महत्या किए जाने से सनसनी फैल गई। प्रारंभिक जांच में पति के दूसरी महिला से संबंध और घरेलू विवाद के चलते महिला द्वारा यह कदम उठाने की बात सामने आई है। पुलिस ने मामले में पति सौरभसिंह और उसकी प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर लिया है। वीओ-1: सूरत जिले के कड़ोदरा-बारडोली रोड स्थित श्रीनिवास ग्रीनसिटी सोसायटी में यह चौंकाने वाली घटना सामने आई। यहां भाजपा की एक महिला नेता के बेटे की 24 वर्षीय पत्नी निधिकुमारी ने अपने घर में फांसी लगाकर आत्महत्या कर ली। शादी के महज दो साल बाद हुई इस घटना से परिवार में मातम छा गया। आत्महत्या से पहले निधिकुमारी ने दो पन्नों की विस्तृत सुसाइड नोट लिखी थी। इसमें उसने अपने पति के दूसरी महिला के साथ कथित संबंध और इसके चलते होने वाले मानसिक उत्पीड़न का उल्लेख किया था। बाइट: वीओ-2: बताया जा रहा है कि निधिकुमारी ने सुसाइड नोट अपने अंतर्वस्त्र में छिपा दी थी। पोस्टमार्टम के दौरान चिकित्सक को यह नोट मिली, जिसे बाद में कड़ोदरा पुलिस को सौंप दिया गया। नोट में पति के दूसरी महिला के साथ संबंध होने का उल्लेख किया गया था। पुलिस जांच में सामने आया कि सौरभसिंह का इशिका बनर्जी के साथ कथित अफेयर था, जिसके चलते पति-पत्नी के बीच अक्सर विवाद होता था। इसी मानसिक तनाव से परेशान होकर निधिकुमारी ने यह कदम उठाया। मामले में पुलिस ने कुछ ही घंटों में सौरभसिंह और उसकी प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर आगे की कार्रवाई शुरू कर दी है। कड़ोदरा में भाजपा महिला नेता की बहू ने की आत्महत्या, पति और प्रेमिका गिरफ्तार एंकर: सूरत जिले के कड़ोदरा में भाजपा की महिला नेता की 24 वर्षीय पुत्रवधू द्वारा आत्महत्या किए जाने से सनसनी फैल गई। प्रारंभिक जांच में पति के दूसरी महिला से संबंध और घरेलू विवाद के चलते महिला द्वारा यह कदम उठाने की बात सामने आई है। पुलिस ने मामले में पति सौरभसिंह और उसकी प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर लिया है। वीओ-1: सूरत जिले के कड़ोदरा-बारडोली रोड स्थित श्रीनिवास ग्रीनसिटी सोसायटी में यह चौंकाने वाली घटना सामने आई। यहां भाजपा की एक महिला नेता के बेटे की 24 वर्षीय पत्नी निधिकुमारी ने अपने घर में फांसी लगाकर आत्महत्या कर ली। शादी के महज दो साल बाद हुई इस घटना से परिवार में मातम छा गया। आत्महत्या से पहले निधिकुमारी ने दो पन्नों की विस्तृत सुसाइड नोट लिखी थी। इसमें उसने अपने पति के दूसरी महिला के साथ कथित संबंध और इसके चलते होने वाले मानसिक उत्पीड़न का उल्लेख किया था। बाइट: वीओ-2: बताया जा रहा है कि निधिकुमारी ने सुसाइड नोट अपने अंतर्वस्त्र में छिपा दी थी। पोस्टमार्टम के दौरान चिकित्सक को यह नोट मिली, जिसे बाद में कड़ोदरा पुलिस को सौंप दिया गया। नोट में पति के दूसरी महिला के साथ संबंध होने का उल्लेख किया गया था। पुलिस जांच में सामने आया कि सौरभसिंह का इशिका बनर्जी के साथ कथित अफेयर था, जिसके चलते पति-पत्नी के बीच अक्सर विवाद होता था। इसी मानसिक तनाव से परेशान होकर निधिकुमारी ने यह कदम उठाया। मामले में पुलिस ने कुछ ही घंटों में सौरभसिंह और उसकी प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर आगे की कार्रवाई शुरू कर दी है।1
- *कडोदरा में आसामाजिक तत्वों का आतंक, सीसीटीवी फुटेज में कैद* सूरत जिला के पलसाना विस्तार के कडोदरा में देर रात असामाजिक तत्वों ने चाकू छुरा लेकर मचाया आतंक ! गाड़ी की लाइट को लेकर आपसी विवाद में चले चाकू छुरे ! जिसमें चार-पांच लोगों को आई गंभीर चोटें हुए लहू लुहान नजदीकी अस्पताल में कराया गया भर्ति ! इसके बाद कडोदरा जीआईडीसी पुलिस मे मामला दर्ज कराया गया ! जिसमें कडोदरा जीआईडीसी पुलिस आगे की कार्रवाई कर रही है! अब देखना यह है कडोदरा पुलिस क्या ठोस एक्शन लेती है? पलसाना कडोदरा विस्तार में आए दिन असामाजिक तत्वों का आतंक बढ़ता जा रहा है! जिस पर पुलिस को ठोस कदम उठाने की जरूरत है! सूरत के कडोदरा विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट *कडोदरा में आसामाजिक तत्वों का आतंक, सीसीटीवी फुटेज में कैद* सूरत जिला के पलसाना विस्तार के कडोदरा में देर रात असामाजिक तत्वों ने चाकू छुरा लेकर मचाया आतंक ! गाड़ी की लाइट को लेकर आपसी विवाद में चले चाकू छुरे ! जिसमें चार-पांच लोगों को आई गंभीर चोटें हुए लहू लुहान नजदीकी अस्पताल में कराया गया भर्ति ! इसके बाद कडोदरा जीआईडीसी पुलिस मे मामला दर्ज कराया गया ! जिसमें कडोदरा जीआईडीसी पुलिस आगे की कार्रवाई कर रही है! अब देखना यह है कडोदरा पुलिस क्या ठोस एक्शन लेती है? पलसाना कडोदरा विस्तार में आए दिन असामाजिक तत्वों का आतंक बढ़ता जा रहा है! जिस पर पुलिस को ठोस कदम उठाने की जरूरत है! सूरत के कडोदरा विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट1