logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરતમાં મેગા સ્વચ્છતા અભિયાન! 🧹 સુરત મેયર અને મ્યુનિસિપલ કમિશનરના નેતૃત્વમાં 54 સ્થળોએ શહેરવ્યાપી સ્વચ્છતા અભિયાન યોજાયું. 🔹 14,000+ SMC અધિકારી-કર્મચારીઓની ભાગીદારી 🔹 9,500+ સફાઈ કર્મચારીઓ જોડાયા 🔹 1 લાખથી વધુ વિદ્યાર્થીઓને SWM નિયમો-2026 અને 4-માર્ગી કચરા વિભાજન અંગે જાગૃતિ “સ્વચ્છ, હરિયાળું અને ટકાઉ સુરત” તરફ વધુ એક મજબૂત પગલું. સુરતમાં મેગા સ્વચ્છતા અભિયાન! 🧹 સુરત મેયર અને મ્યુનિસિપલ કમિશનરના નેતૃત્વમાં 54 સ્થળોએ શહેરવ્યાપી સ્વચ્છતા અભિયાન યોજાયું. 🔹 14,000+ SMC અધિકારી-કર્મચારીઓની ભાગીદારી 🔹 9,500+ સફાઈ કર્મચારીઓ જોડાયા 🔹 1 લાખથી વધુ વિદ્યાર્થીઓને SWM નિયમો-2026 અને 4-માર્ગી કચરા વિભાજન અંગે જાગૃતિ “સ્વચ્છ, હરિયાળું અને ટકાઉ સુરત” તરફ વધુ એક મજબૂત પગલું.

1 hr ago
user_A12 Guj.News
A12 Guj.News
News channel ચોરાસી, સુરત, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • बगुमरा में पलसाना पुलिस की कार्रवाई: जुआ खेलते 6 आरोपी गिरफ्तार, ₹32,300 का मुद्दामाल जब्त#PalsanaPolice #Bagumra #SuratPolice #GamblingCase #PoliceAction बगुमरा में पलसाना पुलिस की कार्रवाई: जुआ खेलते 6 आरोपी गिरफ्तार, ₹32,300 का मुद्दामाल जब्त#PalsanaPolice #Bagumra #SuratPolice #GamblingCase #PoliceAction
    1
    बगुमरा में पलसाना पुलिस की कार्रवाई: जुआ खेलते 6 आरोपी गिरफ्तार, ₹32,300 का मुद्दामाल जब्त#PalsanaPolice #Bagumra #SuratPolice #GamblingCase #PoliceAction
बगुमरा में पलसाना पुलिस की कार्रवाई: जुआ खेलते 6 आरोपी गिरफ्तार, ₹32,300 का मुद्दामाल जब्त#PalsanaPolice #Bagumra #SuratPolice #GamblingCase #PoliceAction
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    8 min ago
  • સુરતમાં મેગા સ્વચ્છતા અભિયાન! 🧹 સુરત મેયર અને મ્યુનિસિપલ કમિશનરના નેતૃત્વમાં 54 સ્થળોએ શહેરવ્યાપી સ્વચ્છતા અભિયાન યોજાયું. 🔹 14,000+ SMC અધિકારી-કર્મચારીઓની ભાગીદારી 🔹 9,500+ સફાઈ કર્મચારીઓ જોડાયા 🔹 1 લાખથી વધુ વિદ્યાર્થીઓને SWM નિયમો-2026 અને 4-માર્ગી કચરા વિભાજન અંગે જાગૃતિ “સ્વચ્છ, હરિયાળું અને ટકાઉ સુરત” તરફ વધુ એક મજબૂત પગલું. સુરતમાં મેગા સ્વચ્છતા અભિયાન! 🧹 સુરત મેયર અને મ્યુનિસિપલ કમિશનરના નેતૃત્વમાં 54 સ્થળોએ શહેરવ્યાપી સ્વચ્છતા અભિયાન યોજાયું. 🔹 14,000+ SMC અધિકારી-કર્મચારીઓની ભાગીદારી 🔹 9,500+ સફાઈ કર્મચારીઓ જોડાયા 🔹 1 લાખથી વધુ વિદ્યાર્થીઓને SWM નિયમો-2026 અને 4-માર્ગી કચરા વિભાજન અંગે જાગૃતિ “સ્વચ્છ, હરિયાળું અને ટકાઉ સુરત” તરફ વધુ એક મજબૂત પગલું.
    1
    સુરતમાં મેગા સ્વચ્છતા અભિયાન! 🧹
સુરત મેયર અને મ્યુનિસિપલ કમિશનરના નેતૃત્વમાં 54 સ્થળોએ શહેરવ્યાપી સ્વચ્છતા અભિયાન યોજાયું.
🔹 14,000+ SMC અધિકારી-કર્મચારીઓની ભાગીદારી
🔹 9,500+ સફાઈ કર્મચારીઓ જોડાયા
🔹 1 લાખથી વધુ વિદ્યાર્થીઓને SWM નિયમો-2026 અને 4-માર્ગી કચરા વિભાજન અંગે જાગૃતિ
“સ્વચ્છ, હરિયાળું અને ટકાઉ સુરત” તરફ વધુ એક મજબૂત પગલું.
સુરતમાં મેગા સ્વચ્છતા અભિયાન! 🧹
સુરત મેયર અને મ્યુનિસિપલ કમિશનરના નેતૃત્વમાં 54 સ્થળોએ શહેરવ્યાપી સ્વચ્છતા અભિયાન યોજાયું.
🔹 14,000+ SMC અધિકારી-કર્મચારીઓની ભાગીદારી
🔹 9,500+ સફાઈ કર્મચારીઓ જોડાયા
🔹 1 લાખથી વધુ વિદ્યાર્થીઓને SWM નિયમો-2026 અને 4-માર્ગી કચરા વિભાજન અંગે જાગૃતિ
“સ્વચ્છ, હરિયાળું અને ટકાઉ સુરત” તરફ વધુ એક મજબૂત પગલું.
    user_A12 Guj.News
    A12 Guj.News
    News channel ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • BREAKING NEWS ⚡*સુરતમાં ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ધજાગરા, યુવકોની સ્ટંટબાજીથી લોકોમાં રોષ!* સુરતમાં કાયદો અને વ્યવસ્થા ક્યાં છે? સુરત પોલીસે આંખ આડા કાન કેમ કર્યા?* સુરત શહેરના મુખ્ય રસ્તાઓ પર દિવસ-દહાડે કેટલાક નબીરાઓ દ્વારા ખુલ્લેઆમ ટ્રાફિક નિયમોની ઐસીતૈસી કરવામાં આવી રહી છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે બાઈક પર ઉભા રહીને, વગર હેલ્મેટે સ્ટંટબાજી કરીને બીજા લોકોના જીવને જોખમમાં મુકવામાં આવી રહ્યો છે. શહેરની જનતા ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે અને આવા યુવકો ખુલ્લેઆમ નિયમો તોડીને ભાગી જાય છે. શું આ છે સુરતની સુરક્ષા વ્યવસ્થા? *અમારી સુરત પોલીસને નમ્ર અપીલ છે કે આ વીડિયોને ગંભીરતાથી લઈને આ નંબર પ્લેટના આધારે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે.* જો તમે પણ આ ઘટનાથી ગુસ્સે છો તો આ વીડિયોને વધુમાં વધુ *SHARE* કરો જેથી પોલીસ સુધી પહોંચે. તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો 👇 #SuratPolice #SuratCityPolice #GujaratPolice #SuratNews #TrafficPoliceSurat #CP_Surat #SuratCrime
    1
    BREAKING NEWS ⚡*સુરતમાં ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ધજાગરા, યુવકોની સ્ટંટબાજીથી લોકોમાં રોષ!*
સુરતમાં કાયદો અને વ્યવસ્થા ક્યાં છે? સુરત પોલીસે આંખ આડા કાન કેમ કર્યા?*
સુરત શહેરના મુખ્ય રસ્તાઓ પર દિવસ-દહાડે કેટલાક નબીરાઓ દ્વારા ખુલ્લેઆમ ટ્રાફિક નિયમોની ઐસીતૈસી કરવામાં આવી રહી છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે બાઈક પર ઉભા રહીને, વગર હેલ્મેટે સ્ટંટબાજી કરીને બીજા લોકોના જીવને જોખમમાં મુકવામાં આવી રહ્યો છે.
શહેરની જનતા ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે અને આવા યુવકો ખુલ્લેઆમ નિયમો તોડીને ભાગી જાય છે. શું આ છે સુરતની સુરક્ષા વ્યવસ્થા?
*અમારી સુરત પોલીસને નમ્ર અપીલ છે કે આ વીડિયોને ગંભીરતાથી લઈને આ નંબર પ્લેટના આધારે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે.*
જો તમે પણ આ ઘટનાથી ગુસ્સે છો તો આ વીડિયોને વધુમાં વધુ *SHARE* કરો જેથી પોલીસ સુધી પહોંચે.
તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો 👇
#SuratPolice #SuratCityPolice #GujaratPolice #SuratNews #TrafficPoliceSurat #CP_Surat #SuratCrime
    user_Sumit shukla
    Sumit shukla
    Media house ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરતમા ઝોન 4 ને 5 મા પોલીસ દ્વારા પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો ઝોન 4 દ્વારા 88 કેસ દાખલ કરી 30 લાખથી વધુ મુદ્દા માલનો નાશ કરાયો 13,000 જેટલી વિદેશી દારૂની બોટલનો SDM અને ઉચ્ચ અધિકારીની હાજરીમા નાશ કરવામા આવ્યુ સુરતમા ઝોન 4 ને 5 મા પોલીસ દ્વારા પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો ઝોન 4 દ્વારા 88 કેસ દાખલ કરી 30 લાખથી વધુ મુદ્દા માલનો નાશ કરાયો 13,000 જેટલી વિદેશી દારૂની બોટલનો SDM અને ઉચ્ચ અધિકારીની હાજરીમા નાશ કરવામા આવ્યુ
    1
    સુરતમા ઝોન 4 ને 5 મા પોલીસ દ્વારા પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો ઝોન 4 દ્વારા 88 કેસ દાખલ કરી 30 લાખથી વધુ મુદ્દા માલનો નાશ કરાયો 13,000 જેટલી વિદેશી દારૂની બોટલનો SDM અને ઉચ્ચ અધિકારીની હાજરીમા નાશ કરવામા આવ્યુ

    user_S A NEWS SACH KI AAWAZ
    S A NEWS SACH KI AAWAZ
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • कडोदरा में बच्चों ने सजाया 2047 के विकसित भारत का सपना, वक्तृत्व-चित्रकला प्रतियोगिता में दिखी प्रतिभा #ViksitBharat2047 #Kadodara #Bardoli #Surat #ViksitBharat #Students #India2047 #BJP #Education #Gujarat कडोदरा में बच्चों ने सजाया 2047 के विकसित भारत का सपना, वक्तृत्व-चित्रकला प्रतियोगिता में दिखी प्रतिभा #ViksitBharat2047 #Kadodara #Bardoli #Surat #ViksitBharat #Students #India2047 #BJP #Education #Gujarat
    1
    कडोदरा में बच्चों ने सजाया 2047 के विकसित भारत का सपना, वक्तृत्व-चित्रकला प्रतियोगिता में दिखी प्रतिभा
#ViksitBharat2047 #Kadodara #Bardoli #Surat #ViksitBharat #Students #India2047 #BJP #Education #Gujarat
कडोदरा में बच्चों ने सजाया 2047 के विकसित भारत का सपना, वक्तृत्व-चित्रकला प्रतियोगिता में दिखी प्रतिभा
#ViksitBharat2047 #Kadodara #Bardoli #Surat #ViksitBharat #Students #India2047 #BJP #Education #Gujarat
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરતના પલસાણામાં પરિણીતાનો આપઘાત સસરા પક્ષ પર હત્યા કાર્યના આક્ષેપો 23 વર્ષીય સપના નીલેશ નિકમે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
    1
    સુરતના પલસાણામાં પરિણીતાનો આપઘાત
 સસરા પક્ષ પર હત્યા કાર્યના આક્ષેપો 23 વર્ષીય સપના 
નીલેશ નિકમે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સુરતના સચિન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. સુરતના સચિન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સચિન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. મૃતદેહ પાસે એક મેડિકલ કીટ પણ મળી આવતા પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. નવજાતને નાળામાં કોણ છોડીને ગયું તે જાણવા માટે પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. હાલ પોલીસ જવાબદાર વ્યક્તિની શોધખોળ કરી રહી છે.
    1
    સુરતના સચિન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.
સુરતના સચિન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં સચિન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. મૃતદેહ પાસે એક મેડિકલ કીટ પણ મળી આવતા પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
નવજાતને નાળામાં કોણ છોડીને ગયું તે જાણવા માટે પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. હાલ પોલીસ જવાબદાર વ્યક્તિની શોધખોળ કરી રહી છે.
    user_SURAT Punchshil news
    SURAT Punchshil news
    Newsstand ચોરાસી, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર સુરતના સચિન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સચિન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. મૃતદેહ પાસે એક મેડિકલ કીટ પણ મળી આવતા પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. નવજાતને નાળામાં કોણ છોડીને ગયું તે જાણવા માટે પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. હાલ પોલીસ જવાબદાર વ્યક્તિની શોધખોળ કરી રહી છે.
    1
    સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર
સુરતના સચિન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં સચિન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. મૃતદેહ પાસે એક મેડિકલ કીટ પણ મળી આવતા પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
નવજાતને નાળામાં કોણ છોડીને ગયું તે જાણવા માટે પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. હાલ પોલીસ જવાબદાર વ્યક્તિની શોધખોળ કરી રહી છે.
    user_NT Media
    NT Media
    Local News Reporter ચોરાસી, સુરત, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.