Shuru
Apke Nagar Ki App…
રાંદેર અડાજણ વિસ્તારમાં જૂની અદાવતને લઇને ચપ્પુ વડે હુમલો, સીસીટીવી વીડિયો વાયરલ
Prasar sandesh news
રાંદેર અડાજણ વિસ્તારમાં જૂની અદાવતને લઇને ચપ્પુ વડે હુમલો, સીસીટીવી વીડિયો વાયરલ
More news from ગુજરાત and nearby areas
- घटना रांदेर अडाजण में धनमोरा के पास हुई.. पुरानी रंजिश, चप्पू से हमला... सार्वजनिक रूप से हमले का CCTV वायरल...1
- સુરત:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને વહીવટી તંત્ર દ્વારા EVM ડિસ્પેચિંગની પ્રક્રિયા હાથ ધરાઈ.સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા EVM ડિસ્પેચિંગની કામગીરી વિધિવત રીતે શરૂ કરી દેવામાં આવી.ચૂંટણી પ્રક્રિયાને સુલભ બનાવવા માટે દરેક વોર્ડ મુજબ અલગ-અલગ ટીમો બનાવી EVM અને VVPAT મશીનોનું વિતરણ કરવામાં આવ્યું.ડિસ્પેચિંગ સેન્ટર પરથી દરેક મતદાન મથક માટે નક્કી કરાયેલા મશીનોની ફાળવણી કરી તેની ઝીણવટભરી નોંધણી કરવામાં આવી.સમગ્ર વિતરણ પ્રક્રિયા દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો.સલામતીના ભાગરૂપે પોલીસ કાફલાની હાજરીમાં જ મશીનોને નિયત વાહનોમાં સુરક્ષિત રીતે લોડ કરવામાં આવશે.BLO અને ચૂંટણી સ્ટાફને તેમની જવાબદારી મુજબના મતદાન મથકોની ફાળવણી કરી દેવામાં આવી.ચૂંટણી સ્ટાફ દ્વારા મશીનોની સાથે જરૂરી સ્ટેશનરી અને અન્ય ચૂંટણી સામગ્રીનો પણ સ્વીકાર કરવામાં આવ્યો.કીટ મળ્યા બાદ તમામ પ્રિસાઇડિંગ ઓફિસરો અને પોલિંગ સ્ટાફ સીધા જ તેમના નિર્ધારિત મતદાન મથકો પર પહોંચશે.ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ મશીનોના પરિવહન માટે જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ વાહનોનો ઉપયોગ કરવામાં આવશે.મતદાન મથકો પર પહોંચ્યા બાદ તમામ EVM અને VVPAT મશીનોને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે.ચૂંટણી સ્ટાફ દ્વારા મતદાનના દિવસે વહેલી સવારે મોક પોલ કરીને મશીનોની ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી.સમગ્ર ડિસ્પેચિંગ પ્રક્રિયાનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું4
- अलथान पुलिस स्टेशन की बड़ी करवाही लड़की के छेड़छाड़ के मामले में आरोपी को रोड शो जुलूस निकालकर पुलिस ने अपना कर्तव्य दिखाए कल पुलिस स्टेशन के सामने हुए हल्ला बोल में आरोपी को हिरासत में लेते हुए जुलूस निकाला गया सूरत से नरेंद्र पटेल की रिपोर्ट1
- Post by Prasar sandesh news1
- Post by Sumit shukla1
- *બ્રેકિંગ* *આખા ગુજરાતમાં જઈ ફાંકા ફોજદારી કરનારા ગૃહમંત્રીની વિધાનસભામાં નિર્દોષ દીકરીની છેડતી થઈ: ગોપાલ ઇટાલીયા* *પોલીસે લાઠીચાર્જ કર્યો કારણ કે આ સમગ્ર ઘટના ગૃહમંત્રી હર્ષ સંઘવીની વિધાનસભામાં ઘટી છે: ગોપાલ ઇટાલીયા* *ઉધનાના ધારાસભ્ય મનુ પટેલે ઘટનાને દબાવી દેવા માટે નિવેદન આપ્યું: ગોપાલ ઇટાલીયા* *દીકરીની છેડતી પર રાજનીતિ કરનારા મનુ પટેલને શરમ આવવી જોઈએ: ગોપાલ ઇટાલીયા* *પ્રજાની નારાજગીને અવળા પાટે ચઢાવવા માટે આખી ઘટનાને AAP સાથે જોડવામાં આવી રહી છે: ગોપાલ ઇટાલીયા* *આધેડે દીકરીની છેડતી કરી, ત્યારબાદ પટેલ સમાજના, SPG સંસ્થાના, વડીલો અને આગેવાનો જનતા સાથે મળીને સ્વયંભૂ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા: ગોપાલ ઇટાલીયા* *ગુસ્સામાં આવેલી જનતા પોતાની રજૂઆત લઈને પોલીસ સ્ટેશને પહોંચી હતી: ગોપાલ ઇટાલીયા* *આરોપીને છાવરીને પોલીસે આખી ઘટનાને દબાવી દેવા માટે હજારોના ટોળા પર લાઠીચાર્જ કર્યો: ગોપાલ ઇટાલીયા* *દીકરીઓની સલામતીનોનો ભાંડો ન ફૂટે એટલે રજૂઆત કરવા ગયેલા લોકો પર બેફામ લાઠીચાર્જ કર્યો: ગોપાલ ઇટાલીયા* *અચાનક ઘટના બની, જેથી સ્વયંભૂ લોકો પહોંચ્યા હતા, કોઈ પાર્ટીના લોકો ન હતા: ગોપાલ ઇટાલીયા* *પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ જુઓ કે ક્યાં કોઈ AAPનો કાર્યકર્તા “ભાજપ હાય હાય”ના નાના પોકારે છે: ગોપાલ ઇટાલીયા* *પોલીસે અલથાણ પોલીસ સ્ટેશનમાં ભાજપના નેતા સાથે ગુપ્ત બેઠક કરી, એનાથી જનતા નારાજ થઈ: ગોપાલ ઇટાલીયા*1
- सूरत का 'मौत का मेडिकल' – गर्भपात की दवाओं के कालाबाजारी का जीवंत पर्दाफाश1
- સુરત શહેરના રાંદેર-અડાજણ વિસ્તારમાં ધનમોરા પાસે જૂની અદાવતને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, બે પક્ષો વચ્ચે ચાલી રહેલી જૂની રંજિશને કારણે એક વ્યક્તિ પર જાહેરમાં જ ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના દિવસે દરમિયાન જ બની હોવાને કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. હુમલાખોરે નિર્દયતાથી હુમલો કરતા ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, અને હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં હુમલાખોરની હરકતો સ્પષ્ટ દેખાઈ રહી છે. ઘટનાની જાણ થતા જ રાંદેર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મામલાની તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીની ઓળખ કરી તેની શોધખોળ શરૂ કરી છે.1