logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભરૂચમાં રક્ષાબંધનની ખરીદીનો જબરદસ્ત માહોલ... આવતીકાલે રક્ષાબંધન... અને આજે ભરૂચના સ્ટેશન રોડ પર રાખડી ખરીદવા ઉમટી ભીડ... રંગબેરંગી અને આકર્ષક રાખડીઓથી સજ્યાં બજારો... બહેનો પોતાના ભાઈ માટે મનપસંદ રાખડી ખરીદતી જોવા મળી... રાખડીની સાથે મીઠાઈ અને ગિફ્ટની ખરીદીમાં પણ તેજી... તહેવારના એક દિવસ પહેલાં ભરૂચના બજારમાં છવાઈ રક્ષાબંધનની રોનક...

2 hrs ago
user_Gujarat Introverted day
Gujarat Introverted day
Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • ભરૂચમાં રક્ષાબંધનની ખરીદીનો જબરદસ્ત માહોલ... આવતીકાલે રક્ષાબંધન... અને આજે ભરૂચના સ્ટેશન રોડ પર રાખડી ખરીદવા ઉમટી ભીડ... રંગબેરંગી અને આકર્ષક રાખડીઓથી સજ્યાં બજારો... બહેનો પોતાના ભાઈ માટે મનપસંદ રાખડી ખરીદતી જોવા મળી... રાખડીની સાથે મીઠાઈ અને ગિફ્ટની ખરીદીમાં પણ તેજી... તહેવારના એક દિવસ પહેલાં ભરૂચના બજારમાં છવાઈ રક્ષાબંધનની રોનક...
    1
    ભરૂચમાં રક્ષાબંધનની ખરીદીનો જબરદસ્ત માહોલ...

આવતીકાલે રક્ષાબંધન... અને આજે ભરૂચના સ્ટેશન રોડ પર રાખડી ખરીદવા ઉમટી ભીડ...

રંગબેરંગી અને આકર્ષક રાખડીઓથી સજ્યાં બજારો...

બહેનો પોતાના ભાઈ માટે મનપસંદ રાખડી ખરીદતી જોવા મળી...

રાખડીની સાથે મીઠાઈ અને ગિફ્ટની ખરીદીમાં પણ તેજી...

તહેવારના એક દિવસ પહેલાં ભરૂચના બજારમાં છવાઈ રક્ષાબંધનની રોનક...
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    2 hrs ago
  • સુરત બ્રેકિંગ સુરતમાં પ્રેમીની નિર્દયતા મોતની ચાદર પર સુતેલી પ્રેમિકા ને મૂકી પ્રેમી ફરાર 19 વર્ષીય પ્રેમિકાને સ્મીમેર હોસ્પિટલમાં રઝળતી મૂકી 45 વર્ષીય પ્રેમી ફરાર હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન યુવતીનું મોત, પ્રેમી ની સમગ્ર કરતૂત CCTV કેમેરામાં થઈ કેદ રાજસ્થાનથી યુવતીને પ્રેમજાળમાં ફસાવી સુરત લાવ્યો હોવાનો પરિવારનો ગંભીર આક્ષેપ પરિવારજનોને હોસ્પિટલના ફોટા મોકલી મોબાઈલ સ્વિચ ઓફ કરીને પ્રેમી થયો છું-મંતર મોતના સમાચાર મળતાં પરિવાર સુરત દોડી આવ્યો, રાજસ્થાન પોલીસ પણ તપાસ અર્થે પહોંચી સુરત આરોપી દિલીપ સામે કડકમાં કડક કાર્યવાહી કરી ન્યાય આપવા પરિવારની ઉગ્ર માંગ સુરત બ્રેકિંગ સુરતમાં પ્રેમીની નિર્દયતા મોતની ચાદર પર સુતેલી પ્રેમિકા ને મૂકી પ્રેમી ફરાર 19 વર્ષીય પ્રેમિકાને સ્મીમેર હોસ્પિટલમાં રઝળતી મૂકી 45 વર્ષીય પ્રેમી ફરાર હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન યુવતીનું મોત, પ્રેમી ની સમગ્ર કરતૂત CCTV કેમેરામાં થઈ કેદ રાજસ્થાનથી યુવતીને પ્રેમજાળમાં ફસાવી સુરત લાવ્યો હોવાનો પરિવારનો ગંભીર આક્ષેપ પરિવારજનોને હોસ્પિટલના ફોટા મોકલી મોબાઈલ સ્વિચ ઓફ કરીને પ્રેમી થયો છું-મંતર મોતના સમાચાર મળતાં પરિવાર સુરત દોડી આવ્યો, રાજસ્થાન પોલીસ પણ તપાસ અર્થે પહોંચી સુરત આરોપી દિલીપ સામે કડકમાં કડક કાર્યવાહી કરી ન્યાય આપવા પરિવારની ઉગ્ર માંગ
    1
    સુરત બ્રેકિંગ

સુરતમાં પ્રેમીની નિર્દયતા

મોતની ચાદર પર સુતેલી પ્રેમિકા ને મૂકી પ્રેમી ફરાર 

19 વર્ષીય પ્રેમિકાને સ્મીમેર હોસ્પિટલમાં રઝળતી મૂકી 45 વર્ષીય પ્રેમી ફરાર

હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન યુવતીનું મોત, 

પ્રેમી ની સમગ્ર કરતૂત CCTV કેમેરામાં થઈ કેદ

રાજસ્થાનથી યુવતીને પ્રેમજાળમાં ફસાવી સુરત લાવ્યો હોવાનો પરિવારનો ગંભીર આક્ષેપ

પરિવારજનોને હોસ્પિટલના ફોટા મોકલી મોબાઈલ સ્વિચ ઓફ કરીને પ્રેમી થયો છું-મંતર

મોતના સમાચાર મળતાં પરિવાર સુરત દોડી આવ્યો, 

રાજસ્થાન પોલીસ પણ તપાસ અર્થે પહોંચી સુરત

આરોપી દિલીપ સામે કડકમાં કડક કાર્યવાહી કરી ન્યાય આપવા પરિવારની ઉગ્ર માંગ

    user_Raftar surat news
    Raftar surat news
    Katargam, Surat•
    20 min ago
  • सूरत के गोडादरा नहर स्थित बाबा वैद्यनाथ मंदिर परिसर से श्रावण मास के अवसर पर जय बाबा झारखंड धाम कावड़ सेवा संघ, सूरत की ओर से द्वितीय वर्ष भव्य पैदल कावड़ यात्रा का आयोजन किया गया। यात्रा में बड़ी संख्या में झारखंड समाज के शिवभक्त और कांवरिए शामिल हुए।
    1
    सूरत के गोडादरा नहर स्थित बाबा वैद्यनाथ मंदिर परिसर से श्रावण मास के अवसर पर जय बाबा झारखंड धाम कावड़ सेवा संघ, सूरत की ओर से द्वितीय वर्ष भव्य पैदल कावड़ यात्रा का आयोजन किया गया। यात्रा में बड़ी संख्या में झारखंड समाज के शिवभक्त और कांवरिए शामिल हुए।
    user_Amarjeet Nishad
    Amarjeet Nishad
    Katargam, Surat•
    6 hrs ago
  • પહેલા E20 નો માર, હવે ખાંડના ભાવે કર્યા બેહાલ દેશમાં ખાંડના ભાવમાં ધરખમ વધારો થયો છે, લોકોના જીવનમાંથી મીઠાશ છીનવાઈ ગઈ છે ત્યારે ખાંડ ના વધેલા ભાવ ના વિરોધમાં સુરત ખાતે AAP નેતાઓ અને હોદ્દેદારોએ બજારમાં લોકોને પ્રસાદ રૂપે ખાંડ આપી સરકારની નિષ્ફળતા વિશે અવગત કર્યા. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત પહેલા E20 નો માર, હવે ખાંડના ભાવે કર્યા બેહાલ દેશમાં ખાંડના ભાવમાં ધરખમ વધારો થયો છે, લોકોના જીવનમાંથી મીઠાશ છીનવાઈ ગઈ છે ત્યારે ખાંડ ના વધેલા ભાવ ના વિરોધમાં સુરત ખાતે AAP નેતાઓ અને હોદ્દેદારોએ બજારમાં લોકોને પ્રસાદ રૂપે ખાંડ આપી સરકારની નિષ્ફળતા વિશે અવગત કર્યા. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત
    1
    પહેલા E20 નો માર,
હવે ખાંડના ભાવે કર્યા બેહાલ

દેશમાં ખાંડના ભાવમાં ધરખમ વધારો થયો છે, લોકોના જીવનમાંથી મીઠાશ છીનવાઈ ગઈ છે ત્યારે ખાંડ ના વધેલા ભાવ ના વિરોધમાં સુરત ખાતે AAP નેતાઓ અને હોદ્દેદારોએ બજારમાં લોકોને પ્રસાદ રૂપે ખાંડ આપી સરકારની નિષ્ફળતા વિશે અવગત કર્યા.

બ્યુરો ચીફ 
સુનિલ ગાંજાવાલા 
સુરત

    user_Bullet 26 Gujarat News
    Bullet 26 Gujarat News
    Insurance Agent અડાજણ, સુરત, ગુજરાત•
    50 min ago
  • સુરત પવિત્ર રક્ષાબંધન પર્વના અનુસંધાને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સફાઈકર્મી બહેનોને સાડી વિતરણ તથા દર્દીઓ સાથે રક્ષાબંધન ઉજવણીનુ વિશેષ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ સુરત પવિત્ર રક્ષાબંધન પર્વના અનુસંધાને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સફાઈકર્મી બહેનોને સાડી વિતરણ તથા દર્દીઓ સાથે રક્ષાબંધન ઉજવણીનુ વિશેષ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ
    1
    સુરત પવિત્ર રક્ષાબંધન પર્વના અનુસંધાને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સફાઈકર્મી બહેનોને સાડી વિતરણ તથા દર્દીઓ સાથે રક્ષાબંધન ઉજવણીનુ વિશેષ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ
સુરત પવિત્ર રક્ષાબંધન પર્વના અનુસંધાને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સફાઈકર્મી બહેનોને સાડી વિતરણ તથા દર્દીઓ સાથે રક્ષાબંધન ઉજવણીનુ વિશેષ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ
    user_S A NEWS SACH KI AAWAZ
    S A NEWS SACH KI AAWAZ
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    1 hr ago
  • ભરૂચના કતોપર બજારમાં એક જ રાત્રે ચાર દુકાનોમાં ચોરી... CCTV ફૂટેજ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે B-ડિવિઝન પોલીસની કાર્યવાહી... ગણતરીના કલાકોમાં મોહમદ તૌસીફ શેખ નામનો આરોપી ઝડપાયો... આરોપી પાસેથી 8 મોબાઈલ ફોન, કેમેરા, ઘડિયાળ, રોકડ અને કાપડ સહિતનો મુદ્દામાલ કબજે... પોલીસના જણાવ્યા મુજબ આરોપી સામે અગાઉ પણ ચોરી અને જુગારના ગુનાઓ નોંધાયેલા છે... ચોરીમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ? પોલીસની વધુ તપાસ ચાલુ...
    1
    ભરૂચના કતોપર બજારમાં એક જ રાત્રે ચાર દુકાનોમાં ચોરી...

CCTV ફૂટેજ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે B-ડિવિઝન પોલીસની કાર્યવાહી...

ગણતરીના કલાકોમાં મોહમદ તૌસીફ શેખ નામનો આરોપી ઝડપાયો...

આરોપી પાસેથી 8 મોબાઈલ ફોન, કેમેરા, ઘડિયાળ, રોકડ અને કાપડ સહિતનો મુદ્દામાલ કબજે...

પોલીસના જણાવ્યા મુજબ આરોપી સામે અગાઉ પણ ચોરી અને જુગારના ગુનાઓ નોંધાયેલા છે...

ચોરીમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ? પોલીસની વધુ તપાસ ચાલુ...
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    2 hrs ago
  • स्टॉक मार्केट में इन्वेस्टमेंट के नाम पर 9.58 लाख की ठगी, बैंक अकाउंट देने वाले 2 आरोपी गिरफ्तार, देशभर में 40.48 करोड़ रुपये की ठगी स्टॉक मार्केट में इन्वेस्टमेंट के नाम पर 9.58 लाख की ठगी, बैंक अकाउंट देने वाले 2 आरोपी गिरफ्तार, देशभर में 40.48 करोड़ रुपये की ठगी
    1
    स्टॉक मार्केट में इन्वेस्टमेंट के नाम पर 9.58 लाख की ठगी, बैंक अकाउंट देने वाले 2 आरोपी गिरफ्तार, देशभर में 40.48 करोड़ रुपये की ठगी
स्टॉक मार्केट में इन्वेस्टमेंट के नाम पर 9.58 लाख की ठगी, बैंक अकाउंट देने वाले 2 आरोपी गिरफ्तार, देशभर में 40.48 करोड़ रुपये की ठगी
    user_प्रतिभा महाजन की आवाज
    प्रतिभा महाजन की आवाज
    Chef બારડોલી, સુરત, ગુજરાત•
    14 min ago
  • कड़ोदरा में भाजपा महिला नेता की बहू ने की आत्महत्या, पति और प्रेमिका गिरफ्तार एंकर: सूरत जिले के कड़ोदरा में भाजपा की महिला नेता की 24 वर्षीय पुत्रवधू द्वारा आत्महत्या किए जाने से सनसनी फैल गई। प्रारंभिक जांच में पति के दूसरी महिला से संबंध और घरेलू विवाद के चलते महिला द्वारा यह कदम उठाने की बात सामने आई है। पुलिस ने मामले में पति सौरभसिंह और उसकी प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर लिया है। वीओ-1: सूरत जिले के कड़ोदरा-बारडोली रोड स्थित श्रीनिवास ग्रीनसिटी सोसायटी में यह चौंकाने वाली घटना सामने आई। यहां भाजपा की एक महिला नेता के बेटे की 24 वर्षीय पत्नी निधिकुमारी ने अपने घर में फांसी लगाकर आत्महत्या कर ली। शादी के महज दो साल बाद हुई इस घटना से परिवार में मातम छा गया। आत्महत्या से पहले निधिकुमारी ने दो पन्नों की विस्तृत सुसाइड नोट लिखी थी। इसमें उसने अपने पति के दूसरी महिला के साथ कथित संबंध और इसके चलते होने वाले मानसिक उत्पीड़न का उल्लेख किया था। बाइट: वीओ-2: बताया जा रहा है कि निधिकुमारी ने सुसाइड नोट अपने अंतर्वस्त्र में छिपा दी थी। पोस्टमार्टम के दौरान चिकित्सक को यह नोट मिली, जिसे बाद में कड़ोदरा पुलिस को सौंप दिया गया। नोट में पति के दूसरी महिला के साथ संबंध होने का उल्लेख किया गया था। पुलिस जांच में सामने आया कि सौरभसिंह का इशिका बनर्जी के साथ कथित अफेयर था, जिसके चलते पति-पत्नी के बीच अक्सर विवाद होता था। इसी मानसिक तनाव से परेशान होकर निधिकुमारी ने यह कदम उठाया। मामले में पुलिस ने कुछ ही घंटों में सौरभसिंह और उसकी प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर आगे की कार्रवाई शुरू कर दी है। कड़ोदरा में भाजपा महिला नेता की बहू ने की आत्महत्या, पति और प्रेमिका गिरफ्तार एंकर: सूरत जिले के कड़ोदरा में भाजपा की महिला नेता की 24 वर्षीय पुत्रवधू द्वारा आत्महत्या किए जाने से सनसनी फैल गई। प्रारंभिक जांच में पति के दूसरी महिला से संबंध और घरेलू विवाद के चलते महिला द्वारा यह कदम उठाने की बात सामने आई है। पुलिस ने मामले में पति सौरभसिंह और उसकी प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर लिया है। वीओ-1: सूरत जिले के कड़ोदरा-बारडोली रोड स्थित श्रीनिवास ग्रीनसिटी सोसायटी में यह चौंकाने वाली घटना सामने आई। यहां भाजपा की एक महिला नेता के बेटे की 24 वर्षीय पत्नी निधिकुमारी ने अपने घर में फांसी लगाकर आत्महत्या कर ली। शादी के महज दो साल बाद हुई इस घटना से परिवार में मातम छा गया। आत्महत्या से पहले निधिकुमारी ने दो पन्नों की विस्तृत सुसाइड नोट लिखी थी। इसमें उसने अपने पति के दूसरी महिला के साथ कथित संबंध और इसके चलते होने वाले मानसिक उत्पीड़न का उल्लेख किया था। बाइट: वीओ-2: बताया जा रहा है कि निधिकुमारी ने सुसाइड नोट अपने अंतर्वस्त्र में छिपा दी थी। पोस्टमार्टम के दौरान चिकित्सक को यह नोट मिली, जिसे बाद में कड़ोदरा पुलिस को सौंप दिया गया। नोट में पति के दूसरी महिला के साथ संबंध होने का उल्लेख किया गया था। पुलिस जांच में सामने आया कि सौरभसिंह का इशिका बनर्जी के साथ कथित अफेयर था, जिसके चलते पति-पत्नी के बीच अक्सर विवाद होता था। इसी मानसिक तनाव से परेशान होकर निधिकुमारी ने यह कदम उठाया। मामले में पुलिस ने कुछ ही घंटों में सौरभसिंह और उसकी प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर आगे की कार्रवाई शुरू कर दी है।
    1
    कड़ोदरा में भाजपा महिला नेता की बहू ने की आत्महत्या, पति और प्रेमिका गिरफ्तार
एंकर:
सूरत जिले के कड़ोदरा में भाजपा की महिला नेता की 24 वर्षीय पुत्रवधू द्वारा आत्महत्या किए जाने से सनसनी फैल गई। प्रारंभिक जांच में पति के दूसरी महिला से संबंध और घरेलू विवाद के चलते महिला द्वारा यह कदम उठाने की बात सामने आई है। पुलिस ने मामले में पति सौरभसिंह और उसकी प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर लिया है।
वीओ-1:
सूरत जिले के कड़ोदरा-बारडोली रोड स्थित श्रीनिवास ग्रीनसिटी सोसायटी में यह चौंकाने वाली घटना सामने आई। यहां भाजपा की एक महिला नेता के बेटे की 24 वर्षीय पत्नी निधिकुमारी ने अपने घर में फांसी लगाकर आत्महत्या कर ली। शादी के महज दो साल बाद हुई इस घटना से परिवार में मातम छा गया।
आत्महत्या से पहले निधिकुमारी ने दो पन्नों की विस्तृत सुसाइड नोट लिखी थी। इसमें उसने अपने पति के दूसरी महिला के साथ कथित संबंध और इसके चलते होने वाले मानसिक उत्पीड़न का उल्लेख किया था।
बाइट:
वीओ-2:
बताया जा रहा है कि निधिकुमारी ने सुसाइड नोट अपने अंतर्वस्त्र में छिपा दी थी। पोस्टमार्टम के दौरान चिकित्सक को यह नोट मिली, जिसे बाद में कड़ोदरा पुलिस को सौंप दिया गया।
नोट में पति के दूसरी महिला के साथ संबंध होने का उल्लेख किया गया था। पुलिस जांच में सामने आया कि सौरभसिंह का इशिका बनर्जी के साथ कथित अफेयर था, जिसके चलते पति-पत्नी के बीच अक्सर विवाद होता था। इसी मानसिक तनाव से परेशान होकर निधिकुमारी ने यह कदम उठाया। मामले में पुलिस ने कुछ ही घंटों में सौरभसिंह और उसकी प्रेमिका इशिका बनर्जी को गिरफ्तार कर आगे की कार्रवाई शुरू कर दी है।

    user_Dhart_news_kadodar_2296
    Dhart_news_kadodar_2296
    Mill Owner બારડોલી, સુરત, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.