Shuru
Apke Nagar Ki App…
RK News
- RK NewsMangrol, Surat💣9 hrs ago
More news from Surat and nearby areas
- અમારી RK NEWS ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો, અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh RK NEWS 99792 786771
- આજ રોજ સુરત શહેર કોંગ્રેસ ના પ્રમુખ વિપુલ ઉધના વાળા ની આગેવાની માં રાંદેર પોલીસ ના હદ માં ખુલ્લે આમ ચાલતા ગાંધી અને સરદાર ના ગુજરાત દારૂ ના અડ્ડા પર રેડ કરી હતી જેમાં મોટી સંખ્યા દારૂ દેખાય છે અને રેડ થતા ની સાથેજ રાંદેર પોલીસ પણ જાગી ગઈ અને જે જગ્યા એમને પેહલા જવાનું હતું ત્યાં પેહલા કોંગ્રેસ ગઈ પછી પોલીસ પણ આવી.હાલ રાંદેર પોલીસ એક આરોપી ની અટકાયત કરી છે1
- मोमोज़ के साथ खाई जाने वाली मेयोनेज़ का सच सामने आया है। इंटरनेट पर वायरल 15 सेकंड के वीडियो में दिखाया गया कि मेयोनेज़ असल में ज़्यादातर तेल होती है। फूड साइंस के अनुसार, इसमें कम से कम 65% वेजिटेबल ऑयल होता है। यानी हल्के दिखने वाले मोमोज़, मेयोनेज़ के साथ ऑयल-बॉम्ब बन जाते हैं। #Momos #Mayonnaise #FoodTruth #ViralReel #StreetFood #DidYouKnow #FoodFacts #HealthAlert1
- રુનિચા ગારમેન્ટ - હાલોલ ઉતરાયણ ધમાકા ઓફર 1000 ₹. માં 14 શર્ટ - 10 શર્ટ 7 શર્ટ 5 શર્ટ 4 અને 3 શર્ટ ફોર્મલ પેન્ટ - 1000 ₹. માં 5 અને 3 કોટન પેન્ટ- 1000 ₹. માં 3 અને 1500 ₹. માં 3 જીન્સ પેન્ટ - 1000 ₹. માં 3 અને 1400 ₹. માં 3 કાર્ગો પેન્ટ - 1200 ₹. માં 3 અને 1500 ₹. માં 3 ટી-શર્ટ 100₹.થી લઈ 350 ₹. સુધી ગીતાનગર સોસાયટી સામે વડોદરા રોડ, હાલોલ. 78630 65259 Insta 🆔 ruincha_garment_halol1
- ताज़ा समाचार।1
- Post by Nil Patel1
- Post by RK News1
- અમારી RK NEWS ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો, અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh RK NEWS 99792 786771
- ચીન: ચોથા માળે બારીની ગ્રીલમાં ફસાયેલા બાળક માટે ત્રણ યુવાનો બન્યા ‘દેવદૂત’, રેસ્ક્યુનો વીડિયો વાયરલ ચીનના ગુઆંગઝુમાં શ્વાસ થંભાવી દે તેવો દ્રશ્ય સામે આવ્યો છે. અહીં એક બાળક ચોથા માળની બારીની ગ્રીલમાં ફસાઈને હવામાં લટકી રહ્યું હતું. આ જોઈ નીચેથી પસાર થતા ત્રણ બહાદુર યુવાનોએ સેકન્ડોમાં જ જીવના જોખમે દીવાલ પર ચઢીને બાળકને સુરક્ષિત બચાવી લીધું. સોશિયલ મીડિયા પર આ હિંમતભર્યા રેસ્ક્યુનો વીડિયો વાયરલ થતા લોકો આ ત્રણેય યુવાનોની બહાદુરીને સલામ કરી રહ્યા છે.1