logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

CM Bhupendra Patelનો મોટો નિર્ણય: પાંજરાપોળ અને ગૌશાળાને મોટી સહાય ગાંધીનગર: Bhupendra Patelના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ગૌસંવર્ધન અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા મહત્વના નિર્ણયો લીધા છે. રાજ્યમાં અમલમાં આવેલી ગૌમાતા પોષણ યોજનાનો લાભ હવે ૩૧-૧૨-૨૦૨૫ સુધી નોંધાયેલા તમામ પાંજરાપોળ અને ગૌશાળાના ટ્રસ્ટોને આપવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યભરમાં અંદાજે ૪.૪૨ લાખ પશુઓને સીધો લાભ મળશે. સરકારે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવા પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તેના હેઠળ રાજ્યના ૫૦૦ ગામોને પ્રાકૃતિક ખેતી ગામ તરીકે વિકસાવવાની યોજના બનાવાઈ છે. આ ઉપરાંત ખેડૂતોને સહાયરૂપ થવા ખેતરમાં ૬૦૦ ફૂટ સુધીના શેડ બનાવવા માટે ₹1 લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. સરકારના આ પગલાંથી ગૌસંવર્ધન, પ્રાકૃતિક ખેતી અને ગ્રામ્ય અર્થતંત્રને મજબૂતી મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

2 hrs ago
user_ARUN KUMAR VERMA
ARUN KUMAR VERMA
પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
2 hrs ago

CM Bhupendra Patelનો મોટો નિર્ણય: પાંજરાપોળ અને ગૌશાળાને મોટી સહાય ગાંધીનગર: Bhupendra Patelના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ગૌસંવર્ધન અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા મહત્વના નિર્ણયો લીધા છે. રાજ્યમાં અમલમાં આવેલી ગૌમાતા પોષણ યોજનાનો લાભ હવે ૩૧-૧૨-૨૦૨૫ સુધી નોંધાયેલા તમામ પાંજરાપોળ અને ગૌશાળાના ટ્રસ્ટોને આપવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યભરમાં અંદાજે ૪.૪૨ લાખ પશુઓને સીધો લાભ મળશે. સરકારે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવા પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તેના હેઠળ રાજ્યના ૫૦૦ ગામોને પ્રાકૃતિક ખેતી ગામ તરીકે વિકસાવવાની યોજના બનાવાઈ છે. આ ઉપરાંત ખેડૂતોને સહાયરૂપ થવા ખેતરમાં ૬૦૦ ફૂટ સુધીના શેડ બનાવવા માટે ₹1 લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. સરકારના આ પગલાંથી ગૌસંવર્ધન, પ્રાકૃતિક ખેતી અને ગ્રામ્ય અર્થતંત્રને મજબૂતી મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

More news from ગુજરાત and nearby areas
  • દાહોદ જિલ્લાના ઝરીબુઝર્ગ ગામને ઘટનાને લઈને ચેરમેનને આપી પ્રતિક્રિયા
    1
    દાહોદ જિલ્લાના ઝરીબુઝર્ગ ગામને ઘટનાને લઈને ચેરમેનને આપી પ્રતિક્રિયા
    user_Amdavadi patrakar
    Amdavadi patrakar
    પત્રકાર ઘાટલોડિયા, અમદાવાદ, ગુજરાત•
    56 min ago
  • अंगदान बना जीवनदान: एक हफ्ते में दो महादान, चार मरीजों को मिला नया जीवन अहमदाबाद सिविल अस्पताल के माध्यम से अंगदान और ऊतकदान के सेवायज्ञ ने कई जरूरतमंद मरीजों को नई जिंदगी दी है। एक ही सप्ताह में हुए दो महादान से चार गंभीर मरीजों को नवजीवन मिला है, जबकि दो लोगों को कॉर्निया दान के जरिए आंखों की रोशनी मिलने वाली है। जानकारी के अनुसार, कठिन समय में भी मानवता की मिसाल पेश करते हुए राहुल और जयेशभाई के परिवारों ने अंगदान का फैसला लिया। इस फैसले से कई मरीजों को नया जीवन मिल सका और दो लोगों को दृष्टि की सौगात मिलेगी। सिविल अस्पताल के मेडिकल सुपरिंटेंडेंट डॉ. राकेश जोशी ने बताया कि अस्पताल द्वारा अंगदान को लेकर लगातार जागरूकता अभियान चलाया जा रहा है, जिसके सकारात्मक परिणाम अब समाज में दिखाई दे रहे हैं।
    1
    अंगदान बना जीवनदान: एक हफ्ते में दो महादान, चार मरीजों को मिला नया जीवन
अहमदाबाद सिविल अस्पताल के माध्यम से अंगदान और ऊतकदान के सेवायज्ञ ने कई जरूरतमंद मरीजों को नई जिंदगी दी है। एक ही सप्ताह में हुए दो महादान से चार गंभीर मरीजों को नवजीवन मिला है, जबकि दो लोगों को कॉर्निया दान के जरिए आंखों की रोशनी मिलने वाली है।
जानकारी के अनुसार, कठिन समय में भी मानवता की मिसाल पेश करते हुए राहुल और जयेशभाई के परिवारों ने अंगदान का फैसला लिया। इस फैसले से कई मरीजों को नया जीवन मिल सका और दो लोगों को दृष्टि की सौगात मिलेगी।
सिविल अस्पताल के मेडिकल सुपरिंटेंडेंट डॉ. राकेश जोशी ने बताया कि अस्पताल द्वारा अंगदान को लेकर लगातार जागरूकता अभियान चलाया जा रहा है, जिसके सकारात्मक परिणाम अब समाज में दिखाई दे रहे हैं।
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • Post by Santani Arun
    1
    Post by Santani Arun
    user_Santani Arun
    Santani Arun
    વટવા, અમદાવાદ, ગુજરાત•
    16 hrs ago
  • અમદાવાદ ના “સાબરમતીમાં દારૂ-જુગાર મુદ્દે ઓડિયો થી ખળભળાટ”બુટલેગર મહેન્દ્ર ઉર્ફે મેદુ અને શેરૂ વહીવટદાર ના સગા છે કે શું....?? ધ્યાન થી સાંભળો આ ઓડિયો ને....!! સાબરમતી વિસ્તારમાં ગેરકાયદેસર દારૂ અને જુગારના મુદ્દે ફરી ચર્ચા ગરમાઈ છે. સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ વાયરલ થતા વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે. આ ઓડિયો ક્લિપમાં સાબરમતી પોલીસ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ વાઘેલા ના વહીવટદાર કુલદીપસિંહ ધ્વાર વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ધંધા અને વહીવટ અંગે ચર્ચા કરતા હોવાનું કહેવાઈ રહ્યું છે. અને આ ધંધા ના ખુલાસા ના કરવા બાબતે ચર્ચા કરતો કુલદીપસિંહ ... છતાં સ્થાનિકોમાં ચર્ચા છે કે જો આ મામલે સત્ય બહાર આવશે તો ઘણી બાબતો સામે આવી શકે છે. હવે લોકોની નજર પોલીસ તંત્ર અને સંબંધિત વિભાગ પર ટકેલી છે કે આ ઓડિયો ના આધારે સંબંધિત અધિકારી અને વહીવટદાર કુલદીપસિંહ અને તેની ટીમ ની તપાસ કરવામાં આવશે કે નહીં જો વધુ તપાસ થાય તો આમાં ઉપરના મોટા અધિકારી અને વધુ લોકો ની સંડોવણી જાહેર થઈ શકે છે . હવે જોવાનું એ રહ્યું આમાં આગળ શું કાર્યવાહી થશે ...???
    1
    અમદાવાદ ના “સાબરમતીમાં દારૂ-જુગાર મુદ્દે ઓડિયો થી ખળભળાટ”બુટલેગર મહેન્દ્ર ઉર્ફે મેદુ અને શેરૂ વહીવટદાર ના સગા છે કે શું....??
ધ્યાન થી સાંભળો આ ઓડિયો ને....!!
સાબરમતી વિસ્તારમાં ગેરકાયદેસર દારૂ અને જુગારના મુદ્દે ફરી ચર્ચા ગરમાઈ છે. 
સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ વાયરલ થતા વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે. આ ઓડિયો ક્લિપમાં   સાબરમતી પોલીસ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ વાઘેલા ના વહીવટદાર કુલદીપસિંહ ધ્વાર વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ધંધા અને વહીવટ અંગે ચર્ચા કરતા હોવાનું કહેવાઈ રહ્યું છે. અને આ ધંધા ના ખુલાસા ના કરવા બાબતે ચર્ચા કરતો કુલદીપસિંહ ...
છતાં સ્થાનિકોમાં ચર્ચા છે કે જો આ મામલે સત્ય બહાર આવશે તો ઘણી બાબતો સામે આવી શકે છે.
હવે લોકોની નજર પોલીસ તંત્ર અને સંબંધિત વિભાગ પર ટકેલી છે કે આ  ઓડિયો ના  આધારે સંબંધિત અધિકારી અને વહીવટદાર કુલદીપસિંહ  અને તેની ટીમ ની તપાસ કરવામાં આવશે કે નહીં
જો  વધુ તપાસ થાય તો આમાં ઉપરના મોટા અધિકારી અને વધુ લોકો ની સંડોવણી જાહેર થઈ શકે છે .
હવે જોવાનું એ રહ્યું આમાં આગળ શું કાર્યવાહી થશે ...???
    user_Rathod Pramodsinh
    Rathod Pramodsinh
    TV News Anchor સાબરમતી, અમદાવાદ, ગુજરાત•
    20 hrs ago
  • Post by સરદાર સંદેશ ન્યુઝ
    1
    Post by સરદાર સંદેશ ન્યુઝ
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Photographer વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    8 hrs ago
  • Post by Vishal Parmar
    2
    Post by Vishal Parmar
    user_Vishal Parmar
    Vishal Parmar
    વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    8 hrs ago
  • किल्लामलाई गांव केसी पट्टी में डिंडीगुल जिला कोडाइकनाल संघ डीएमके चुनाव कार्यालय का उद्घाटन पलानी विधानसभा सदस्य आईपी सेंथिलकुमार ने किया। कार्यक्रम के अंत में 11 करोड़ रुपये की अनुमानित लागत से नई तारकोल वाली सड़क बनाने के लिए भूमि पूजन किया गया। सी पट्टी ग्राम प्रभारी मारीमुथु और केसी पट्टी पंचायत और आसपास के गांवों के बड़ी संख्या में लोग उपस्थित थे भारत समाचार संवाददाता नागिया
    1
    किल्लामलाई गांव केसी पट्टी में डिंडीगुल जिला कोडाइकनाल संघ डीएमके चुनाव कार्यालय का उद्घाटन पलानी विधानसभा सदस्य आईपी सेंथिलकुमार ने किया। कार्यक्रम के अंत में 11 करोड़ रुपये की अनुमानित लागत से नई तारकोल वाली सड़क बनाने के लिए भूमि पूजन किया गया। सी पट्टी ग्राम प्रभारी मारीमुथु और केसी पट्टी पंचायत और आसपास के गांवों के बड़ी संख्या में लोग उपस्थित थे भारत समाचार संवाददाता नागिया
    user_BHARAT NEWS
    BHARAT NEWS
    Daskroi, Ahmadabad•
    21 hrs ago
  • અરવલ્લી જિલ્લાના પૂર્વ તાલુકા કોગ્રેસ પ્રમુખ બલભદ્રસિંહ ચંપાવત ભાજપમાં જોડાતા આપ્યુ નિવેદન
    1
    અરવલ્લી જિલ્લાના પૂર્વ તાલુકા કોગ્રેસ પ્રમુખ બલભદ્રસિંહ ચંપાવત ભાજપમાં જોડાતા આપ્યુ નિવેદન
    user_Amdavadi patrakar
    Amdavadi patrakar
    પત્રકાર ઘાટલોડિયા, અમદાવાદ, ગુજરાત•
    58 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.