મુલાકાત નહીં, વિશ્વાસનો અમર સેતુ! વિજાપુર વોર્ડ-૫માં કોંગ્રેસના બે ઉમેદવારો બિનહરીફ, પાંચ ઉમેદવારો વચ્ચે ખરખરીનો જંગ મુલાકાત નહીં, વિશ્વાસનો અમર સેતુ! વિજાપુર વોર્ડ-૫માં કોંગ્રેસના બે ઉમેદવારો બિનહરીફ, પાંચ ઉમેદવારો વચ્ચે ખરખરીનો જંગ વિજાપુર (મહેસાણા): વિજાપુર નગરપાલિકા વોર્ડ નંબર ૫માં નામાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ છે. કોંગ્રેસ પાર્ટીના મુશીરાબાનુ મહંમદસલમાન શેખ અને નવજનમાન ખાન પઠાણ બિનહરીફ થઈ ગયા છે, જ્યારે કોંગ્રેસના તન્ઝીલ અલી તલતમહેમુદ સૈયદ અને તસ્લીમાબાનુ મોહમ્મદ સાજિદ પઠાણ હજુ મેદાનમાં છે. આમ વોર્ડ-૫માં કુલ પાંચ ઉમેદવારો વચ્ચે ખરખરીનો જંગ જામ્યો છે. જેમાં કોંગ્રેસના બે ઉમેદવારો અને ત્રણ અપક્ષ ઉમેદવારો સામેલ છે. અપક્ષ ઉમેદવારો: ફઈઝઅહમદ સઈદ સૈયદ અસ્પાકઅલી સોકતઅલી સૈયદ આસ્તાબાનુ અસ્પાક અલી સૈયદ (અસ્પાકઅલી સૈયદની પત્ની) યુવા સામાજિક નેતા અને હાલમાં કોંગ્રેસના જિલ્લા યુવા પ્રમુખ તન્ઝીલ અલી તલતમહેમુદ સૈયદ (એડવોકેટ) “મુલાકાત નહીં, આ છે વિશ્વાસનો અમર સેતુ”ના સ્લોગન સાથે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. તેઓ વિસ્તારના વિકાસ, પાણી, રસ્તા, ગટર, યુવાનોના રોજગાર અને સામાજિક સુરક્ષા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે, કોંગ્રેસના બે ઉમેદવારોના બિનહરીફ થવાથી પાર્ટીને મજબૂતી મળી છે, પરંતુ અપક્ષ ઉમેદવારોના પ્રવેશથી વોર્ડ-૫ની ચૂંટણી વધુ રસપ્રદ અને સ્પર્ધાત્મક બની છે. તન્ઝીલ અલી તલતમહેમુદ સૈયદે કહ્યું છે કે, “મારા માટે મુલાકાત કરતાં વધુ મહત્ત્વ જનતાના વિશ્વાસનું છે. આ વિશ્વાસના સેતુ પર જ અમે વિકાસ અને બદલાવનું સપનું સાકાર કરીશું.” વિજાપુર નગરપાલિકા વોર્ડ-૫ના લોકો હવે આતુરતાથી જોઈ રહ્યા છે કે, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો વચ્ચેના આ પાંચ-પાંચના મુકાબલામાં આખરે કોની જીત થાય છે.

- અમદાવાદ સેન્ટ જેવીયર્સ કોલેજ અમદાવાદ ફરી આવી વિવાદમાં પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપતા 50થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા થી વંચિત પ્રશાસન દ્વારા મળતી માહિતી પ્રમાણે માત્ર કોલેજમાં હાજરી જેવા સામાન્ય મુદ્દા ઓને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ સાથે થયો મોટો અન્યાય વિદ્યાર્થીઓ દ્વારા મેડિકલ રિપોર્ટ મૂકવા છતાં કોલેજ પ્રશાસન પોતાની દાદાગીરી અને મનમાનીથી વિદ્યાર્થીઓને તથા વાલીઓને કોલેજ બહાર કાઢ્યા. જ્યાં સરકાર નારી શક્તિ તથા શિક્ષણ ઉપર ભાર મુકતા હોય છે તેવામાં આ પ્રકારની કોલેજો દ્વારા વિદ્યાર્થીનીઓને અભ્યાસ કરતા રોકવાના પ્રયાસો સામે આવ્યા. શું અમદાવાદના શૈક્ષણિક સંસ્થા ના અધિકારીઓ આ કોલેજ પર કોઈ એક્શન લેશે કે નહીં એ જોવાનું રહ્યું. અમદાવાદ જિલ્લા શિક્ષણ દ્વારા કોઈ જ પગલાં લે તેવી વિદ્યાર્થીઓના વાલીઓની માંગ એક વિદ્યાર્થીનીએ પોતાના મેડિકલ ઇસ્યુ ના વીડીયો બતાવ્યા છતાં પણ પરીક્ષા ખંડમાં પ્રવેશ ન આપતા પરીક્ષાથી વંચિત રિપોર્ટર ભાવિન ભાવસાર અમદાવાદ4
- ગઈકાલે સાંજે 5 વાગે મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતની ૬-ચિતરીયા બેઠકની સામાન્ય ચૂંટણી ભાજપના ઉમેદવાર લીનાબેન લક્ષ્મણસિંહ નિનામાના અવસાનને કારણે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. આ બેઠક માટે 26 એપ્રિલ, 2026ના રોજ મતદાન યોજાવાનું હતું, પરંતુ 17 એપ્રિલે તેમના નિધન બાદ ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો 1994ના નિયમ 23 મુજબ વિજયનગરના ચૂંટણી અધિકારી દ્વારા સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે. હવે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નવા કાર્યક્રમની જાહેરાત થયા બાદ જ આ બેઠક માટે આગળની કાર્યવાહી હાથ ધરાશે.1
- 📲 यूजमी सोशल सेविंग ऐप जॉइन करें और घर बैठे कमाई करें! 👉 ऐप डाउनलोड करने के लिए नीचे दिए गए लिंक पर क्लिक करें 👉 जॉइन करते समय रेफरल कोड जरूर डालें 📱 मोबाइल नंबर: 8209534655 🔑 Referral Code: UM311024 💰 शॉपिंग, रिचार्ज, बिल पेमेंट पर पाएं शानदार कैशबैक 🏠 घर बैठे पार्ट टाइम इनकम का मौका 🇮🇳 100% इंडियन सोशल सेविंग प्लेटफॉर्म 🚀 अभी जॉइन करें और कमाई शुरू करें1
- Referrer=UM3110241
- Post by Eagle.479991
- प्रिय गोमतीपुर की जनता और मेरे प्यारे दोस्तों, सीपीआई(एम) पार्टी के उम्मीदवार फैसल अली शौकत अली सिद्दीकी गोमतीपुर वार्ड नंबर 38, अहमदाबाद महानगरपालिका 2026 चुनाव के लिए आपके सामने हाजिर हूँ। गली टूट चुकी है, लेकिन सरकार की कोई सुध नहीं। दोस्तों, यही हकीकत है! ये पूंजीवादी और सत्ता वाले लोग वोट लेकर चले जाते हैं, फिर सारी जिम्मेदारी हम गरीबों और मजदूरों पर छोड़ देते हैं। हम खुद सड़क सुधारें, खुद पत्थर उठाएं, खुद अपने बच्चों का भविष्य बनाएं। क्या यही होना चाहिए? नहीं! सीपीआई(एम) गरीबों और मजदूरों की सच्ची पार्टी है। हम इस व्यवस्था को बदलने के लिए लड़ रहे हैं। हम चाहते हैं कि सरकार काम करे, न कि बुजुर्ग महिलाएं सड़क पर पत्थर ठोकें। हम लड़ेंगे – ✓ साफ-सफाई और अच्छी सड़कों के लिए ✓ पानी, बिजली और बुनियादी सुविधाओं के लिए ✓ मजदूरों के हक, शिक्षा और स्वास्थ्य के लिए आपका एक वोट इस अन्याय को खत्म कर सकता है। आपका एक वोट गोमतीपुर को बदल सकता है। अपना बहुमूल्य वोट देकर फैसल अली सिद्दीकी को विजयी बनाइए। आपका अपना प्यारा दोस्त और हमेशा आपके साथ, फैसल अली शौकत अली सिद्दीकी सीपीआई(एम) उम्मीदवार, गोमतीपुर वार्ड 38 जय मजदूर! जय गोमतीपुर! साथ लड़े, साथ जीते! 🙏2
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ પોશીના તાલુકાના છત્રાંગ ગામે ગેરકાયદે હથિયાર રાખવાના ગુનામાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન મળેલી બાતમીના આધારે પોશીના પોલીસે છત્રાંગ ગામે રહેતા મગનભાઈ હોમીરાભાઈ પરમારના મકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન તેમના નિવાસસ્થાનેથી લાયસન્સ વગરની દેશી બનાવટની સિંગલ બેરલ બંદૂક મળી આવી હતી. હથિયાર બાબતે કોઈ કાયદેસર પરવાનો ન મળી આવતા પોલીસે બંદૂક જપ્ત કરી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આ મામલે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમજ હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.1